- 144
- 206 215
kisanmahiti7398
India
เข้าร่วมเมื่อ 6 ต.ค. 2022
WELCOME Guys 🤗
I am a Farmar and I give information of farming and helping people.😊
If you like my videos so subscribe my channel and I regularly provide you information of farming.,
Instagram I'd name is :- @kishan_mahiti7398
I am a Farmar and I give information of farming and helping people.😊
If you like my videos so subscribe my channel and I regularly provide you information of farming.,
Instagram I'd name is :- @kishan_mahiti7398
How to chiku આટલુ કરો ચીકુ બારેમાસ આવસે chiku farming sapota farming @kisanmahiti7398
આટલુ કરો ચીકુ બારેમાસ આવસે
આ ખાતર નો ઉપયોગ કરો ચીકુ બારેમાસ આવસે
#kisanmahiti7398
#ciku farming
#information
#khedut
#bagayat faraming
#the chiku farming information
#sapota farming
Like share and subscribe May vidio
આ ખાતર નો ઉપયોગ કરો ચીકુ બારેમાસ આવસે
#kisanmahiti7398
#ciku farming
#information
#khedut
#bagayat faraming
#the chiku farming information
#sapota farming
Like share and subscribe May vidio
มุมมอง: 1 785
วีดีโอ
How to go તુવેરની ખેતીની A to z માહિતી tuvrni a to z mahiti @kisanmahiti7398
มุมมอง 1429 ชั่วโมงที่ผ่านมา
તુવેરની ખેતીની A to z માહિતી tuvrni a to z mahiti #kisanmahiti7398 #farming #information #farmer #tuver farming #khedutmahiti Like share and subscribe May vidio #kisanmahiti7398
આંબામાં પાણી કયારે આપવુ when to give water to mangoes#kisanmahiti7398
มุมมอง 34K16 ชั่วโมงที่ผ่านมา
આંબામાં પાણી કયારે આપવુ when to give water to mangoes#kisanmahiti7398 #kisanmahiti7398 #farming #farmer #information Laik sher and subscribe my video
વીના ખર્ચે બારે માસ લીંબુ || આટલુ કરીને કમાલ જોય લો || by :- @kisanmahiti7398 #lemans #farming
มุมมอง 84919 ชั่วโมงที่ผ่านมา
વીના ખર્ચે બારે માસ લીંબુ || આટલુ કરીને કમાલ જોય લો || by :- @kisanmahiti7398 #lemans #farming #farming #kisanmahiti7398 #farmer #lemon #information LIKE || SHARE || SUBSCRIBE
દવા સાટવાનો અનોખો જુઞાળ એક સાથે બે પંપ થી છંટકાવ કરી સકાય 🤯 || By:- @kisanmahiti7398
มุมมอง 1.5Kวันที่ผ่านมา
દવા સાટવાનો અનોખો જુઞાળ એક સાથે બે પંપ થી છંટકાવ કરી kishanmahiti7398સકાય || @kishanmahiti7398 #farmer # #farming @kisanmahiti7398 જો તમને હમારો વિડીયો ઞમે તો Like share and subscribe Karo ...... LIKE || SHARE || SUBSCRIBE
आंम के बगीचे में डीसेमबर महीने में दवा का पेहला डोज aam ke bhagise me disemabar mahine,me pehala doj
มุมมอง 3Kวันที่ผ่านมา
आंम के बगीचे में डीसेमबर महीने में दवा का पेहला डोज aam ke bhagise me disemabar mahine,me pehala doj Kisanmahiti 7398 Khedut mahiti 7398 कीसान माहीति 7398
આંબામાં મોરના આવા નાના મોરવા દેખાય ત્યારે mengo, farming flowering stage#kisanmahiti7398
มุมมอง 16K14 วันที่ผ่านมา
આંબામાં મોરના આવા નાના મોરવા દેખાય ત્યારે આપણે સુ કાળજી લેવી જોઈએ kisanmahiti7398 kisanmahiti7398 khedut mahiti7398
આંબા જો નાના હોય અને સુકાતા હોય તો, 💯 રીઝલ્ટ,mongo faermar #kisanmahiti7398
มุมมอง 6K14 วันที่ผ่านมา
આંબા જો નાના હોય અને સુકાતા હોય તો, 💯 રીઝલ્ટkisanmahiti7398 Kisanmahiti 7398 Khedut mahiti 7398 કીસાન માહિતી 7398
આંબાના બગીચામાં કોપર સુ કામ કરે અને અઞાવથીજ મધીયાનુ નીયંત્રણ mengo,aend bulu,kopar#kisanmahiti7398
มุมมอง 9K21 วันที่ผ่านมา
આંબાના બગીચામાં કોપર સુ કામ કરે અને અઞાવથીજ મધીયાનુ નીયંત્રણ કરવૂ kisanmahiti 7398 Kisanmahiti 7395 Khedut mahiti 7398 કીસાન માહિતી 7398
ખડેલુ ગરમીમાં નથી આવતુ અને ઞાભ ઠેરતુ નથી તો છો ટકા રીઝલ્ટ bafelo,breeding,kisanmahiti7398
มุมมอง 1.1K21 วันที่ผ่านมา
ખડેલુ ગરમીમાં નથી આવતુ અને ઞાભ ઠેરતુ નથી તો છો ટકા રીઝલ્ટkisanmahiti7398 Kisanmahiti 7398 Khedut mahiti 7398 કીસાન માહિતી 7398
આંબાના બગીચામાં ગ્રોથ કેમ વધારવો અને ત્રણ વર્ષ મા આવક સાલુ mengo thorath,paromat #kisanmahiti7398
มุมมอง 4.7K21 วันที่ผ่านมา
આંબાના બગીચામાં ગ્રોથ કેમ વધારવો અને ત્રણ વર્ષ મા આવક સાલુ mengo thorath,paromat #kisanmahiti7398
આંબાના બગીચામાં પાન સુકાય અને ડાળીયો સુકાય છે#કોમેન્ટનો#જવાબ,mengo,fearming#kisanmahiti7398#
มุมมอง 2Kหลายเดือนก่อน
આંબાના બગીચામાં પાન સુકાય અને ડાળીયો સુકાય છે#કોમેન્ટનો#જવાબ,mengo,fearming#kisanmahiti7398#
તુવેરમા પાયાના ખાતર તરીકે કયુ ખાતર નાખવું#tuver,ma,khatar, kisanmahiti 7398
มุมมอง 386หลายเดือนก่อน
તુવેરમા પાયાના ખાતર તરીકે કયુ ખાતર નાખવું#tuver,ma,khatar, kisanmahiti 7398
आंम के बगीचे में बारिश के बाद कोन कोन ची दवा का उपयोग करना चाहिए#kisanmahiti7398#
มุมมอง 1Kหลายเดือนก่อน
आंम के बगीचे में बारिश के बाद कोन कोन ची दवा का उपयोग करना चाहिए#kisanmahiti7398#
આંબાના #બગીચામાં ચોમાસુ પૂરું થયા બાદ સુ #માવજત કરવી #kisanmahiti7398
มุมมอง 12K2 หลายเดือนก่อน
આંબાના #બગીચામાં ચોમાસુ પૂરું થયા બાદ સુ #માવજત કરવી #kisanmahiti7398
મણીયારો રાસ કાલીભડા ઞીર #kisanmahiti7398
มุมมอง 6802 หลายเดือนก่อน
મણીયારો રાસ કાલીભડા ઞીર #kisanmahiti7398
મઞીયામાથી#ડોડવા#ભરવાનુકામ#અને#તેલની#ટકાવારી#અને#ઉતારો#પ્લસ#કોલેટી#સારી#બનાવવા#માટેkisanmahiti7398
มุมมอง 722 หลายเดือนก่อน
મઞીયામાથી#ડોડવા#ભરવાનુકામ#અને#તેલની#ટકાવારી#અને#ઉતારો#પ્લસ#કોલેટી#સારી#બનાવવા#માટેkisanmahiti7398
આજે તા 26/9/2024 ના રોજ માળીયા હાટીના તાલુકાના કાલીભડા ઞીર ઞામે ખૂબ સારો વરસાદ#kisanmahiti7398
มุมมอง 1332 หลายเดือนก่อน
આજે તા 26/9/2024 ના રોજ માળીયા હાટીના તાલુકાના કાલીભડા ઞીર ઞામે ખૂબ સારો વરસાદ#kisanmahiti7398
ઞૈવ#કૃપા#અમૃતમ#બેકટેરીયા#બનાવવાની#પધતિ#kisanmahiti7398
มุมมอง 2853 หลายเดือนก่อน
ઞૈવ#કૃપા#અમૃતમ#બેકટેરીયા#બનાવવાની#પધતિ#kisanmahiti7398
આંબાના પાકનુ વાવેતર થી લઈ પાંચ વર્ષ સુધી ની માહિતી ઝીરો બજેટ ફાર્મિંગ#kisanmahiti7398
มุมมอง 2.2K3 หลายเดือนก่อน
આંબાના પાકનુ વાવેતર થી લઈ પાંચ વર્ષ સુધી ની માહિતી ઝીરો બજેટ ફાર્મિંગ#kisanmahiti7398
ઓર્ગેનિક ખેતી માં પોટાસની પુરતી કેવીરીતે કરવી #kisanmahiti 7398
มุมมอง 1553 หลายเดือนก่อน
ઓર્ગેનિક ખેતી માં પોટાસની પુરતી કેવીરીતે કરવી #kisanmahiti 7398
ફુઞ નીયત્રણ અને વધુ ઉત્પાદન કેવીરીતે મેળવવુ #kisanmahiti7398
มุมมอง 1463 หลายเดือนก่อน
ફુઞ નીયત્રણ અને વધુ ઉત્પાદન કેવીરીતે મેળવવુ #kisanmahiti7398
આંબાના પાકમાં વાવેતર કેવીરીતે કરવુ પીયત કેટલા દીવસે આપવુ #kisanmahiti7398
มุมมอง 1.5K3 หลายเดือนก่อน
આંબાના પાકમાં વાવેતર કેવીરીતે કરવુ પીયત કેટલા દીવસે આપવુ #kisanmahiti7398
તમામ ફૂગ એક જ ડોજમાં કંટ્રોલ બીએસએફ પ્રાયોકસર #kisanmahiti7398
มุมมอง 983 หลายเดือนก่อน
તમામ ફૂગ એક જ ડોજમાં કંટ્રોલ બીએસએફ પ્રાયોકસર #kisanmahiti7398
આંબાના પાકમાં ઈયળનો એટેક ઓર્ગેનિક પદ્ધતિથી રોઞ નિયંત્રણ #kisanmahiti7398
มุมมอง 9944 หลายเดือนก่อน
આંબાના પાકમાં ઈયળનો એટેક ઓર્ગેનિક પદ્ધતિથી રોઞ નિયંત્રણ #kisanmahiti7398
20/20/0/13 ખાતર મગફળી મા 45/થી 50 દીવસે નાંખવાથી ડબલ ઉત્પાદન #kisanmahiti7398
มุมมอง 1024 หลายเดือนก่อน
20/20/0/13 ખાતર મગફળી મા 45/થી 50 દીવસે નાંખવાથી ડબલ ઉત્પાદન #kisanmahiti7398
ઓગસ્ટ મહિનામાં આંબાના પાકમાં ઓર્ગેનિક માવજત #kisanmahiti7398
มุมมอง 2.3K4 หลายเดือนก่อน
ઓગસ્ટ મહિનામાં આંબાના પાકમાં ઓર્ગેનિક માવજત #kisanmahiti7398
8/8/2024 રીઝલ્ટ નો વિડીયો બેલ્ક અમૃત રક્ષા અમૃત #kisanmahiti7398#
มุมมอง 1404 หลายเดือนก่อน
8/8/2024 રીઝલ્ટ નો વિડીયો બેલ્ક અમૃત રક્ષા અમૃત #kisanmahiti7398#
ટાયકોડરમા બેક્ટેરિયા અને સુડોમૂનાસ બેક્ટેરિયા અને એનપીકે બેક્ટેરિયા જૈવિક ફુઞનાસક #kisanmahiti7398
มุมมอง 7384 หลายเดือนก่อน
ટાયકોડરમા બેક્ટેરિયા અને સુડોમૂનાસ બેક્ટેરિયા અને એનપીકે બેક્ટેરિયા જૈવિક ફુઞનાસક #kisanmahiti7398
આજે મગફળી માં વનામૃત નો સટકાવ કરેલો છે#kisanmahiti7398#
มุมมอง 634 หลายเดือนก่อน
આજે મગફળી માં વનામૃત નો સટકાવ કરેલો છે#kisanmahiti7398#
A
A
👌
ફૂગ માટે કય દવાનો સટકાવ કરવો
ફૂઞ માટે કાર્બન ડાયઝમ અને મેંકોજેબ અને બીજુ કોપર ઓક્સી ક્લોરાઇડ પણ આપી સકો આ15લીટર પંપ ડીઠ 40ગ્રામ કોયા પણ એક
ડિસેમ્બર મહિનામાં ખાતર નખાય કે ન નખાય
હા નાખી સકાય કોઈ વાધો નહી
सब गळत bhad बोली आपने
Bhai chemical nathi nakhawanu organic karvanu che
તો ભાઈ ઓર્ગેનિક મા એક તો સાણીયુ ખાતર અને જીવામૃત અને ઞૈવકૃપા અમૃતમ બેક્ટેરિયા અને વમિકમપોસટ અને સંટકાવ મા તમે જીવામૃત નો સટકાવ અને ઞૈવકૃપા અમૃતમ બેક્ટેરિયા નો છંટકાવ કરવો
@@kisanmahiti7398તાજુ છાણિયું ખાતર લાખી શકાય કે નહીં લખાતુ હોય તો કેટલુ નાખી સકાય એક ઝાડ માં
Sendriy.Khatr.Apvathi.Mudho.Ke.Fug.Nave.Ane.Tatkali.KamkreChe
👍👍👍👍👍
👍👍
ચંદન માં પાંદડા પીલા પડી ગયેલ છે તો તેના માટે દેશી દવા ઉપચાર બતાવશો
ભાઈ ખાસ મને સદનની ખેતીની માહીતી નથી
Veri good
ભાઈ મારા એક વરસ ના આબા સુકાઇ ગઇ છે
Good
અખંડ ખડેલુ
હા ભાઈ અખંડ ખડેલુ
Ketalu pani apanu se
Congratulations.
Thank you!
Haresh bai ni vadi se
હા
Good
Number aapo tamaro
આંબા ના રોપા વાયા પછી કેટલા દિવસે પાણી આપવું અમને આંબા ને ક્યું ખાતર આપવું
6:11
અમને વાવ્યા પછી કયું ખાતર આપવું અને પાણી ક્યારે આપવું તેનો વિડીયો આપશો વાયવા પછી કેટલા દિવસે પાણી આપવું એના વિકાસ માટે ખાતર કયું આપો
આબા ના રોપા વાવીયા પસી બીજા દીવસે પાણી આપી દેવુ જોઇએ તમારે ચાર પાંચ દીવસે રેઞુલર પાણી આપવુ અને ખાતર ની વાત કરીએ તો હમણા ખાતર નહી તમે જો વાવેતર સમયે વરમી કમપોસ્ટ અથવા સાણીયુ ઞળતીયુ એક વરસ જુનુ ખાતર આપી સકાય બે ત્રણ મહીના વાવેતર ના થાય પસી ખાતર આપજો ખાતરનો વીડીયો મુકસુ ટુક સમયમાં
Phone numbers moklo to bhai
Very nice
Bhai 15ltr pani ma 15gm no dose chhe k te confirm karso, mahiti khubaj upyogi chhe saheb pan dose ma kaik bhul thati hoy am lage chhe
ભાઈ 15, લીટર પાણીમાં ઈમીડા 15, ML નાખવાનુ સે ગ્રામ નહી
ખાતર ક્યું અપાય
Jay kisan
Jay kisan ખૂબ આભાર ભાઈ આવોજ સપોટ કરતા રહો
ખાતર આપાઈ ક્યુ
ખાતર હમણાં નહી જ્યારે મોર કમ્પલીટ આવી જાય અને મોર માં ફૂલ આવે ત્યારે ખાતર આપવાનુ સે 20,20,0,13, આ ખાતર ફુલ માથી ફળ બનવામા મદત કરસે
એટલે કયુ ખાતર@@kisanmahiti7398
રાયડાનો ખોર અમારી બાજુ મલતો નથી તો શું કરવું
આબા મા મોર ખુબ જ આવે છેઃ પણ ખરી જાય છે આ માટે કોઈ ઉપાય હોય તો બતાવજો
આંબા કલમ રોપ્યા બાદ flowering ક્યારે કરી શકાય..
ત્રણ વર્ષ બાદ ફાવલીનઞ આવસે
2/3 વર્ષના આંબા થઈ ગયા છે પણ જોવે તેવો વિકાસ થયો નથી તેનું કારણ.
એક સાણીયુ ખાતર ભરી દીયો અને સમય સર પાણી આપો અને 5, મહીનામાં આબાનુ કટીંગ કરી દેજો બાકી મારી સેનલ kisanmahiti 7398મા બધી માહિતી અને વીડિયો મુકેલા સે
Please mention your area as well land condition
ઝીણા ઝીણા પાન ના ઝૂમખા થાય છે તો શુ કરવું
ram ramji
મારેસુકાયછે
વીડીયો જોઈ ને માવજત કરો kisanmahiti 7398
છાણીયુ ખાતર અત્યારે આપી શકાય ?
છાણીયુ ખાતર આંબાના બગીચામાં બારે માસ અપાય કોઈ વાધો નહી
ખુબ સરસ
આબામા અત્યારે N.P.K. આપી શકાય. ડિસેમ્બર મા.
હા આપી સકાય
0 52 34 spray karo Npk ma Natrojan thi pan ni fut nikal se
હા ભાઈ 0/52/34/ અપાય ફાલાવરીઞ માટે બેસ્ટ છે spray કરી સકાય
dhanyavad
Saph powder upl
Ok
1.0 imamaking benjon Syphermathine Siscoper
Syphermathine
Navi fut thi aamba lilakay gaya se to mor kyare aavse
તોય મુજાવાનુ નથી તમારે પેલા મહીનામાં ફૂઈટ આવસે કોર ઞરઢો થાસે એટલે આવસે અને તમે દવા નો સટકાવ કરી દેજો,સાયફર મેથિન પંપ ડીઠ 30, ML અને મેંકોજેબ કાર્બન ડાયઝમ પંપ ડીઠ 40ગ્રામ અને કોપર ઓક્સી ક્લોરાઇડ પંપ ડીઠ 40ગ્રામ અને ઈમીડા 20 ML પંપ ડીઠ અને સલ્ફર પ્રવાહી 50ml પંપ ડીઠ આનો સટકાવ કરી દેજો
Mara aambama navifut puskal aavi gay se to mor kyare aavse ?
Bagchodi bahut he Bhai
ભાઈ મારા આબા 2 વષૅ ના થયા છે આબા ના પાન સુકાઈ રહ્યાં છે કોઈ ઉપાય બતાવો
ભાઈ તમે પેલુ કામ ઈ કરો કે જે તમારા ખેતરની, જે સાયડથી ખારી પવન લાઞતો હોય ખારી એટલે દરીયાઇ પવન તમારા આબાની જે સાઈડ ખારી પવન લાઞતો હોય એ સાઈડ પાંચ દાળા તુવેરના વાવી દીયો અને બીજુ જે સાઈડ ખારી પવન લાઞતો હોય તે સાઈડ સેઢા ઉપર કોઈ પણ વૃક્ષ 🌲 વાવી દીયો અને દવા રોઞર ટાટા નુ પંપ ડીઠ 35,ml અને,ચુસીયા જીવાત માટે ઈમીડા 15, ML પંપ ડીઠ ફૂઞ માટે કોપર ઓક્સી ક્લોરાઇડ પંપ ડીઠ 40ગ્રામ, રીઝલ્ટ 💯%આવસે
@kisanmahiti7398 ભાઈ તુવેર આખા ખેતર મા છે ઈની વસાલે આબા છે તોય સુકાય જાય છે
તો મે કીધી ઈ દવા મારી દીયો
Okay
thoha thosa na aagl no bhag ani valo bhag sukay bali gayo chhe . su karvu ?
એમા મે તમને આજ વીડીયો મા બતાવ્યુ છે એમા નાની ઈયળ હોય એટલે,ઈમામેકટીન, બેન્જો 1,9, EC fom,મા આવે એનો સટકાવ કરી દેજો માપ તમને અગ્રોવાળો આપી દેસે
Nenno uriya chale
હા નૈનો યુરીયા હાલે પણ માપ ઓસુ રાખવુ
કોસ બોના ની માવજત કેવીરીતે કરવી દવા અને પાણી નુટાઈમટેબલ
પાણી ચાર દીવસે આપવુ જોઈએ અને ખાતર ચણીયુ એક એકરે 4,ટન કોહવાએલુ ખાતર વરસ માં એક વખત અને ડીયેપી વીઘે 5 કીલો પોટાસ વીઘે 5 કીલો આપવુ જોઈએ અને જો નાળિયેરી સાલુ થય ઞય હોય તો બકરાની લીન્ડી થડ થી બે કે ત્રણ ફૂટ સેટી રીન્ઞ કરી બે થી ત્રણ,સબલા આપવી જોઈએ અને દવા સફેદ પોપટી માટે કાર્બન ડાયઝમ અને મેંકોજેબ પંપ ડીઠ 40ગ્રામ અને બોરોન સાથે એડ કરવાનુ સે નોરમલ દવા આપવાની સે હેવી ડોજ ન આપવો અને દહાદ દવા કોઈપણ એગ્રો માથી મળી જાસે માપ પણ આપી દેસે
અને દવા માટે કાર્બન ડાયઝમ અને મેંકોજેબ પંપ ડીઠ 40ગ્રામ અને બોરોન સાથે એડ કરવાનુ છે અને સફેદ માખી માટે તમે ઈથોયન કરીને દવા આવે સે ઈ અને ઈમીડા કલોરફીડ,20,ml પંપ ડીઠ આ માપ 15,લીટર પાણી નુ સે તમે ટાકાનુ માપ કાઢી ને નાખજો આ બધી દવા નો સટકાવ 1,મહીને અથવા બે મહીને નાળિયેરી માં સટકાવ કરવાનો સે અને જો જરુર નો હોય તો ત્રણ મહીને સટકાવ કરવો
Junagadh બાજુથી cho
ઓકે ભાઈ ખૂબ, ખૂબ આભાર આવોજ સપોટ કરતા રહો