ખજૂર ભાઈ તમે ખૂબ જ સરસ કામ કરો છો અને ગરીબ માણસોને બહુ સારી મદદ કરો છો તમારી જેવા માણસોને રાજકારણમાં આવવું જરૂરી છે 2022 નું ઇલેક્શન તમે લડો જય હિન્દ જય ભારત
ખરેખર બોવ જ સારું કામ ખજૂર ભાઈ અને તેમની ટીમ કરી રહી છે ❤❤ ખરેખર ખજૂર ભાઈ ભગવાન છે 🙏🙏🙏મુસીબત માં કામ આવે એને સાચો માણસ કહેવાય જય હો ખજૂર ભાઈ તમને ખુબ અભિનંદન.... ગુજરાત ના હીરો ખજૂરભાઈ અને તેમની ટીમ.. ખજૂર ભાઈ ને બધા ગુજરાતી સપોર્ટ કરો .......
જય શ્રી સ્વામિનારાયણ ખજુરભાઇ. ગાંધીવાદી ,પ્રમુખસ્વામી મહારાજના દર્શન પામેલા જીવાત્મા એવા ,અને પાંન્ડુરંગ શાસ્ત્રીજીની દાઢી કરવાની સેવાના સદ્ભાગી દાદા ને સ્વચ્છ અને સુંદર રહેઠાણ ની વ્યવસ્થા કરી આપી તે બદલ આભાર અને ધન્યવાદ. આવી વધુ સેવા કરવાનુ બળ આપે તેવી ભગવાન સ્વામિનારાયણ ના ચરણારવિંદ માં પ્રાર્થના છે.
ખજૂરભાઈ તમે તો મોટા દાતા છો.. લોકો ના બધા પ્રશ્નો નું soltution. કર્યું છે.. તમે લોકો માટે ભગવાન બની ને આવયા છો.. Great man in the world.. I love you.. Khajurbhai.. I am big fan.. I meet you.. 🙏🙏🙏
નિતીન ભાઈ તરુણ ભાઈ તમને અને તમારી પૂરી ટીમ ને ધન્ય છે ભગવાન તમને હજી પણ આવા સારા કામ કરવાની અને લોકો ની સેવા કરવાની શક્તિ આપે એવી જલારામ બાપા ના ચરણોમાં પ્રાર્થના 🙏
Mara mummy pan dhuk maa che maro bhai emne joto nathi tame Mumbai maa avo jaav mara bhai banene hu malad maa rahu chu mara mummy pan tyaaj raheche pan koi spot nathi mara marrege thi gayaa che pan hu pan majbur chu tame ahee aao to madad malse Amne mara pappa nathi maru naam che toral mara mummy nu naan meena Ben Shankar bhai rathod ame pan garib che
🙏 ખુબ ખુબ આભાર નિતીન ભાઈ@, group તમારા જેવા મહાનુભાવો છે તો કોઈ પણ વ્યક્તિ દુખી નહિ થાય તમે જે સેવા કરો છો તે કરવા માટે મનોબળ મજબૂત હોવુ જરૂરી છે ખુબ શરશ અમે તમારી ટિમ માટે દુવા કરશુ અવાજ કામ કરતા રહો એવી અમારી શુભ કામનાઓ છે👏 👌❤️🙏
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
aaa che mara sacha gujrati bhai very nice work nitin bhai bhagwan tamne vadhare pragti karva aagad vadhare ne tamam garibo na ashirvad tamari sathe rahe khub taraki karo mara bhai sabas garv che tamari par
ખજુર ભાઈ અને તમામ ટીમ મેમ્બર ને દીલ ❤️ થી ધન્યવાદ 🙏👏 ખુબ સરસ સેવા કરો છો ભગવાન ભોળાનાથ તમારા ભંડાર હંમેશા ભરેલા રાખે તેવી પ્રાર્થના 👏🙏 Jay Mahadev ☘️🌺🙏
Khajur bhai tame khubaj saras kam karo chho. Hu video jovu chhu tyare mane aasu avi jay chhe. Badha loko mate tame bhagvan rup chho. Thank you. Khajur bhai & tamari teem ne.
Khajurbhai you are doing great work keep it up we hope and pray to god that you get great success through out your life and have a blessed life, your team is doing really really great work we salute your effort, your kindness towards the needful people, and blessing them with their needs. Your are like blessings to the needful people, your kindness is blessing for this world........I have no word to express my feeling about your work and your kind gesture towards the mankind. Have a great future ..............Love you Khajurbhai and your team😇😍
H@ppy birthday Nitinbhai jani.khajurbhai..bhagvan aapne himmat aape Shakti aape .ke aapne Loko ni seva karva no moko aapyo 6e.ane aap bhagvan nu rup laine aavya 6o. to AME to khus chhiye k aap aa rite Loko ni help Kari rahya 6o..Jay mataji
આપણ ને એમ લાગે કે આપણી જિંદગી માં કેટલી બધી ટેન્શન પડી છે પણ આવા મજબૂર માણસો જો જોઈએ ત્યારે એમ થાય કે આપની જિંદગી કેટલી સારી છે ખજૂર ભાઈ બેઉ સારો કામ કારો છો ❤️❤️
નીતિનભાઈ ખૂબ સરસ કામ કરો છો
ભગવાન સદાય તમને અને તમારી ટીમ ને આવી સેવા કરવાની શક્તિ આપે🙏
ખજૂર ભાઈ તમે ખૂબ જ સરસ કામ કરો છો અને ગરીબ માણસોને બહુ સારી મદદ કરો છો તમારી જેવા માણસોને રાજકારણમાં આવવું જરૂરી છે 2022 નું ઇલેક્શન તમે લડો જય હિન્દ જય ભારત
સાચી વાત છે ભાઈ મારે પણ એવુ કેહવું છે
👍❤️🙏
💯 right
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
Aao rajniti ma sir ane aavu j kam karta raho
ભગવાન તમારું અને તમારી ટીમ નું સ્વાસ્થય સારું રાખે તેવી પ્રાર્થના
જય સ્વામિનારાયણ
ખુબ સરસ નિતીન ભાઈ તમે ગરીબ ના આસુ લુસો છો તમારુ કામ જોઈને ભગવાન પણ રાજી થાતા હસે ખુબ ખુબ ધન્યવાદ નિતીનભાઇ 🙏🙏 જય શ્રી કૃષ્ણ
Best
Nitin Bhai jani khub shrash kamgiri karva badal abhinadn Jay shree krishna Jay mataji
આ દુનિયા મા ખજુર ભાઇ જેવા માણસો ઘણા ઓછા છે......સલામ છે મારા ભાઇ ખજુર ભાઇ ને ભગવાન તમને બહુ આગળ વધારે
😅😅😅😅😅😅😅😅😅 by.😮😢 ni
Nitin sur તમારું કામ જોઈને તો મારા આંખમાંથી આંસુ આવી ગયા સર તમારા જેવા માણસને ગુજરાતમાં ખૂબ જરૂર છે
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
Vah Bhai tmara jeva vichar sovne ave Jay shree krishna
Vaha bhai
5 દિવસની રાહ બાદ વિડિયો આવ્યો. વાહ ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનેતાને.
નિતીનભાઈ અને તરુણભાઈ બહુ જોરદાર કામ કરી રહ્યા છો ધન્ય છે તમારા માતા પિતા ને 🙏🙏🙏❤❤❤
Bahu saru Kari rahya so
વાહ ખજૂર ભાઈ તમારો આભાર માનું તેટલો ઓછો છે.ભગવાન તમારા પરિવારને અને તમારી ટીમને સદાય ખુશ રાખે એવી હું ભગવાનને અરજ કરું છું🙏જય શ્રી હરિ જય માં મહાકાળી🙏
Hi
ખરેખર બોવ જ સારું કામ ખજૂર ભાઈ અને તેમની ટીમ કરી રહી છે ❤❤ ખરેખર ખજૂર ભાઈ ભગવાન છે 🙏🙏🙏મુસીબત માં કામ આવે એને સાચો માણસ કહેવાય જય હો ખજૂર ભાઈ તમને ખુબ અભિનંદન.... ગુજરાત ના હીરો ખજૂરભાઈ અને તેમની ટીમ.. ખજૂર ભાઈ ને બધા ગુજરાતી સપોર્ટ કરો .......
*એક like તરૂણભાઈ માટે* ☺️👍
Badha mate je amni sathe jodara chhe badha mate👏👏👏👏🙏🙏
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
@@DILTHIGUJARATI ja ne bsm na
ઉત્તમ.... આશા અપેક્ષા વિના સેવા કરવી મોટી વાત છે, ધન્ય છે તમારા માવતર અને સંસ્કાર ને.
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
ખરેખરખજુરભાઈ તમેભઞવાનજછો
હે પરમાત્મા 50.. એવા હરામી રાજકારણી યા લઈ લે. પણ 5.. ખજૂરભાઈ આપ.. 🙏🙏🙏🙏🙏
50 Ocha kahya yrr tame vadhare kahevay😂😂
Yes
500 ભલે લઇ લે
હા યાર સાચું
Rdbn
જય શ્રી સ્વામિનારાયણ ખજુરભાઇ.
ગાંધીવાદી ,પ્રમુખસ્વામી મહારાજના દર્શન પામેલા જીવાત્મા એવા ,અને પાંન્ડુરંગ શાસ્ત્રીજીની દાઢી કરવાની સેવાના સદ્ભાગી દાદા ને સ્વચ્છ અને સુંદર રહેઠાણ ની વ્યવસ્થા કરી આપી તે બદલ આભાર અને ધન્યવાદ.
આવી વધુ સેવા કરવાનુ બળ આપે તેવી ભગવાન સ્વામિનારાયણ ના ચરણારવિંદ માં પ્રાર્થના છે.
ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભગવાન તમને ખુબ પેરણા આપે લોકો નુ સેવાનુ કામ કરો છો અમને ખુબ આનંદ થાઈ છે
દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂરી કરે ખજુર ભાઈ ધન્ય છે તમારી માતા પિતા ને
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
*આપ અને આપના પરિવાર ને અષાઢી બીજ ની હાર્દિક શુભકામના...*
*હર હર મહાદેવ*
*🙏 જય જગન્નાથ 🙏*
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
Amaari bi madam karo Nitin bhai pls 🙏
ખજૂરભાઇ તમારી સાથે સેવા કરવા માગુ છુ તમે અત્યારે કયા જિલ્લામાં છો ગામડામાં છો તો તમારી સાથે સેવા કરવા માગુ છુ ભાવનગર અનિરૂદ્ધ સિંહ ગોહિલ
Khajurbhai 🙏 khub khub dhanya waad really apriciated
Khub khub thanya khajurbhai ne Ane teni teem pan ....
So proud of your life tamara ava vichar thi kyarekkoy nu parivar pan sukhi thay
ખજૂર ભાઈ તમારા વખાણ કરવા માટે મારી પાસે શબ્દ નથી 🙏🙏🙏🙏બેસ્ટ કામ યાર 🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન ખજુર સાહેબની આખી ટીમને અભિનંદન પ્રણામ...🙏🙏🙏
ભગવાન જગન્નાથ તમને ધણું આપે. 🙏🙏
ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને ભગવાન જગન્નાથ હમેશા ખૂશ રાખે....🤗🤗
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
❤
Khajur Bhai Mataji "Maa" Mogal Tamane Khub Tarki Dey Tame "Life" Ma Khub Aagal Aavo Aevi Dil Thi Prathana 🙏🏻🙏🏻🙏🏻
Heartily Congratulations to your team.Service to mankind is to service to God..
ખજૂરભાઈ તમે તો મોટા દાતા છો..
લોકો ના બધા પ્રશ્નો નું soltution. કર્યું છે..
તમે લોકો માટે ભગવાન બની ને આવયા છો..
Great man in the world.. I love you.. Khajurbhai..
I am big fan..
I meet you.. 🙏🙏🙏
અરે ખજૂર ભાઈ એક દમ સાચી વાત 🧐
Good work bhai 😎
Pela kya video upload krto bhaila?
God bless you with prosperity and strength Khajur bhai... Love from Mumbai ❤️
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
ખજૂર અકલતમેકયાછો
dana hatabhow lambhase nasibhdarse
ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏
આ બધું કરવું સહેલું નથી...
🙏🙏🙏🙏🙏👍
ભગવાન આપની સાથે રહે...
એવી પ્રાર્થના 🙏🎉👍
Je Dada ne PRAMUKH Swami Maharaj ane Param Pujye shree Pandurang Shastri pan Bolavta hoi Ae dada nu Gar karva badal Khub khub dhany vad khajur bhai ne
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ,ભાઈ આવુજ કામ કરતા રહો એવી બધાની પ્રાથના છે/
નિતીન ભાઈ તરુણ ભાઈ તમને અને તમારી પૂરી ટીમ ને ધન્ય છે ભગવાન તમને હજી પણ આવા સારા કામ કરવાની અને લોકો ની સેવા કરવાની શક્તિ આપે એવી જલારામ બાપા ના ચરણોમાં પ્રાર્થના 🙏
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
Paysanati
ધન્યવાદ ને પાત્ર છો તમે... Thank you very much 🙏🙏
@@nikunjkhadut286 shu kam che?
Hii
❤️❤️❤️👍👍👍
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
th-cam.com/video/5OK9BGB9FdI/w-d-xo.html
ધન્ય છે ભાઈ તમને અને તમારી જનેતા ને 🙏🙏🙏🙏🙏🙏કોટી કોટી વંદન, બહુ સારું કામ કરી રહ્યા છો તમે, great job Nitin Jaani sir
Lok ladila kalakar khajur bhai tame dil na drar khulla mukya
te badal thekyu.
tame
sadai suki raho ae abhyrthana
Dhany chhe khajur bhai tamari janeta ne k veer saput ne janm aapyo .... great work
તમારી જેવું કામ કોઈ ના કરી શકે ખજૂર ભાઈ thank you so much 🙏🙏🙏🙏
🙏ખુબ સરસ કામ કરો છો. નીતિન સર ભગવાન તમને ઘણું આપે એવિ પ્રથા ના🙏 *‼️🚩આષાઢી બીજ ની હાર્દીક શુભકામના 🚩‼️*
Bavaliyari
Thi turo
Jay ramdav peer
Hi
@@bharvadgeming1022 qvunzvl yqan,
ખજુર ભાઈ ખૂબ સરસ કાર્ય કરો છો આવા સમયે ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે અને આષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ દરેક ટીમ મેમ્બર ને અને તરૂણ ભાઇ ને ખાસ
Bhagvan nu biju roop so tame khajur Bhai.......
Ane tamne bhagavan sahkar aape ....
Jay mataji .........👌👌👌👌👌👌
Khub khub saras tamne ane tamara teem ne Sai baba nee ne mataji krupaa shate rahe
Mara mummy pan dhuk maa che maro bhai emne joto nathi tame Mumbai maa avo jaav mara bhai banene hu malad maa rahu chu mara mummy pan tyaaj raheche pan koi spot nathi mara marrege thi gayaa che pan hu pan majbur chu tame ahee aao to madad malse Amne mara pappa nathi maru naam che toral mara mummy nu naan meena Ben Shankar bhai rathod ame pan garib che
👏વાહ ખજૂર ભાઈ વાહ .👏
ખરેખર ખુબજ સરસ કામગીરી અને સેવા આપી રહ્યા છો .🙏🏻
Khajur bhai ni puri team ne 🙏🙏..... ગર્વ છે કે ખજૂર ભાઈ જેવા ગુજરાતી હજી છે. 🙏
અષાઢી બીજ ની શુભકામના ખજૂર ભાઈ
જય માતાજી
આપનુ સ્વસ્થ સારુ રહે અને આ રીતે આપ મોજ મા રહો એવા ખજૂર ભાઈ આપના માટે Dil થી ભગવાન ને પ્રાર્થના।।।
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
ખજૂર ભાઈ તમને ભગવાન બીજો મનુષ્ય અવતાર આપશે એવી હું સુભ કામનાં પાઠવું છુ 🙏
વાહ મારા ભાઈ વાહ હું તમને કયા શબ્દો મો કહુ ધન્ય છે તમારી જનેતા ને એને ........I Love khajur bhai
🙏 ખુબ ખુબ આભાર નિતીન ભાઈ@, group તમારા જેવા મહાનુભાવો છે તો કોઈ પણ વ્યક્તિ દુખી નહિ થાય તમે જે સેવા કરો છો તે કરવા માટે મનોબળ મજબૂત હોવુ જરૂરી છે ખુબ શરશ અમે તમારી ટિમ માટે દુવા કરશુ અવાજ કામ કરતા રહો એવી અમારી શુભ કામનાઓ છે👏 👌❤️🙏
🙏 ભગવાન નો બીજો સ્વરૂપ હોય તો 🙏ખજુર ભાઈ તમે છો🙏❤️
આ છે ગુજરાત ના સોનુ સુદ
જે કામ સરકાર ને કરવુ જોઈએ એ આ ભાઈ
એકલા કરે છે ધન્ય છે ભાઈ આપણ ને અને તમારી ટિમ મેંમરો ને તમે ખુબ આગળ વધો 👍
Ela bhai sonu sud nathi... Sonu sud khajur jevo che em bol.
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
ખજૂરભાઈ અને તેમનાં કાર્યકરોને કોટી કોટી વંદન.
વાહ નીતિનભાઈ..સલામ છે ભાઈ તમારા કામ ને..ખુબ ખુબ..મદદ કરો છો આપ..🙏🙏ભાઈ આપ અને આપની ટિમને ભગવાન હર પલ હર સેકંડ ખુશી થી ભરેલી આપે..🙏🙏
Nmn
ક
@@kirit.baria.official735 ll. Olllll l lll ll l ll l ko o. ollllll. Ll ollllll
ખૂબ જ સરસ . Impossible ને ખજૂરભાઈ અને તેમની ટીમ એ possible કરી બતાવ્યું . Salute u Sir
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
હર કોઈના દિલમાં તમને મળવાની જ જાહત હોય છે અને અને એક સેલ્ફી પડાવવા ની મારી પણ ઇચ્છા છે
aaa che mara sacha gujrati bhai very nice work nitin bhai bhagwan tamne vadhare pragti karva aagad vadhare ne tamam garibo na ashirvad tamari sathe rahe khub taraki karo mara bhai sabas garv che tamari par
ઘણી સારી વાત છેદાદાનુઘરબનીગયુ🙏🙏 જય માતાજી જય શ્રી કૃષ્ણ
સીતારામ નીતિનભાઈ
રાજુલા પાસે પીપાવાવ ધામની મુલાકાતે જરુર આવજો
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
👍ખજૂર ભાઈ તમે ગુજરાતમાં સારું કામ કરો છો.🙏🙏
ખજુર ભાઈ અને તમામ ટીમ મેમ્બર ને દીલ ❤️ થી ધન્યવાદ 🙏👏 ખુબ સરસ સેવા કરો છો ભગવાન ભોળાનાથ તમારા ભંડાર હંમેશા ભરેલા રાખે તેવી પ્રાર્થના 👏🙏 Jay Mahadev ☘️🌺🙏
Khajur bhai tame khubaj saras kam karo chho. Hu video jovu chhu tyare mane aasu avi jay chhe. Badha loko mate tame bhagvan rup chho. Thank you. Khajur bhai & tamari teem ne.
ભગવાન તમારા જીવનની બધીજ મનો કામનાં પુરીકરે જય માતાજી નિતીનભાઇ
ખુબ સરસ કામ કરો છો નીતિનભાઈ તમે એકવાર બનાસકાંઠામાં આવો
દાદાના ઘરની પુર્ણાહુતી જળદેવે સાક્ષાત આવીને કરી... જય માતાજી-જય શ્રી કૃષ્ણ🙏
Khub saras kam kari rahya che
ખજૂરભાઈ તમે લોકો ની ખુબ જ સેવા કરો છો. ❤
ખરેખર તમે ભગવાન છો
❤❤👍👍
Jay yogeshwar ❤️😘 pandurang sastri ni dadhi krta mans ne jova male e j sukh madyu ❣️
Aavi rite seva karo khajur bhai ....😍😍😍
ક્યારનો વાટ જોઈર્યો તો વિડિયા ની ઘણા દિવસે આયો 👍👍👌👌ખુબ સરસ નીતિનભાઈ 👍👌
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
ખૂબ સરસ કામ કરી રહ્યાં છો ભગવાન તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે 👍
ખુબ સરસ કામ કરી રહ્યા છો
Jordar ❤️ khjurbhai
Saru kam kari raha che to bhadhj 1 like to apjo
Nice
Love you khajurbhai
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
Khajurbhai you are doing great work keep it up we hope and pray to god that you get great success through out your life and have a blessed life, your team is doing really really great work we salute your effort, your kindness towards the needful people, and blessing them with their needs. Your are like blessings to the needful people, your kindness is blessing for this world........I have no word to express my feeling about your work and your kind gesture towards the mankind. Have a great future ..............Love you Khajurbhai and your team😇😍
ખુબ સરસ કામ કરો છો ભગવાન તમને આવ સારા કામ કરવાની શક્તિ આપે હિંમત 🙏 જય યોગેશ્વર
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
ખજુરભાઈ સૂરત આવો તો ખાલી મેસેજ કરજો 🙏🙏🙏
6 દીવશ પછી તમારો વિડીયો જોવા મળ્યો 🙏🙏🙏🙏
Waah khajur bhai khub j sara's kam karo chho god bless you beat
H@ppy birthday Nitinbhai jani.khajurbhai..bhagvan aapne himmat aape Shakti aape .ke aapne Loko ni seva karva no moko aapyo 6e.ane aap bhagvan nu rup laine aavya 6o. to AME to khus chhiye k aap aa rite Loko ni help Kari rahya 6o..Jay mataji
Great work.khub khub abhar🤗
Jai Hind🇮🇳
After watching this vdo I feel that Bhagvane jetalu apyu Che apdane Ana always grateful bano....😊...
Mnugg
Khajur bhai tamne life ma kyarey dukh na aave 🙏👍❤️❤️❤️❤️❤️❤️
વાહ મસ્ત કામ કર્યું
સરકાર નું કામ એક આમ આદમીએ કર્યું ધન્યવાદ ને પાત્ર છો ભાઈ👍👍
ખજુરભાઈ તમારો આભાર મયસાઘરજીલલામા પણ બેનો દુખી જીવન જીવી રહીછેઅેમનુ પણ દુઃખીજીવન દેખજો🙏🙏🙏🙏
મહાદેવ તમારી દરેક મનોકામના પુરી કરે નીતિનભાઈ.
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
નિતીનભાઈ તમે લોકોની ખૂબ જ સેવા કરો છો. ખરેખર તમે ભગવાન છો.❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰
ખજુરભાઈ તમારે ઘેર એક દિવસ ખીચડીના પોગ્રામા ભાઈ આવીયાતા એના કરતા ઝડપ થી તો આ માજી એ ગીત બનાવી આપ્યુ વાહ બજરંગી
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
વાહ ગરીબો ના દાતા ખજૂર ભાઈ એક ભગવાનનો અવતાર છો તમે
Khajur bhai tame ganu saru kaam kari rahya 6oo bhagvan tamne saday aavu kam karvani shakti aape ane tamara parivar ne khub abhi nandan made
કળિયુગમાં ભગવાન ના સ્વરૂપે તમે આવ્યા છો....
જય દ્વારકાધીશ
આપણ ને એમ લાગે કે આપણી જિંદગી માં કેટલી બધી ટેન્શન પડી છે પણ આવા મજબૂર માણસો જો જોઈએ ત્યારે એમ થાય કે આપની જિંદગી કેટલી સારી છે ખજૂર ભાઈ બેઉ સારો કામ કારો છો ❤️❤️
ખુજર ભાઈ મારી પાસે કોઈ કેવા જેવા કોય શબ્દ નધી
પણ ભગવાન તમને ખુબ ખુશ રાખે એવી પ્રાર્થના કરયે 🙏🙏🙏🙏🙏🙏 જય સોમનાથ મહાદેવ
ખજૂર ભાઈ પૃથ્વી પર જો કોઈ ઈશ્વર હોય તો તે તમે શો તમને મારા કોટી કોટી વંદન
માતાજી બહુચર નીતિનભાઈ અને તમને ટીમ બહુચર હંમેશા ખુશ રાખે એવી પ્રથાના માતાજી
વાહ ભાઈ નામ બાલે ક્કજુર હૉય પણ કામ મોટા. હજુરના સે દન્ય હૉ ભાઈ દીલ ંથી like
Love you Bhai
તુમ જીયો હજારો સાલ
જય મોગલ ભાઈ
જય માતાજી
જય રામદેવપીર
ખજૂર ભાઈ તમે ઉતરો ઉતર પર્ગતી કરો એવી પ્રાર્થના 🙏🙏
નીતીન ભાઈ જેવા મણસ ગુજરાતનાં મુખ્યમંત્રી હોવા જોઈએ
રાજેશ એમ પરમાર આમરોલ ખજુરભાઈ તમે આવી સેવા કરવા બદલ ખુબખુબ આભાર
નિતીન ભાઈ ખુબ સરસ કામ કરી રહ્યા છો. નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરો છો. તમને દિલ થી સલામ 🙏🏻🙏🏻
God bless you with prosperity and strength Khajur bhai... Love from Mumbai ❤️
"સેવા કરી ને આંખ માંથી આવી ગયા પાણી
ગરીબો ને આપ્યા એને રોટલા ને પાણી
એવા છે અમારા નીતિન ભાઈ જાની".
❤️👍😘🙏..........................
th-cam.com/video/JzFEwMBss-8/w-d-xo.html
Haa bhai
ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન છે પ્રભુ તમારા દિલમાં સદાય
Ane tame aa bov saras kaam kari rahyo chov ,garib manas ni madad kari ne bhagwan tamne jaju aape bhai 🙏🙏🙏🙏