રાઠોડ સાહેબ, તમારી ખેતી વિષયક માહિતી અને માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી અને લાભકર્તા હોય છે. ચોમાસુ મગફળીના પાકમાં તમારા માર્ગદર્શન મુજબ અમોને 100% સારા પરિણામ મળેલ છે. જય સોમનાથ
ખેતી તો હશે પણ ખેડૂત નહી હોય નાકા ટોચવા વાળા અને રાત દી કામ કરવા વાળા બંદા હવે ઓછા થય ગયા છે પાવડા નોતા કોદાળીએ ખોદીને ક્યારેક તો હાથે નાકુ દય દેતા ચપલા તો પેરતા જ નહી અત્યારની પરજા તો ઘઢીયાઓ છે એટલે બાકી જમીનુ વેચી વેચી ને શેર ભેગી થયજાય એમ છે સરકાર તો ધ્યાન જ નથી દેતી બસ તમારા જેવા માણસો અને એગ્રોવાળા ખેડૂતો ને માન આપે છે હીંમત આપે છે ચા પાણી પાયા વગર જાવા નથી દેતા ખેડૂતો ના પરીવાર નો તમે ખરો ભાગ છો
ખુબ સાચી વાત સાહેબ મે મારી 20 વિઘાની મગફળીમા પુરેપુરા પાચ છંટકાવ લીધેલ હતા જેના કારણે પર વાઘા 35 મણ ઉત્પાદન મળેલ છે મારુ ગામ હરીપર તાલુકો લાલપુર જીલ્લો જામનગર જયંતિલાલ પરસાણા
Saheb shree. Video ma mahiti khub sars che parantu aa video no j main topic che teno ullekh kem karva ma avyo nathi. K aa wsf siyalu pak ma vapri sakai k nahi. Ane siyalu pak ma vapri sakai to kya kaya pak ni andr vapri sakai.
Pn saheb je soil ni ph high Che I means 7-8 plus wali soil ma soil application better Che .because water soluble fertiliser na lidhe salt formation thay Che so
Amara vistar ma jaora metha nu vavetar bov che, ena mate flowering thi harvesting sudhi WSF ane flowering vise bdhi mahiti apva vinanti, youtube ma ek pan video metha na pak ni mahiti vise nathi(kalawad taluko)
આપના દ્વારા આપવામાં આવેલી માહિતી ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી થાય છે ધન્યવાદ🙏
khub saras 🎉
ખૂબ સીધી અને સરળ ભાષામાં માહિતી આપવા બદલ આભાર હુ તમારા બધા વિડિયો સમય લયને નિરાંતે જોવ છું
રાઠોડ સાહેબ, તમારી ખેતી વિષયક માહિતી અને માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી અને લાભકર્તા હોય છે. ચોમાસુ મગફળીના પાકમાં તમારા માર્ગદર્શન મુજબ અમોને 100% સારા પરિણામ મળેલ છે.
જય સોમનાથ
આભાર
ખૂબ સરસ માહિતી આપી આ વોટર સોલ્યુબલ ખાતર ચણા અને ધાણા માં ક્યારથી આપવાની ભલામણ કરો છો ટૂંકમાં વાવેતર પસી કેટલા દિવસ પસી આપવાની શરૂવાત કરવી
દરેક સ્પ્રે મા નાખી જ દેવાનુ સાવ સસ્તુ આવે છે એટલે સારુ કહેવાય
મરચિ મા ઉપયોગ કરી શકાય 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ખુબ સરસ માહિતી હંમેશા આપી રહ્યાં છો રમેશભાઈ રાઠોડ સાહેબ ધન્યવાદ
શાણિયા ખાતર નથી તો મરચી મા યાયા ખાતર તરિકે શુ નાખવુ
સર તમારી સાથે જોઈન્ટ થયા પછી ઘણું સારુ ઉત્પાદન થવા લાગ્યું ખુબ ખુબ આભાર
ખુબ સરહ ઉપયોગી અને શરડ ભાષામા આપવામા આવી ખુબખુબ આભાર
ખુબ સરસ માહીતી આપી સાહેબ ધન્યવાદ
સાહેબ ડુગલી મા વૉટરસોલ્યબલ ખાતર ની માહિત આપજો
ખૂબ સરસ માહિતી આપી છે વૉટર સોલ્યુબલ ખાતર વિશે ❤થી આભાર રમેશ ભાઈ
ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ રાઠોડ સાહેબ
ખુબ સરસ માહિતી સર
Liquid khater nu drenching kari sakay ke ni
સરસ માહિતિ
ખુબ સરસ માહિતી
બહુ સરળ માહિતી. સાહેબ .આભાર🎉
ખૂબ સારી mahitee
ખૂબ સરસ માહિતી આપી.સાહેબ
ખૂબ સરસ માહિતી આપી એ બદલ આભાર સર
ખૂબ સરસ માહિતી આપી છે
સરસ માહિતી આપવા બદલ આભાર
ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર ❤
Khub sarsh mahiti sir
શેરડીમાં વિકાસ બહુ ઓશો છે.
જમીન મીડીયમ સારવાળી છે.
Khub sarash mahiti aapi bhai
ખુબ સરસ માહિતી આપી આભાર 👍👍👍👍
ખૂબ સરસ માહિતી
Dhanyvad mahiti Badal
Saras mahiti sar
Aja ni mahiti bahu saras sa
શ્રીરામ કબીર
ખૂબ ખૂબ આભાર માહિતગાર કરવાબદલ
ખૂબ સરસ માહિતી આપી
ખેતી તો હશે પણ ખેડૂત નહી હોય નાકા ટોચવા વાળા અને રાત દી કામ કરવા વાળા બંદા હવે ઓછા થય ગયા છે પાવડા નોતા કોદાળીએ ખોદીને ક્યારેક તો હાથે નાકુ દય દેતા ચપલા તો પેરતા જ નહી અત્યારની પરજા તો ઘઢીયાઓ છે એટલે બાકી જમીનુ વેચી વેચી ને શેર ભેગી થયજાય એમ છે સરકાર તો ધ્યાન જ નથી દેતી બસ તમારા જેવા માણસો અને એગ્રોવાળા ખેડૂતો ને માન આપે છે હીંમત આપે છે ચા પાણી પાયા વગર જાવા નથી દેતા ખેડૂતો ના પરીવાર નો તમે ખરો ભાગ છો
Thank you sir
મસ્ત માહિતી આપી સર આભાર સાહેબ 😍🙏🙏
સરસ માહિતી આપી.
Sari mahiti she
બહુ સરસ
ખુબ સાચી વાત સાહેબ મે મારી 20 વિઘાની મગફળીમા પુરેપુરા પાચ છંટકાવ લીધેલ હતા જેના કારણે પર વાઘા 35 મણ ઉત્પાદન મળેલ છે મારુ ગામ હરીપર તાલુકો લાલપુર જીલ્લો જામનગર જયંતિલાલ પરસાણા
સરસ
Magafali ma tamari mahiti no khub faydo thayo
Jay javan jay kishan sar❤ saras mahiti aapi se ,,,,,
Saras mahiti aaposho sir tame
Khub saras mahiti
ખુબ સરસ
Saheb shree.
Video ma mahiti khub sars che parantu aa video no j main topic che teno ullekh kem karva ma avyo nathi.
K aa wsf siyalu pak ma vapri sakai k nahi.
Ane siyalu pak ma vapri sakai to kya kaya pak ni andr vapri sakai.
શિયાળુ મુખ્ય પાકોના વિડીઓ પાક પ્રમાણે આવશે....આગળ જોતા રહેજો
@KrushiMahiti-RameshRathod ઝાલર પાપડી મા વાપરી શકાય
સરસ માહિતી 🎉
સાયબ ખુબ સરસ🎉
જય દ્વારકાધીશ સર
આભાર રમેશભાઈ 🙏❤️
Good
Jay swaminarayan
સરસ રાઠોડ સાહેબ માહિતી છે
Very good information
ખૂબ સરસ માહિતી આપી આપ સાહેબે ❤❤❤❤ હું જસદણ થી હરજી ભાઈ કુકડીયા
Jai Shri Krishna
સરસ માહિતી આપી સર
Nice information sir👍👍👍
બહુસરસસાહેબ
ઘઉંના પાકમાં 12 61 00 ક્યારે સ્પ્રે કરવો જોઈએ કેટલા દિવસે
Must must vat......
Raydama vaorvo shu yog che
Good job 👌
Jay ghela Somnath dada Ramesh sir ❤❤❤
Nice information sir Ji ❤
Tuver mate koi water soluble khater hoi to janavo.
Very good 😊
Good
Jordar ❤🎉👌👌
GOOD
શાહ અત્યારે 12 મહિનામાં કપાસમાં ક્યાં ખાતર વપરાય
સર મકાઈ ખેતી ની પૂરી માહિતી આપો ફૂલ વિડિયો બનાવો પ્લીઝ ખાતર .દવા ❤❤❤❤❤❤❤❤❤❤
Cool center caluthay to vadhare caru
Ghav ma kya wotar solyubal vapray
Tuver ma mahadhan nu Flavoring Special no upyog karyo se... Have 50℅ full se
Have 00 52 34 vapri sakay ke...
Haa
ખાતર પાણી સાથે પવાય
Good sir
સાહેબ ડુંગળીના પાક માટેના વોટર સોલ્યુબલ ખાતર વિશેની માહિતી આપવા વિનંતી....
ચણા મા પિયત સાથે આપી શકાય?
સાહેબ તૃવેર મા અત્યારે 5% જેવા ફુલ ઉધડે છે તો 12.61.00 અત્યારે સાટી શકાય કે 00.52.34
Saras
ચણા મા 19 19 19 kiya time me apay
20 thi 25 divase
Jira.ma.kayu.nakhay.khatar
0.52.34.no.spreketla
Divash.nu.jiru.hoy.tyare spre.kari.sakiye
જમીન માં આપી શકાય સાહેબ
હા
જમીન માં ન આપી શકાય એનો સ્પ્રે કરવો પડે
@@jethaborakhatria4569 ડ્રિપ માં જમીનમાં પણ અપાય
Alu ki Faisal me w/s fertilizer. One Acer me dreep madhym se Kitana praman se dena chahie.
ચણા મા કેટલા સટકાવ કરાય ને કીયા કરાય વોટર
Pn saheb je soil ni ph high Che I means 7-8 plus wali soil ma soil application better Che .because water soluble fertiliser na lidhe salt formation thay Che so
Sir khoob saras result male se
આભાર
રમેશ ભાઈ પીયત માં કેટલું આપવું તે જણાવજો
1 એકરમાં 1 કિલો
Amara vistar ma jaora metha nu vavetar bov che, ena mate flowering thi harvesting sudhi WSF ane flowering vise bdhi mahiti apva vinanti, youtube ma ek pan video metha na pak ni mahiti vise nathi(kalawad taluko)
Sahab ama matariyam bactariya dudha ama gol satha mix vapru tanu rijalat bahu saru avu
બટાકા ના પાક માં કઇ રીતે ઉપયોગ કરવો
ઘઉં મા આ વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી શકાય ????? સાહેબ આ માહીતી જણાવા વિનંતી...ઘણા ખેડુતોનો પ્રશ્ન છે..
Huu rasikbhai rathod gadhda swami apni mahiti khubaj sari dil thi gadhara baju avvo kyarek
રાયડા ના પાકનો વિડિયો બનાવો
DivelamaAkhatarvaprisakay🎉
મારે ગીલોડી મા ઉત્પાદન નથી વધતી તો ઉપાય બતાવો
Sir ચોળી ની ખેતી વિશે પુરી માહિતી આપજો મારે વાવેતર કરવું છે 🎉
સરગવા માં 0.52.34 વાપરી શકાય
ડુંગળીના પાકમા છંટકાવ કરી શકાય?