💥👌🟢 અધ્યાત્મસાર. પ્રવચન- 15. પ.પૂ.આ.ભ. શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા.તા.2.8.24. દેવલાલી.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • 💥👌🟢 *અધ્યાત્મસાર. પ્રવચન- 15. પ.પૂ.આ.ભ. શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા.તા.2.8.24. દેવલાલી*.
    🟩 ભાઈ! કામવૃત્તિનો ઉદય થાય ત્યારે ગભરાવાની મૂંઝાવાની કે ડામાડોળ થઈ જવાની જરૂર નથી. પહેલાં તો પોતાનામાં એ પ્રબળ વૃત્તિ છે એનો સહજ સ્વીકાર કરો અને એ જ વેળાએ વિવેક દીપ ને ઝળહળાવી એનું પરિષોધન અને ભગવત્ ચેતનામાં રૂપાંતરણ કરો
    🟥 વૃત્તિનું ઉત્થાન થાય એ વેળાએ સંયમિત રહી જો વિવેક ઝળહળતું કરવામાં આવે તો એ જ વૃત્તિના અભ્યાસની સાચી વેળા છે. એ જ વેળા સામાવાળાને ભૂલી જાતનો અભ્યાસ થાય - વૃત્તિ કેમ ઊઠે છે તેનું સંશોધન થાય તો બેહદ સુંદર પરિણામ આવે

ความคิดเห็น • 1

  • @chandrikadharamshi7478
    @chandrikadharamshi7478 หลายเดือนก่อน

    Mathen vandami Saheb Ji Sukh sata ma 6o 🙏🏻🙏🏻