મળેલા જીવ ફિલ્મનાં ત્રણ નિર્માતા હતા. ચાંપસી ભાઈ,લાલુશાહ,અને વિષ્ણુ કુમાર વ્યાસ. એટલે એ નામો નો ઉલ્લેખ કર્યો છે. ચંદ્રકાંત સાંગાણી સાહેબ માટે મને ખુબ આદરભાવ છે.એમનાં સમકાલીન પુનાતર બંધુઓ,રવિન્દ્ર દવે,મનહરરસ કપુર વગેરે એમતો ઘણાં સર્જકો ને આપણે ભુલી ગયા છીએ. એ બધાનો ઉલ્લેખ સાથે વિડીયો ની માહિતી હું એકઠી કરી રહ્યો છું. મને ચંદ્રકાંત સાંગાણી સાહેબનો ફોટો ક્યાંય નથી મળતો.
વાહ,મહેશ દેસાઈ વિશે વિશેષ જાણવા મળ્યું.
ખુબખુબઅભિનંદન🙏🙏🙏🙏🙏
Congratulations💐💐 good information....
ખૂબ સુંદર માહિતી
SRS 👌....
Bhu saras mahiti aapi aaje khaber padi amna dikra vise.tarak maheta ma joya hta ❤❤
બહુ સરસ માહિતી
ભાઈ તમારી બધા કલાકારો વિષેની આવી જીણવટ ભરી માહિતી આપવા ની શૈલી ખૂબ જ સરસ છે
THANKS BHAI
Sangita nayak vishe mahiti aap jo🙏🙏
ભરતભાઈ ઇન્દ્ર કુમાર નિર્માતા નો વિડિઓ બનાવો
ભરતભાઈ, મળેલા જીવ ફિલ્મ જોવા મળે..?
ના ભાઈ એ ફિલ્મ ક્યાંય મળતી નથી.
તમે ચંપાશીભાઈ સાથે ચંદ્રકાન્ત સાંગાણીનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા.
મળેલા જીવ ફિલ્મનાં ત્રણ નિર્માતા હતા.
ચાંપસી ભાઈ,લાલુશાહ,અને વિષ્ણુ કુમાર વ્યાસ.
એટલે એ નામો નો ઉલ્લેખ કર્યો છે.
ચંદ્રકાંત સાંગાણી સાહેબ માટે મને ખુબ આદરભાવ છે.એમનાં સમકાલીન પુનાતર બંધુઓ,રવિન્દ્ર દવે,મનહરરસ કપુર વગેરે એમતો ઘણાં સર્જકો ને આપણે ભુલી ગયા છીએ.
એ બધાનો ઉલ્લેખ સાથે વિડીયો ની માહિતી હું એકઠી કરી રહ્યો છું.
મને ચંદ્રકાંત સાંગાણી સાહેબનો ફોટો ક્યાંય નથી મળતો.