ગુજરાતનો એકમાત્ર રિસોર્ટ કે જ્યાં કોઈ પૈસા એન્ટ્રી માટે નથી લેવામાં આવતા Bansari Resort

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ค. 2023
  • ગુજરાતનો એકમાત્ર રિસોર્ટ કે જ્યાં કોઈ પૈસા એન્ટ્રી માટે નથી લેવામાં આવતા Bansari Resort
    મારી સાથે આ નાનકડો બાળક દેવ
    એમની ચેનલ ને ફોલ્લૉ કરી પ્રોત્સાહિત કરો
    / @dcvlogs2007
    BANSARI RESORT & BANQUET
    Near Chehar Mata Mandir,
    Pasodara to Vav Road, Pasodara,Surat,
    Gujarat , Pin :- 394326.
    M:- 8866205888 / 8866206888
    bansari-resort.business.site/
    E-mail: bansariresort@gmail.com
    તો મિત્રો આજે આપણે એવા એક રિસોર્ટની વાત કરીશું જે નાના મોટા દરેક માટે અને દરેકને પરવડે એવો છે
    બંસરી રિસોર્ટ કે જે સુરતમાં પાસોદરા થી વાવ તરફ જતા રોડ પર ચેહરમાતાનું મંદિર આવે ત્યાં બાજુમાં જ છે.
    ખાસ વાત કે અહ્યા કોઈ એન્ટ્રી ફી નથી
    આ રિસોર્ટ માં ગેમ ઝોન, સ્વિમિંગ પુલ, ક્રિકેટ બોક્સ અને ખેલ કૂદ વિભાગ છે
    આ દરેક વસ્તુ તમે નજીવા પૈસામાં માણી શકો
    આ રિસોર્ટ માં એક રેસ્ટોરેન્ટ પણ છે જ્યાં બ્રેક ફાસ્ટ થી ડિનર સુધી દરેક સુંદર મજાના ફૂડ માણી શકો
    અહ્યા રહેવા માટે ડોરમીટરય જી હા તમે ૧૦ લોકો ગ્રુપ માં ગયા હોય તો સુવિધા છે
    ફેમિલી પણ અહ્યા સ્ટે કરી શકે.
    આ રિસોર્ટમાં બેંકવિત પણ છે
    લગ્ન પ્રસંગ, પાર્ટી, ગેટ ટૂ ગેધર
    ૧૦૦ લોકો થી લઈને ૧૦૦૦ લોકો માટે ઉત્તમ વ્યવસ્થા
    ફૂડ ઘણું સારું લાગ્યું
    જે મસાલા, ચીઝ એન્ડ પનીર સોસ જે કઈ વાપરે એ સારું છે સારું બ્રાન્ડ છે
    ટેસ્ટ ઘણો સારો છે
    સ્પેશ્યલ કે આ સુરતમાં જ છે
    Other social links:
    Facebook
    / thepakkafoodie
    Instagram
    / thepakkafoodie

ความคิดเห็น • 54

  • @rajupatel9007
    @rajupatel9007 6 หลายเดือนก่อน +3

    When I come to India I will definitely visit this place,thank you so much for your info from USA 🇺🇸

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 ปีที่แล้ว

    Wah wah wah bhu j mast video

  • @amishamehta4327
    @amishamehta4327 ปีที่แล้ว

    Very nice place...peaceful clean.and neat spacious...

  • @AshokPatel-lv8mp
    @AshokPatel-lv8mp ปีที่แล้ว +3

    દરેક ના ભાવ પણ સાથે બતાવવા વિનંતી.

  • @shaileshpatel3458
    @shaileshpatel3458 ปีที่แล้ว +2

    Nice👏 video👍

  • @misheetmaadam9616
    @misheetmaadam9616 ปีที่แล้ว

    Jordar Boos 👍

  • @heli.nmehta4834
    @heli.nmehta4834 11 หลายเดือนก่อน

    Very much informative video... 👍good effort

  • @chhayagajera4032
    @chhayagajera4032 ปีที่แล้ว

    Wah mehul bhaiiii...khub jordar risort nu lokeson lavya...thnx a lot khub srs khub srs sizlar to jordarrrr 😀 moje dariya

  • @pankajbariya9436
    @pankajbariya9436 ปีที่แล้ว +2

    Vlog joi ne maza aavi gay

  • @nareshchodvadiya4574
    @nareshchodvadiya4574 ปีที่แล้ว +4

    Very very nice resort and Banquet Hall khub saras video banaviyo che mehul bhai 😍❤👍💯

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  ปีที่แล้ว +1

      નરેશ ભાઈ તમારો આભાર
      સુરત શહેરમાં આટલી સુંદર જગ્યા બતાવી
      રિસોર્ટ ના વખાણ કરીએ એટલા ઓછા છે
      એક સુંદર દિવસ બન્યો
      આભાર સાહેબ 🎉🎉🎉🎉

  • @mihirsavsaviya4406
    @mihirsavsaviya4406 ปีที่แล้ว

    Nice vlog mehul bhai.. Must visit resort che.. Food is also good, Gem place in surat for full day enjoy..🤟🔥

  • @DCVlogs2007
    @DCVlogs2007 ปีที่แล้ว +3

    Wah bov mast video and resort 😍😍

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  ปีที่แล้ว

      તમારો ખુબ ખુબ આભાર સાહેબ
      એક સારો વિડિઓ બનાવા સહકાર બાદલ આભાર

  • @variyahitesh9156
    @variyahitesh9156 ปีที่แล้ว

    Super

  • @rabadiyapankaj5334
    @rabadiyapankaj5334 ปีที่แล้ว +3

    Full Time .. Road Towards The Heaven..... Good Luck Dost......

  • @crrathod2497
    @crrathod2497 7 หลายเดือนก่อน

    Nice

  • @purohityagnesh6298
    @purohityagnesh6298 ปีที่แล้ว +4

    Per day price per person ??

  • @BhargavShukla1981
    @BhargavShukla1981 6 หลายเดือนก่อน +1

    Look at the expression of that boy in red t-shirt.. when the blogger was eating harabhara kebab..

  • @Kapil_fan15178
    @Kapil_fan15178 ปีที่แล้ว +1

    Bro wonderful video in bansari resort

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  ปีที่แล้ว

      Thank you saheb 👏👏👏👏🙏🏻

  • @anilchavda8311
    @anilchavda8311 7 หลายเดือนก่อน

    🌹👌👌👌👍

  • @jagrutichauhan.singer1811
    @jagrutichauhan.singer1811 6 หลายเดือนก่อน

    Very nice place with delicious food.
    પણ બધા અલગ અલગ ચાર્જ સાથે માહિતી આપો તો સારું. 1500 પર preson ચાર્જ માત્ર નાસ્તો, લંચ , ડિનર ,ચા અને સ્વિમિંગ પુલ નો બતાવ્યો છે. તો રૂમ ચાર્જ શું છે તે જણાવજો.

  • @babysvideo6025
    @babysvideo6025 3 หลายเดือนก่อน

    Nc, pz??

  • @bharatbhatt2365
    @bharatbhatt2365 11 หลายเดือนก่อน

    Guide me for festival enjoy

  • @Youtubevideo205.
    @Youtubevideo205. ปีที่แล้ว +1

    Pent nu Nadu Bahar latkava ni style Jordar che 🙈🙈

  • @anjalichauhan1139
    @anjalichauhan1139 ปีที่แล้ว +4

    Very nyc video.. badha video price sathe hoi che aama to kai kidhu j nahi tme full day no su charge che k night sathe su charge che ..baki video khub saras che ek var java jevu che

    • @DCVlogs2007
      @DCVlogs2007 ปีที่แล้ว +2

      1 divas na 1500 che

    • @misheetmaadam9616
      @misheetmaadam9616 ปีที่แล้ว

      @@DCVlogs2007 ketla Loko mate? 1500

    • @DCVlogs2007
      @DCVlogs2007 ปีที่แล้ว

      @@misheetmaadam9616 1 jan na 1500 full day

    • @Kapil_fan15178
      @Kapil_fan15178 ปีที่แล้ว

      1 person 1500
      Lunch
      Hi tea
      Dinner
      Whith swimming pool

  • @bhavinbharwada3693
    @bhavinbharwada3693 6 หลายเดือนก่อน

    Sidi chadine upper javanu? Lift?

  • @pratikpatel7971
    @pratikpatel7971 ปีที่แล้ว

    Proper video full rate & food noo charge bataavoo

  • @user-bn9ev2tx7p
    @user-bn9ev2tx7p 6 หลายเดือนก่อน

    Is there any rides for adults?

  • @D__V__EDIT__33
    @D__V__EDIT__33 ปีที่แล้ว

    Pasodara nu che vav road

  • @pratikpatel7971
    @pratikpatel7971 ปีที่แล้ว

    Food bill to bataavoo

  • @jayeshnajani6285
    @jayeshnajani6285 6 หลายเดือนก่อน

    Bhai Bhai d c Bhai bhi to khawa aapo

  • @misheetmaadam9616
    @misheetmaadam9616 ปีที่แล้ว

    Price su che? Darek ni?

  • @pratikpatel7971
    @pratikpatel7971 ปีที่แล้ว

    Rate ketlya chhe Punjabi dish naa

  • @bharatahir3425
    @bharatahir3425 ปีที่แล้ว

    Price su che

  • @jyotikapadia2739
    @jyotikapadia2739 ปีที่แล้ว

    Resort nu address aapo

  • @AhirK.K.K-xw6rd
    @AhirK.K.K-xw6rd ปีที่แล้ว

    દેવુભાઇની યુ ટીયુબ સેનલની ક્લીપ મોકલો ભાઇ દેવુભાઇ નો ફેન બનીસકુ તમારો ફેનતો સુ જ

  • @jayeshnajani6285
    @jayeshnajani6285 6 หลายเดือนก่อน +1

    Jain/Veg che ke pachi Jain/veg Ane non veg pan che ? Jawab lakjo ho

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  6 หลายเดือนก่อน

      Only veg
      Jain food available

  • @swatpatel9900
    @swatpatel9900 6 หลายเดือนก่อน +1

    As food blogger first LEARN HOW TO EAT
    DONT EAT FROM SERVING PLATE N SPOIL ALL PORTION
    TAKE LITTLE BIT IN YOUR PLATE

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  6 หลายเดือนก่อน

      No need your advice 👍🏻
      How to do my work
      Thank you

    • @neutraldensity9531
      @neutraldensity9531 4 หลายเดือนก่อน

      ​@@ThePakkaFoodiebro,,,this attitude is not worthy...You are here because of the viewers.
      Try to be humble and respectful when u communicate with viewers and learn to take advice positively without throwing TANTRUMS.
      Badey Badey PRESENTERS ki lutiya doob gai phir aap toh abhi bohot lower stage pe ho BRO.

  • @amreliyaravi691
    @amreliyaravi691 ปีที่แล้ว +1

    Khali game ramva mate javu hoy tu chale ke.