લેટરલ એન્ટ્રી પર સરકારની પીછેહટ। સાબિત થયું આ Modi 3.0 નથી | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 139

  • @ManojHulani
    @ManojHulani 22 วันที่ผ่านมา +19

    હજારો વર્ષ સુધી દેશ મનુસ્મૃતિના આધારે ચાલ્યો
    હવે દેશ સંવિધાન ના આધારે જ ચાલશે

  • @Kalyug_ni_meldi11
    @Kalyug_ni_meldi11 22 วันที่ผ่านมา +14

    લેટર એન્ટ્રી યોગ્ય હતું.. યોગ્ય છે... પણ અત્યાર ની પરિ્થિતિ માં લેટર એન્ટ્રી આરએસએસ ના દબાણ અને આરએસએસ ના સાથી ને નોકરી આપવા તરફ સરકાર જય રહી હોય તેવું દેખાય છે....

  • @sanjubhai8831
    @sanjubhai8831 22 วันที่ผ่านมา +46

    3000 હાજર વર્ષ 100% આરક્ષણ ખાવા વાળા 70 વર્ષ માં બળી ગઈ 🤣

    • @dp9034.-
      @dp9034.- 22 วันที่ผ่านมา +2

      3000 vars pela taro bapo gayo hato jova 😂, mofatnu kava vada have barse

    • @F0RTN1T3
      @F0RTN1T3 22 วันที่ผ่านมา +2

      @@dp9034.- tara bapa ne puchaje etle khabr padi jse....jativad ni olaad

    • @dp9034.-
      @dp9034.- 22 วันที่ผ่านมา

      @@F0RTN1T3 bhikhari bhik magva game tevu natak kari khotu bolse , tane ane mofat ma khava nu made ne bija Paisa dai khai to pan virodh karvo to kon jati vadi che khabar padi jai 😅

    • @sanjubhai8831
      @sanjubhai8831 21 วันที่ผ่านมา

      @@dp9034.- તારા બાપ ને પૂછી લેજે આપડે કેટલા ટકા આરક્ષણ લીધું પછી વાત કરે જે હુમાના 78 વર્ષ માં તમારી ફાટી ગઈ 27 % છે તોય

    • @sanjubhai8831
      @sanjubhai8831 20 วันที่ผ่านมา

      @@dp9034.- તારા બાપ ને પૂછી લેજે આપડે પેલા કેરલું આરક્ષણ લીધું તે પછી કેજે

  • @ruturajpandor
    @ruturajpandor 22 วันที่ผ่านมา +24

    ભારતીય જનતા પાર્ટી કોઈ દિન એ નથી વિચારતી કે અમે આરક્ષણ આપી એ અરે મોદી એ પણ બોલી ગયા તા કે મુજે કટેઈએ આરક્ષણ પસંદ નહીં હે

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 20 วันที่ผ่านมา

      Pahela to consept clear Karo ke letral entey che su
      TPR vadharva hava ma didhe didh na thavo

  • @user-ld3rc8uf6e
    @user-ld3rc8uf6e 22 วันที่ผ่านมา +14

    Rahul Gandhi is right 👍👍👍

  • @user-bp9ef9ky8l
    @user-bp9ef9ky8l 22 วันที่ผ่านมา +7

    ખૂબ ખૂબ અભિનંદન સાચી વાત કરવા બદલ

  • @ketanpatel7684
    @ketanpatel7684 22 วันที่ผ่านมา +9

    Recruitment of RSS, (Besharm Janta Party). not only avoiding the Reservation Act.

  • @NIKHIL_CHAVDA
    @NIKHIL_CHAVDA 16 วันที่ผ่านมา +2

    ધીરે ધીરે બીજેપી સાફ થશે બધા રાજ્યો માથી

  • @mahavirsinhzala1291
    @mahavirsinhzala1291 22 วันที่ผ่านมา +6

    આરક્ષણ બહુ સારી બાબત છે પણ કમનસીબે આપણા દેશમાં આરક્ષણ નો લાભ વર્ષો થી એક જ પરિવારના કે સમાજ ના લોકો લઈ રહ્યા છે અને વંચિત અને શોષિત વર્ગ ના સામાન્ય માણસો હજી પણ આરક્ષણ ના લાભ થી વંચિત છે ઉદાહરણ તરીકે જોઈએ તો એક વ્યક્તિ જે આરક્ષણ નો લાભ લઇ ને ધારાસભ્ય કે સાસંદ સભ્ય બને છે તો પાછળ થી વર્ષો સુધી તેજ વ્યક્તિ ના પરિવાર ના લોકો વારંવાર આ લાભ ને તે પદ મેળવતા હોય છે એ જ રીતે સરકારી નોકરી માં પણ આ જ બાબત હોય છે માટે જો ખરેખર સાચી અને સારી રીતે આરક્ષણ નો લાભ આપવો હોય તો SC ST OBC EWS દરેક કેટેગરી માં આવક ની એક સીમા નક્કી કરવી જોઈએ સાથે સાથે એક પરિવાર નો વ્યક્તિ કેટલી વાર આ લાભ મેળવી શકે તે પણ સુનિશ્ચિત કરવું જોઈએ

    • @jtmalvi9880
      @jtmalvi9880 22 วันที่ผ่านมา

      SC/ ST માંડ જીવન જીવે છે. એમને દરેક યોજના ઓનો લાભ ન મળે તેની પણ કાળજી લેવાતી હોય છે.દા.ત.ઉજ્જવલા યોજના.

    • @tarakthakor777
      @tarakthakor777 22 วันที่ผ่านมา

      **વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
      **સમસ્યા:**
      1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
      SC અને ST મા પણ છે.
      **સમાધાન:**
      1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
      - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
      - SC: વાલ્મીકી.
      - ST: ભીલ.
      આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
      આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
      આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
      જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
      **સમસ્યા:**
      2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
      **સમાધાન:**
      2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
      **સમસ્યા:**
      3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
      **સમાધાન:**
      3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
      હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
      જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 22 วันที่ผ่านมา +10

    બેન કોઈ પણ વિભાગ માં આરક્ષણ કે અનામત ન હોવી જોઈએ, માત્ર લાયકાત ના ધોરણ મુજબ આ પ઼ક્રિયા થવી જોઈએ, ધન્યવાદ દેવાંશીબેન.

    • @adivasimusic3874
      @adivasimusic3874 22 วันที่ผ่านมา +5

      Jati kadhi nakho .....

    • @user-in7ji1qj1d
      @user-in7ji1qj1d 22 วันที่ผ่านมา

      Pan , aa to RSS na loko ne ghusaadva nu kaam chhe .

  • @manojdivatia
    @manojdivatia 22 วันที่ผ่านมา +5

    દરેક પાર્ટી ઓ આરક્ષણ માટે વાતો ના વડા કરે છે કારણ સ્પષ્ટ છે કે વોટ બેંકની જરુર છે પણ કરવુ નથી

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 22 วันที่ผ่านมา +12

    અતિશ્યોક્તિ ઘમંડ ના કારણે ગમેતેવી સરકારો પડે છે અને સમય આવે વિપક્ષ પણ મજબૂત થાય એ જરૂરી કારણ કે પદાધિકારી ઊપર અઘિકારી હાવી થાય ત્યારે દેશ માટે ચિંતાનો વિષય

    • @tarakthakor777
      @tarakthakor777 22 วันที่ผ่านมา

      **વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
      **સમસ્યા:**
      1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
      SC અને ST મા પણ છે.
      **સમાધાન:**
      1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
      - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
      - SC: વાલ્મીકી.
      - ST: ભીલ.
      આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
      આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
      આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
      જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
      **સમસ્યા:**
      2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
      **સમાધાન:**
      2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
      **સમસ્યા:**
      3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
      **સમાધાન:**
      3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
      હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
      જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.

  • @tejpalsinhgohil8778
    @tejpalsinhgohil8778 18 วันที่ผ่านมา +1

    Desh ki sarkar me badlav hona chahiye

  • @dhavalpankhaniya9937
    @dhavalpankhaniya9937 20 วันที่ผ่านมา +1

    આરક્ષણ , સમાન અધિકાર અધિનિયમ બંધારણ પ્રમાણે ચાલવું જોઈએ, પાછળ નાં દરવાજા થી ચૂપકે ચૂપકે બંધારણ બદલવા થી કંઈ ન વળે.

  • @machharhiraben7463
    @machharhiraben7463 8 วันที่ผ่านมา

    Sacchi baat devaanshi ben

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 22 วันที่ผ่านมา +6

    બેન સું કામે લાબું ખેંચો છો દેશી ભાષા માં કહી દો ને હવે ગપ્પા નય ચાલે.. 😂😂😂

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 22 วันที่ผ่านมา +3

    આરક્ષણ ગરીબ પરીવારમાં આપવું જોઈએ જે કુટુંબ ના નોકરીમાં આરક્ષણ આવ્યા હોય તે ને આરક્ષણ નો મળવુજોવે

    • @tarakthakor777
      @tarakthakor777 22 วันที่ผ่านมา

      **વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
      **સમસ્યા:**
      1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
      SC અને ST મા પણ છે.
      **સમાધાન:**
      1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
      - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
      - SC: વાલ્મીકી.
      - ST: ભીલ.
      આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
      આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
      આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
      જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
      **સમસ્યા:**
      2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
      **સમાધાન:**
      2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
      **સમસ્યા:**
      3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
      **સમાધાન:**
      3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
      હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
      જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.

  • @hiralchavda7851
    @hiralchavda7851 15 วันที่ผ่านมา

    तमे मजबूत करी दोने

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 18 วันที่ผ่านมา

    વાહ દેવાંશી બહેન ખુબજ સુંદર માહિતી આપી ખરેખર આપની પાસે ખુબજ જ્ઞાન છે બધાજ ક્ષેત્ર નું સચોટ અને એ પણ મૌલિક ક્યારેય તમે કોઇ માહિતી વાંચી ને સમજાવી નથી proud of youw

  • @shaileshmehta3489
    @shaileshmehta3489 20 วันที่ผ่านมา

    આરક્ષણ કેટલી પેઢી સુધી ?????

  • @user-ih2sc4wp8s
    @user-ih2sc4wp8s 22 วันที่ผ่านมา +2

    dhanyavadh ben

  • @gauravchaudhary3746
    @gauravchaudhary3746 19 วันที่ผ่านมา +1

    આ ગમે તેમ કરી પોતાના પક્ષના સભ્યોને સરકારના સહભાગી બનાવવા માટેનો પ્રયત્ન છે

  • @Equinox12569
    @Equinox12569 18 วันที่ผ่านมา

    Jamavat ❌ congress news agency ☑️

  • @user-qi5gu2nx3n
    @user-qi5gu2nx3n 22 วันที่ผ่านมา

    Aa Ben ek no reporter che . Samjavani style bahu Sara's che nice

  • @matrabhaikhunti401
    @matrabhaikhunti401 22 วันที่ผ่านมา

    हा हो ઉપડી ગઈ हो बाई

  • @dhavalpankhaniya9937
    @dhavalpankhaniya9937 20 วันที่ผ่านมา

    Khubj uncha pado par LE thi bharti karvi hoy to reservation padhhti thi karvi joiye.

  • @Equinox12569
    @Equinox12569 18 วันที่ผ่านมา

    Congress ❌ Georg Soros company ☑️

  • @SP-lg2db
    @SP-lg2db 22 วันที่ผ่านมา +1

    🤔🤔🤔🤔🤔 kya sudhi Reservation thi officer no dikaro officer banashe ???? Jai ho Supreme Court for focusing on no more creamy layers for reservation.,,,👏👏👏👏👏

    • @tarakthakor777
      @tarakthakor777 22 วันที่ผ่านมา

      **વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
      **સમસ્યા:**
      1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
      SC અને ST મા પણ છે.
      **સમાધાન:**
      1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
      - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
      - SC: વાલ્મીકી.
      - ST: ભીલ.
      આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
      આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
      આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
      જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
      **સમસ્યા:**
      2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
      **સમાધાન:**
      2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
      **સમસ્યા:**
      3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
      **સમાધાન:**
      3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
      હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
      જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.

  • @chaudharigirish9945
    @chaudharigirish9945 22 วันที่ผ่านมา +6

    Rahuli satya ni sathe se..to jit to stya ni j thavani..

  • @user-oq1zh2uz2z
    @user-oq1zh2uz2z 22 วันที่ผ่านมา +2

    Have to jay to saru thaki gaya che...koi navo parti aave to saru🎉🎉🎉

  • @rameshparmar3758
    @rameshparmar3758 22 วันที่ผ่านมา +4

    નિષ્ણાંત લોકો રીઝર્વેશન કેટેગરીમાં પણ હોય જ.... તક મળે તો છેવાડાના માણસ પણ ઘણું બધું કરી શકે.
    આજે પણ સરખા દરરજે કામ કરતા હોય તેઓને પણ ચોક્કસ પ્રકારની જગ્યાઓ પર બીલકુલ ઓછા રાખવામાં આવે છે.

  • @navinpandya3241
    @navinpandya3241 16 วันที่ผ่านมา

    🕉️ हरे कृष्ण हरे राम 💐🔔🚩🙏
    🗣️ आरक्षणकी वजहसे ही भारतदेश विश्वमहासत्ता नही है
    UPSC Qualified Public Servants are supposed to be best Administrative Brains, but is it really so?
    Since independence, People are yet to experience Good Governance for Public Welfare
    जय श्रीकृष्ण 🙏 जय श्रीराम 🙏 जय महादेव 🙏 जय माताजी 🙏

  • @jagdishgandhi8825
    @jagdishgandhi8825 20 วันที่ผ่านมา

    आरक्षण जातिगत होना चाहिये कि अर्थिक स्थिति के अनुसार होना चाहिए

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 22 วันที่ผ่านมา +5

    પરીવાર ની પરિસ્થિતિ મુજબ આરક્ષણ આપો

    • @tarakthakor777
      @tarakthakor777 22 วันที่ผ่านมา

      **વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
      **સમસ્યા:**
      1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
      SC અને ST મા પણ છે.
      **સમાધાન:**
      1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
      - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
      - SC: વાલ્મીકી.
      - ST: ભીલ.
      આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
      આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
      આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
      જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
      **સમસ્યા:**
      2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
      **સમાધાન:**
      2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
      **સમસ્યા:**
      3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
      **સમાધાન:**
      3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
      હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
      જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.

  • @ankitprajapati9179
    @ankitprajapati9179 20 วันที่ผ่านมา

    talent ma reservation na hovu joiye......education ni fees ma hovu joiye.....sarkar a education ma j expenses thay chhe ama Help karvi joiye(jethi garib loko education na paisa and tution fees kyathi lave..a issue solve thai jay) ...baki job mate na selection ma talent j ek matr map dand hovo joiye......
    Gana ST SC OBC vala pan paisa vala chhe and gana general category ma aavta hoy ava Garib pan chhe.....EBC is best
    P.S: I belong to OBC category....

  • @ruturajpandor
    @ruturajpandor 22 วันที่ผ่านมา +4

    ST ne aapta nthi ben

  • @bhojabhaibhuva5861
    @bhojabhaibhuva5861 22 วันที่ผ่านมา +3

    Jay dwarkadhish devanshi bahen Aa r s s ane coraporet No khel hato Te have desh same khulo padigayo Jay hind

  • @ashapatel7001
    @ashapatel7001 19 วันที่ผ่านมา

    Aaraxan thi bharti thase 50% vale job ne 70% bicharo gare 6 basi rahese

  • @user-lt5xh2gp9j
    @user-lt5xh2gp9j 22 วันที่ผ่านมา

    Rahul Gandhi jindabad jindabad jindabad

  • @drk.rgandhi535
    @drk.rgandhi535 22 วันที่ผ่านมา

    Where was thinking of social justice in their minds when they BJP passed this bill?

  • @rjvines5460
    @rjvines5460 19 วันที่ผ่านมา

    Plan to hto pan monghvari gst ane rupala nadi ggya

  • @user-eh9wy8dl2w
    @user-eh9wy8dl2w 18 วันที่ผ่านมา

    Sarkari santha ma bharati bandh Kari do pagar ocho Kari nakho anamat ni ladai khatam Thai jase...

  • @miteshpanchal7535
    @miteshpanchal7535 22 วันที่ผ่านมา +2

    Upsc મા જો આ રીતે થશે તો ભવિષ્ય 😢😢😢😢

  • @gamitpraful4551
    @gamitpraful4551 22 วันที่ผ่านมา

    Not agree this new jajment in highkot

  • @Aarav0511-qw5nf
    @Aarav0511-qw5nf 17 วันที่ผ่านมา

    BJP Ne Have Derek Jagya He En Man Mani Karta Manso Mukva Che Je Shakya Nathi 😂

  • @ganpatbhaisuthar8632
    @ganpatbhaisuthar8632 18 วันที่ผ่านมา

    rahul zoothi rajniti chalvi jativad karave che have koie garb nathi madam

  • @01.lake.25
    @01.lake.25 20 วันที่ผ่านมา

    Have Ek Rahul Gandhi Modi Ni same chale eu bni gyo che ...atyr sudhi halka ma leta hta pn hve ee samai nathi kadach

  • @balvantparmar3984
    @balvantparmar3984 22 วันที่ผ่านมา

    બેન એમાં બધા એવા જ છે😊

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 22 วันที่ผ่านมา +1

    Jati bhed Rahe tya sudhi Araxan rahevu joiye

  • @ganpatbhaisuthar8632
    @ganpatbhaisuthar8632 18 วันที่ผ่านมา

    slikshnma aarkhsan darekne aapido etle vat puri

  • @user-ic9ic9lm1d
    @user-ic9ic9lm1d 22 วันที่ผ่านมา +1

    માવજીભાઈ

  • @VinubhaiSindha-n6i
    @VinubhaiSindha-n6i 16 วันที่ผ่านมา

    Devanshi medam koipan jagya nokari ni post pad mate eyjam and interviews ma Parsantej experience na leval
    The bharti thavi joiye,,,,,, koi virodh rejarvesan na hovu joiye,,,,

  • @hira-sf4es
    @hira-sf4es 22 วันที่ผ่านมา

    Medam panipurvatha pela government hatu have government contact par chale che su pela vadhare danvan hato dses have kem garib thai gayo

  • @zalashaktisinh5555
    @zalashaktisinh5555 22 วันที่ผ่านมา

    Kitna bhi kar lo nyaay Tantra Hamara sabse upar hai

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767 22 วันที่ผ่านมา +1

    Devanshi joshi bahen bjp ka pm modi saheb or unki sarkar tanashahi tarike sarkar chalana chahti he esliye janta ka dhyan bhatkaneke liye koi ne koi kanoon lakar jantako ullu bananeka kam karti he esliye deshme satta perse rigain de dena chahiye. Jai savidhan jai javan jai kisan.

  • @AjmelPargi-l1h
    @AjmelPargi-l1h 22 วันที่ผ่านมา

    ❤❤❤

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d 22 วันที่ผ่านมา

    Modi haji pan potaane Raaja maane chhe . Ahankaar chhutto nathi . Tanashahi ni tev padi gai chhe .

  • @Dwarkeshjoshi
    @Dwarkeshjoshi 22 วันที่ผ่านมา

    Audio LR Not balanced in this video

  • @ketanpatel7684
    @ketanpatel7684 22 วันที่ผ่านมา

    Who is NIRMALA SITARAMAN (NIRMALA TAI) Finance Minister since 3 Time..????

  • @user-gf5mx5fw3b
    @user-gf5mx5fw3b 22 วันที่ผ่านมา

    Too many acronyms in this vlog, Devanshi Ben.
    Please use them in full at least once, so it's easier for us to understand

  • @narendrapatel5915
    @narendrapatel5915 22 วันที่ผ่านมา

    Dual Standard !

  • @SMMahhzbj
    @SMMahhzbj 22 วันที่ผ่านมา +1

    Godi media

  • @zalashaktisinh5555
    @zalashaktisinh5555 22 วันที่ผ่านมา

    Bangladesh thi kharab Halat thavani che

  • @ALL7865
    @ALL7865 22 วันที่ผ่านมา +2

    51% general category and EWS also general category mali 73% Aaraxan to General category vala pase che j rahyu 26% OBC quta to ST and SC ne to aemey aaraxan na nam par aaje loli pop j che and aema thiy pure puri seat teo ST SC ni kyarey bharata j nathi.......modi and supreme court EWS lavi ST and SC ni seat pahela thi j khai gai che na mano to current koi pan advertisement ma joi lo

    • @tarakthakor777
      @tarakthakor777 22 วันที่ผ่านมา

      **વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
      **સમસ્યા:**
      1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
      SC અને ST મા પણ છે.
      **સમાધાન:**
      1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
      - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
      - SC: વાલ્મીકી.
      - ST: ભીલ.
      આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
      આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
      આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
      જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
      **સમસ્યા:**
      2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
      **સમાધાન:**
      2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
      **સમસ્યા:**
      3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
      **સમાધાન:**
      3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
      હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
      જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.

  • @ketanpatel7684
    @ketanpatel7684 22 วันที่ผ่านมา

    Forget Education, Only Speak about VISHGURU. Vah Vah Karo. Only theme.

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup6370 20 วันที่ผ่านมา

    Medal letral entey Congress chalu Kari hati
    Manmohan Singh ji a vipaksh and tena media Vada ne exposed Kari didha
    Hahahaa

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 22 วันที่ผ่านมา

    56ichni hosiyari desh ni barabadi

  • @vinodparmar4534
    @vinodparmar4534 22 วันที่ผ่านมา

    Medam it expert ni upsc ni dara pan thay

  • @NarvatbariaBaria-q2w
    @NarvatbariaBaria-q2w 22 วันที่ผ่านมา

    50..tka..

  • @ravirajrajendrashihrathod3733
    @ravirajrajendrashihrathod3733 22 วันที่ผ่านมา

    Reservation nikaldo

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura7463 22 วันที่ผ่านมา

    Modi shaheb divasho bharagaya bjp gadi ma leva nathi bjp neta fulshi 30 varas jalsha hata school colleges badhu pvt neta dhndha chale garib ne luto mari jav pela lutara gudav neta chhe badhu pvt chae. Modi obc bobi maledva apanu bjp156 shukhi ne mari ja marinakhe modi modi have bhada nathi malva nathi garibo jamin khagaya revadidhu chin tumashi vat usa

  • @patelchandulal6062
    @patelchandulal6062 22 วันที่ผ่านมา +1

    P m desh na s t ne mari nakhva mage chhe

  • @JadejaprahaladSinh-tp6cx
    @JadejaprahaladSinh-tp6cx 22 วันที่ผ่านมา

    ben tame su manoso pllij kejo

  • @vijaymetaliya8129
    @vijaymetaliya8129 22 วันที่ผ่านมา

    Hve to kudarat j nyay kar s...........a loko matra dahi dahi vatu kari ne mukh ban s ane banav s...

  • @vijaymetaliya8129
    @vijaymetaliya8129 22 วันที่ผ่านมา

    Uchi gnati na loko e jetlo jati vad felavo s..etle samanya loko e jati vad karo nathi.......ane dofav tmare e mansik ta mathi bar ava ni jarur s...

  • @ALL7865
    @ALL7865 22 วันที่ผ่านมา

    Devanshi na aaj na aa video parthi 1 vat sabit thay che Devanshi joshi ni vichardhara tererisom vichardhara che because bandharn ni amuk vastu aemni cast ni fevar ma nathi aetle direct indirectly potana profesion no use bandharan badalva mate ane aena virodh mate karvu it is tererisom.

  • @user-ic9ic9lm1d
    @user-ic9ic9lm1d 22 วันที่ผ่านมา +1

    માવજીભાઈ