માધવપુરના મેળાનો ઇતિહાસ શું છે જ્યાં દર વર્ષે કૃષ્ણ રુકમણીનાં લગ્ન થાય છે Madhavpur Mela 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • મેળાની સંસ્કૃતિ ગુજરાતની એક આગવી ઓળખ છે. ગુજરાતની દ્વારકા ભૂમિ કૃષ્ણની નગરી ગણાય છે, જોકે બહું ઓછા લોકો માધવપુર અને કૃષ્ણના કનેક્શન વિશેની વાત જાણે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ જ માધવપુરની ધરતી પર કૃષ્ણ અને રૂકમણીના લગ્ન લેવાયા હોવાનું કહેવાય છે. ત્યારે આ વીડિયોમાં જૂઓ માધવપુરના મેળા પાછળનો એ ઇતિહાસ?
    #MadhavpurFair #madhavpurmela #madhavpurmela2022
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 11

  • @indiafirst.123
    @indiafirst.123 5 หลายเดือนก่อน

    Hare Krishna

  • @Maheshbaraiya919
    @Maheshbaraiya919 5 หลายเดือนก่อน

    Jay shree karishna

  • @kalusinhvala6947
    @kalusinhvala6947 2 ปีที่แล้ว +1

    Jay Jay shree Dwarikadhish 🙏🇮🇳

  • @hdifidkdjdfl
    @hdifidkdjdfl 17 วันที่ผ่านมา

    Shishupal jarasangh no putr nhto

  • @vijyabenparmar7993
    @vijyabenparmar7993 ปีที่แล้ว

    Jai shri krishna

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  ปีที่แล้ว

      તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      સુરત: સમોસાં વેચવાની આવી રીત કદી નહીં જોઈ હોય
      th-cam.com/video/_FcBWQn9RGE/w-d-xo.html
      જૂનાગઢની દીકરીઓએ ઘરમાં બનાવ્યું માતાનું મંદિર
      th-cam.com/video/XdoGveG7Y6E/w-d-xo.html
      સાબરકાંઠા: 75 વર્ષના દાદા વરરાજા બન્યા અને 70 વર્ષનાં દુલહન
      th-cam.com/video/O00sh887qJQ/w-d-xo.html
      ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે
      th-cam.com/video/-ernQzJju0A/w-d-xo.html

  • @glathiya9037
    @glathiya9037 2 ปีที่แล้ว

    Shishupal. Not. Jarashnhg. Putr

  • @shaileshbhikadiya481
    @shaileshbhikadiya481 ปีที่แล้ว

    Dobao khoto itihas apo chho. Shishupal jarasangh no putra nahoto.

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 2 ปีที่แล้ว

    અરુણાચલ થી આબધુઈ જોવા લોકો આવે છે એમ ને...બરાબર......😂😂આવું તમે કિયો છો કે કોઈએ આવું બોલવાનું કીધું તું તમને..... 😂😂😂