ગુજરાત નો લોકપ્રિય માધવપુર નો મેળો || Moje Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • Madhavpur Mela 2024; માધવકુળ નો માંડવો ને જાદવ કુળ ની જાણ, પરણે રાણી રૂક્ષ્મણી ને વર હરી ભગવાન
    #mojegujarat
    #madhavpurmela2024
    #માધવપુરનોમેળો
    #madhavpurmelo
    #madhavpurmelalive
    #madhavpurmelalive2024
    #madhavpurnomandvo
    #madhavpurlive
    #madhavpurbeach
    #krishan
    #madhav
    #madhavpurmelolive
    #માધવપુરમેળોલાઈવ
    #madhavpurgujarat
    #madhavpurmela
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Guj...
    Instagram
    bit.ly/Moje_Guj...
    madhavpur Mela 2024, madhavpur Melo, madhav, madhvpur no melo,
    madhavpur beach, tarnetar no melo, madhavpur mela live, madhavpur mela 2024 live
    માધવપુર નો મેળો, માધવપુર મેળો 2024, માધવપુર, માધવપુર બીચ,Moje Guajart
    Where is Madhavpur Mela held annually?
    60 km from porbandar somnath highway
    Where is Madhavpur Mela is Organised?
    District Porbandar, Government of Gujarat
    What is Madhavpur Gujarat famous for?
    Madhavpur Beach. On Gujarat's Arabian Sea coast, Madhavpur Beach is a fantastic beach. According to the locals' legend, Lord Krishna married Rukmini in the town of Madhavpur
    Madhavpur Mela 2024 Date and time?
    17 April 2024 to 21 april 2024 and time is early morning to late night.
    માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે જે મેળાનું સ્વરૂપ ધારણ કરે છે.
    પોરબંદર જિલ્લાના માધવપુર ગામ આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે.
    history of madhavpur mela
    એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.
    ધાર્મિક મહત્ત્વ
    કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે.
    પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.આ મેળામાં કચ્છથી ‘મેર’ જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.
    ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયુ, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો આવે છે.
    આ મેળા માટેનું એક દુહો જાણીતો છે.
    માધવપુરનો માંડવો, આવે
    જાદવ કુળની જાન,
    પરણે રાણી રુકમણી જ્યાં,
    વર દુલ્હા ભગવાન.
    દરિયા દેવે શ્રીકૃષ્ણને લગ્ન કરવા જગ્યા આપી
    મહાભારતમાં રૂક્ષ્મણી હરણનો એક પ્રસંગ આવે છે. શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉલ્લેખ અને કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલના ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભીષમાકની પુત્રી રૂક્ષ્મણીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા હતા. રૂક્ષ્મણીનો ભાઈ રુકમી તેનો વિરોધ કરે છે અને જરાસંઘના પુત્ર શિશુપાલ સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે. રૂક્ષ્મણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની કૃષ્ણને દ્વારકા બ્રાહ્મણ મારફત સંદેશો મોકલાવે છે. આ સંદેશો માધવપુરમાં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે.
    રૂક્ષ્મણીનો પત્ર પણ પ્રચલિત છે. સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સાથે લગ્ન કરવા માટે જાય છે. રુકમીને હરાવી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધુપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના લગ્ન થાય છે. એક કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને કુવારી ભૂમિ પર લગ્ન કરવા હતા અને દરિયા દેવે અહીં જગ્યા કરી આપી.

ความคิดเห็น • 36

  • @Mamtarajuandfamily
    @Mamtarajuandfamily ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ🎉ખૂબ સુંદર🎉

  • @alpeshparmar6461
    @alpeshparmar6461 ปีที่แล้ว +2

    મોજે મોજ ...મોજે ગુજરાત...

  • @Omkarstudio
    @Omkarstudio ปีที่แล้ว +1

    Haa Chhakdo haaa👌

  • @sameergori6437
    @sameergori6437 ปีที่แล้ว +1

    મોજે મોજ ❤ મોજે ગુજરાત માં

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 ปีที่แล้ว +1

    Bahut sundar

  • @RamdeBhai-vl4vg
    @RamdeBhai-vl4vg ปีที่แล้ว +1

    Mst Melo hu pn Madhvpur ni j sv

  • @RajeshPrajapatiVlogs
    @RajeshPrajapatiVlogs ปีที่แล้ว

    મોજે મોજ

  • @JayeshMaru-d4w
    @JayeshMaru-d4w ปีที่แล้ว

    Ha moj ha 👍💕

  • @prafhulchandra4677
    @prafhulchandra4677 ปีที่แล้ว

    सुंदर सुंदर बहुत लोक कला का अद्भुत नमूना है यह माधवपुर का मेला ऐसे लोक मेले भारत के हर राज्य में लगना चाहिए

  • @enjoyyoutube7956
    @enjoyyoutube7956 ปีที่แล้ว

    Ha mara madhavpur ni mooj

  • @NathrajModhaVlogs_6224
    @NathrajModhaVlogs_6224 ปีที่แล้ว +1

    હા માધવપુર ના મેળાની મોજ હા ♥️

  • @nimishapatel1970
    @nimishapatel1970 ปีที่แล้ว

    Bov j mast bov gamiyou mane hu valsad thi su nice 😘😘😘😘😘

  • @Dr.VivekJoshi1
    @Dr.VivekJoshi1 ปีที่แล้ว

    ha moj ha

  • @explorewith2d
    @explorewith2d ปีที่แล้ว

    મેળો એટલે ભારતીય ભાતીગળ સંસ્કૃતિનો એક અભિન્ન અંગ. અલગતામા એકતાના દર્શન આવા મેળામા જ જોવા મળતા હોય છે.
    મેળે મેળે મોરલડી મેળે ચઢી .....
    હાલો માનવીયુને મેળે મેળામા મારા મનનો માનેલ છે...આવા અનેક આપડા મેળાના લોકગીત પણ મેળાની મજામા અનેરા ઉત્સાહને પ્રાણ પુરતા હોય છે.
    બાકી તો મેળે મેળે આવેને મેળે મેળે જાય ઈ મેળો ને
    મોજ આવે ત્યારે મોજ કરાવે ઈ મોજે ગુજરાત
    હા મોજ હા

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  ปีที่แล้ว +1

      વાહ, મેળાનું અદભુત આંકલન... 🙏આભાર

  • @ramdevanndatalakhumodhvadi7088
    @ramdevanndatalakhumodhvadi7088 ปีที่แล้ว

    Moj avi gay ho.....

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  ปีที่แล้ว +1

      એટલે જ આપણે નામ રાખ્યું... મોજે ગુજરાત 😄

  • @YogiGoswamiVlogs
    @YogiGoswamiVlogs ปีที่แล้ว

    મોજ કરાવે ઈ મોજે ગુજરાત હો ... કઈ ના ઘટે ..❤

  • @hiteshmali6725
    @hiteshmali6725 ปีที่แล้ว

    Kharekhar saheb tamaro aabhar ghare betha mela ni moj karai didhi

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  ปีที่แล้ว

      Thank u... પણ પછી ઘરે જ ના બેઠા રેતા.. કામે ધ જાજો

  • @r.kkoradiya5817
    @r.kkoradiya5817 ปีที่แล้ว

    Ha કિશોરભાઈ ખરેખર મોજ છે
    મેળામાં
    હાલ તમારા પોરબંદર છું જોબમાં તો મેળાની મોજ લૂંટાઈ છે...

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  ปีที่แล้ว

      તમે PORBANDAR નહી હોય ત્યારે મોજે ગુજરાત માં જોઈ લેજો live જેવી ફિલિંગ આવશે😄

  • @Baik_Lover_146
    @Baik_Lover_146 ปีที่แล้ว +1

    કેવો લાગ્યો હમારા ગામનો મેળો

  • @prafhulchandra4677
    @prafhulchandra4677 ปีที่แล้ว

    माधवपुर नो मांडवो मैं यादव यादव कुल की ज्ञान परिणीति रानी रुक्मणी मनवांछित श्री भगवान भगवान

  • @socioeducations
    @socioeducations ปีที่แล้ว

    #madhavrai #Madhavpur

  • @hardikprabhakar2751
    @hardikprabhakar2751 ปีที่แล้ว +6

    ઘરે બેઠા માધવપુર ના મેળાની મોજ... મોજે ગુજરાત સાથે

  • @gagjijadeja9010
    @gagjijadeja9010 ปีที่แล้ว +1

    ભાઈ પેલા જેવી મજા નથી ભાઈ સરકાર મા આવી ગયો પછી રોપીયા નો પાણી છે તમે વી સારુ ભાઈ ગરીબ માણસ રોજી રોટલી છે નવાય ગય છે ભાઈ

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  ปีที่แล้ว

      સાચી વાત છે ભાઈ... પેલા નો મેળો ઘેડ ના ઘરેણાં જેવો હતો

  • @BABUPATEL
    @BABUPATEL ปีที่แล้ว +1

    મોજ મસ્તી અને મનોરંજન પણ કુલ્ફી💄 તો મસ્ત હો

  • @ajaysolanki7623
    @ajaysolanki7623 ปีที่แล้ว

    Mela no timing su hoy che akhi raat chalu hoy che ke

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  ปีที่แล้ว

      બપોરે 3 વાગ્યાથી રાત્રીના 12... 1 વાગ્યા સુધી

  • @gyanmantraofficial73
    @gyanmantraofficial73 ปีที่แล้ว

    Sir kay Surat se bhi bus 🚌 ki facility hai kya Madhavpur mela ke liye