થેલો ભરીને દારૂની ડિલિવરી અને ગંભીર અકસ્માત કરતા બૂટલેગરો; બુટલેગરોનો બચાવ કરતી સરથાણા પોલીસ. SURAT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • સુરતમાં સરથાણા પોસોદરા રોડ પર થેલો ભરીને દારૂની ડિલિવરી કરવા જતા અને દારૂ પીધેલ હાલતમાં સામાન્ય વાહન ચાલકને ગંભીર ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી; ત્યારબાદ સરથાણા પોલીસ દ્વારા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની બદલે બુટલેગરોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે..
    જે અંતર્ગત આજે લાઈવ કરી અને 48 કલાકની અંદર ભોગ બનનારના શબ્દોમાં કાયદેસરની ફરિયાદ નોંધી કાયદેસર ધારા ધોરણ મુજબ પ્રક્રિયા નહીં કરવામાં આવે તો પછી આગળની કાયદાકીય કાર્યવાહી હું હાથે લઈશ એની ખાતરી આપું છું…
    એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
    t.me/advmehulb...
    ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
    ટ્વિટર (TWITTER):
    / advmehulboghara
    ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
    / adv_mehul_boghara
    યુટયુબ (TH-cam):
    / advmehulboghara
    ઓફિસ એડ્રેસ:
    maps.app.goo.g...
    #advmehulboghara
    #SuratPolice
    #surat
    #gujarat
    #police
    #gujaratpolice

ความคิดเห็น • 497

  • @mahandibhurani2290
    @mahandibhurani2290 ปีที่แล้ว +180

    આભાર મેહૂલ ભાઈ તમારી જેવા એડવોકેટ આપણા ગૂજરાત મા બીજા ક્યારે પેદા થશે તમારી જેવા માણસ આ ગૂજરાત મા (100)એડવોકેટ નો જન્મ થાય તો લાગે કે હવે ગૂજરાત આઝાદ થઈ ગયૂ હોય એવો એહસાસ થશે તમારી જેવા ઈમાનદાર અને બાહોશ માણસ છો અલ્લાહ ભગવાન તમારી હિફાજત કરે તેવી મારી દૂઆ છે

  • @VivekRajput-ry6np
    @VivekRajput-ry6np ปีที่แล้ว +95

    મેહુલ ભાઈ ની સાચી વાત છે 😊🥰

  • @jdjsjeje
    @jdjsjeje ปีที่แล้ว +35

    🇮🇳♥️એ માને મારા લાખ લાખ વંદન જેને આ ભગવાન જેવા દીકરા ને જન્મ આપ્યો♥️
    🙏JAY GOGA🙏
    #proud of you mehul bhai

  • @shivmanthan333
    @shivmanthan333 ปีที่แล้ว +43

    🌞મેહુલભાઈ આપનો 🙏આભાર તમારા થી લોકો ને ભ્રષ્ટાચાર વિરોધ લડવા માટે તાકાત મળસે 🇮🇳

  • @khushboosangeetofficial1391
    @khushboosangeetofficial1391 ปีที่แล้ว +32

    લાખ લાખ વંદન છે મેહુલ ભાઈ તમને👍🤝👍

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 ปีที่แล้ว +19

    ગુજરાતમાં વકીલો અને આવા વકીલોને જન્મ જય માતા અને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો ปีที่แล้ว +9

    સુપર હીરો મેહુલ ભાઈ તમારી જેવા લોકોની જરૂર છે દેશને

  • @solanki_shailesh_0141
    @solanki_shailesh_0141 ปีที่แล้ว +43

    I Proud Of You Sir Mehul Boghra Advocate Sahib

  • @indianarmyex602
    @indianarmyex602 ปีที่แล้ว +12

    મેહુલભાઇ બહુજ સરસ કામગીરી છે

  • @vijaydanmod2875
    @vijaydanmod2875 ปีที่แล้ว +10

    મેહુલ ભાઈ આવા સંજોગોમાં આવા કાળા કામ કરતા હોય એને કરનાર ને સજા થવી જોઈએ ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @sureshzala5207
    @sureshzala5207 ปีที่แล้ว +5

    ખુબજ સારુ કરોછો તમને ખુબ ખુબ અભિનંદન ને આશીર્વાદ છે મારાં

  • @karmurbipinbipin6273
    @karmurbipinbipin6273 ปีที่แล้ว +13

    વા કાયદા ના સાવજ વા મેહુલ સાહેબ તમારા જેવા એડવોકેટ દરેક મહોલા માં કેમ પૈદા નથી થતા તમને દિલ થી સલામ છે

  • @mg550
    @mg550 ปีที่แล้ว +7

    વાહ ભાઈ.... આપનો ખુબ ખુબ આભાર... જય હો...

  • @christRelaxation
    @christRelaxation ปีที่แล้ว +25

    We are with you mehul bhai 👍💪🇮🇳❤️

  • @ravjimakwana5513
    @ravjimakwana5513 ปีที่แล้ว +7

    ખુબ ખુબ અભિનંદન મેહુલભાઇ

  • @virajchauhan8991
    @virajchauhan8991 ปีที่แล้ว +19

    જય જય ગરવી ગુજરાત ભાઈ...એક દિન તો ગુજારો ગુજરાત મે...

    • @hasmukhvaghela7833
      @hasmukhvaghela7833 ปีที่แล้ว

      પતાચલે દારુકહા નહીમીલતાહૈ

  • @virajmehtaadv3629
    @virajmehtaadv3629 ปีที่แล้ว +12

    Nice Mehul sir VA ❤❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Jay hind 🇮🇳 I am upcoming Advocate 🙏

  • @mr_perfect2499
    @mr_perfect2499 ปีที่แล้ว +5

    મેહુલભાઈ ખૂબ જ સરસ કામગીરી કરો છો... એકેય ને ના છોડતા. આવા સાવ નિર્દોષ વ્યક્તિ સાથે થાય એ પણ કારણ વગર.We are always with you 💥💯 jay hind 🇮🇳
    💯सत्यमेव जयते ✨💗

  • @thedhvanil
    @thedhvanil ปีที่แล้ว +14

    After seeing these cases 💁🏻‍♂️ I wanna suggest you that you Mr. Mehul boghara sir 🙇 hats off to you... Bravo man 🙆‍♂️ I want to say that these roots of the trees are very much stronger than you think but man you... I think you're the lumberjack 🙇🙇 for these roots 😄 I think if everyone has same attitude as you the surat city will be the best city for the live freely without any fear 🙂 take care Bravo man we need people like you

  • @sagardhola443
    @sagardhola443 ปีที่แล้ว +11

    Jay Hind mehul Bhai 🇮🇳🇮🇳

  • @ashokkumbhani8158
    @ashokkumbhani8158 ปีที่แล้ว +1

    ખુલ્લાં જ પાડવા જોઈએ આ પોલીસ વાળાને
    સાચી વાત છે મેહુલ ભાઈ વાહ selute

  • @kishanmafia9774
    @kishanmafia9774 ปีที่แล้ว +7

    વાહ મેહુલ ભાઈ વાહ👍🏻🙏🙏🙏

  • @amrutbhai5937
    @amrutbhai5937 ปีที่แล้ว +5

    મેહૂલભાઈ ની આવાત સાવ સાચી છે

  • @r.d.status.1234
    @r.d.status.1234 ปีที่แล้ว +2

    હાલમાં પ્રજાને ન્યાય અપાવનાર એક જ છે મેહુલ ભાઇ 🙏🏻 મેહુલ ભાઇ તમને સલામ છે.

  • @atulbhaivora1879
    @atulbhaivora1879 ปีที่แล้ว +3

    સાહેબ તમારી વાત સાચી છે

  • @jscreation8678
    @jscreation8678 ปีที่แล้ว +2

    સાચી વાત છે મહૂલ ભાઈ

  • @shankarbilvalshankar3166
    @shankarbilvalshankar3166 ปีที่แล้ว +2

    વંદન છે મેહુલ ભાઈ સાહેબ તમને 🙏🙏🙏

  • @parvinjama4225
    @parvinjama4225 ปีที่แล้ว +5

    મેહુલભાઈ સાચી વાત છે 👍

  • @vickychavada
    @vickychavada ปีที่แล้ว +1

    Mehulbhai ❤ Thi Dua... Aapuchhu Tam ne

  • @satishdevani7744
    @satishdevani7744 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +4

    ખુબ ખુબ સરસ માહિતી મેહુલ ભાઈ 🙏🙏🙏

  • @vpsinhgohil7675
    @vpsinhgohil7675 ปีที่แล้ว

    વાહ વાહ આવું કામ સલામ છે

  • @esamarajdanidhariya-dq2xy
    @esamarajdanidhariya-dq2xy ปีที่แล้ว

    જયહિન્દ જયસિયારામ સાચી વાત છે

  • @amarataamaratagalasara2080
    @amarataamaratagalasara2080 ปีที่แล้ว +12

    તમારા જેવા માણસની જીત થશે

  • @m.rrajgor6608
    @m.rrajgor6608 10 หลายเดือนก่อน

    જય હિંદ જય જવાબ, જય ભારત🙏🙏🙏

  • @mrunalsagra4342
    @mrunalsagra4342 ปีที่แล้ว +4

    We r with you.... Jay hind

  • @lalurador1658
    @lalurador1658 ปีที่แล้ว +4

    સરસ મેહુલ ભાઈ ,🙏🙏

  • @technicala.j7884
    @technicala.j7884 ปีที่แล้ว +6

    જય ભારત જય સરદાર

  • @Sdk-rs5pv
    @Sdk-rs5pv ปีที่แล้ว +13

    સલામત ગુજરાત ના ગાણા ગાતા લોકો ને આવું ખાસ જોવું જોઈએ

  • @vaibhavpala0741
    @vaibhavpala0741 ปีที่แล้ว +1

    right saav sachi vaat chhe mehulbhai

  • @virajbhatia6685
    @virajbhatia6685 ปีที่แล้ว

    Mehul bhai tamari vat bov sachi vat che

  • @mobilemachine1303
    @mobilemachine1303 ปีที่แล้ว

    રીયલ હીરો એટલે મેેહૂલ ભાઈ બોઘરાં સલામ છે તમને મેેહૂલ ભાઈ 👍👍👍

  • @hindsky3885
    @hindsky3885 8 หลายเดือนก่อน

    we are with you Mehulbhai.

  • @thakorviju3527
    @thakorviju3527 ปีที่แล้ว +4

    Good Mehul bhai 🙏🙏

  • @apanaindia855
    @apanaindia855 ปีที่แล้ว

    Bharat desh ma mehul bhai jeva mahan purusho ni Bahu jarur chhe ..

  • @ravithakor5070
    @ravithakor5070 ปีที่แล้ว

    100% સાચી વાત છે અમારા અમદાવાદ માં પણ અમારા વિસ્તાર માં પોલીસ સામાન્ય માણસ કરતાં બૂટલેગરો ને વધારે સપોર્ટ કરે છે.....

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 ปีที่แล้ว +8

    Jai bhim 🙏 Jai Savidhan 🙏 VALA 💙🙏

  • @jaiminthakor1112
    @jaiminthakor1112 ปีที่แล้ว +4

    JAY harsiddhi maa 🙏

  • @tejashvasava9159
    @tejashvasava9159 ปีที่แล้ว

    Sar tame badha nyay apavo tena khubh kubh abahar

  • @One_man__Army_325
    @One_man__Army_325 ปีที่แล้ว

    Mehul bhai ❤️🤗
    Love from Bhuj Kutch ❤️

  • @the_bhawlo_111
    @the_bhawlo_111 ปีที่แล้ว +4

    Big fan of Mehul Bhai ❤

  • @cookingtime8507
    @cookingtime8507 ปีที่แล้ว +1

    Wah mehul bhai wah...Jordar 👏👏👏👏

  • @Akshat_991
    @Akshat_991 ปีที่แล้ว +6

    Thanks To Mehulbhai For Sound Of Aam Aadmi

  • @nagindriver8675
    @nagindriver8675 ปีที่แล้ว +4

    Very good job 👍👍👍👍
    મેહુલભાઈ
    આ લુખાવા નો એકવાર ક્લાસ લો

  • @RakeshChauhan-dd5hv
    @RakeshChauhan-dd5hv ปีที่แล้ว +2

    વાહ ભાઈ બોવ ચાસી વાત સે

  • @riskyahir7255
    @riskyahir7255 ปีที่แล้ว

    Tigar is back
    Wa bhai bav sarash kam karo chho upar vado badhu jove chhe

  • @RanaRana-uh4go
    @RanaRana-uh4go ปีที่แล้ว

    Bhai super vat kari

  • @yogendraparmar5545
    @yogendraparmar5545 ปีที่แล้ว

    જય ભારત
    👨🏻‍🎓👨🏻‍🎓👨🏻‍🎓

  • @gohildharmendrshih509
    @gohildharmendrshih509 ปีที่แล้ว

    વાહ.મેહુલ.ભાઈવાહ

  • @rajubharvad8790
    @rajubharvad8790 ปีที่แล้ว

    હા હાવજ મેહુલભાઈ હા 🙏🏻લાખ વંદન સે 🙏🏻

  • @sp-boss0222
    @sp-boss0222 ปีที่แล้ว +3

    I proud of you mehul bhai 🥺🥺🥺

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 ปีที่แล้ว

    Wah Mehul Bhai

  • @SHEKHARRajput-ph4nq
    @SHEKHARRajput-ph4nq ปีที่แล้ว

    सभी को मेहुल भाई जैसा काम करना है तो सूरत सुरक्षित होगा... कृपया सुरक्षित सूरत भाईयो शेयर करो...हक के लिए लड़ो..कानून का पालन करो सभी के लिए सैम..हो😊सुरक्षित सूरत सभी बराबर हो जय संविधान😊

  • @maulikgamdha2889
    @maulikgamdha2889 6 หลายเดือนก่อน

    Jay hind Jay svindhan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @chauhandasharth94
    @chauhandasharth94 ปีที่แล้ว +3

    સત્ય મેવ જયતે.....

    • @rajeshtailor5508
      @rajeshtailor5508 ปีที่แล้ว +1

      Ava Police sath ape tene butlegar karta vadhu saja thavi yogya

    • @hareshparmarparmar7733
      @hareshparmarparmar7733 ปีที่แล้ว

      પોલીસ જ પુરી મરેલી છે

  • @arvindraval9625
    @arvindraval9625 ปีที่แล้ว +1

    Sachi vat Mehul bhai🙏🙏🙏

  • @ruchitpatel2163
    @ruchitpatel2163 ปีที่แล้ว

    Lakh lakh vandan che tamne ne ana thi vadhu vandan che tarami janeta nee🙏🙏

  • @virajsindha4149
    @virajsindha4149 ปีที่แล้ว

    Mehul bhai thank you for helping and spreading awareness

  • @ajaymavani6703
    @ajaymavani6703 ปีที่แล้ว +16

    Please Mehul sir continue and support them get Result sir

  • @રમેશભાઈઠાકોર-ણ5ગ
    @રમેશભાઈઠાકોર-ણ5ગ ปีที่แล้ว +1

    મેહુલભાઈ જય માતાજી 🙏

  • @babudheda9866
    @babudheda9866 ปีที่แล้ว

    The apna karya ne Saheb bahut saras kam Kareeb to mein hamesha jaaye Janata ne Napa vata Maya Krrish rahoge khoob khoob dhanyvad

  • @sundaramthakur.....1152
    @sundaramthakur.....1152 ปีที่แล้ว +4

    Jay Hind Jay savidhan

  • @hatimattar5466
    @hatimattar5466 ปีที่แล้ว

    Great job Mehul sar aapke mummy aur papa Dekhte Ho Gayi video Apne bete per bahut Garv karte hoge aapki padhaai Ko Salam Jay Hind Jay sanvidhan

  • @akujaan7995
    @akujaan7995 ปีที่แล้ว

    🙏જય સ્વામિનારાયણ 🙏

  • @zaladayabhai3447
    @zaladayabhai3447 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન

  • @abduljabbargondalia2484
    @abduljabbargondalia2484 ปีที่แล้ว +1

    Mota Bhai Tamme ketlo risky kaam karo cho..Very Nice but Harmful..🎉🎉🎉

  • @praveensalya
    @praveensalya ปีที่แล้ว

    Nice mehul bhai thanks

  • @chudasamamahesh485
    @chudasamamahesh485 ปีที่แล้ว

    VAh mehul bhai ha Maro havaj

  • @samcrown7561
    @samcrown7561 ปีที่แล้ว +1

    Wah mehul Bhai wah

  • @chandelgaming0696
    @chandelgaming0696 ปีที่แล้ว +1

    Aavuj Chalu rakh jo bhai

  • @mkbuhelper
    @mkbuhelper ปีที่แล้ว +1

    મેહુલભાઈ એક વાર ભાવનગર માં આવો આયા બોવ આવું થાય સે 🙏🙏

  • @tilmidancedahod
    @tilmidancedahod ปีที่แล้ว

    જય હિદ જય ભારત મેહુલભાઈ

  • @Goswami796
    @Goswami796 ปีที่แล้ว +1

    Me fariyad lakhayvi to manej dhamkava maynda

  • @bharatpaththar378
    @bharatpaththar378 5 หลายเดือนก่อน

    વાહ મેહુલ બોધાર

  • @sakirparasara9231
    @sakirparasara9231 ปีที่แล้ว +1

    સુપર મેહુલ ભાઇ

  • @HRMODHIYA89
    @HRMODHIYA89 ปีที่แล้ว +1

    I me selute adv mehul boghara Saheb

  • @sohilsonani8376
    @sohilsonani8376 ปีที่แล้ว

    Gujrat no Tiger she bhai 🙏✅🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻

  • @bholurathod5778
    @bholurathod5778 ปีที่แล้ว

    GUJRATNE NO 1 BNAVVU HOYTO DARUNU NAMO NISHAN MITAVVU PDSHE MEHULBHAINE SATH SAHKAR AAPVO PDSHE PBLIK JAGRUT THAO

  • @dineshmer5737
    @dineshmer5737 ปีที่แล้ว

    Salute to you mehul bhai for your works

  • @suraj_a_9996
    @suraj_a_9996 ปีที่แล้ว +3

    Very nice sir ❤

  • @krishna-sm4jk
    @krishna-sm4jk ปีที่แล้ว

    વાહ મેહુલ ભાઈ ધન્ય તમારી જનની ને ભાઈ આપણી ગૌ માતા માટે કંઈક કરજો 🙏🚩જય ગૌ માતા

  • @harshitkhatrani2384
    @harshitkhatrani2384 ปีที่แล้ว

    Roj tamne niklta jov su and inspiration laav su

  • @Virenn_0915
    @Virenn_0915 ปีที่แล้ว

    Aese hi hona chahiye mera support full he apko

  • @kishansitapara6019
    @kishansitapara6019 ปีที่แล้ว +1

    જય હીન્દ

  • @sanjaybaria4724
    @sanjaybaria4724 ปีที่แล้ว

    sachi vat 6e .mehul bhai.

  • @rajucmodhvadia9990
    @rajucmodhvadia9990 ปีที่แล้ว +2

    જય જય સવીઘાન મેહુલ ભાઈ

  • @SevaGujaratNi
    @SevaGujaratNi ปีที่แล้ว

    જનતા ક્યાંરે જાગશે ભાઈ
    પોલીસ તેની ફરજ ક્યારે કરશે

  • @yashbadrakiya9866
    @yashbadrakiya9866 ปีที่แล้ว

    I proud of u

  • @rajeshdashiya4524
    @rajeshdashiya4524 ปีที่แล้ว

    Mehul bhai you are best advocate

  • @nileshpatel4016
    @nileshpatel4016 ปีที่แล้ว

    Good Mehul bhai bogra ,,,, salute sir