અમરોલી પોલીસ સ્ટેશનના ડી- સ્ટાફ કીરીટભાઈનો કાળા કાચ, નંબર પ્લેટ, પીયુસી, નો-પાર્કિંગ નો દંડ થયો વસુલ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • SURAT: આજરોજ તા. 22/01/2022 ના રોજ સાંજના 05:00 વાગ્યા આસપાસ અમરોલી પોલીસ સ્ટેશન ડી સ્ટાફ પોલીસ કર્મચારી કીરીટભાઈ કાળા કાચ વાળી, નંબર પ્લેટ વિનાની ગાડી ચલાવી રહ્યા હોય, તેમની ગાડી ચકાસણી કરાવી, બ્લેક ફિલ્મ રાખવા બદલ, નંબર પ્લેટી વિનાની ગાડી ચલાવવા બદલ, પીયુસી, નો-પાર્કિંગ વગેરેનો દંડ વસૂલ કરાવ્યો....
    મેમો વસુલ કરનાર એ.એસ.આઈ. ટ્રાફિક ચૌધરી નું બેવડું વલણ: સામાન્ય રીતે જો જાહેર જનતાની બ્લેક ફિલ્મ વાળી ગાડી હોય તો સ્થળ પરજ બ્લેક ફિલ્મ ઉતારવામાં આવે પરંતુ આ ગાડી અમરોલી પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ કિરીટ ભાઈ ની હોય જેથી સ્થળ પર ફિલ્મ ઉતારવામાં આવી નથી.....
    એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
    t.me/advmehulb...
    ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
    ટ્વિટર (TWITTER):
    / advmehulboghara
    ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
    / adv_mehul_boghara
    યુટયુબ (TH-cam):
    / advmehulboghara
    ઓફિસ એડ્રેસ:
    maps.app.goo.g...
    #Satyamevjayte
    #advmehulboghara
    #FightForRight
    #suratpolice
    #GujaratPolice

ความคิดเห็น • 4.7K

  • @sankhatvijay
    @sankhatvijay 2 ปีที่แล้ว +374

    સાચા સાવજ ને દિલથી સલામ... 🤗🤗🙏🙏🙏
    જો કાયદા બધા માટે સમાન હોય તો જે થયું એ 100 % બરોબર થયું...જય હિન્દ જય સંવિધાન

  • @AP-so1nz
    @AP-so1nz 2 ปีที่แล้ว +302

    ધીરે ધીરે આખા ભારત મા મેહુલ ભાઇ તમારૂ કામ સરાહનીય થશે.....
    આગળ વધો જનતા જનારદન આપની સાથે છે.....
    ભારત માતા કી જય 🚩

  • @Er.keshav_IIT.Bombay.
    @Er.keshav_IIT.Bombay. 2 ปีที่แล้ว +67

    તમારા જેવા વકિલ ની ખૂબ જરૂર છે ખાસ કરીને અમદાવાદ માં પણ સલામ છે તમને ભારત દેશ તમારી સાથે છે આગળ ‍પણ આવી રીતે બધાને કાયદા નુ પાલન કરાવતા રહો 👍🇮🇳👍

  • @nanjinhairaval5280
    @nanjinhairaval5280 2 ปีที่แล้ว +195

    મેહુલભાઈ તમારા જેવા માણસની બહુ જરૂર છે ભગવાન તમારી રક્ષા કરે

  • @ravirajsinhjadeja2901
    @ravirajsinhjadeja2901 ปีที่แล้ว +147

    બીજા વકીલભાઈ જોતા હોય તો કાંઈક આમાંથી શીખજો અને જાહેર જનતાની મદદે આવવા વિનંતી😀🙏🙏

  • @jigneshramani7928
    @jigneshramani7928 2 ปีที่แล้ว +38

    વાહ બોઘરા સાહેબ વાહ

  • @jayeshvasava7837
    @jayeshvasava7837 ปีที่แล้ว +21

    મેહુલ ભાઇ અજી બી બીજા જીલ્લા ઓમાં પોલિસ કાળા કાચ વાળી ગાડી ઓનો કાળા કામ કરે છે

  • @0mprakashsingh925
    @0mprakashsingh925 7 หลายเดือนก่อน +12

    आप पे नाज है मेहुल भाई, जय हिन्द जय भारत वंदेमातरम

  • @zalavirendrasinh3222
    @zalavirendrasinh3222 2 ปีที่แล้ว +1227

    શિક્ષક તરીકે મને ખૂબ જ ગૌરવની અનુભૂતિ થાય છે... સરસ 👍બોધપાઠ શીખવ્યો.. કાયદા ની જાગૃતિ માટે આ અભિયાનમાં અમે આપની સાથે છીએ. મારા વિધાથીૅઅોને તમામ માહિતીથી અવગત કરાવું છું. ધન્યવાદ વકીલ સાહેબ.

    • @MS7GsSystem
      @MS7GsSystem 2 ปีที่แล้ว +19

      I'm also teacher nd I'm feeling proud about it that laws are required for all

    • @mjmusicmasti1548
      @mjmusicmasti1548 2 ปีที่แล้ว +17

      VERY GOOD SIR 🙏🙏

    • @TheBeautifulWorld18
      @TheBeautifulWorld18 2 ปีที่แล้ว +11

      Wahh

    • @dharmik_video_1
      @dharmik_video_1 2 ปีที่แล้ว +6

      ❤️❤️❤️

    • @dharmik_video_1
      @dharmik_video_1 2 ปีที่แล้ว +9

      હવે પોલીસ બધા કાયદા બતાવશે પોલીસ કાયદા ખબર જ છે તો ફરી કાયદા નો ભંગ કેમ 4કરે છે

  • @prityt1773
    @prityt1773 2 ปีที่แล้ว +798

    કાયદો બધાં માટે સમાન હોય છે તેને સારી રીતે સમજાવનાર સાહેબ મેહુલ બોગ્રા ને સલામ છે

    • @hareshthakor2901
      @hareshthakor2901 2 ปีที่แล้ว

      ..,
      ..
      . .,
      ,. ,..,
      ,
      .
      ,
      , .,
      ,
      ,
      ..
      ,.,
      ,

    • @ajubhainanubhai9052
      @ajubhainanubhai9052 2 ปีที่แล้ว +2

      @@hareshthakor2901 of

    • @dilipbhaipurohit6975
      @dilipbhaipurohit6975 2 ปีที่แล้ว +4

      વકીલ સાહેબ આપ ખુબ સરસ કર્યુ ...આ લોકો 10 mnt માં rc બું ક આવે તો પણ 500 પડાવ્યા આ કોરોના કાળ માં હું 500 કમાંયો નહોતો એ પણ પોલીસ એ નહિ ગલા વાળા જોડે લેવર વ્ય આ સેર માથે સવા શેર હોય ...good work saheb ...vakil saheb good...new bike ni p.u.c.na hoy to pan paisa padave...

    • @jagdishkubavat4415
      @jagdishkubavat4415 2 ปีที่แล้ว

      Vah mehul bhai

    • @saeedbhaiwayermen9786
      @saeedbhaiwayermen9786 2 ปีที่แล้ว +2

      Mehulbhai tamne salam allah tamne slamti rakhe

  • @chiragrathod9055
    @chiragrathod9055 2 ปีที่แล้ว +229

    આ મુહિમ માં દરેક ભારતીય આપશ્રી ની સાથે જ છીએ.... જય સંવિધાન...

  • @sajjansinhparmar6756
    @sajjansinhparmar6756 ปีที่แล้ว +7

    मेहुल भाई आपके जैसे व्यक्ति की इस देशमें में जरूर है आप जनता की आवाज हो आपको राजनेतिक में आना जरूरी हैं आज कलके नेता बस अपना करते ही पब्लिक का देखते नही।आप धन्य है।

  • @rajuzala8426
    @rajuzala8426 2 ปีที่แล้ว +208

    કોઈ સામાન્ય માણસ જો આ પ્રશ્ન પુછ્યો હોત તો મને નથી લાગતું કે જવાબ આ રીતે મળ્યો હોત.
    મેહુલ ભાઈ ખુબ સારી કામગીરી કરી રહ્યા છો.

  • @EklavyaMotivation
    @EklavyaMotivation 2 ปีที่แล้ว +136

    વાહ ...બોધરા સાહેબ વાહ...🇮🇳🙏 રાષ્ટ્રહિત સર્વોપરી 🇮🇳🙏

    • @b4bhuriya432
      @b4bhuriya432 2 ปีที่แล้ว

      एनी मा नो तनमबुरो
      आरोपी नू बनूं काढ़े छे

  • @aravindmakwana9248
    @aravindmakwana9248 2 ปีที่แล้ว +16

    દરેક જિલ્લા માં તમારા જેવા વ્યક્તિ ની જરૂર છૅ વકીલ સાહેબ તમારી જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો પોલીસ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે.. જેવા સીન થાય સાહેબ 👌👌👌👍👍👍

  • @khemchandbhaiparmar250
    @khemchandbhaiparmar250 ปีที่แล้ว +8

    જોરદાર કર્યુ બોઘરા સાહેબ જોરદાર કાયદો નું પાલન કરનારા ને બરોબર પાઠ ભણાવ્યો... ધનવાદ.. જય ભીમ જય સંવિધાન નમો બુદ્ધાય ... 👌🚗🤠👌

  • @ShrirajKesariya
    @ShrirajKesariya ปีที่แล้ว +3

    જેને મનદુઃખ થતું હોય તો થાય, કાયદા અને બંધારણ થી મોટું કોઈ નથી. પોલીસ ના કામ પણ જનતા જાણે જ છે.

  • @prakashshukla6151
    @prakashshukla6151 ปีที่แล้ว +13

    મેહુલભાઈ,તમારી કામગીરી ને 100-100 સલામ છે ❤

  • @Patel1969dp
    @Patel1969dp 2 ปีที่แล้ว +10

    લાખ લાખ સલામ શ્રી વકીલ સાહેબ તમારી સિંહ જેવી બહાદુરી ને 🙋🙋

  • @Mr-gr6gh
    @Mr-gr6gh 4 หลายเดือนก่อน

    બોઘરા સાહેબ તમારી બહાદુરી ને ધન્ય છેસલામ સાહેબ

  • @sureshsundesha5519
    @sureshsundesha5519 ปีที่แล้ว +12

    वा मेरे भाई दिल से सैल्यूट करता हु मेहुल भाई को में राजस्थान से हु

  • @MAVTRMELDI98
    @MAVTRMELDI98 ปีที่แล้ว +6

    મેહુલભાઈ તમારા જેવા વ્યક્તિ ની અમારા જીલ્લા માં પન જરૂર છે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parvinjama4225
    @parvinjama4225 2 ปีที่แล้ว +132

    મૅહુલભાઈ ધન્યવાદ તમને🙏

  • @mirfardin3671
    @mirfardin3671 ปีที่แล้ว +12

    મેહુલ ભાઈ તમારા જેવા માણસ ની જરૂરી છે ભગવાન તમારી 100 વષે ની કરે

    • @NIKKI_ASARI
      @NIKKI_ASARI 6 หลายเดือนก่อน

      Ek dam sachi vaat

  • @GujaratiNewsLatest
    @GujaratiNewsLatest 2 ปีที่แล้ว +14

    આપની કામગીરી જોરદાર છે..૧૦૦ તોપો ની સલામી.. 👌👌👌

  • @Kunjkaloliya
    @Kunjkaloliya 2 ปีที่แล้ว +171

    આવી રીતે દરેક લોકો સાહેબ ની જેમ જનજાગૃતિ કરશે ત્યારે જ જનજાગૃતિ આવી એમ કહેવાય .
    ખૂબ સરસ મેહુલભાઈ સર

    • @dilipjadav4926
      @dilipjadav4926 2 ปีที่แล้ว

      Khali gadi ni fil.m kadhvo jaymataji police pasee guawrmant gadi ma kaaslagawo

  • @mukeshmali9344
    @mukeshmali9344 2 ปีที่แล้ว +105

    વાહ સાહેબ સરસ કામ કર્યું
    માતાજી આપની રક્ષા કરે સર

  • @islamkibaat9486
    @islamkibaat9486 2 ปีที่แล้ว +17

    તમારા જેવા નીડર વ્યક્તિને ભારત દેશમાં જરૂર છે દેશનો વિકાસ આમ જ થાય છે કાયદા દરેક વ્યક્તિ માટે એક જ હોય છે સરસ કામ છે સાહેબ તમારું

  • @jaymanvata1137
    @jaymanvata1137 2 ปีที่แล้ว +40

    આભાર મેહુલભાઈ 🙏
    સરસ કામ છે 👌
    આવા જ કામ કરતા રહો👍

  • @ajaysingh-zq2tv
    @ajaysingh-zq2tv ปีที่แล้ว +7

    मेहुल जी आप ने शिक्षा का सही उपयोग किया है, माता सरस्वती सदा आप के साथ रहें। भारत माता की जय।। वन्देमातरम।

  • @deshifarmer0938
    @deshifarmer0938 ปีที่แล้ว +15

    સાહેબ તમારી લડત ચાલુ રાખો.ધીરે-ધીરે આજે નહિ તો આવતી કાલે ભવિષ્ય માં સુધારો અને જાગૃતિ આવશે🫡

  • @dalpatrajgor4914
    @dalpatrajgor4914 6 หลายเดือนก่อน +1

    વાહ મેહુલભાઈ બોઘરા તમને સો સો સલામ છે ખૂબ ખૂબ ધન્યવાદ

  • @sehbazdiwan4214
    @sehbazdiwan4214 2 ปีที่แล้ว +20

    Saheb tamne salam che,,,,🙏🏼🙏🏼

  • @jayeshkhedia6079
    @jayeshkhedia6079 2 ปีที่แล้ว +6

    હું પોતે એક્સ આર્મી મેન છું, તમે જે કાર્ય કરી રહ્યા છો તે બદલ તમારો આભાર માનું છું. આવું કાર્ય અમે પણ ના કરી શકીએ,I proved to you

  • @harshadvyas345
    @harshadvyas345 2 ปีที่แล้ว +82

    જનજાગૃતિ માટે હિમ્મત ને સલામ 👍

    • @jyotsanapatel1449
      @jyotsanapatel1449 2 ปีที่แล้ว +1

      આ દલીલ જો આપણે કે કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો ડબલ ગુનો લગે..એમની ઈજ્જત એ ઈજ્જત આપણી આખા ગામ વચ્ચે ઉતારે તો રામલીલા...આ કળા કાચ પાછળ કાલા ધંધાજ થતા હોયજ...એમની ગાડીના કાચની ફિલ્મ ઉતરાવવી જોઈતી હતી....આપણું કોઈ સગું મરવા પડેલું હોય તો પણ પીયૂસી માટે પણ સમય બગાડે...ને દાદાગીરી કેટલી કરે.....ભાઈ તમને સલામ કરું છું....પોલીસને નહિ.....

    • @jyotsanapatel1449
      @jyotsanapatel1449 2 ปีที่แล้ว +1

      પોલીસ કાયદાનું પાલન કરવામાટે જે કડકાઈ વાપરેછે...તેટલી કડકાઈ સ્ટાફ માટે વાપરે તો 80તક ગુના ઓછા થઈ જાય....

    • @nitinpathar9614
      @nitinpathar9614 2 ปีที่แล้ว

      Good work sir salute

    • @rajuthakor1009
      @rajuthakor1009 2 ปีที่แล้ว

      વાહ મેહુલ ભાઈ

  • @amischristian7607
    @amischristian7607 ปีที่แล้ว +1

    khubkhub saras sahed manigaya tamne tamari bharat desne jarur chhe. tamne mari salam

  • @dineshbhaivaghela8703
    @dineshbhaivaghela8703 ปีที่แล้ว +3

    વાહ બોઘરા સા. વાહ બરાબર છે.

  • @keyurrabari7288
    @keyurrabari7288 2 ปีที่แล้ว +130

    સાહેબ તમને ૧૦૦ 🙏 સલામ છે, તમે તમારો કિમતી સમય આપી કાયદા નુ પાલન કરાવો છો.🙏

  • @prsantbhai2412
    @prsantbhai2412 2 ปีที่แล้ว +9

    આખું ગુજરાત તમારી સાથે છે ....

  • @gansyamsinhvaghela522
    @gansyamsinhvaghela522 4 หลายเดือนก่อน

    બરાબર કર્યુ છે જીદંગી માં ભુલ ના. કરે. જય માતાજી

  • @motivation-iq2oj
    @motivation-iq2oj 2 ปีที่แล้ว +5

    Tamara jeva vyakti ne 100 salam

  • @KHEDUTPUTRA8565
    @KHEDUTPUTRA8565 2 ปีที่แล้ว +117

    ભાઈ તમારા જેવા આજ સુધી મે નથી જોયા
    તમારુ ધ્યાન રાખજો આગડ વધો જય માતાજી

    • @nareshkhandhala3474
      @nareshkhandhala3474 2 ปีที่แล้ว

      વાહ વાહ ભારત માતા નો સાવજ... 🙏🙏

    • @tickoopatel5063
      @tickoopatel5063 2 ปีที่แล้ว

      @@nareshkhandhala3474 ek j sarkari khatu chhe?
      Bija badha sarkari khata pn chhe, Aaje sarkari khata ma paisa aapta pn kaam thata nathi, loko dhakka khay chhe, Adhikari karta emna staff b potane Adhikari na ego ane fako rakhe chhe, faaka ma rahe chhe,
      Bogra Saheb ne vinti karu k Surat ni ketli badhi sarkari kacheri chhe , Surat ma bahumali, schools, Courts are RTO aa badha no nazar andaz kem ????!!!!

    • @vipulbhaidparmar3261
      @vipulbhaidparmar3261 ปีที่แล้ว

      ગાડી ની નંબર પ્લેટ લગાવેલી ના હોય અને RC book વોટ્સએપ પર દેખાડવામાં આવે તો આ નીયમ દરેક નાગરિક ને લાગુ પડે છે ખરો

  • @hardeepsinhzala9765
    @hardeepsinhzala9765 2 ปีที่แล้ว +59

    100 સલામ છે સાહેબ તમને.... Proud Of You Sir🗽🗽

  • @hemantmaheta2836
    @hemantmaheta2836 ปีที่แล้ว +2

    સેલ્યુટ સર
    સરકાર,પોલીસ,નેતા અને સરકારી આખુ તંત્ર આજ રીતે ચાલે છે.આ લોકોને પાઠ ફક્ત વકીલ જ ભણાવી શકે.

  • @hemajaan9474
    @hemajaan9474 ปีที่แล้ว +4

    વાહ મેહુલભાઈ વાહ તમે તો સરસ કામ કરયુ સેલ્યૂટ છે તમને મારા ભાઈ

  • @mr.ak4721
    @mr.ak4721 2 ปีที่แล้ว +20

    ભાઈ અમારા જૂનાગઢ ના ઘણા પોલીસ ઓફિસરો ની ગાડીઓ માં પણ કાળા કાચ છે. હું રસ્તા પર એવી ગાડી જોવ તો મને મેહુલ ભાઈ તમારી જ યાદ આવે છે.

  • @ranjitsinhgohil2648
    @ranjitsinhgohil2648 2 ปีที่แล้ว +6

    વાહ સાવજ વાહ... 100 સલામ ભાઈ 🙏🙏🙏

  • @PuriBen-fs9ls
    @PuriBen-fs9ls 6 หลายเดือนก่อน +1

    મેહુલ ભાઈ શરશ માં મેલડી સદા તમારી રખશાકરશે જય ઠાકર

  • @champatlal51
    @champatlal51 2 ปีที่แล้ว +5

    मेहुल भाई आप बहुत ही अच्छा काम करते हो गरीबों की सेवा करते भगवान आपके हर समय साथ है

  • @gautamthakor294
    @gautamthakor294 2 ปีที่แล้ว +96

    એમાં હીરો બેય છે
    પણ એક હીરો વાંક મા આવી ગયો બસ બાકી police વાળો પણ સારો માણસ છે.. એને પ્રૂફ કરી દીધું.. 👌👌👌👌

    • @dharmarajjadeja4058
      @dharmarajjadeja4058 2 ปีที่แล้ว +4

      Ha sachu che
      Hero police ek j che pan vak ma fasai gyo che

    • @hiralrohit2099
      @hiralrohit2099 2 ปีที่แล้ว +4

      vak ma ny bhai chor ne pkdva chor bnvu pde police ema khotu su

    • @devdhariyakripalsinhji6861
      @devdhariyakripalsinhji6861 2 ปีที่แล้ว

      આ વકીલ પોલીસ ને જ ટાર્ગેટ બનાવે સે એનું કામ j ઇ સે એને કયે જાની કોક બુટલેગર ની ગાડી પકડ તો તને ખબર પડે એને પણ આખી કાળી j hoy😡

    • @pints116
      @pints116 2 ปีที่แล้ว +5

      Saro manas hot to black film na hot eni gadi ma

    • @harshchaudhary1893
      @harshchaudhary1893 2 ปีที่แล้ว +6

      Hehe police vada to bau j sara hoy che. Kharab to public che india ni khali 🤣🤣

  • @chandegraaditya9970
    @chandegraaditya9970 2 ปีที่แล้ว +136

    સાહેબ તમારા જેવા વકિલ હરેક જિલ્લામાં હોય ઘણો બધો સુધાર આવે નાગરિકો સમજતા થાય કાયદો🙏

    • @jaydipdabhi9913
      @jaydipdabhi9913 2 ปีที่แล้ว +3

      Right

    • @VijayPatel11511
      @VijayPatel11511 2 ปีที่แล้ว +1

      Sachin Hojivala rasta par pan riksha ma sada dress ma Loko na Paisa lai se...

    • @pankajbabariya3209
      @pankajbabariya3209 2 ปีที่แล้ว +1

      સત્ય વાત છે

    • @merumeshvlog6010
      @merumeshvlog6010 ปีที่แล้ว +1

      હા હો સાચી વાત છે...

  • @gansyamsinhvaghela522
    @gansyamsinhvaghela522 4 หลายเดือนก่อน

    વકીલ .સાહેબ ને. જય માતાજી

  • @aaftabvohra3059
    @aaftabvohra3059 2 ปีที่แล้ว +5

    વાહ મર્દ માણસ વાહ. સેલ્યુટ છે ભાઈ તમને
    ફૂલ સમર્થન

  • @maheshpatel2218
    @maheshpatel2218 2 ปีที่แล้ว +4

    આદરણીય શ્રી મેહુલભાઈ આપના આવા લાઇવ પ્રોગ્રામ થી પ્રજાજનો ને ખૂબ શીખવાનું તથા જાણવા નું મળે છે તથા આપની હિંમત ને સો સો સલામ સાથે માં આશાપુરા તમારા રખોપાં કરે એજ પ્રાર્થના..

  • @mayurrathod2197
    @mayurrathod2197 2 ปีที่แล้ว +48

    ખૂબ જ સરસ કાયદા નું ભાન કરાવ્યું આપે ....🙏
    જય હિંદ , જય ભારત 🇮🇳

  • @bhagwatisamtani
    @bhagwatisamtani 6 หลายเดือนก่อน +1

    ❤Fantastic iconic speech !
    Truthful , logical and powerful!!
    A great advocate of Gujarat!!!
    I support Mehulbhai!!❤

  • @mahakalioffishialkhara476
    @mahakalioffishialkhara476 2 ปีที่แล้ว +12

    અમારે તમારા જેવા હિંમત વાળા મેહુલ ભાઈ ની જરૂર સે વાલા

  • @vijayrajsinh.000
    @vijayrajsinh.000 2 ปีที่แล้ว +19

    પોલીસ વાળાની વાત ૧૦૦% સાચી છે ...

    • @mukeshkamaliya3890
      @mukeshkamaliya3890 2 ปีที่แล้ว

      Kai vat sachi saheb

    • @Kartarbhrwad
      @Kartarbhrwad 7 หลายเดือนก่อน

      Su bhai khotu a khotu j rhese

    • @kartiksadhu4784
      @kartiksadhu4784 7 หลายเดือนก่อน

      Polish vado khoto che bhai mehulbhai right

    • @Kartarbhrwad
      @Kartarbhrwad 7 หลายเดือนก่อน

      Yes 👍🏻👍🏻

  • @chohannatvar9592
    @chohannatvar9592 2 ปีที่แล้ว +4

    ખુબ સારી કામ ગિરી છે મેહુલ ભાઈ ની દિલ થી સલામ 🙏🙏

  • @cv9635
    @cv9635 ปีที่แล้ว +2

    સાચિ વાત છે. કાળા કાચ વાળિ ગાડી પર લોકો ની નજર પેલા પડે

  • @bhagvanbharvad9218
    @bhagvanbharvad9218 2 ปีที่แล้ว +65

    એક પોલીસ પોતાના સ્ટાફ ને કેટલો સાચવે છે ઇ આ વિડીઓ મા સાફ જોવા મળે છે

    • @rathodkaransing5269
      @rathodkaransing5269 2 ปีที่แล้ว

    • @hiralrohit2099
      @hiralrohit2099 2 ปีที่แล้ว

      sachi vat che

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw 2 ปีที่แล้ว

      એમાં ક્યાં નાત જાત આવે છે કોઈ ભેદ ભાવ વગર એક બીજા ને સાચવે છે પબ્લિક માં જ એકતા નથી.

  • @dipentankariya8371
    @dipentankariya8371 2 ปีที่แล้ว +47

    વાહ મેહુલભાઈ વાહ....અમારા જેવા સામાન્ય લોકો માટે તમે એક ફરિસ્તા છો.... ખૂબ સારું કામ કરી રહ્યા છો...

  • @chandresh_123
    @chandresh_123 2 ปีที่แล้ว +5

    Vahhh Mehul Bhai Boghra Vahhh❤️..... ધન્ય છે તમને લોઢા ને લોઢું જ પુગે...એક પણ કમેન્ટ પોલીસ ના સપોર્ટ માં નથી... સરમ કરો થોડીક સરમ...કાળા કાચ તો હજી એમ ને એમ છે...અને પાછા ક્યો છો અમે કાયદા ના રક્ષક છીએ...૨૦૦૦ તો હપ્તા માં થી કાઢી લેશે...😂
    સરમ જેવું અને માનવતા જેવું છે જ નહીં આ લોકો માં હાલી જ નીકળ્યાં છે...
    MehulBhai Boghra Salute che tmne dil thi🙏🏻❤️

  • @mehtamanthan752
    @mehtamanthan752 11 หลายเดือนก่อน +3

    જોરદાર મેહુલ ભાઈ ભગવાન ને પ્રાથના કરું છું કે આવાઝ દેશ માટે કામ કરતા રહો અને ખુભ પ્રગતિ કરો અને ભગવાન ખુબ બળ આપે જય હિન્દ જય ભારત 🇮🇳🙏🏻❤️

  • @nikulthakor8257
    @nikulthakor8257 ปีที่แล้ว +3

    💯salam chhe saheb tamne

  • @MsChirag21
    @MsChirag21 2 ปีที่แล้ว +58

    તમારી હિંમત અને કાયદા પ્રત્યે ની નિષ્ઠા ને સલામ...

  • @harpal132
    @harpal132 2 ปีที่แล้ว +106

    રાજકોટ સીટમાં તમારી ખાસ જરૂર છે.

    • @ShreeRamMobile200
      @ShreeRamMobile200 2 ปีที่แล้ว +3

      જામખંભાળીયા તમારી ખાસ જરૂર છે

    • @arjangadhavioffical
      @arjangadhavioffical 2 ปีที่แล้ว +2

      @@ShreeRamMobile200 ha bhai aapde khambhaliya ma jarur chhe

    • @sj9879
      @sj9879 2 ปีที่แล้ว +4

      No chale jya chaltu hoi nya chale baki ghodi thoki nakhe badha sarkha na hoi

    • @YashpalsinhGohil-ch4mw
      @YashpalsinhGohil-ch4mw 2 ปีที่แล้ว +1

      @@sj9879 sachi vaat

    • @devdhariyakripalsinhji6861
      @devdhariyakripalsinhji6861 2 ปีที่แล้ว

      @@sj9879 hasu bhai hasu

  • @r.deshani4405
    @r.deshani4405 ปีที่แล้ว +2

    Whah saheb whah 👌 sachi vat che Dhanyavaad tamne sir

  • @takedown...3258
    @takedown...3258 2 ปีที่แล้ว +19

    No physical fight no bad words by both... This is the power of education

  • @zalaindrasinh2414
    @zalaindrasinh2414 2 ปีที่แล้ว +3

    ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકા
    તમારા જેવા વકીલ ની જરૂર છે👍👌👏

  • @nirmalsolanki8526
    @nirmalsolanki8526 2 ปีที่แล้ว +138

    મેહુલ ભાઈ તો ગુજરાત ના મુખ્યમંત્રી હોવા જોઈએ...
    તમારૂં કામ વખાણ કરવા લાયક છે.

    • @maggividhani1173
      @maggividhani1173 2 ปีที่แล้ว +6

      100%

    • @vishalbhatt6688
      @vishalbhatt6688 2 ปีที่แล้ว +4

      Agree

    • @Bestshort4
      @Bestshort4 2 ปีที่แล้ว +3

      bilkul....banavva joie..to gujrat aagal aave

    • @sandippandor101
      @sandippandor101 2 ปีที่แล้ว +3

      Vat sachi che pan .... public sacha loko ne vot na ape .

    • @pruthu1867
      @pruthu1867 2 ปีที่แล้ว +1

      So taka suport

  • @sunilnaik9666
    @sunilnaik9666 10 หลายเดือนก่อน +1

    Gujarat na hiro so saheb tame

  • @lokeshkhatik567
    @lokeshkhatik567 2 ปีที่แล้ว +71

    salute u mehul bhai for making them understand about the laws

  • @rao-riseabovetheordinary
    @rao-riseabovetheordinary 2 ปีที่แล้ว +29

    At least someone has the courage to stand up for the law and to criminalize law breakers. Keep it up. Thank you.

    • @Reddyravikanthh
      @Reddyravikanthh ปีที่แล้ว

      At least someone has the courage??? Why you do not have courage???

    • @rao-riseabovetheordinary
      @rao-riseabovetheordinary ปีที่แล้ว

      No, I dont have the courage to do something like this and thats why I mentioned that someone has. Whats your point here?

    • @p.lnetam7987
      @p.lnetam7987 10 หลายเดือนก่อน

      Yaisa kary sbhi jagah hona chahiy

  • @bhavikm3049
    @bhavikm3049 ปีที่แล้ว +25

    તમે જે કર્યું એની માટે ઘણી હિંમત જોઈએ. તમારા સાહસ અને હિંમત ને મારા નમન 🙏

  • @trueindian9509
    @trueindian9509 ปีที่แล้ว +2

    ઘણું સરસ કામ છે તમારું આવા કાયદા ના રકસકો ને કાયદાનું પાલન કરાવવાનુ, ભગવાન તમને વધુ સાહસ આપે અને સલામત રાખે

  • @hamidmansuri1523
    @hamidmansuri1523 ปีที่แล้ว +3

    આ વિરની જનેતા ને સો સો સલામ

  • @B_H_YADAV
    @B_H_YADAV 2 ปีที่แล้ว +11

    સારા કામ કર્યા હોય અને જે વ્યક્તિ કોઈ ગુન્હા માં નો હોય એને કોની બીક હોય ?🙂👍 વાહ મેહુલ ભાઈ

  • @user-eq9mc9ls1i
    @user-eq9mc9ls1i 2 ปีที่แล้ว +8

    મેહુલ ભાઈ ખુબ સરસ કામ કરી રહ્યા છો
    અને હંમેશા કરતા રહેજો
    ભગવાન તમને લાબું આયુષ્ય આપે

  • @dineshbhaivaghela8703
    @dineshbhaivaghela8703 7 หลายเดือนก่อน

    વાહ બઓઘરા સાહેબ વાહ ધન્ય છે તમને

  • @AJEDIT
    @AJEDIT 2 ปีที่แล้ว +29

    હા‌ મેહૂલ ભાઈ આ‌ કામ તમેજ કરી શકો ‌બાકી સામાન્ય માણસ ‌ના‌ કરી શકે GOOD JOB 100000000 સલામ છે

  • @maganbhaidesai4850
    @maganbhaidesai4850 ปีที่แล้ว +4

    મેહુલભાઈ.તમને.સો.સલામછે

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 2 ปีที่แล้ว +17

    મેહુલભાઈ પોલીસ ની સારી કામગીરી ની પ્રશંસા પણ કરતા હોય છે તે વાત સાચી છે

  • @comedianjetha205
    @comedianjetha205 6 หลายเดือนก่อน +1

    👌👌👌🙏🙏🙏🙏mehulbhai jabardast 🙏🙏🙏👌👌👌

  • @pankajraval8494
    @pankajraval8494 ปีที่แล้ว +3

    ભાઈ ભાઈ સરસ કામ કરો સો

  • @ajayvadecha7503
    @ajayvadecha7503 ปีที่แล้ว +3

    હા મારા ગુજરાતના સાવજ હા

  • @savanaswar8289
    @savanaswar8289 2 ปีที่แล้ว +55

    Good job Méhul Bhai and big salute to emandar police🇮🇳

  • @sjmermer5138
    @sjmermer5138 3 หลายเดือนก่อน

    વાહ બોધરા સાહેબ ❤

  • @gadhavimurubhai3364
    @gadhavimurubhai3364 2 ปีที่แล้ว +42

    ગુજરાત પોલીસ સંટાપં કીયા થીં પૈસા લીયેછે બંધાય ગુજરાત પોલીસ ફોરવીલ ફાર્મ હાઉસ ફ્લેટ ગેસ્ટહાઉસ જમીન કીયા થીં કરે છે

    • @Ravirajsinh07
      @Ravirajsinh07 2 ปีที่แล้ว +1

      ભાઈ આપણે સામાન્ય વર્ગના લોકો જો મોટરસાયકલ લઈ શકીએ તો શું એ લોકો મોટરકાર ના લઈ શકે..?

  • @vadoliyagaming4542
    @vadoliyagaming4542 2 ปีที่แล้ว +4

    ખરેખર દિલ થી આપ સાહેબશ્રી નો ખુબ ખુબ આભાર આ વીડિયો માટે જે બધા માટે સમાન કાયદો છે એ સાબિત કરી બતાવ્યું. ફરી થી આપ સાહેબ નો ખુબ ખુબ આભાર જો આ જ રીતે કાયદો લાગુ રે તો બધા માટે સારું છે.

  • @chandrakantvaghela3735
    @chandrakantvaghela3735 2 ปีที่แล้ว +5

    હું ભગવાન ને પ્રાથના કરુ છું કે અમદાવાદમાં પણ તમારા જેવા નિડર માણસ હોય

    • @sunil9774
      @sunil9774 ปีที่แล้ว

      સાહેબ તમે જ અમદાવાદમાં શરૂઆત કરો ને

  • @kalpeshkhatri2109
    @kalpeshkhatri2109 4 หลายเดือนก่อน

    આને કહેવાય ગુજરાત ના સાચા વકીલ 🙏🙏

  • @ganpatthakor32
    @ganpatthakor32 2 ปีที่แล้ว +13

    બરો બાર સિખવાડ્યુ સાહૈબ અમને બ‌ઉ હેરાગતી થાય છે હુ એક ડ્રાઇવર‌ છુ ‌‌તમને સો સો સલામ સાહેબ

  • @jebaliyameram1511
    @jebaliyameram1511 ปีที่แล้ว +3

    ધન્ય છે. મેહુલ ભાઈ ને તમારી બહાદુરીને સો સલામ

  • @mahakalidigitalbotad1002
    @mahakalidigitalbotad1002 2 ปีที่แล้ว +14

    Saheb tamne sat sat naman jay hind🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fb4ee9gr7q
    @user-fb4ee9gr7q 6 หลายเดือนก่อน

    પોલીસ બોવ લેટ આવે છે યાર😢😢😢

  • @hi2sapan
    @hi2sapan 2 ปีที่แล้ว +13

    Well done sir…….proud of you sir

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 2 ปีที่แล้ว +26

    મેહુલભાઈ તમારી કામગીરી પ્રશંસનીય અને આવકારદાયક છે

  • @bhaveshparekh674
    @bhaveshparekh674 2 ปีที่แล้ว +40

    ગુજરાત માં દારૂ બાંધી છે પણ ગલિયે ગલીએ મળે છે

  • @goswamilalpuri5374
    @goswamilalpuri5374 ปีที่แล้ว +1

    વાહ મેહુલ ભાઈ વાહ.. સારું કર્યું છે