EXCLUSIVE: Junagadh ના MLA Sanjay Koradia ના વિસ્તારની હાલત રામ ભરોસે, મહિલાઓ બની રણચંડી!Gujarat Tak

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2024
  • #GUT027 #junagadh #junagadhpolice #junagadh #MLASanjayKoradia
    #saurashtra
    મહિલાઓએ બનાવી રસ્તા રોકો આંદોલન કર્યું. આ વિસ્તારમાં ગટર પાણી અને ગેસની પાઇપલાઇન ના નામે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે લોકોને ગારા ખીચડ અને તૂટેલા રસ્તાઓમાં પાણી ભરાતા ભારે આલકીનો સામનો કરવો પડ્યો છે જેને લઇ આજે આ આંદોલન ઉગ્ર બનતા મહિલાઓએ જૂનાગઢના પોસ્ટ એરિયા ગણાતા રોડ પર ચક્કાજામ કર્યો હતો આ એ જ વિસ્તાર છે જે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કરોડિયા કોર્પોરેટર છે. આથી લોકોએ સંજયભાઈ કોરોડિયા હાય હાય અને અન્ય કોર્પોરેટર હિમાંશુભાઈ પંડ્યાને બોલાવી વિરોધ પ્રગટ કર્યો હતો .
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 28

  • @RameshbholaRameshbhola
    @RameshbholaRameshbhola 2 วันที่ผ่านมา +5

    ભાજપ મતદાન ના આશીર્વાદ છે

  • @RameshbholaRameshbhola
    @RameshbholaRameshbhola 2 วันที่ผ่านมา +2

    સરસ બેન ભાજપ સરકાર

  • @rajkariya7762
    @rajkariya7762 2 วันที่ผ่านมา

    Badhe aem j che jago public jago

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala4345 2 วันที่ผ่านมา

    Ram Ram

  • @atulshah6513
    @atulshah6513 2 วันที่ผ่านมา

    પ્રજર જાગૃત થયા છે તે ખૂબ જરૂરી છે... તમારાં કોર્પોરેટર... ધારાસભ્ય ને ઘેરા ઘાલો... સરકારી નોકર ની જવાબદારી છે.

  • @ranjanshah7388
    @ranjanshah7388 2 วันที่ผ่านมา

    Good still go give them vote

  • @manavchavda6788
    @manavchavda6788 8 ชั่วโมงที่ผ่านมา

    વોટ કોને આપ્યો

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 2 วันที่ผ่านมา

    ઉલળી ઉલળી ને મત આપ્યાં હવે હું ખેલ ખતમ આવતી સુટલીએ આવહે

  • @user-nu6vj1cj2b
    @user-nu6vj1cj2b 2 วันที่ผ่านมา

    Bha vadharo Kari.andhavikashuva

  • @dyshnow690
    @dyshnow690 18 ชั่วโมงที่ผ่านมา

    Bhajap ne southi vadhu mat city mathij malya 6......😅😅loko na aashirvad thi aavu sakya bane.

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 วันที่ผ่านมา

    હવૈઐકનહીઅનૈકબનોહકમાગૉ

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 2 วันที่ผ่านมา

    Khaber.nathi.padti.k.kya
    Kam.kaira

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 2 วันที่ผ่านมา

    Aakha.junagadh.ni.aaj.halt.che😊

  • @manojpithiya4504
    @manojpithiya4504 2 วันที่ผ่านมา

    ભાજપની મત આપો