ROનું પાણી પીતાં હોવ તો ચેતી જજો, વીડિયો જોઈને પીવાનું બંધ કરી દેશો | Ek Vaat Kau

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • ROનું પાણી પીતાં હોવ તો ચેતી જજો, વીડિયો જોઈને પીવાનું બંધ કરી દેશો | Ek Vaat Kau
    #EkVaatKau #ROWater #NationalGreenTribunal
    Music Credit : TENDERNESS | ROYALTY FREE MUSIC
    Royalty Free Music from Bensound
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 397

  • @macksunnyjyo2538
    @macksunnyjyo2538 3 ปีที่แล้ว +1

    સર વાતને explain કરવાની તમારી method બઉ જ સરસ છે. નિયમિત તમારા વિડિઓ જોઉં છું.
    એક વાતે તમારું ધ્યાન દોરીશ. તમે જે TDS level 500 mg/litre કહ્યું ને તે ppm એકમ માટે છે.
    500 ppm(part per million)/litre

  • @madhukantrathod.2115
    @madhukantrathod.2115 3 ปีที่แล้ว

    ગુંજન ભાઈ તમારી વાત સાચી છે પણ ફ્લેટ માં બધાને બોર નું જ પાણી આવે છે જે છા ર વાળુ હોય પથરી થઈ શકે છે માટે R O. વાપરવું જરૂરી છે. પણ આપની પાસે RO વિના પાની શુદ્ધ થઈ સક્તું હોય તો જણાવો અમે આપના ખુબ આભારી રહીશું.

  • @kelvinkaklotar8852
    @kelvinkaklotar8852 4 ปีที่แล้ว +10

    આજ ના સમય માં પણ જાપાનીઝ લોકો આલ્‍કલાઈન ( કુદરતી ગુણોવાળુ ) આયોનાઈઝ કરેલુ પાણી પીવે છે. આ લોકો ની અનોખી ટેક્‍નોલોજી વાળા મશીન પણ સમજદાર લોકો ખરીદે છે. હું પણ આલ્‍કલાઈન મશીન નૂ જ પાણી પીવુ છુ અને ડાયાબીટીઝ જેવી બિમારી નાબૂદ થઈ છે અને અન્‍ય ઘણા લાભો થયા છે... આ પાણી નો ડેમો જોવા ( મફત ) અને વધુ માહિતી માટે નિસંકોચ મને પૂછો... 7043116125

    • @nilamchauhan480
      @nilamchauhan480 4 ปีที่แล้ว +4

      Ha schi vaat chhe bhai... Demo batavso...🙏

    • @ujjimusic381
      @ujjimusic381 4 ปีที่แล้ว +4

      Nice information ...👌 kya male che aa machine...?

    • @kelvinkaklotar8852
      @kelvinkaklotar8852 4 ปีที่แล้ว +1

      @@nilamchauhan480 call me..

    • @kelvinkaklotar8852
      @kelvinkaklotar8852 4 ปีที่แล้ว +1

      @@ujjimusic381 call me for more information...

    • @ravibhalani131
      @ravibhalani131 3 ปีที่แล้ว +1

      Gunjan bhai you are absolutely right, we use boiled water for drinking purpose since last 15 years & not using RO water. But one mistake talked by you TDS means not total desolved solid but TDS means "total desolved salts" ok . Thanks for giving good vedio.

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 4 ปีที่แล้ว +2

    🙏 ખુબ ખુબ આભાર🙏
    🙏બાપા સીતારામ🙏
    🇮🇳 જય હિન્દ 🇮🇳
    🇮🇳 જય ભારત 🇮🇳
    🇮🇳 વન્દે માતરમ્ 🇮🇳

  • @hetaltandel4627
    @hetaltandel4627 2 ปีที่แล้ว

    ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ ગુન્જભાઇ.
    તમે સાચું કહો છો.
    સરકારે RO પર પ્રતિબંધ મૂકવો જ જોઇએ . નહીં તો ભવિષ્યમાં શુદ્ધ પાણી અને જમીન નહીં મળે..

  • @hemangini.gandhi6700
    @hemangini.gandhi6700 4 ปีที่แล้ว +1

    Good....Save Water Save Earth, Life, Nature

  • @shamjikangadshamjikangad7062
    @shamjikangadshamjikangad7062 2 ปีที่แล้ว

    🙏khub khub dhanyavad very good

  • @SuhagPandya
    @SuhagPandya 10 วันที่ผ่านมา

    Gunjanbhai kangen water vise su kahevu che tamaru???

  • @AkashPatel24
    @AkashPatel24 4 ปีที่แล้ว +8

    In RO we can add AA filter to add minerals, also TDS Controller can be installed. & TDS should be less than 300 & greater than 80, upto 500 is not good for all cases

    • @cub556
      @cub556 4 ปีที่แล้ว +1

      TDS must be analysed. It contain many hezardus elements also as of today everywhere is pollution and water is also polluted.

    • @dipeshsoni7572
      @dipeshsoni7572 4 ปีที่แล้ว

      You r perfect

    • @thomasranjit7781
      @thomasranjit7781 4 ปีที่แล้ว

      Floride in toothpaste causes brain damage..

    • @MrKhabbu
      @MrKhabbu 3 ปีที่แล้ว

      No need to analyse TDS . Mari pase solution che je tds ni effect. door kari pani soft banate and alkiline pan banave . No chemicals no RO needed .

  • @editorbscreation9195
    @editorbscreation9195 3 ปีที่แล้ว +1

    Pani my favourite

  • @gangabenshrimali6614
    @gangabenshrimali6614 2 ปีที่แล้ว

    સરસ વાત કરી છે

  • @9983pratik
    @9983pratik 3 ปีที่แล้ว +1

    સારુ છે અમારા ઘેર હજી આરો નથી આયો, પાણી ગાળીને માટલામાં ભરાય છે અને માટલાનું જ પાણી પીવાય છે ઘર માં ફ્રીઝ છે પણ કોઈ ફરક પડતો નથી....

  • @shiyakothari2879
    @shiyakothari2879 3 ปีที่แล้ว

    🙏 બહુ સારો ટોપીક લીધો છે ભાઈ. arrow માં પાંચથી દસ ટકા પાણી ક્લિયર નીકળ્યા અને ૭૦ ટકા પાણી જતું હોય છે. આટલા પાણી વેસ્ટિજ બરાબર ના કહેવાય છે કે ઘરમાંથી જેટલું પાણી રસ્તો થાય તો એ કેટલું પાણી વેસ્ટ થાય. અમેરિકામાં કોઈ પણ નળ થી તમે પાણી પીવો એટલે બધું પાણી પીવાના પાણીનું હોય છે. એવી જ રીતે આઈ પણ જો ગવર્મેન્ટ પાણીનું કંટ્રોલ પોતાના હાથમાં લઇ બધા ઘરના ફિલ્ટર કાઢી નાખે અને એટલું જ પાણી પીવાનું આપે. તો પાણીનો બચાવ ઘણું બધું થઈ શકે.🙏

  • @samirdarji5237
    @samirdarji5237 3 ปีที่แล้ว +2

    હું આપની પાણી ની આ માહિતી થી ખુબ જ માહિતગાર થતો છું....તમારી વાત થી મને..RO ના સાચા ઉપયોગ વિશે ઘણું જાણવા મળ્યું છે

  • @jaiminbhatt2570
    @jaiminbhatt2570 3 ปีที่แล้ว +7

    પણ અત્યારે પાણી પીવા લાયક જ નથી આવતું બોવ વધારે પડતા ક્ષાર જોવા મળે છે

    • @jigneshraval8796
      @jigneshraval8796 3 ปีที่แล้ว +2

      Jaimin bhai jo aapna bor nu pani bahu hard hoy to chomasa pahela varsad nu pani bor ma jay evi vyavastha kari lejo. Tds ocha thai jase

    • @MrKhabbu
      @MrKhabbu 3 ปีที่แล้ว

      Mari pase solution che. Contact karo. No chemicals needed

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 3 ปีที่แล้ว

    ભાઈ તમે ક્યુ પાણી પીવો છો. હાલમાં. Tds. એટલા વધી ગયા છે. લોકો શુ કરે. 2000 જેવા tds. જોવા મળે છે. ભાઈ શુ કરીએ.

  • @भारत-थ2ल
    @भारत-थ2ल 3 ปีที่แล้ว

    kbub khub abhar

  • @rajeshvora3274
    @rajeshvora3274 3 ปีที่แล้ว

    Ghare ghare pani nu Tds Kai rite mapi sakay e mate bhi ek video banavine share karjo

  • @bthakkar799
    @bthakkar799 3 ปีที่แล้ว

    Advice noted

  • @vinubhaiparikh4217
    @vinubhaiparikh4217 3 ปีที่แล้ว

    Thank you

  • @harshpatel1283
    @harshpatel1283 4 ปีที่แล้ว +3

    Thank you, Kunal Pandya , Goonj Thakkar & team...

  • @vidhibhatt9909
    @vidhibhatt9909 3 ปีที่แล้ว

    Sir ame varsho thi paani boil karne piva maate use karie chhie to enathi nukshan thay?minerals vagere.

  • @fantastyexpert4252
    @fantastyexpert4252 2 ปีที่แล้ว

    Thankyou

  • @javedazad4862
    @javedazad4862 4 ปีที่แล้ว

    ગુંજન ભાઇ તમારો સમજાવવાનો અંદાજ જ એટલો મજાનો છે કે તમારા વિડિયો જોયા વગર ચાલતું જ નથી, સરસ મજાની જાણકારી આપવા બદલ આપનો આભાર ભાઇ

  • @maheshnayi743
    @maheshnayi743 3 ปีที่แล้ว

    Thank you gunjbhai

  • @joshidipti6230
    @joshidipti6230 3 ปีที่แล้ว

    Give information about kengen water

  • @nandinivirash6802
    @nandinivirash6802 4 ปีที่แล้ว

    Bhai.... Sachi wat 6 mate j hu last 2 yrs thu e west pani hu drum ma bhri law 6u jeno hu use kapda ane vasn k ka4ra pota ma use kru 6u..... I know k pani no use o6o krwo joiye .hu aa school time thij sikhi 6u mate mari prkruti ane pani ne taklif na pde ewu kri rhi 6u.... Jai shree radhe krishna

  • @hasumatisolanki9471
    @hasumatisolanki9471 3 ปีที่แล้ว

    Pls. Make.video of information of Corona vaccine means
    Who can take this ? Who can not?
    If any person have searius desees just like vsd.

  • @vaishnavirana3543
    @vaishnavirana3543 2 ปีที่แล้ว

    Kangan water પીવું જોઈએ કે નઈ?

  • @mamtadesai6981
    @mamtadesai6981 3 ปีที่แล้ว

    Ro મા minerals ની એકસ્ટ્રા cartridge લગાવી દો તો મિનરલ વાળું પાણી મળશે.

  • @harrylongani
    @harrylongani 4 ปีที่แล้ว

    Sachi vat chhe r o nu water ochu karvu joye. Hu r o karta sadu pani vadhare pivu chhu mane aju sudhi water related koi probleb thai nathi example dehidret etc. R.o nu pani bau saru nahi kahevai.ane pani ma je kshar hoi te pan apna mate saru che.

  • @krishnagohel2650
    @krishnagohel2650 4 ปีที่แล้ว +3

    Wah .. something informative at social media ... Thank u ...

  • @jayeshdand4606
    @jayeshdand4606 4 ปีที่แล้ว +2

    Water with more than 150 TDS is not advisable. 75 to 150 is good for human consumption. Above 150 TDs to should be there. But again it should be adjusted to give water between 80 to 100 TDS

    • @kishor9299
      @kishor9299 4 ปีที่แล้ว

      Only TDS is not measurement for healthy water.

  • @samirdarji5237
    @samirdarji5237 3 ปีที่แล้ว

    તમે cryptocurrency વિશે નો માહિતી આપતો વિડિયો બનાવો....મોટાભાઈ.... વિનતી છે

  • @vijaybalar5893
    @vijaybalar5893 4 ปีที่แล้ว

    You are a real teacher of life

  • @iajadeja7028
    @iajadeja7028 3 ปีที่แล้ว

    Bhai ameto te pani vasan dhova ma vaprie chie....

  • @Japz1211
    @Japz1211 2 ปีที่แล้ว

    NGT ka Rule implement hua kya ya kab hoga ..any updates...

  • @ritarajgor8317
    @ritarajgor8317 3 ปีที่แล้ว

    Amne to ghar ma koine sadtu nathi ,ameto gharma piva paani ne ukadi nej piye chiye ukadelu paanij best che ,👍 ii normative vdo 👍🙏👏🌟🌟🌟🌟

  • @malayoza8119
    @malayoza8119 4 ปีที่แล้ว +1

    Borwell na Pani thi Cha fati Jay, daal boil j na thay.... Ne koine kidney stone thayo hoy tene jovo..ketlu dukhtu hoy chhe. Ro is best thing.

    • @kunjalpatel4169
      @kunjalpatel4169 4 ปีที่แล้ว

      For R .O repair (with service charge o nly 100₹) and new r.o ,geyser,gas stove you can contect us on 9429305730 or 07927642516 and you can also visit our office at bhimjipura,navavadaj

  • @kirandoshi9986
    @kirandoshi9986 3 ปีที่แล้ว

    Please inform the general public about upcoming covid vaccine.

  • @pareshmevada8727
    @pareshmevada8727 3 ปีที่แล้ว

    nice bro.
    kyaa aap kangen water ke vishay me kuch batao
    is japan ki company ka machine hai jo health k liye is ka pani bahot aacha proof huva haiii
    KANGEN water jo engic company ka hai is k bare me bataoo

  • @rashminpatel616
    @rashminpatel616 3 ปีที่แล้ว

    We should take min 300 tds for good health.
    If we reduce tds then minerals value down

  • @tirthchaudhary4199
    @tirthchaudhary4199 4 ปีที่แล้ว

    100% right
    And the facilities which you said should be applied like live tds and all that
    Your videos are very helpful

  • @dharmeshbhalodiya290
    @dharmeshbhalodiya290 4 ปีที่แล้ว +11

    આ વિષય ઉપર હજી એક Detail વિડિયો અપલોડ કરજો ગુંજભાઈ
    ફિલ્ટર UV UF વગેરે ક્યું લેવું જોઈ કય કંપની નું અને કેટલી કિંમત માં મળી જાય

    • @brijeshtailor2695
      @brijeshtailor2695 4 ปีที่แล้ว

      Rajiv dixit na speech ma tamne javab malshe

    • @panchalaakash4332
      @panchalaakash4332 4 ปีที่แล้ว

      Fatkadi thi Filtar Karine pivay kharu ame fatkadi nu pani piyeche sar javab apo

  • @parmarashwin5601
    @parmarashwin5601 3 ปีที่แล้ว

    Gunjbhai Varsad nu pani piva mate saru ke nahi?

  • @dev21012010
    @dev21012010 3 ปีที่แล้ว

    Are bhai pani garam karvathi jo chokkhu thatu hoy to mari jan mujab dariya nu pani mitthu thai javu joie ro plant ma ghani badhi system ave chhe samji vichari ne RO System lo

  • @jhmody
    @jhmody 3 ปีที่แล้ว

    Thanks for information 🙏

  • @TPvlogsOfficiaI
    @TPvlogsOfficiaI 3 ปีที่แล้ว

    Very useful information

  • @1nlastindian774
    @1nlastindian774 4 ปีที่แล้ว

    Sachi vat che tamari bhai..mineral to nikdi jay to pani no matlab su

  • @anantpatel1563
    @anantpatel1563 4 ปีที่แล้ว +1

    Kengen water par ek video banavo..

  • @nupurgandhi9146
    @nupurgandhi9146 3 ปีที่แล้ว

    RO ne na use karvu hoi to pan karvu pade che...bcz flat ma municipality na nal nu connection j nathi apta...direct taki na pani ni line ma j RO nu connection kari pivanu pani melvu pade che...to aa mate flat vala e kaik step leva joie..

  • @pateldixit8988
    @pateldixit8988 3 ปีที่แล้ว

    To ghare kayu fillter use karvanu ...?

  • @jagrutisuthar4537
    @jagrutisuthar4537 2 ปีที่แล้ว

    Gold bond vise pls mahiti apso? Ek video B'nai ne moklso

  • @amitgoyani6998
    @amitgoyani6998 4 ปีที่แล้ว +3

    આલકલાઈન પાણી શુ છે અને PH Level , ORP વિશેની માહિતી તો એક વીડિયો બનાવો આલકલાઈન પાણી પિવા માટે યોગ્ય છે

    • @badiopportunities9132
      @badiopportunities9132 4 ปีที่แล้ว +1

      Alkaline water free to mate contact karo 6359699002
      Total information
      Ph, ORP, micro cluster details

    • @hasitraval
      @hasitraval 4 ปีที่แล้ว

      @@badiopportunities9132 nice

  • @tusharmokariya
    @tusharmokariya 4 ปีที่แล้ว

    Bhai tamne badhi babat thi problem che have nagarpalika na pani ma bhugarb gatar na pani bhari jai che aena karta to saru bhai

  • @VBIndian
    @VBIndian 3 ปีที่แล้ว

    Good

  • @kalpanapatel6806
    @kalpanapatel6806 4 ปีที่แล้ว +2

    Borwell nu pani piva mate su karvanu?. To pacchi jo RO nuksan kare 6 to??

    • @jigneshraval8796
      @jigneshraval8796 3 ปีที่แล้ว

      Pani na tds 100 thi 150 hoy to te piva mate best che.
      Vadhu mahiti mate call karso
      Jigneshbhai Raval 9033038415

    • @MrKhabbu
      @MrKhabbu 3 ปีที่แล้ว

      500 tds nu pani pan pi shakay. Atayre sudhi badha pita hata. 20 years maa RO ne lidhe khoto Prichard karvana ave che .

  • @tariqdudhwala8500
    @tariqdudhwala8500 4 ปีที่แล้ว +2

    સરસ માહિતી આપી છે ભાઈ ગુંજ ખૂબ આભાર 👌👌👌

  • @patelomshivsaktidilip4196
    @patelomshivsaktidilip4196 3 ปีที่แล้ว

    Good 👍

  • @dhirenbhaipanchal6045
    @dhirenbhaipanchal6045 4 ปีที่แล้ว +1

    Thanks bro fantastic information.

  • @MaheshKumar-my8xn
    @MaheshKumar-my8xn 4 ปีที่แล้ว

    I was experiencing kidney stone every year but after starting ro water it has been more then five year no issue of kidney stone.....

  • @mayarathod8805
    @mayarathod8805 3 ปีที่แล้ว

    Sachi kidhu guj ame ro kadhij nakhu 6a

  • @GPSHORTS6282
    @GPSHORTS6282 4 ปีที่แล้ว

    જળ એજ જીવન

  • @kiritraichura9398
    @kiritraichura9398 4 ปีที่แล้ว +2

    I am in Bengaluru and here most of the hotels and restaurants providing RO water

  • @Vihat_Digital_2551
    @Vihat_Digital_2551 4 ปีที่แล้ว +5

    Thanks you Dear ❤️

  • @atoz1018
    @atoz1018 4 ปีที่แล้ว +1

    Very good..

  • @divyabalajoshifunclub6482
    @divyabalajoshifunclub6482 4 ปีที่แล้ว +1

    Gunj bhai tamari vaat 100% sachi chhe. mara family doctor a kahyu k tamne aakha body na joins pain thaay chhe tamne to RO nu paani babdh kari saadu paani pivo.Amara Doctor pn RO nu paani bilkul nathi pitaa. Buddhi vagar na chho kahe a sayad ani ochhi pn hoi sake?

  • @RDXDGP
    @RDXDGP 4 ปีที่แล้ว +1

    Jordaar Information Boss.. 👍👍

  • @srkbhavesh8387
    @srkbhavesh8387 4 ปีที่แล้ว

    Sir technology are upgraded...TDS ni sathe PH nu magerment pan jaruri che ...
    Alkline / Acidik / etc....

    • @dhruvteraiya5875
      @dhruvteraiya5875 4 ปีที่แล้ว

      Thodu vistar thi samjavsho! Tame su keva mango chho?

  • @radhekrishnradhekrishn269
    @radhekrishnradhekrishn269 3 ปีที่แล้ว

    Very nice information 👌🙏

  • @pratikkevlani9860
    @pratikkevlani9860 3 ปีที่แล้ว

    Aquagard chale ne? Ee to safe che ne

  • @jaydevsinhgadhavi4546
    @jaydevsinhgadhavi4546 4 ปีที่แล้ว

    Excellent and authentic information

  • @tariknandolia5401
    @tariknandolia5401 2 ปีที่แล้ว

    Kenzen alkaline machine ka vedio banavo lena chaye ki nahi

  • @khemsinghrajput6404
    @khemsinghrajput6404 4 ปีที่แล้ว

    Nice Video...save Water save life

  • @sagarvaghani3147
    @sagarvaghani3147 3 ปีที่แล้ว

    Kayu Purifier vaparvu athva municipal corporation nu je pani aave chhe ene purified kevi rite karvu...piva yogya....plz ana par video banavo

    • @MrKhabbu
      @MrKhabbu 3 ปีที่แล้ว

      Sada chokkha kapda thi filter karo.

  • @bharatbhaib5550
    @bharatbhaib5550 3 ปีที่แล้ว

    TDS એટલે ટોટલ ડિસોલ્વડ સોલિડ નહિ પણ સોલ્ટસ આવે. સુધારો કરો.કુલ દ્રાવ્ય ક્ષારો એટલે ટી.ડી.એસ.

  • @Win_s_39
    @Win_s_39 4 ปีที่แล้ว +1

    તમારી વાત તો સાચી. પણ TDS ખબર કંઇ રીતે પડશે

  • @jigneshraval8796
    @jigneshraval8796 3 ปีที่แล้ว

    Koi pan vyakti potana ghar na Ro nu pani 100 thi 150 tds set karavi le to e pani piva mate khub saru. Ro na ocha tds thi tema rahela minarals nikdi jay che ane pani kadvu thai jay. Sarir na hadka mate ca ane mg jaruri hoy che je ro na pani ma bahu alp matra ma ke nahivat hoy che

    • @jigneshraval8796
      @jigneshraval8796 3 ปีที่แล้ว

      Jankari mate Sampark karo Jigneshbhai Raval (Quality chemist) 9033038415

  • @mpatel2023
    @mpatel2023 3 ปีที่แล้ว

    Exzete tds piva ketlajoiye te na jansvyu.te janavjo

  • @ashkahir1519
    @ashkahir1519 4 ปีที่แล้ว

    Atyar na ro ma tds koi check j nathi kartu.. Ani tds bovj ochhi hoy chhe.. 10 thi pan niche hoy chhe..

  • @jayeshprajapati1414
    @jayeshprajapati1414 3 ปีที่แล้ว

    GANDHINAGAR MA WATER METRE KE LIYE PRICE KITNI HOGI

  • @smitapatel9644
    @smitapatel9644 3 ปีที่แล้ว

    Boiled chale?

  • @arvindselotofficial
    @arvindselotofficial 4 ปีที่แล้ว +3

    કેંગન વોટર વિશે પ્રકાશ પાડશો.
    મારા વિસ્તારમાં આ વોટરની ચર્ચા પુરજોશમાં છે.

    • @MrKhabbu
      @MrKhabbu 3 ปีที่แล้ว

      Kangan water pani ni PH value sathe related che . RO pani acidic thayi jay che etle Alkaline karva Kangen process thay che .
      Tanned ras hoy to made in Gujarat Kangen water maker che Mari pase . Vyajbi kimat che

  • @ChiragPPatel-qh3fv
    @ChiragPPatel-qh3fv 3 ปีที่แล้ว

    બહુ વાતો સાભળી અફવાને ના ફેલાવો સરકારના પ્રચાર ને અમે તમારા મોઢે બહુ સાંભળી

  • @nikunjpatel1114
    @nikunjpatel1114 4 ปีที่แล้ว

    ગુંજભાઈ તમે આટલી બધી અલગ અલગ વિષે ની માહીતી ક્યાંથી મેળવો છો ???

  • @hanifjunani3407
    @hanifjunani3407 4 ปีที่แล้ว

    Thanks sir jordaar mahiti

  • @ashoksolanki7779
    @ashoksolanki7779 4 ปีที่แล้ว +1

    સારી માહિતી આપી

  • @dhruvvihan6697
    @dhruvvihan6697 3 ปีที่แล้ว

    Goonj bhai - alkaline water information aapsho.

    • @MrKhabbu
      @MrKhabbu 3 ปีที่แล้ว

      I have a alkaline water maker made in Gujarat . Very reasonable price

  • @bapunimojjaymataji5316
    @bapunimojjaymataji5316 4 ปีที่แล้ว

    Jordar.
    Jay jararam

  • @narainluhana6461
    @narainluhana6461 3 ปีที่แล้ว

    Why does the government not stop such a serious issue?

  • @badiopportunities9132
    @badiopportunities9132 4 ปีที่แล้ว +1

    In today’s fast-paced and industrialized world, alkaline water is the breath of fresh air which will help you in various ways. Book your free demo to understand the complete benefits of Alkaline water

  • @wildlifenature.3m919
    @wildlifenature.3m919 4 ปีที่แล้ว

    Thanks you sir...✅

  • @viraldesai1962
    @viraldesai1962 4 ปีที่แล้ว

    Nice information, but there is little confusion about water hardness and TDS, which is increasing after hearing you

    • @cub556
      @cub556 3 ปีที่แล้ว

      Total hardness is equal to suspended solid(SS) + dissolve solid(DS)
      Suspended solid we can remove easily by simple filtration but dissolve solid is difficult to remove.
      To remove this you have to undergo special treatment. One of them is membrane filtration. Here also you will get different type of membrane. But for human consumption the TDS Limite is 150 mg/liter. If you get hardness in the form of purely calcium, magnesium etc. Is well and good even 500 mg/liter also good for health but in recent days we are getting hazardous element in the form of TDS. This is very harmful to human body. We will find this every where in India. May be some of the area is untouchable but we find it every where. Now a days the corp the farmers are taking also required chemical fertilizers, which after all dissolve in underground water resources and adulterate it. If farmers doesn't use it, they will never get corps in desired quantity and farmer getting loss. So they've to use it.

  • @shantabenchheda3871
    @shantabenchheda3871 3 ปีที่แล้ว

    1 પ્રશ્ન ⁉️ યાર પીવાના પાણીના ટીડીએસ કેવી રીતે માપવા

  • @anilparikh9625
    @anilparikh9625 4 ปีที่แล้ว

    Calcium and magnesium can be taken in diet or medicine . fluoride taken in water remain in body for lifelong requiring analgesic .water harvesting in monsoon can help a lot . Rain water must be diverted to a covered well in all society .on long run this Will definitely help to nation .

  • @ushamacwan9410
    @ushamacwan9410 3 ปีที่แล้ว

    જ્યાં પાણી નથી ત્યાં આર.ઓ સિવાય મારે બીજું શું પાણી પીવું જોઈએ? તે ક્યાંથી મેળવી શકાય છે?

  • @techtalkcorner5405
    @techtalkcorner5405 3 ปีที่แล้ว

    We r doing same process what u said 👍

  • @ayushdave1809
    @ayushdave1809 4 ปีที่แล้ว

    Very nice sir !!! We wish, you will always come with this type of video
    Jay hind

  • @tusharpatel7771
    @tusharpatel7771 4 ปีที่แล้ว

    Bahu saras information api bhai

  • @pushpapatel4628
    @pushpapatel4628 4 ปีที่แล้ว

    Tame always saras maahiti aapo cho tnx again