હોમ ટુર Home Tour ( અમારૂ ઘર ) || Paru N Guru Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2023
  • હોમ ટુર ( અમારૂ ઘર ) || Paru N Guru Vlogs

ความคิดเห็น • 904

  • @divyeshjain1796
    @divyeshjain1796 11 หลายเดือนก่อน +47

    તમારા ખુબસુરત ઇન્ટિરિયર વાળા ઘર ની સાથે તમારી સાદી ને સરળ ભાષા ઍ મન મોહી લીધુ
    ખુબ સરસ!

  • @kamleshraval5656
    @kamleshraval5656 11 หลายเดือนก่อน +28

    ખૂબ ખૂબ સુખે થી રહો.... ખૂબ સરસ ઘર છે તમારું... માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે.....🙏🙏🙏

  • @ashokrathod8834
    @ashokrathod8834 10 หลายเดือนก่อน +11

    તમારા બન્ને નો સ્વભાવ સુંદર તેવુ તમારૂ ઘર 🏡 સુંદર છે હોં તમારી ભાષા માં કહ્યું ને તો મોજલી આવીગય હોં 😊❤

  • @kiranpandya6776
    @kiranpandya6776 11 หลายเดือนก่อน +6

    પારૂબેન અને ગુરૂભાઇ તમારૂં ઘર બહું સરસ છે હવા ઉજાસ પણ ખુબ છે ભગવાન તમને ખુશ રાખે અને સ્વસ્થ રાખે એજ ભગવાને પ્રાથૅના.

  • @Heenamunshiofficial
    @Heenamunshiofficial 11 หลายเดือนก่อน +3

    Khub khub saras ghar che,😊many many congratulations, mahdevji bless your family lot.har har mahadev

  • @vandanavyas7984
    @vandanavyas7984 10 หลายเดือนก่อน +3

    ખૂબ સુંદર ઘર છે
    સજાવટ પણ સરસ રીતે કરી છે ભગવાન તમને ખુશ રાખે

  • @fullenjoyvideos2583
    @fullenjoyvideos2583 11 หลายเดือนก่อน +2

    Must chhe Ghar tamaru, Bhagwan tamane Ane Tamara Parivar ne khub khush rakhe,JAY SHREE KRISHNA

  • @minaxishah2310
    @minaxishah2310 11 หลายเดือนก่อน +1

    Bahuaj saras 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍💐💐ghar🎉🎉🎉💐💐❤️bs ek poja bhagvan ni karavjo💐💐🙏🏻 jsk 🙏🏻 Jay jinendra 🙏🏻

  • @chandeep303
    @chandeep303 11 หลายเดือนก่อน +7

    Very neat and clean house.. It takes good efforts .. congratulations

  • @barotdhiraj7258
    @barotdhiraj7258 9 หลายเดือนก่อน +6

    ખુબજ સરસ ઘર છે તમારું હમેશાં હસતા રહો અને ખુશ રહો એજ પ્રાથના છે અમારી ❤👌🙏

  • @pritithakkar602
    @pritithakkar602 11 หลายเดือนก่อน

    Beautiful place Paru Ben n Guru Bhai❤

  • @dharashah361
    @dharashah361 11 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ છે તમારું ઘર અને interiors

  • @nehaldani2804
    @nehaldani2804 11 หลายเดือนก่อน +3

    Beautiful home dear 🎉🎉🎉🎉💃🏼🤗💐🙌🏾😘😃👍

  • @hirensolanki8048
    @hirensolanki8048 11 หลายเดือนก่อน +30

    બહુજ સુંદર ઘર છૅ એક દમ ચોખ્ખું છૅ 👌🏻👍🏻

  • @user-qv4vc9iv8w
    @user-qv4vc9iv8w 11 หลายเดือนก่อน

    ખૂબ સરસ ઘર છે તમારું....very beautiful

  • @zarinl2426
    @zarinl2426 4 หลายเดือนก่อน

    Very nice and tastefully decor done inside your flat. Also good views 👌

  • @FamilyManVlogss
    @FamilyManVlogss 11 หลายเดือนก่อน +3

    Simply inspiring ❤❤ Thank you both of you for sharing entertaining content. Keep Growing Keep shining....

  • @kishansbaraiya620
    @kishansbaraiya620 11 หลายเดือนก่อน +3

    Congratulations and very beutiful house 💯💯💕

  • @user-ft1ju5zo3h
    @user-ft1ju5zo3h 10 หลายเดือนก่อน +1

    ❤🎉

  • @neeladave3947
    @neeladave3947 4 หลายเดือนก่อน

    Saras saras gurubhai paruben

  • @PratikshaVaja-oz2im
    @PratikshaVaja-oz2im 11 หลายเดือนก่อน +2

    બોવ જ મસ્ત ઘર 🏡 છે તમારૂ🎉

  • @jasmingori4695
    @jasmingori4695 11 หลายเดือนก่อน +3

    Ala tame chho to aa ghr chhe ❤️ghar ni shobha j tame chho ❤️tamari mehnat dekhy chhr ❤️ ane ghr bov sars chhe bhai ❤️ Allah hamesha khush rakhe 💐💐💐

  • @truptimerchant4166
    @truptimerchant4166 11 หลายเดือนก่อน

    Nice and Wonderful House Home Sweet 🏡 😍👍

  • @aksharsojitra9081
    @aksharsojitra9081 10 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ સુંદર તમારું ઘર છે અમને જોવાની ખૂબ આનંદ થયો અને તમારી કોમેડી અમને બહુ ખૂબ જ ગમે છે તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

  • @jyotirathod6945
    @jyotirathod6945 11 หลายเดือนก่อน +10

    ખૂબ જ સરસ ઘર છે.👌👌👌 ભગવાન તમને હંમેશા હસતાં ને હસાવતા રાખે તેવી પ્રાર્થના 🙏👏👏😍😍

  • @vrushankdave8729
    @vrushankdave8729 11 หลายเดือนก่อน +4

    તમારું ઘર તો એકદમ સુંદર અને સ્વચ્છ છે ઇન્ટિરિયર બહુ મસ્ત છે કયા ગામમાં આવેલું હે તો કહો???

  • @jinalrajparia8631
    @jinalrajparia8631 11 หลายเดือนก่อน +1

    Amazing housee and very well maintained

  • @dthakk5636
    @dthakk5636 11 หลายเดือนก่อน +1

    Always stay blessed 🙏🙏
    Very beautiful home 👍👍💕💕

  • @poojachawda8843
    @poojachawda8843 10 หลายเดือนก่อน +7

    ખૂબ જ સુંદર તમારૂ ઘર અને એનાં કરતાં વધુ સુંદર તમારો સ્વભાવ. એક વાર પણ એમ ના લાગ્યું કે વિડિયો માં તમારૂ ઘર જોઈ રહ્યા છીએ. જાણે તમે રૂબરૂ અમને ઘર બતાવી રહ્યા હોય એવુ જ લાગ્યુ😊.

  • @ramjiragvani1221
    @ramjiragvani1221 11 หลายเดือนก่อน +51

    પારું ન ગુરુ અમો તમારું ઘેર જોઈ ને મજા આવી તમારી gipte પરું બહુ સારું છે જય શ્રી કૃષ્ણ

  • @latavyas8065
    @latavyas8065 11 หลายเดือนก่อน

    Congratulations ..Jay mataji ji..🎉🎉🎉💐💐👍👍🙏👋👌

  • @pritimakwana6167
    @pritimakwana6167 9 หลายเดือนก่อน

    Wah very nice home clean and tidy ❤❤ really it's awesome 🎉🎉

  • @naynashah5529
    @naynashah5529 5 หลายเดือนก่อน +18

    તમારું ઘર બહુજ સરસ ને સુંદર છે.👌👌🏡 પરંતુ શું આપનુ ઘર સુરતમાં છે કે વડોદરામાં છે ? કે પછી બીજે ક્યાંય છે તે જરૂરથી જણાવશો જી 🙏🙏 પ્લીઝ 🙏🏡👌 ભલે તમે અત્યારે ફ્લેટમાં રહો છો પણ અમે તો એવી શુભેચ્છાઓ પાઠવી એ છીએ કે તમે હવે મોટા બંગલામાં રહો એવી અમારા તરફથી શુભાશિષથી પ્રભુ ને પ્રાર્થના કરીએ છીએ. 🙏🙏🏘️એક બંગલા બને ન્યારા🥰🤗😊😎💐💐😂👍

  • @khantdaksha4407
    @khantdaksha4407 หลายเดือนก่อน +9

    ઘર સરસ છે તેમ છતાંય... એક વાત puchu.. જેટલી તમારી ભાષા મીઠી છે તેટલો તમારો સ્વભાવ.. આ બધુ આપડું વતન યાદ કરાવે છે... તમને યાદ નથી આવતી

  • @radheshrimali8283
    @radheshrimali8283 4 หลายเดือนก่อน +1

    Very nice home for u beautiful place...😮

  • @AshaRobin-iq5or
    @AshaRobin-iq5or 10 หลายเดือนก่อน +2

    Bovj saras che very nice Home sweet Home 😍😍

  • @harshhari874
    @harshhari874 11 หลายเดือนก่อน +5

    Congratulations to Paru and Guru on your new home 🏠 from South Africa

  • @padmagor1960
    @padmagor1960 11 หลายเดือนก่อน +5

    એકદમ સરસ ઘર છે સદા સુખી રહો હસતા રહો તંદુરસ્ત રહો કોમેડી વિડિયો બનાવતા રહો કચ્છ ભુજ થી પદમાબેન ગોર

  • @minudesai5378
    @minudesai5378 11 หลายเดือนก่อน

    Home sweet home❤😊khush raho....swasth raho. 💐🙌

  • @sonashah2340
    @sonashah2340 2 หลายเดือนก่อน

    Beautiful house
    Thanks for sharing
    God Bless you with Happiness abd Good Health

  • @satyashilakaptan7469
    @satyashilakaptan7469 11 หลายเดือนก่อน +7

    Very nice and clean and beautiful home May God Bless You both and family ❤ which city?

    • @hetalchandra2712
      @hetalchandra2712 8 หลายเดือนก่อน

      Very nice and beautiful homa

  • @mitalishiroya5817
    @mitalishiroya5817 11 หลายเดือนก่อน +3

    Beautiful home decor❤❤❤

  • @shitalshah2087
    @shitalshah2087 11 หลายเดือนก่อน

    Very good.... God bless you both of u🎉🎉

  • @user-cw2pj5kb7v
    @user-cw2pj5kb7v 10 หลายเดือนก่อน

    Bahuj mst ghar che ne chokhu pan saras nice

  • @firuzadegamwala7914
    @firuzadegamwala7914 11 หลายเดือนก่อน +12

    A Man's home is his castle....you have a beautiful home ....May God Bless You Both Always.❤ 😊

  • @MNMN-ck4uq
    @MNMN-ck4uq 11 หลายเดือนก่อน +13

    Beautiful home.. Which city you live in? So happy to see you both..

    • @sumanramani2590
      @sumanramani2590 10 หลายเดือนก่อน

      City- surat
      State - gujrat
      Country- india 🇮🇳

  • @reenaarthiya3712
    @reenaarthiya3712 11 หลายเดือนก่อน

    Khubaj saras chhe aapnu ghar. Verry nice 😊

  • @anilvishwani5905
    @anilvishwani5905 11 หลายเดือนก่อน

    Khub j sunder..

  • @ashokpatel6499
    @ashokpatel6499 11 หลายเดือนก่อน

    Very very sweet n Happy filling in your Home 🏠 A complete Home

  • @matangioza6256
    @matangioza6256 11 หลายเดือนก่อน

    Bav J saras ghar che ane chokhu ek dam 👌👌😊

  • @archanasarang5592
    @archanasarang5592 10 หลายเดือนก่อน

    Ati sundar ghar ... bhai ane bhabhi.., Jai Shree Krishna 🙏

  • @GirishVed-wk2sx
    @GirishVed-wk2sx 11 หลายเดือนก่อน +2

    સદાય સુખી રહો હસતા રહો અને સહુને
    હસાવતા રહો .શુભેચ્છા સહ આશિર્વાદ.

  • @Jay.Ramapir.
    @Jay.Ramapir. 11 หลายเดือนก่อน

    Saras dhar se Guru Bhai

  • @hetaldodiya5013
    @hetaldodiya5013 11 หลายเดือนก่อน

    Rakhyu chhe bhi bov mast paru di ae..👌👌

  • @hetalGohil-kp1fp
    @hetalGohil-kp1fp 5 หลายเดือนก่อน

    KNeat n clean Home. Lovely couple. 👌👍khubj saras. Tame ane tamaro ghar. Thank you for visit your home tour 🙏

  • @gohelnimishaben9438
    @gohelnimishaben9438 11 หลายเดือนก่อน +1

    Bau mast ghar 6 sweet home 🏠 neet and clean

  • @ashamehta2874
    @ashamehta2874 11 หลายเดือนก่อน

    Saras ghar che God bless you

  • @meenadwivedi2232
    @meenadwivedi2232 11 หลายเดือนก่อน

    bau saras khub aashirvad

  • @nipavyas154
    @nipavyas154 11 หลายเดือนก่อน

    Home Sweet Home jeva tme bev sweet 6o evu j tmaru ghr pn SuperSweet 6e love u both soooooooooo very much my sweet Paru 'n' Guru ❤❤😍❤️🥰🌹😘🌹🥳🤗

  • @chhayasoni5496
    @chhayasoni5496 11 หลายเดือนก่อน

    very very nice & clean house😊😊

  • @heenavyas9518
    @heenavyas9518 6 หลายเดือนก่อน

    Beautiful home niccce clean very great

  • @mittalpatel8851
    @mittalpatel8851 9 หลายเดือนก่อน

    Bav sundar ghar che aena thi sundar gharma rahnara god bless you both jay mataji

  • @mayuripatel8141
    @mayuripatel8141 11 หลายเดือนก่อน +1

    You both are inspiration of many people

  • @meetasomaiya2978
    @meetasomaiya2978 11 หลายเดือนก่อน

    Beautiful 🏠 house. God bless u.sada khush raho

  • @Radiant_Kaijins_mom
    @Radiant_Kaijins_mom 11 หลายเดือนก่อน +2

    Beautiful home🎉❤

  • @khenibharat569
    @khenibharat569 11 หลายเดือนก่อน +2

    Sweet Family.. Sweet Home... 👍👍

  • @mayasagar2834
    @mayasagar2834 11 หลายเดือนก่อน

    Very nice n sweet home tour👍

  • @anjanachauhan1213
    @anjanachauhan1213 11 หลายเดือนก่อน

    Nice home tour bhot accha aapka home hai😊

  • @faridachitalwala1614
    @faridachitalwala1614 10 หลายเดือนก่อน

    Paru n guru very nice house god bless your'll' both aamaj hasta n hasata raav badhane 😊❤

  • @zaidalisheikh5286
    @zaidalisheikh5286 4 หลายเดือนก่อน

    MashaAllah Bahut Sars Che Bhai Khush raho Aameen🌹🌹🌹🌹🌹

  • @bharatgosai8071
    @bharatgosai8071 11 หลายเดือนก่อน

    Mst ghar 6 ho guru sir nice 😊😊😊😊😊❤❤❤❤❤❤

  • @shanjaysakriya351
    @shanjaysakriya351 11 หลายเดือนก่อน

    Nice hom paru and guru

  • @maltimakwana9344
    @maltimakwana9344 11 หลายเดือนก่อน

    Very good... god bless u n ur family❤

  • @zalarc5587
    @zalarc5587 7 หลายเดือนก่อน +1

    Khub khub khub saras 6e tamaru Ghar👌👌👌👌👌👌

  • @dharashah361
    @dharashah361 5 หลายเดือนก่อน

    Neat and clean lovely home

  • @shradhathakrar5969
    @shradhathakrar5969 11 หลายเดือนก่อน

    Very neat & clean

  • @rupalsheth460
    @rupalsheth460 7 หลายเดือนก่อน

    God bless u. Haso ane hasavo.

  • @naynasamani5866
    @naynasamani5866 11 หลายเดือนก่อน

    Ati sundar ❤

  • @nitaparekh7331
    @nitaparekh7331 11 หลายเดือนก่อน +1

    Superb so beautiful house stay blessed🙏❤ iam from kolkata

  • @hiteshrathod5573
    @hiteshrathod5573 11 หลายเดือนก่อน

    Bhai,jai shri krishna..jai mataji.. beautiful home

  • @hetaldodiya5013
    @hetaldodiya5013 11 หลายเดือนก่อน

    Bov mast chhe..👌👌

  • @shilpagoradia9963
    @shilpagoradia9963 11 หลายเดือนก่อน +1

    બહુજ સરસ અને ચોકખું ઘર છે

  • @diptisomaiya295
    @diptisomaiya295 9 หลายเดือนก่อน +1

    Very nice and clean and beautiful home God bless you both and family 👌👌👌👌❤

  • @hemantdabhi6803
    @hemantdabhi6803 11 หลายเดือนก่อน +2

    પારૂલબેન ગુરુભાઈ ભગવાન ને પ્રાર્થના કરી ઇ છીયે કે અજી આઉ જ ધર આપે તમને ❤

  • @ilabrijeshpatel3949
    @ilabrijeshpatel3949 11 หลายเดือนก่อน +1

    Very nice beautiful house God bless you Bhai and Bhabhi ❤❤

  • @aaravthank
    @aaravthank 11 หลายเดือนก่อน

    Bov mst che Raj rachilu happy home

  • @hemalipatel3333
    @hemalipatel3333 5 หลายเดือนก่อน

    Nice house
    Allowed banne happy raho

  • @meenabavishi8017
    @meenabavishi8017 4 หลายเดือนก่อน

    Wow excellant your video 👍🙂

  • @ramdk007
    @ramdk007 11 หลายเดือนก่อน

    Very nice home Guru bhai❤👌

  • @madhusolanki8601
    @madhusolanki8601 9 หลายเดือนก่อน

    બહુજ સરસ ધર છે ભાઇ જોયને અમે બહુજ ખુશ થયા ભગવાન ની મહેરબાની છે તમારા ઉપર હમેશા બની રહે ફેનડ ગુડલક હેપી લાઇફ ફેનડ ગુડ લક 🙏🙏🙏👍😁👌🌷

  • @sheetalturner8326
    @sheetalturner8326 9 วันที่ผ่านมา

    Beautiful Home. God Bless you ,your Profession, with a Happy Life .🌹

  • @prabhaparmar3621
    @prabhaparmar3621 10 หลายเดือนก่อน +1

    Beautiful house God bless you both 👌👌

  • @jagrutiharde5523
    @jagrutiharde5523 11 หลายเดือนก่อน

    Superb 👌
    Excellent

  • @mayanksarda8730
    @mayanksarda8730 7 หลายเดือนก่อน +2

    Khub saras ghar che

  • @shivbhadrasinhzala-mq8nt
    @shivbhadrasinhzala-mq8nt 9 หลายเดือนก่อน

    Khub saras khub sukhi raho

  • @n.saiyed612
    @n.saiyed612 11 หลายเดือนก่อน

    Khub j saras Ghar che ❤

  • @rekhashah1529
    @rekhashah1529 11 หลายเดือนก่อน

    👌👌God bless you both 🙌🙌

  • @radhikalakhani3364
    @radhikalakhani3364 11 หลายเดือนก่อน

    Khub saras che 👌👌

  • @hinaadesai6252
    @hinaadesai6252 11 หลายเดือนก่อน

    Khub saras ghar 👍👌

  • @reshmayadav859
    @reshmayadav859 7 หลายเดือนก่อน

    Kya 6 thamaru house 🏠 very nice 👌 lovely house 🏠