ધરણાં થી આ સરકાર કઈ સમજવાની નથી. બધું દિલ્હી થી મોદી અમિત કહે તેમ ચાલે છે. ખેડુ તો ના ધરણાં મહિના ઓ સુધી ચાલ્યા, બ્રિજ ભૂષણ સામે મહિલા પહેલવાનો ત્રણ મહિના ચાલ્યા કઈ જ વળ્યુ નહિ. બળ પ્રયોગ કરી ને દબાવી દેવા માં આવે છે.જનતા માં જ જાગૃતિ નથી. જેલ માં જઈ આવેલા ગુંડા મવાલી ને સાંસદ માં છ લાખે ચૂંટી મોકલતા હોય ત્યાં આવું જ ચાલવાનું. જો બંગાળ માં રેપ કેસમાં મમતા નું, કર્ણાટક માં ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ ના મુખ્ય પ્રધાન નું રાજીનામું ભાજપ વાળા માગતા હોય તો પહેલાં ભૂપેન્દ્ર નું માગે. કારણ કે ગુજરાત માં આ બધું હવે તો બે ફામ વધી ગયું છે.
બહેન ગુજરાતની ભાજપની નેતિઓ પહેલેથી રંગે રંગાયેલી છે આમાં ક્યાંથી આગળ આવે જનતા ને મોઢું બતાવે તો તે પોતે જ રંગમાં રંગાયેલી હોય તો ગુજરાતની દીકરી માટે આગળ આવે તો જનતા તો ઓળખતી જ હોય ઓળખતી જોઈ ક્યા નેતી કેવી રંગમાં રંગાયેલી છે એટલા માટે નેતિ ઓ આગળ નહીં આવે સત્ય બોલું છું જય ગુરુદેવ
ખુબ ખુબ ખુબ આભાર જેનીબેન ધરણાં કરી રહ્યા છો તો ભઞવાન સીકૂષણ તમારી વાત ને જરૂર સાભડ છે ધન્યવાદ
સાચી વાત છે આ બહેન ની
જેનીબેન અભીનંદન ખુબ
ખોટું થતું અટકાવવું અને સત્ય બહાર લાવવા માટે આવા આગેવાનોએ સહકાર આપવો જરુરી છે .બહેનને ધન્યવાદ અને અભિનંદન !
ધરણાં થી આ સરકાર કઈ સમજવાની નથી. બધું દિલ્હી થી મોદી અમિત કહે તેમ ચાલે છે. ખેડુ તો ના ધરણાં મહિના ઓ સુધી ચાલ્યા, બ્રિજ ભૂષણ સામે
મહિલા પહેલવાનો ત્રણ મહિના ચાલ્યા
કઈ જ વળ્યુ નહિ. બળ પ્રયોગ કરી ને દબાવી દેવા માં આવે છે.જનતા માં જ
જાગૃતિ નથી. જેલ માં જઈ આવેલા ગુંડા મવાલી ને સાંસદ માં છ લાખે ચૂંટી મોકલતા હોય ત્યાં આવું જ ચાલવાનું.
જો બંગાળ માં રેપ કેસમાં મમતા નું,
કર્ણાટક માં ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ ના મુખ્ય પ્રધાન નું રાજીનામું ભાજપ વાળા
માગતા હોય તો પહેલાં ભૂપેન્દ્ર નું માગે.
કારણ કે ગુજરાત માં આ બધું હવે તો બે ફામ વધી ગયું છે.
बीजेपी हटाओ बेटी बचाओ
ધ્રોળમાં પણ કૃષિ મંત્રી ની હોસ્ટેલ માં આવુ જ ચાલે છે
ધરપકડ થશે તો ભરત બોઘરા જેવા અનેક નામો ખુલે તેમ છે, જેના કારણે પોલીસ મોટો વહીવટ કરેલ છે 😊
આ વુમન રાજકારણ વરસોથી ચાલતુ આવે છે ગોપીબેન પરિણામ શૂન્ય લખી લજો માત્ર શબ્દો
ધન્ય છે તમારા માતા ને પીતાને
જેની બેન ખુબ ખુબ અભિનંદન આને કહેવાય વાહ સમાજ ની સિંહણ બેન
લેઉવા પટેલ સમાજ નું રતન
જેની બેન પરેશ રાદડિયા સુરત માં જોવામલે સે ❤❤
ગ્રેટ જેની બેન
ગોપી બહેન જેની બહેન ખૂબ સારા નિષ્ઠા પ્રમાણિકતા પૂર્વક સ્પષ્ટ વક્તા છે અને જેની બહેન સર્વ સમાજ ને સાથે રાખી કામ કાર્ય છે હવે સરકાર જાગશે જરૂર
જેનીબેન ખુબ ખુબ અભિનંદન
જેની બેન સિંહણ સે ગરીબની દીકરી માટે લડેસે સલામ કર્યેસિયે
Gunegar ne saja karva nathi magta aa badha malela se Gopi ben
Jai hoo sellut
બહેન ગુજરાતની ભાજપની નેતિઓ પહેલેથી રંગે રંગાયેલી છે આમાં ક્યાંથી આગળ આવે જનતા ને મોઢું બતાવે તો તે પોતે જ રંગમાં રંગાયેલી હોય તો ગુજરાતની દીકરી માટે આગળ આવે તો જનતા તો ઓળખતી જ હોય ઓળખતી જોઈ ક્યા નેતી કેવી રંગમાં રંગાયેલી છે એટલા માટે નેતિ ઓ આગળ નહીં આવે સત્ય બોલું છું જય ગુરુદેવ
જેની બેની વાત સાચી છે
સત્ય બહાર લાવો.
Jeni..Ben..chokas..nayay..apavaso..thank..you..very....good
ખરેખર જરુર છે
આલું ખાઓની બાયડી છે કે નય
સન્માનીય ભીખુદાન ગઢવી ને સાંભળો જોગીદાસ ખુમાણ ના પ્રસંગો ઼
भाजपे पेट भरीने सत्ता भोगवी छे ,मन मुकीने कोग़ेस ने गाणो आपी छे
ઓકે
Good.jeniben.bhagvan.shaki.aape.............
Lok shahi ma nyay mate aatli hade javu pade ena koy javabdar hoy to comment ma Janavso
Duskarm karva vala ne sidho phansi sadavi dyo pasi juvo kon dikari samu juve se?
JENNYBEN.AASARKARBHAJAPNICHHE.MATE.AADIKRINE. NIYAYMAKOI.PATELNODIKRO.KEMAAGADNATHIAAVTO.PATELSAMAJAASARKARTHI.DABAYELICHHE.DIKRI.AAKOMNE VALINATHI
જેની ઠુમમર બૉવ લેટ કરયુ