મારું ગામ આંત્રોલી તા.તલોદ જીલ્લો સાબરકાંઠા.જ્યારે હું થરાદ ડેપો મા નોકરી કરતો ત્યારે અસારા અંબાજી રૂટ પર જવાનું થતું ત્યારે અંબાજી થી રિટર્ન માં આ ઘોડો દૂરથી શાનદાર દેખાતો હતો આજે આ સાથે બાલારામ રિસોર્ટ ની વાત તેમજ રજવાડા ની વાત જાણી આનંદ થયો જય માતાજી
જેય માતાજી ભાઈ સાહેબ હું અસારાગામ નો રહેવાશી છું ને અસારા અંબાજી બસ ચાલુ થઈ 1999/માં અને ભાઈ તલોદ ગામ તો બહુજ પ્રખ્યાત છે કારણ કે ઉપેન્દ્ર ત્રિવેદીએ એક નાટકમાં આ ગામ ના વેપારી તલોદ ગામ નો તમાકુ નો વેપારી પશાભાઈ પટેલ છું ને એ અભિનય સમ્રાટ બની ગયા હતા જેય શ્રી રામ
આ ઘોડાને મે.3વરસ જોયો છે મે 3વરસ ભેમાંળ થી થરાદ મોટી ગાડી ચલાવી છે અત્યારે પણ એ જ ગાડી ચાલવું છું આ ઘોડો જાવક મનથી દેખાતો વળતા આવતા એ દેખાય છે ઘોડો મારું ગામ દિયોદર તાલુકાનું સરદારપુરા ગામ છે ટુ ટ્રક ડ્રાઈવર છું
જય અબાજી ચાલતા અંમે જોયો સે જલોતરા ચાર ત્રણ સો,ઑ કીલો મીટરની અદ સાચી વાત છે
જય માં અંબે.. જય અંબે.. જય અંબે શક્તિ.. અંબાજી ધામ.. બનાસકાંઠા.. ઉત્તર ગુજરાતમાં
Proud of our village📍⚜️
વર્ષોથી મન મો દબાયેલી આ ડુંગર ઉપર ઘોડા ના આકાર ની પથ્થર ની શીલા વિષે જાણવાની કુતૂહલતા હતી એ આજે આપના માધ્યમથી પુરી થઈ આભાર આપનો જય ગરવી ગુજરાત
જય માં અંબા ભવાની સદા સહાયતે
મારું ગામ આંત્રોલી તા.તલોદ જીલ્લો સાબરકાંઠા.જ્યારે હું થરાદ ડેપો મા નોકરી કરતો ત્યારે અસારા અંબાજી રૂટ પર જવાનું થતું ત્યારે અંબાજી થી રિટર્ન માં આ ઘોડો દૂરથી શાનદાર દેખાતો હતો આજે આ સાથે બાલારામ રિસોર્ટ ની વાત તેમજ રજવાડા ની વાત જાણી આનંદ થયો જય માતાજી
જય માતાજી મારા ગામનું નામ પણ આંત્રોલી તા પાલનપુર bk
Maguna no su hu
જેય માતાજી ભાઈ સાહેબ હું અસારાગામ નો રહેવાશી છું ને અસારા અંબાજી બસ ચાલુ થઈ 1999/માં
જેય માતાજી ભાઈ સાહેબ હું અસારાગામ નો રહેવાશી છું ને અસારા અંબાજી બસ ચાલુ થઈ 1999/માં અને ભાઈ તલોદ ગામ તો બહુજ પ્રખ્યાત છે કારણ કે ઉપેન્દ્ર ત્રિવેદીએ એક નાટકમાં આ ગામ ના વેપારી તલોદ ગામ નો તમાકુ નો વેપારી પશાભાઈ પટેલ છું ને એ અભિનય સમ્રાટ બની ગયા હતા જેય શ્રી રામ
જય માતાજી હું ખરડોલ ગામ નો રહેવાસી છું અંબાજી અસારા બસ મારી દુકાન પાસે થી પસાર થાય છે . (ખોડીયારનગર) પાસે..
જય શ્રી અંબે મા સિંગર ઠાકરાજી આજાવાડા તરફથી જય શ્રી રામ
ખુબ સરસ સારી માહીતી આપવા બદલ
અંબાજી જતા રસ્તા મા આવે છે અમે પણ Joyo છે
વેરી ગુડ ભાઈ
મેં પણ જોયા છે સાચું છે
હા જોયો છે ❤
આ ઘોડાને મે.3વરસ જોયો છે મે 3વરસ ભેમાંળ થી થરાદ મોટી ગાડી ચલાવી છે અત્યારે પણ એ જ ગાડી ચાલવું છું આ ઘોડો જાવક મનથી દેખાતો વળતા આવતા એ દેખાય છે ઘોડો મારું ગામ દિયોદર તાલુકાનું સરદારપુરા ગામ છે ટુ ટ્રક ડ્રાઈવર છું
Bahuj.sundar dekhai che saheb .🐴🐴🐴🐴🐴🐴Aa horse. Je dhori Village ma Aavel.che . Banas Kantha.ma Gujarat.🙏🙏🙏🙏🙏🙏
Jay ambey
મુમનવાસ અને જલોત્રા વચ્ચે આવેલ છે
અમે દર વર્ષે ડીસા થી અંબાજી ચાલતા જઈએ ત્યારે જોઈએ છીએ આજે પણ અમે અંબાજી જઈ રહ્યા છીએ અને આજનો hold જલોત્રા છે અને આવતી કાલે આ ઘોડો જોઈશું.....
Aa sachai vat chhe
ડાભી (કુશવાહ)જાગીરદારો
Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩
Amara gaam dhori ma chhe
Ame to anekvar aa ghodo joyo 6 sir
Ha sahi baat hai
Yes, I had seen this horse-like structure multiple times, particularly when going from Danta to Palanpur.
હા હાથાવાડા ગામ છે
સાચી જ વાતછે મે આજે જે જોયુ છે
Jay goga
મુમણવાસ જલોત્રા વચ્ચે છે
Ha bhai me pan joyo se😊😊
હા મે પણ જોયો છે
👍
Ha me pan ketli var joyo 6 pic pan padya 6
Ha ame joyo se
🙏
❤❤
મેં.જોઓ
Yes
🎉🎉🎉🎉🎉❤❤❤❤
આ ઘોડાની સામે ભમ્મર સિંહ સોલંકીનિ ક્વોરી પર અમે કામ કાર્યું તુ 15 વર્ષ પહેલા ત્યારે આઘોડો જોયો તો.
Meine Dekha hai
મેં પણ જોએલો છે.
Ashvin
Ha me ghodo Ane hathi banne joyo chhe balaram thi jaiye tyare gaj ave Ane jalotrathi jaiye tya mumnvas ma ghodo avyo 6
હમણાંજ જોયો તો
Bhai. Aamara. Gam. Pase. Pathar. Che. Tene. Bhim nu. Kalalhu. Kahe che
ધોરી આવેલો છે ભાઈ
અમારા ગામ મા જ છે
અમારા ગામમા માં છે ધોરી
Me ketli vkhat joyo
હવે વિડિઓ વાયરલ થયો સે એટલે પબ્લિક ચાલુ
Ye ghoda modiji ne vaha rakhavaya hai unke purab janam me
Modi ji is god