જય માતાજી ભાઈ આપે જે વાત કરી તે ખૂબ સરસ કરી છે પણ અધૂરી કરી છે આ વાતમાં ખોડીયાર માંઁ એકલા નથી આવતા આ ઇતિહાસ મા શ્રી પીઠડ આઈ અને શ્રી વરુડી આઈ આવે છે ઈતિહાસ ની વાત કરવી હોય તો પુરી કરાય અને રા નવધણ અને જાહલની વાતમાં શ્રી પીઠડ આઈ નો ઈતિહાસ જોડાયેલો છે અને કાળીદેવ ચકલી ખોડીયાર મા નહી પણ શ્રી પીઠડ આઈ આવે છે તે આખો ઇતિહાસ પહેલા જાણો પછી મૂકો
રાં નવઘણ નું આખો ઇતિહાસ અલગ છે. તેઓ કરછ થઈ રણ પાર કરાવ્યું કરછ જોગણીમાં સેના ને પાણી પાયું. વરૂડી માં એ ચકલી થઈ રણ પાર કરાવ્યું પીઠડ માં ભોજન માં સહાય કરેલ આવો ઇતિહાસ છે.
રા નવઘણ માં ખોડિયાર ના ભક્ત હતા... અને બીજી વાત કરીએ તો પીઠડ માં ખોડિયાર માં આ બંને તત્વો એક જ છે પરંતુ નામ જુદા પડી જાય છે ... માતાજી ઓ મા ભેદભાવ કરવો એ મૂર્ખતા છે
સરસ વાત છે પણ સત્ય હિતેશ બતાવો જે સિંધુ નદી માંથી પ્રગટ એટલે સીધે સીધે શ્રી માતા એટલે સધી માતા વહાણવટી વહાણવટી માતા અને ખરાબ પણ જે દીકરી નડાબેટ માં બેઠી મારા વરૂડી વારે ચડીને ભાલે અને વહાણવટી ને પટાવીને પ્રાર્થના કરી અને જે કરી અને આજે જહાલ ને છોડાવનાર જે અને જે સદીમાં ને ભેગી લઈને આવે તે નડાબેટમાં બેઠી એટલે નડેશ્વરી અને જે બીજો નવઘણ ના દરબારમાં મંદિર
❤ સનાથલ ગામ ❤ ❤ કનુભાઈ નારણભાઇ ગોવિંદભાઈ ભગુભાઈ હોરંચી રબારી કનુભાઈ ભુવાજી ની સિકોતર માતા સિકોતર મા નું મંદિર શાંતિ પુરા રીંગ રોડ એપલવુડ ના સામે પાંચતલાવ ગામે આવેલુ છે તે સિકોતર મા કનુભાઈ ભુવાજી ની સિકોતર માતા તરીકે ઓળખાય છે ❤
સૂમરો રાજપૂત હિન્દુ હતા અને આ બનાવ બનેલ તો સમયે હમીર સૂમરો હિન્દુ જ હતા એટલે ઈતિહાસ વાંચો્્્અને જામ અબડા સમયે સૂમરા રાજવીઓની સ્ત્રીઓ ને જામ અબડા એ રક્ષણ કરેલ્્ એ પછી સૂમરા મેર જ્ઞાતિમાં ભળી ગયા.. સિંધ માં હાલ જે સૂમરા રહે છે તે શીયા ધર્મ પાળે છે
જય માં સિંઘ ની સિકોતર જય પઠા પીર દાદા ઓડેદરા મહેર એ પણ પૂર્વે રાજપૂત હતા અને એમનું રાજ પણ સિંઘ પ્રાંત માં હતું. ઓડેદરા જ્યારે સિંઘ માંથી બરડા પંથક માં આવ્યા ત્યારે તેઓ પણ માં સિકોતર ને પોતાની કુળદેવી તરીકે સાથે લઈ આવેલ... ને મૂળ સ્થાન ઓડદર ગામ માં છે .. તેમજ આ પઠા પીર પણ ઓડેદરા ના વંશ માં થાય ગયેલ છે જેમનું મૂળ નામ રાજા ગોપીચંદ હતું તેઓ નું રાજ એ નગર સમોઈ માં હતું જે હાલ નું નગર ઠઠા કહેવાય છે....... ઉપરોક્ત ઉલ્લેખ એ અમારા વંશ પુરાણ ( ચોપડા ) માં છે લી. તુષાર બારોટ ઓડેદરા મહેર ના બારોટ ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay shree meldi ma Jay shree dasha ma Jay shree momai ma Jay shree khunkhar meldi ma Jay shree bahuchar ma Jay shree fulbai jogni ma Jay shree jogni ma Jay shree shani dev Har har mahadev Radhe radhe Ram laxman janki jay bolo hanuman ki Jay shree krishna Jay mataji Jay shree khodiyar ma 🚩🕉️🙏🌸❤️
❤ જય માં ખોડીયાર માં અલ મદદ ❤
❤ જય પંઠ્ઠા પીર બાપુ અલ મદદ ❤
❤ જય માં સિકોતર મા અલ મદદ ❤
❤ જય માં ચામુંડા મા અલ મદદ ❤
જયખોરીયાલમા
@@IbrahimbhaiMomin-rn4ui jay khodiyar ma.
Bhai
Tamaro number aapo
જય ખોડીયાર માં
જય માતાજી ભાઈ
આપે જે વાત કરી તે ખૂબ સરસ કરી છે પણ અધૂરી કરી છે આ વાતમાં ખોડીયાર માંઁ એકલા નથી આવતા આ ઇતિહાસ મા શ્રી પીઠડ આઈ અને શ્રી વરુડી આઈ આવે છે ઈતિહાસ ની વાત કરવી હોય તો પુરી કરાય અને રા નવધણ અને જાહલની વાતમાં શ્રી પીઠડ આઈ નો ઈતિહાસ જોડાયેલો છે અને કાળીદેવ ચકલી ખોડીયાર મા નહી પણ શ્રી પીઠડ આઈ આવે છે તે આખો ઇતિહાસ પહેલા જાણો પછી મૂકો
રાં નવઘણ નું આખો ઇતિહાસ અલગ છે. તેઓ કરછ થઈ રણ પાર કરાવ્યું કરછ જોગણીમાં સેના ને પાણી પાયું. વરૂડી માં એ ચકલી થઈ રણ પાર કરાવ્યું પીઠડ માં ભોજન માં સહાય કરેલ આવો ઇતિહાસ છે.
Shachi vat જય પીઠડમાં જય સિકોતર માં
જય ખોડીયાર માં જય રૂડી માં જય સીકોતર માં જય પઠાપીર જય માતાજી
Sachi vat bhai
રા નવઘણ માં ખોડિયાર ના ભક્ત હતા... અને બીજી વાત કરીએ તો પીઠડ માં ખોડિયાર માં આ બંને તત્વો એક જ છે પરંતુ નામ જુદા પડી જાય છે ... માતાજી ઓ મા ભેદભાવ કરવો એ મૂર્ખતા છે
સરસ વાત છે પણ સત્ય હિતેશ બતાવો જે સિંધુ નદી માંથી પ્રગટ એટલે સીધે સીધે શ્રી માતા એટલે સધી માતા વહાણવટી વહાણવટી માતા અને ખરાબ પણ જે દીકરી નડાબેટ માં બેઠી મારા વરૂડી વારે ચડીને ભાલે અને વહાણવટી ને પટાવીને પ્રાર્થના કરી અને જે કરી અને આજે જહાલ ને છોડાવનાર જે અને જે સદીમાં ને ભેગી લઈને આવે તે નડાબેટમાં બેઠી એટલે નડેશ્વરી અને જે બીજો નવઘણ ના દરબારમાં મંદિર
જય, સિકોતર માતા, તમારા, તો, લાખ, લાખ વંદન કરું છું કે, આજે, જે,પણ, છે,એ, તમારી કૃપાથી આજે મારી, વર્તી,વેરા,શ્રી, છે તને ખુબ ખુબ આભાર માનું છું
🎉nagabhai.odedra.fatana
Nagabhai.odedra.
❤
Jai jai Maa Mari khodiya Maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Aakha Jagat nuNe saate Amaru Pan bhalu Karjo Mari Madi 🙏🙏🙏🙏🙏🙏
ખૂબ જ સુંદર,આભાર ખૂબ મજા આવી.સાંભળી ને.
હાલ માં પણ અમારે વરૂડી માં કુળદેવી છે,સિકોતર માં અને પઠા પીર પૂજાય છે.
❤ સનાથલ ગામ ❤
❤ કનુભાઈ નારણભાઇ ગોવિંદભાઈ ભગુભાઈ હોરંચી રબારી કનુભાઈ ભુવાજી ની સિકોતર માતા સિકોતર મા નું મંદિર શાંતિ પુરા રીંગ રોડ એપલવુડ ના સામે પાંચતલાવ ગામે આવેલુ છે તે સિકોતર મા કનુભાઈ ભુવાજી ની સિકોતર માતા તરીકે ઓળખાય છે ❤
મારી... વ્હાલી... વ્હાલી... માં...ખોડલ🙏🐊🚩
વાહ સરસ વાત કરી છે.પણ રા`નવધણ વારે ચડીયા તે ભગવતી આઈ પીઠડ માં હતા. ચેનલ છે યાત્રા ધામ પ્રવાસી.જય પીઠડ માં 🙏
jay ma sikoter ma jay ma khodiyar ma jay ptha pir bapa
😊
❤ જય જય હો મારા માનીતા માતા મા સિકોતર માતા મા સિકોતર મા તમારી જય જય કાર હો મા સિકોતર માતા મા હવે તમે મારા હમારા વારે આવો માં
મા સિકોતર મા અલ મદદ
जय मा खाेडियार
जय मा पठ्ठापीर
जय मा सिकाेतेर
काेटी काेटी वंदन हाे।
मा जय जयकार।
આદ્યશક્તિ એક જ છે એ જ પરમ શક્તિ ભગવતી સિકોતર, ખોડિયાર, મેલડી, છે શક્તિ તો એક જ છે જે સર્વવ્યાપી છે એજ પરમેશ્વરી છે જય આદ્યશક્તિ🙏🙏🙏
જય માં શિકોતર.ખંભાતના દરિયે તમારા બેસણાં.
🙏🙏🙏jaysikotarmaanamh🙏🙏🙏🙏🙏🙏jaykhodalmaanamh 🙏🙏🙏🙏🙏jaypathapirnamh🙏🙏🙏
જય શ્રી કુળદેવી ચામુંડા માતાજી ની જય શ્રી સિકોતર સધી🙌👏🙏🙇 જય શ્રી ખોડિયાર માતાજી ની જય શ્રી મોગલ માતાજી🙌👏🙏🙇 ની શુભ👼🙏❤️ મંગળ કામના સહ👼🙏❤️
5:43
🌺🌺🌺🔱Jay Maa khodiyar 🌺🌺🌺🌺🌺🌺Jay Maa sikoter 🔱🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺
સૂમરો રાજપૂત હિન્દુ હતા અને આ બનાવ બનેલ તો સમયે હમીર સૂમરો હિન્દુ જ હતા એટલે ઈતિહાસ વાંચો્્્અને જામ અબડા સમયે સૂમરા રાજવીઓની સ્ત્રીઓ ને જામ અબડા એ રક્ષણ કરેલ્્ એ પછી સૂમરા મેર જ્ઞાતિમાં ભળી ગયા.. સિંધ માં હાલ જે સૂમરા રહે છે તે શીયા ધર્મ પાળે છે
Na na vala evu notu
વાહ...જય માતાજી...જય માં સિકોતર...જય માં ખોડિયાર🙏🙏🙏🙏🙏
જય માં ખોડીયાર,જય માં સિકોતર,જય પઠાપીર 🙏
Love you ma Khodiyar Ma Sikotar Ma Pir Dada ❤
ખોડીયાર માં મહાકાળી સિકોતર માં
રા'નવઘણજી જય હો તમારો , જય હો માતાજીનો
🙏🙏
Waah majja avi gai video joi ne..jay ho mari mavadi Khodiyar ni..jay maa Sikotar❤❤❤❤❤🙏🦁🐊
જય ખોડિયાર માં
જય સિકોતર માં
જય પેઠાપીર
શિવજી ના સતી માતા એજ સંઘ ની સધી માં 🙏🙏🙏
જય બુટ ભવાની મા જય કંડીયા વાળા મેલડી મા જય મોગલ મા જય મહાકાળી માતાજી જય ચામુંડા મા જય સીકોતર મા જય પઠા પીર
પોરબંદર જિલ્લામાં પણ મા સિકોતર નુ મંદિર છે અને ઓડદર ઞામમા ઓડેદરા મહેર સમાજ મા પુજાય છે
Kuldevi.maa.sikotar.jay.patthapir
જય માં સિંઘ ની સિકોતર
જય પઠા પીર દાદા
ઓડેદરા મહેર એ પણ પૂર્વે રાજપૂત હતા અને એમનું રાજ પણ સિંઘ પ્રાંત માં હતું. ઓડેદરા જ્યારે સિંઘ માંથી બરડા પંથક માં આવ્યા ત્યારે તેઓ પણ માં સિકોતર ને પોતાની કુળદેવી તરીકે સાથે લઈ આવેલ... ને મૂળ સ્થાન ઓડદર ગામ માં છે .. તેમજ આ પઠા પીર પણ ઓડેદરા ના વંશ માં થાય ગયેલ છે જેમનું મૂળ નામ રાજા ગોપીચંદ હતું તેઓ નું રાજ એ નગર સમોઈ માં હતું જે હાલ નું નગર ઠઠા કહેવાય છે.......
ઉપરોક્ત ઉલ્લેખ એ અમારા વંશ પુરાણ ( ચોપડા ) માં છે
લી. તુષાર બારોટ
ઓડેદરા મહેર ના બારોટ ......
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E amara kuldevi che
Jay Khodiyar Maa 🙏🙏🙏🙏🙏🙏🙏Jay Vahanvati Sikotar Maa Mogal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય માં સિકોતર માં સદાયે સહાયતે માં 🙏🙏
જય માઁ ખોડિયાર 🙏🏻જય માતાજી 🙏🏻🙏🏻
જય સિકોતરમાં જય ma તમારા પરચા અપરંપાર che
હે મારા પેઠાપીર
હે મારી સિકોતર માં 🙏
🙏Jay Ho Shree Kuddevi Khodiyar Mataji🙏
🙏Jay Ho Shree Sikoter Mataji🙏
🙏Jay Ho Shree Patthapir Bapu ni🙏
Jay shree maa dashama ❤
જય સિકોતર વહાણવટી માતાનો વલોપાત એક દિવસ માટે લઈને આવે
જય સિકોતર માતાજી 🙏🙏🙏🙏🙏
Jay ho mari maa sikitar❤❤
Jay Ma khodal bhavani🎉 Jay Shikotar Ma🎉 Jay Pathhapir🎉
હે મારા પેઠાપીર હે મારી સિકોતર માં
જય માં ખોડીયાર માં સદાયે સહાયતે માં 🙏🙏
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય માં ખોડીયાર પઠાપિર માં સિકોતર ૐ શાંતિ ૐ
Maa sikoter Krupa
જય મા ખોડીયાર સિકોતર મેલડી ગોગા
जय मां भगवती खोडियार,जय मां सिंकोतर, जय पठ्ठा पीर बापू
માં ખામાં ખમાં મારી મા જય હો હર હર મહાદેવ ની જય હો જય શ્રી રામ
જય શ્રી સિકોતર માં 🙏
જયમાસિકોતરજયપઠાપીઆઇખોડીયાર❤❤❤❤
જય માં સધી સીકોતર માતા પાટણ ની સદાયે રક્ષા કરજો
જય.માં.ખોડીયાર જય.માં સિકોતેર.જાયપીથપીર.જય.હો
જય માતાજી માં 🎉 જય સિકોતર વહાણવટી માં 🎉
જયમાખોડીયામાસિકોતરજય
જય મા ખોડિયાર ❤ જય મા સિગોતર મા❤ જય પઠાપીર❤
જય મા સિકોતર. જય મા ખોડિયાર
Jay shree sikotar ❤
🙏 JAY 🚩 SHREE 🙏 GANESH 🚩 MAHARJ 🙏 JI 🙏🚩
જય, જય શ્રી સધી સીકોતર માં 🙏🙏🙏🙏🙏🙏🙏
Jay shree goga Maharaj, Jay shree sikotar maa
પેલા પાકીસ્તાન હતું જ નહીં ભાઈ.... એક ભારત જ હતું...... ..... જય સિકોતર માં
Bhai pela tene Sindh Pradesh kehvama avtu hatu jene hal Pakistan kahevama ave 6e
Gyna na hoy to charcha ma maryada rakhvai
Kahani sachi hoy pan hal nu Pakistan
ભાઈ, પાકિસ્તાન શબ્દ જ ભૂલથી વપરાઈ ગયો છે જેમ બીજા બધા પ્રાંત હતા તેમ સિંધ પણ એક પ્રાંત હતો. જેમા સુમરા નું શાશન હતું
ભાઈ, પાકિસ્તાન શબ્દ જ ભૂલથી વપરાઈ ગયો છે જેમ બીજા બધા પ્રાંત હતા તેમ સિંધ પણ એક પ્રાંત હતો. જેમા સુમરા નું શાશન હતું
🌺🌺🌺🌺🌺Jay pethapir🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺
જય માં સિકોતર વહાણવટી આ વા પચા આ પ પણપુઅજ
Mahoni meldi maa❤❤❤❤❤
Jay sikotar maa Mara vala
જય મા ખોડીયાર.......❤❤😊😊😊❤
Jay Mataji🙏🏻
राम राम माडी
જય શ્રી સિકોતર માતાજી....❤🎉😢
Very good jai khodiyar ma 🙏 Jai sikoter Ma🙏
LOVE YOU MARA MUMMY KHODIYAR MAA SHREE VAHANVATI SIKOTAR MAA SHREE PATTHA PEER JI AAPNA CHARNO MA LAKH LAKH NAMAN ❤️🙏🙏🙏🙏🙏🙏🙏
Jay shree maa khodal Jay shree padapir ❤
Jay ho mari vahan vati sikotar ♥️🙏🏼🔱🙌🏼❤️👏🏼👑🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
जय हो मां
Jay shree meldi ma
Jay shree dasha ma
Jay shree momai ma
Jay shree khunkhar meldi ma
Jay shree bahuchar ma
Jay shree fulbai jogni ma
Jay shree jogni ma
Jay shree shani dev
Har har mahadev
Radhe radhe
Ram laxman janki jay bolo hanuman ki
Jay shree krishna
Jay mataji
Jay shree khodiyar ma
🚩🕉️🙏🌸❤️
Jay sikotar mataji jay khodal ma jay patha pir bapa 🙏🙏🙏🙏
Jay maa sadhi Jay maa sikotar Jay maa sadhi Jay maa sikotar Jay maa sadhi
Jay shree sikotar & khodiyar mataji 🌹🌹🌹🌹🌹🚩🕉🙏🙏🙏🙏🙏
🙏🏻jai mari dariya ni devi vahanvati sikoter maa jaai maa khodiyar jai mahakali maa jai bhathiji dada🙏
જય વહાણવટી શિકોતર માં
Khoti vat 6 bhai
Mari Kul Devi Ayi Shree Khodiyar Maa
Jai Maa sikotar Maa 🙏🕉️🥰
જય સિકોતર માં ❤❤
Jay lila madha ni sigotar ma. Gam narnpura
🙏 HAR 🚩 HAR 🙏 MAHADEV 🙏🚩
જય માં સિકોતર 🙏😘🙇♂️
જય માં ખોડિયાર
જય સિકોતેર માં
જય પઠાપીર 🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤મા. ❤મા લવ યું ❤😊
आई श्री जय खोडियार मां 🙏💐🌹
જય માં ખોડીયાર જય માં શિકોતર
Jay mataji sikoter maa
Jaimataji
Jay maa khodiyar
LOVE YOU MARA MUMMY SHREE SIKOTAR MAA AAPNA CHARNO MA LAKH LAKH NAMAN ❤️🙏🙏🙏🙏🙏🙏
આવી વાત મા ઘણીબધી અસંગતતા છે.
Jay mataji 🙏
🙏🙏🙏🙏🙏
🙏 JAY 🚩 MAA 🙏 MOMAI 🙏🚩
જય. સિકોતર. માં. ખોડીયાર માં
Jay sikotar Maa ❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻માં માં માં માં માં ❤❤❤❤❤