વસમી છે આ વિદાયની વેળા,મોનાને આવ્યા સાસરના તેડા,vasmi chhe viday ni Veda Mona ne aavya sasar na teda

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ค. 2022
  • મારી પ્યારી પુત્રવધુ ને જ્યારે એને માતા પિતાએ વળાવી ત્યારે જે દશ્ય દરેક પરિવાર દીકરી વળાવે ત્યારે ઉભુ થતુ હોય છે , એ જ પ્રસંગ સામે દેખાયો, ખરેખર આ વેળા વસમી જ હોય છે બધા જ પ્રસંગ આનંદ સાથે કરી અને આ વખતે આંસુ સુખના છે કે દુઃખના છે એ જ નક્કી નથી થતું. કારણ કે દીકરી ઘરે રે તો આંસુ દુખ ના આવે સાસર જાય તો વિયોગ સહન ન થાય પણ કુદરત સર્વને આ સુખ પ્રાપ્ત કરે અને પ્રાર્થના કે દરેક પરિવારની દીકરી એટલી સુખી હોય કે એ પિયર ને ભૂલી જાય
    #naturallifewithdina
    For advertising and sponsorship
    Gmail me on :- dinadholu99@gmail.com
  • บันเทิง

ความคิดเห็น • 133

  • @user-zp5ug2bn6h
    @user-zp5ug2bn6h 6 หลายเดือนก่อน +2

    બૉવ રૉવરાવી દીધા મારૅ પણ ઍક જ દિકરી છૅ

  • @vijaybhaiparmar4880
    @vijaybhaiparmar4880 11 หลายเดือนก่อน +1

    Monu na mummy ni aakh ma aashu joy ne aakh bharai gyi maa to maa j hoi ❤❤

  • @DhanushAndMom
    @DhanushAndMom 2 ปีที่แล้ว +7

    વિદાય તો વસમી j hoi 6.....😭 Video joi ne mne mari vidai yad aavi gy gme teni દીકરી ની વિદાય હોય પણ આસુ તો આવી જ જાય

  • @patelminal5410
    @patelminal5410 ปีที่แล้ว +1

    ખુબજ સરસ વીડિયો દીકરી ની વિદાય તો બહુ વસમી હોય છે કાળજું કંપાવે તેવી મોનું પણ મારા જેવી નસીબદાર છે ખુબજ સરસ માં બાપ સમાન સાસુ સસરા મળીયા છે મને પણ સાસરી માં મારા સાસુ સસરા એ એના દીકરા કરતા પણ વધુ પ્રેમ આપ્યો છે હું પણ મારા માતા પિતા કરતા વધારે કાળજી લવું છે કેમકે દરેક માબાપ આપડા સુખ માટે કેટલું દુઃખ ભોગવવું પડયું હસે🙏🙏🙏મીનલ ભોજાણી

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว +2

      સરસ બેન તમને માતા-પિતા જેવા સાસુ સસરા મળ્યા જગતની દરેક દીકરીઓને સાસુ નહીં પણ માતા મળે ઘરમાં,એવી પ્રાર્થના કરી એ

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 ปีที่แล้ว +1

    Sache monu ni viday joi ne radwanu aavi gayu me aa video aaje joyo me hamnathij tamara video jovu chu ne dina ben nice jay shree krishana dina ben 🙏

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 2 ปีที่แล้ว +1

    जय श्री राधे कृष्णा
    जय माताजी
    सादर नमस्कार

  • @sutharm5605
    @sutharm5605 2 ปีที่แล้ว +1

    Khubaj shrsh vidiyo deenaben

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan dina ben kem cho all dikri ni vidai bavuj agari 6 have tamari dikri che ape dikri no parem api to dikri ne piyar yad na ave apne sukhi rakhsu hepi rahe from UK kastur baladia game

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 2 ปีที่แล้ว

    Viday bhu vasmi amne radavu avii jay chhe

  • @kutchfamilyvlog
    @kutchfamilyvlog 2 ปีที่แล้ว +1

    માં ઉમિયા સદા સુખી રાખે

  • @chetnagarala2510
    @chetnagarala2510 2 ปีที่แล้ว +2

    દિનાબેન વિદાય ની વેળા ખૂબ વસમી હોય છે. પિયર છોડવુ ખૂબ અઘરુ છે. એતો ભગવાન એ દિકરી ને જ આ શકિત આપી છે. વિડિયો જોઈ ને મને મારી વિદાય યાદ આવી ગઇ.

  • @sejalmanishkumarpatel3751
    @sejalmanishkumarpatel3751 ปีที่แล้ว +1

    ખરેખર બહુ કરુણ પ્રસંગ છે આ વિદાય નો મને મારી વિદાય યાદ આવી ગઈ મારા મમ્મી નથી મને એમની યાદ આવી ગઈ 😔😭

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      સાચી વાત છે વિદાયની વેળા જ વસમી છે અને આવીડા એ સ્વજન ન હોય એ ખૂબ યાદ આવે

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว

    Ek dam sachu kidhu dadi Nani no Prem nasib vala ne male

  • @shilpakananivlog8489
    @shilpakananivlog8489 2 ปีที่แล้ว +1

    વિડીયો જોઇ ને મારી વિદાય યાદ આવી ગઈ 😭જય મોગલ માં🙏

  • @dharmamehta8383
    @dharmamehta8383 2 ปีที่แล้ว

    Vidai ni vela khub aghri hoi ch ane gme te dikri hoi Ashu avi jai bhagvan e aaa Shakti ek dikri ne J api ch k parka ghre javani

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว

    Joi ne rovu aavi gyu potani viday yad aavi gai ❤️

  • @ompatel6497
    @ompatel6497 ปีที่แล้ว

    hasta hasta jaav sasre 😭😭

  • @vishnugor8381
    @vishnugor8381 2 ปีที่แล้ว +2

    Masi kharkhar radvanu aavi gayu 😭tame pn rado cho aavaj parthi lage che

  • @mitaltrivedi9760
    @mitaltrivedi9760 2 ปีที่แล้ว +1

    😭😭😭😭😭

    • @meet1925
      @meet1925 2 ปีที่แล้ว

      Yes tell me mitali

  • @vihangojiya2924
    @vihangojiya2924 2 ปีที่แล้ว

    Aaj amne amari viday yad aavi gy rdavi didha dina ben amne

  • @preetipatel1771
    @preetipatel1771 2 ปีที่แล้ว +2

    મોનુ બહુ કિસમત વાળિ છે જેને આટલો સારો પરિવાર મળયો

  • @kalpanakachhadia3140
    @kalpanakachhadia3140 2 ปีที่แล้ว +1

    😭😭

  • @varshapandya8476
    @varshapandya8476 2 ปีที่แล้ว

    Jay shree krishna Ben Monu Ben vedi so emotional video 😭🙏👍❤️❤️❤️

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 ปีที่แล้ว +1

    😭😭😭

  • @meghnathidhara2506
    @meghnathidhara2506 ปีที่แล้ว

    😢😢😢😢😢

  • @daminichhatrala1121
    @daminichhatrala1121 2 ปีที่แล้ว

    માસી મને પણ ખુબ રડવું આવી ગયું મને પણ મારી માં યાદ આવી ગઈ🥺

  • @kanhacraft9168
    @kanhacraft9168 2 ปีที่แล้ว

    Bau emotional video dinaben 😭

  • @tejbaimurji3298
    @tejbaimurji3298 2 ปีที่แล้ว

    Jay swaminarayan dinaben kemchho bagha majamane dikrini vidai to bahuj vasmi chhe hupan video joine khubaj sadi tamari monu mari pandikari chhe thanks tejuben from uk

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 ધન્યવાદ તેજુબેન

  • @mitaljoshi3719
    @mitaljoshi3719 2 ปีที่แล้ว

    Vasmi viday

    • @meet1925
      @meet1925 2 ปีที่แล้ว

      Yes tell me mital ji

  • @dharmik_bhajan
    @dharmik_bhajan 2 ปีที่แล้ว +2

    દીકરી ની વિદાય બહુ જ વસમી હોય છે

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Bou mast vidiyo vasmi hti vidayni Veda mne bou dhuknpan thyu ane khusi pan thyi masi tme aava sras vodiyo btavo cho khub sras Hu rsilaben Mumbai mlad thi thenku

  • @sangitaparsiya
    @sangitaparsiya 2 ปีที่แล้ว +1

    Hari om masi 🙏
    Khubj saro video hato masi video ni vela khub vasmi hoy chhe 😭pan masi aavi biji baki rasam pan chokas batavjo bhale masi🙏

  • @jaydave269
    @jaydave269 2 ปีที่แล้ว

    🥺🥺

  • @ranjitbhima6572
    @ranjitbhima6572 2 ปีที่แล้ว

    Aameto nov radyo

  • @neetapatel4625
    @neetapatel4625 2 ปีที่แล้ว

    विदाई नु सीन जोई काणजु ककणी उठे छे ।
    पण समाजनी रीत छे ऐ दरेक मावतर ने निभाववी पडे छे।।माँ उमियाँ दरेक दिकरीयु ने मान,सन्मान कारक जीवन आपै ऐज शुभकामना़ओ।।🙏🙏🙏🙏🙏

    • @meet1925
      @meet1925 2 ปีที่แล้ว +1

      Yes tell me neeta ji

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว +1

      બસ માતાજી પાસે એ જ પ્રાર્થના કરીએ કે દરેક દીકરીને માન સન્માન જીવન માં મળે

  • @punitamehta1909
    @punitamehta1909 2 ปีที่แล้ว

    Dina ben aaje to bas aatluj ke dikri vahal no dario
    Kaek navu
    God vina modo kansar dikri vina suno Darbar (piyar nu aagnu)

  • @sangeetavishrolia1079
    @sangeetavishrolia1079 2 ปีที่แล้ว

    Dina Ben video khub saras che Maree aakho ma aasu aavi gaya 😭😭

  • @tejalchhelavada5993
    @tejalchhelavada5993 2 ปีที่แล้ว

    Vidai joy ne Marathi pan rdai gyu

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 ปีที่แล้ว +1

    Video jota amara thi pan radai gayu

  • @dharashah361
    @dharashah361 2 ปีที่แล้ว

    આજે તો તમે રડાવી દીધાં. સરસ બ્લોગ

  • @gajananshantuwala9123
    @gajananshantuwala9123 2 ปีที่แล้ว

    માસી સ્વાગત નો વિડીઓ આપને મોનુ ભાભી નો તમારા ઘરે

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 ปีที่แล้ว

    Dina Ben dikri to parki thapan khevay Mona pan tamari dikri jevi j Che Jay Shree Swaminarayan I am Indira amdavad

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      ધન્યવાદ 🙏

  • @bhargavidesai1249
    @bhargavidesai1249 2 ปีที่แล้ว

    Vasmi vidai vela! Bav aghri hoy chhe! Radvu aavi gyu..

  • @hasmukhbhaipatel6780
    @hasmukhbhaipatel6780 2 ปีที่แล้ว +1

    જય સ્વામિનારાયણ દીનાબેન કેમ છો ખરેખર વિદાયની વેળા બહુ વસમી હોય છે વીડિયો જોયો ત્યારથી છેલ્લે સુધી મારા આંસુ સુકાતા નહોતા કારણ કે મેં પણ મારી દીકરીને વળાવી છે ખૂબ ઈમોશનલ વિડિયો છે જયશ્રી માકાણી વાપી

  • @diptijoshi8361
    @diptijoshi8361 2 ปีที่แล้ว

    Lakhva mate koi sabd nathi 😭😭😭😭😭😭😭

  • @ahirdula5858
    @ahirdula5858 2 ปีที่แล้ว

    દીકરી તો વહાલનો દરિયો છે એની વીદાય થાય ત્યારે બધાને રોવાઈજાય બૈન સરસ

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 ปีที่แล้ว

    Dikari ni vidai to bov vasmi hoy se

  • @Vivekdholu26
    @Vivekdholu26 2 ปีที่แล้ว +1

    Krishna na aavyo monika ne madva
    darshn no nano bhai ???

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว +1

      હા સાચી વાત છે એને આખા વીડિયોમાં મેં ક્યાંય ન જોયો

  • @riddhikubavat1392
    @riddhikubavat1392 2 ปีที่แล้ว

    Aunty mara mrg ne 8 years thaya 5 years ni dikri che mare pan jyare jyare aavi rite vidai na video joie to mari vidai yaad aavi jay ane ek divs mari dikri pan aavi rite jti rehse evu feel thai
    Haiyu hdvu krva radi lav

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      શું થાય આપણે આવ્યા અને દીકરીને મૂકવી પડે

  • @jagdishbhairamani9288
    @jagdishbhairamani9288 2 ปีที่แล้ว

    A blog jota jota amari ankho radi padi koi ni pan dikari ni viday hoy e khub vasami chhe mare be baba j chhe pan motabhai ni dikari n mej mara ger bhanavi n moti kari sagai karavi n viday kari chhe etle mane khabar chhe k bap k kaka n dikari ni viday kevi vasami hoy chhe
    Monuben n valavata joi akhu family radi padyu

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      દીકરી વિદાય નો પ્રસંગ જ કરુણ છે

  • @eliskitchen2512
    @eliskitchen2512 2 ปีที่แล้ว

    Tamara shabdo amne b radai de 6 mane mari mmy yad avi gai je nthi mari jode BAs dina masi monu ni mmy j bnine rehjo kayam

    • @meet1925
      @meet1925 2 ปีที่แล้ว

      Yes tell me Shruti ji

    • @eliskitchen2512
      @eliskitchen2512 2 ปีที่แล้ว

      @@meet1925 what’s ur problem why are you always commenting on post like yes tell me what u want to know?

    • @meet1925
      @meet1925 2 ปีที่แล้ว

      @@eliskitchen2512 on le your city name please thats

    • @eliskitchen2512
      @eliskitchen2512 2 ปีที่แล้ว

      @@meet1925 su kam 6 city nu

    • @meet1925
      @meet1925 2 ปีที่แล้ว

      @@eliskitchen2512 on le bolo I'm telling me

  • @mirakathur6207
    @mirakathur6207 2 ปีที่แล้ว

    Mne mari pan viday yad aavi gay
    😭😭😭😭😭
    Masi hu. Kok na merej ma jav tyare viday samay ma Hu hajar na rav...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @saminakathawala8296
    @saminakathawala8296 2 ปีที่แล้ว +4

    Aunty ur speech regarding vidai amazing words

  • @kanjanayadav7791
    @kanjanayadav7791 2 ปีที่แล้ว

    You are the best mother in law

  • @zaladhairy5996
    @zaladhairy5996 2 ปีที่แล้ว +3

    દુલ્હન કરતા મોટી ઉંમર ના વ્યક્તિ પણ કેમ પગે લાગે છે ?

    • @hetisenghani2803
      @hetisenghani2803 2 ปีที่แล้ว

      Sasre jati dikri Laxmi kahevay aetle badha aene page lage

  • @punitamehta1909
    @punitamehta1909 2 ปีที่แล้ว

    Dina ben mare to dikri nathi
    Pan nakki kariyu chhe ame ke vahu ne kahe earth ma dikri manishu
    Lagan ni peramni pan nahi laeye kem ke e to sasu sasra ne ma bap nahi
    Ame 2 beno j chhe
    E pan 1 ghar man chhiye
    Nahi ben ne pan 1 dikroj chhe

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว +1

      ખુબ સરસ 👍
      બસ આવા જ વિચારો રાખવાના

    • @punitamehta1909
      @punitamehta1909 ปีที่แล้ว

      @@naturallifewithdina8296 jarur ben aava vichar rakhi aana pura karvani bhagvan shskti aape

  • @ponanpithadiya85
    @ponanpithadiya85 ปีที่แล้ว

    😢😢😢😢😢

  • @kajalmahesh2390
    @kajalmahesh2390 2 ปีที่แล้ว

    😭😭😭