Maan Na Mohanji | Rajesh Ahir , Sabhiben Ahir | Song Of Faith | New Gujarati Song 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Jay Shri Krishna🙏🏻
    I feel really blessed to represent this masterpiece called ‘MAAN NA MOHANJI’ to you all.
    Keep love coming!
    Keep comments coming.
    ===============
    Singer - Rajesh Ahir , Sabhiben Ahir
    Music - Shivam Gundecha
    Lyrics - Sabhiben Ahir , Pratik Ahir
    Shehnai - Lokesh Anand
    Mandolin - Amar Sangam
    Electric Guitar - Karan Joshi
    Dhol - Aakil Zariya , Aabid Tarwani
    Roto - Jaffar Burban
    Producer - Madhav Dangar
    Director - Alexander Afgan
    Asst.Director - Jayesh Ahir
    Cinematography & Editing- Take 2 Productions
    Choreographer- Mrs. Dhara Shah
    Margam Dance Academy
    Video Featuring -
    Keyur Solanki
    Anil Vishwakarma
    Akil Zariya
    Aabid Tarwani
    Aarif Langha
    Priyal Dipesh Zaveri
    Kashish Kella
    Annie Thacker
    Sejal Maisheri
    Dhruvanshi Chauhan
    Rohini Vishwakarma
    Jill Bansal
    Naitri Maheshwari
    Greeshma Siripuram
    Chetna Vaghela
    Bernardine Varghese
    Tejaswinee Kudada
    Yesha Thakkar
    Mustak Max
    Mahesh Ahir
    Balvir Sanjot
    Makeup - Priyal Dipesh Zaveri
    Costume - Kutchi Queen By Julie Mehta
    Jewellery - Anand Gold Smith
    Graphic Design - Vrushabh Gohil
    Special Thanks - Radioghar Bhuj
    Location - Kutir Craft Village Resort Hodka
    Label : Rajesh Ahir Official
    ===============
    ઝૂલડી ને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો
    માતા યશોદા રિસે ભરાણા (2)
    જઇ ઓટલિયે બેઠા .
    મન ના મોહનજી રે
    તન ના ત્રિકમજી રે
    રાય રણછોડ જી રે
    જુલડી ક્યાં વિહારી આવ્યા
    મથુરા થી મોંઘામુલ નો કાપડું મનગાવુંજો
    હૈયા કેરા તાર ગુથી ને મોરલીયા ચિતરાવું જો
    સોના રૂપાની ઘૂઘરીયુંને (2)
    મોતીડે મઢાવું
    મન ના…
    ગોકુળ કેરી ગોવાલણ મહિડા વેચવા હાલી જો
    મારગ રોકી કાન કુંવર મહિડા એના ઢોળે જો
    માખણ મિસરી ખાવે વાલો(2)
    ભાઈબંધો ની ભેળા
    મન ના…
    વનરાવની વાટે કાનો વાહલડી વગાળે જો
    ગોપીઓ સંગાથે રાધા રાણી રમવા આવે જો
    રાસ રચાવે છેલ છોગળો
    રાસ રચાવે શ્યામ છોગળો
    માધવ છે મતવાલો
    મન ના ....
    ડાકોર કેરી ડેલીએ થી અભળીયા મનગાવું જો
    દ્વારિકાની શેરીયું માં જુલડિયું સિવરાવુજો
    દ્વારિકના દેવળે આવું
    ઠાકર તારા નેહળે આવુ
    જુલડી પહેરાવુ
    મન ના…
    ગાયું ગોવાળિયા ગોંધરે વાલા જોતા તારીય વાટ.
    હે એવો સીધને રિહાણો શામળા કા બેઠો જમના ને ઘાટ
    ===============
    For Business Inquiry & Collaboration
    - Mail us: rajeshahir.work@gmail.com
    - Call us: +91 7405007379
    ===============
    #rajeshahir

ความคิดเห็น • 1.1K

  • @planetparle
    @planetparle 2 ปีที่แล้ว +271

    What a masterpiece! Love this so so much. This is style of folk music we need to see do well. Love the texture and tone of the voices. So much energy in the dancing as well. I can feel the raas for sure! Can't wait to dance to this.
    Jai Rachod Rai, Jai Shree Radhe!

  • @ચેહરછોરું
    @ચેહરછોરું 2 ปีที่แล้ว +64

    પોતાની સંસ્કૃતિ સાથે ગીત બનાવું એ ગૌરવની વાત છે...👍

  • @h.rrabari5447
    @h.rrabari5447 2 ปีที่แล้ว +240

    Goosebumps ❤️❤️❤️ 🙏🙏 અદભુત રચના છે.. સભીબેન આહિર અને રાજેશ આહીર.. હું વારંવાર આ ગીત સાંભળું છું છતાં પણ સંતોષ થતો નથી.. ખુબ આભાર આવા સરસ ગીતો બનાવવા બદલ. 🙏

    • @manojdewasi3699
      @manojdewasi3699 2 ปีที่แล้ว +3

      Excellent?

    • @rutvikdesai9298
      @rutvikdesai9298 2 ปีที่แล้ว +2

      Bhai jordar song banayu che tame Aa song hu divas 15 vakhat sambhlu chu to Pan mane Santosh nahi thato and tamaro ane sabhi Ben avaj ni to. Vat j thay aem nathi hu special dwarikadhish ne pray karish ke Tamara ava avnava song Aavta rahe and tame khub agal vadho
      Jay dwarikadhish

    • @harshilrabarivlogs1973
      @harshilrabarivlogs1973 2 ปีที่แล้ว

      સાચું ભાઈ દ્વારકા વાળા નિ દયા

    • @shaktisinhbharatsinh2286
      @shaktisinhbharatsinh2286 2 ปีที่แล้ว

      @@rutvikdesai9298 hy

    • @nikunjdangar5696
      @nikunjdangar5696 2 ปีที่แล้ว

      Amazing 😍🤩song

  • @NandlalChhanga
    @NandlalChhanga 2 ปีที่แล้ว +109

    ના ઘટે, ના ઘટે 🌟 ૧૦/૧૦ 👏

  • @h.rrabari5447
    @h.rrabari5447 2 ปีที่แล้ว +90

    તમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે .. હું પ્રખ્યાત થવા માટે નહીં પણ દિલથી .. આનંદ થી ગાઉં છું.. ખરેખર તમે તમારા શબ્દોને સાચા પુરવાર કરી રહ્યા છો... તમારા ગીતો સાંભળીને અમને પણ કંઈક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે જે શબ્દોમાં કહેવું શક્ય જ નથી 🙏.. શ્રીકૃષ્ણની મનમોહક છબી જોતાં-જોતાં જ્યારે તમારા ગીતો કાને પડે ત્યારે હરખના આંસુ આવી જાય છે.. મારી પાસે શબ્દો નથી ..ખરેખર અદ્ભુત ❤️🙏

    • @RameshbhaiDesai-be9bg
      @RameshbhaiDesai-be9bg 2 ปีที่แล้ว +2

      Jay dawrakadhish 🌹🌹🙏👌

    • @ahirnayan2215
      @ahirnayan2215 ปีที่แล้ว

      Jay dwarkadhish bhai🙏

    • @Hitensinh_zala_7684
      @Hitensinh_zala_7684 5 หลายเดือนก่อน

      Khare kar adbhut che voice 😊

    • @Sandip-1682
      @Sandip-1682 4 หลายเดือนก่อน

      Jay dwarka dhis

    • @jayuu_solanki
      @jayuu_solanki 4 หลายเดือนก่อน

      રાધે રાધે ❤❤

  • @shrddhakatariya1961
    @shrddhakatariya1961 2 ปีที่แล้ว +10

    અદ્ભુત! રાજેશભાઈ કાનાના ગીતો લાલા ના કંઠે સાંભળીને મજા જ કઈક અલગ આવે છે....એમાં પણ તમારા માતાજી જોડે તમારું આ ગીત અદ્ભુત છે.😍😍😍 બસ આમ જ આગળ વધતા રહો એવી મારી દ્વારકાધીશને પ્રાથના.

  • @vishplan
    @vishplan 2 ปีที่แล้ว +17

    Awesome song best line with great expression " રાસ રચાવે શ્યામ છોગાડો, માધવ છે મતવાડો" &. " ઠાકર તારા નેહડે આવું ઝૂલડી પહેરાવું.."🤗🤗🤗🤗🤗

    • @rajurayaka2378
      @rajurayaka2378 ปีที่แล้ว +1

      જુલડી એટલે ગોવાળ નુ કેડીયુ થાય

  • @hbstudio6856
    @hbstudio6856 2 ปีที่แล้ว +26

    આ ગીત એવું છે કે હું રોજ ૪ થી ૫ વાર સાંભળું છું..જોરદાર ♥️
    જય ઠાકર 🙏🏻

  • @varshadeshmukh7501
    @varshadeshmukh7501 2 ปีที่แล้ว +10

    Jay Dwarkadhish 🙏❤️ Awesome,Mataji's voice is amazing ❤️❤️❤️❤️🙏🙏🙏

  • @pallavirathod5034
    @pallavirathod5034 2 ปีที่แล้ว +28

    Literally speechless, when you & mother start to sing together got goosebumps 😍 , love the way you sing the Bhajans 👏🏻and your dressings too🥰 Amazing , have no words☺️!!
    Hatsoff to singer family & team 👏🏻👍🏻

    • @VSTADHA
      @VSTADHA ปีที่แล้ว +2

      👍

  • @manojjoshimanojjshi8637
    @manojjoshimanojjshi8637 2 ปีที่แล้ว +4

    હવેના કલાકાર આવા ગીતો નથી બનાવતા 👌🏻તમે ખુબજ સરસ બનાવ્યું શે 🙏દ્વારકાધીશ પાસે એવી પ્રાર્થના શે કે ખુબજ આ ગીત ની પ્રગતિ થાય 🙏જય દ્વારકાધીશ 🙏

  • @janakjatiya7817
    @janakjatiya7817 2 ปีที่แล้ว +10

    True traditional 👏🏻👏🏻👏🏻

  • @SantvaniTrivediMusic
    @SantvaniTrivediMusic 2 ปีที่แล้ว +35

    Adbhut ❤️ I loved your outfit !! Keep Going, God bless 🌸

    • @RAJESH_AHIR
      @RAJESH_AHIR  2 ปีที่แล้ว +7

      Thank you so much ✨
      Means a lot ❤️❤️

    • @kamaldesai
      @kamaldesai 2 ปีที่แล้ว

      yupp kutchi rabari/ahir tradition

  • @DaxRabariYouTubechannel
    @DaxRabariYouTubechannel 2 ปีที่แล้ว +12

    First of all voice of Your Mother 🔥 + Desi dhol + cultural dance + music + kutchhi location + Rajesh ahir voice = it's blast 🔥💫❤️
    .
    .
    wait for more song with your mother 🤩🌟💗

  • @vimaldevasikotariya4524
    @vimaldevasikotariya4524 ปีที่แล้ว +7

    Sabhiben ahir voice is just 🔥🔥🔥🔥🔥🔥,respect for such voice

  • @Chaudhary_Balram_Yadav
    @Chaudhary_Balram_Yadav ปีที่แล้ว +10

    Gujarati version of Ahir ❤️❤️❤️😌

  • @somethingnew6714
    @somethingnew6714 2 ปีที่แล้ว +3

    Aave ne aave navi rachna karta rejo aane ahir kul nu nam vadhar joo 💖 God bless you.

  • @SmashBeat
    @SmashBeat 2 ปีที่แล้ว +393

    ભરવાડ સમાજ અને આહીર સમાજ કે આખા માલધારી સમાજ માં આં ગીત ફેલાવો અને રાજેશ ભાઈ અને સભીબેન આહીર તમે આ ગીત બનાવીને દ્વારિકા વારા ઉપડ ઉભરાતો પ્રેમ અને સ્નેહ ખૂબ વધારી દીધો અને આજ સુધીનું સવથી વધારે ગમતું ગુજરાતી ગીત આં બની ગયું છે so keep supporting all માલધારી સમાજ jay dwarikadhis 🚩🙏🏻

    • @bhachkanrahul1425
      @bhachkanrahul1425 ปีที่แล้ว +9

      Charan ne bhuli gaya maldhari

    • @yogeshthakor1738
      @yogeshthakor1738 ปีที่แล้ว +1

      Bhagvan Dwrakadhish Jay ho

    • @nileshpokiya1607
      @nileshpokiya1607 ปีที่แล้ว +19

      Bhai khaali bharvad, ahir, ne charan nai pan aakhaa Gujarat na samagra samaaj ne gamtu ne Gaurav lidha jevu chhe aa song...

    • @bhachkanrahul1425
      @bhachkanrahul1425 ปีที่แล้ว +5

      Bhai charan pan maldhari ma ave che ane charan no pan gourav leva jevo che ..charan mitro reply apjo
      Su bhaio su me vat kairi ae khoti che? ??

    • @bhachkanrahul1425
      @bhachkanrahul1425 ปีที่แล้ว +3

      @@nileshpokiya1607 100% bhai hu pan charan chu aetle hu tamari vat thi sahmat chu

  • @prachipanchal7265
    @prachipanchal7265 2 ปีที่แล้ว +22

    literally spechless rajesh when ur mother and u started singing together after a long time i had heared ur song just awesome

    • @VSTADHA
      @VSTADHA ปีที่แล้ว

      Jay Shree Krishna

  • @kartikahir890
    @kartikahir890 2 ปีที่แล้ว +6

    Awesome Song Rajesh Bhai And Sabhi ben 👌🏻👌🏻👌🏻

  • @umangrawal9592
    @umangrawal9592 2 ปีที่แล้ว +11

    Need more of Such traditional bajans , folk song , garba . ❤️ God bless you for bringing one of such 🙏

  • @sourabh_raghuvanshi23
    @sourabh_raghuvanshi23 2 ปีที่แล้ว +11

    I'm not gujrati and I'm not understanding this language but this song is very good, fabulous 😍👌👌👌
    Jai shri sanwariya seth jai charbhujanath jai orchha ramrajasarkar🙏🙏

  • @dhruvikabrahmbhatt4889
    @dhruvikabrahmbhatt4889 2 ปีที่แล้ว +12

    Khub khub saras song✨✨❤️ Rajesh 🤗 aunty no voice pn bav j mst che❤️🤗 murlidhar bless you for your new song ❤️✨🎉🤗

    • @RAJESH_AHIR
      @RAJESH_AHIR  2 ปีที่แล้ว +3

      Thank you 😊

    • @GeetaKumari-qx2eh
      @GeetaKumari-qx2eh 2 ปีที่แล้ว

      Welcome dear 😇❤❤😇

    • @avanivagh5904
      @avanivagh5904 2 หลายเดือนก่อน +1

      Good song rajesh ahir 🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊💕💕💕👌👌

  • @JKAHIR
    @JKAHIR 2 ปีที่แล้ว +6

    Superb...👌🏻👌🏻👌🏻
    Jai Dwarkadhish...🚩🙏🏻

  • @ramradhika99
    @ramradhika99 23 วันที่ผ่านมา

    ❤❤❤❤ Kanudo ladko atle ena geeto pan 1 number j hoy❤

  • @bhargavtank313
    @bhargavtank313 2 ปีที่แล้ว +7

    Sabhiben and Rajesh both singing interconnection is awesome

  • @dhirajgajjar6048
    @dhirajgajjar6048 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ ખુબ મતલબ ખુબ જ... ઉત્તમ રચના અને એટલું જ ઉચ્ચ ગાયન આપનું...
    જેટલી વાર વગાડીએ... આજુબાજુના લોકોને પણ એટલું જ પસંદ આવે અને લિંક માગે છે...
    જય દ્વારિકાધીશ 🙏🙏🙏

  • @sujatachavda1988
    @sujatachavda1988 2 ปีที่แล้ว +7

    નેચરલ અભિનય અને કર્ણપ્રિય . સુંદર લોકેશન. ડ્રેસ કોરીયોગ્રાફી અને ફોટોગ્રાફી બધુ જ 👍

  • @a.amakvana7689
    @a.amakvana7689 2 ปีที่แล้ว +3

    wah su song che 😍😍moj aavi gay sambhali ne 🥰🥰 🙏🙏bhagavan Dwarkadhish tamne khub aagad vadhare 🙏🙏🙏🙏🙏 aevi shubhkamna 👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @urmiahir5564
    @urmiahir5564 2 ปีที่แล้ว +6

    Ha ahir ha 🥰 superb song bhailu 👌👌

  • @viraldesai4639
    @viraldesai4639 2 ปีที่แล้ว +1

    🙏 જય દ્વારકાધીશ 🙏 મને આ ગીત બહુજ ગમ્યું અને વારંવાર શોભડવાનું મન થાય છે અને લાગે છે કે શાભી બેન યશોદા હોય અને રાજેશ ભાઈ કાનો હોય અને ગોકુળ વનરાવન માં હોય તેમ ભાસ થયા કરે છે❤️

  • @amanjoshi6972
    @amanjoshi6972 2 ปีที่แล้ว +5

    Superb mom and son's singing 😍 lovely. Have khabar padi atlu talent Rajesh ji ma kaemnu aavyu 👌🏻👌🏻😁

  • @Beeee1720
    @Beeee1720 5 หลายเดือนก่อน +1

    This is such a masterpiece ❤ why is this so underrated this needs more hype 😭

  • @parmarchandulal749
    @parmarchandulal749 2 ปีที่แล้ว +3

    Kai k new j hoi darvakhat badha thi alag su kav rajesh khub j saras che song ne ghana varsh pachi pachu Tamara mummy sathe song banavyu che 🥰 amazing......Kai na ghate rajesh aap one of the best singer cho rajesh ❤👑
    Shree radhe krishna....tamari badhi j wishes puri kare .....God bless you dear rajesh.... Always make progress ☺❤🙌
    #oneofthebest #rockstarrajesh💙
    Rajesh ❤👑
    Your bigestfan ❤
    # Rakshu 😊

  • @Avinashhh.
    @Avinashhh. 3 หลายเดือนก่อน +2

    These duooooo is called the art of perfection,respect to sabhiben really my whole respect to you The best ,the perfect
    Lots of love to you rajesh and sabhiben ma ❤🫂
    Jai dwarikadish 🦚

  • @abc_xyz09
    @abc_xyz09 2 ปีที่แล้ว +44

    his voice just made me tention free from tommorow's exam...his voice is just sukoon😌

    • @Jasmin_Gotecha
      @Jasmin_Gotecha 10 หลายเดือนก่อน

      result k time b aana wapas yahi song sunne 🤣

  • @mayuriprajapati3418
    @mayuriprajapati3418 2 ปีที่แล้ว +1

    ✨ Ye Sunte sunte...
    Me - 💃🏻💃🏻💃🏻

  • @Ahir_Virendra
    @Ahir_Virendra 2 ปีที่แล้ว +10

    Sweetest Voice ✨✨👌👌
    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @chauhanpayalnarendrabhai6887
    @chauhanpayalnarendrabhai6887 ปีที่แล้ว +2

    Radhekrishn🙏

  • @09_mittalbaldania31
    @09_mittalbaldania31 2 ปีที่แล้ว +11

    the cultural tradition of kutchi ahir outfit had made a great stand in this songgg.. :)

  • @JayeshRam18
    @JayeshRam18 2 ปีที่แล้ว +2

    Masterpiece ભાઈ , જીવ રાજી કરી દિધો રાજેશ ભાઈ 🙏🙏🙏🙏🙏

  • @ubhodayro
    @ubhodayro 2 ปีที่แล้ว +7

    Jordar bhai

    • @ubhodayro
      @ubhodayro 2 ปีที่แล้ว

      Jatli var sambhdi nay atlu ochu che tmnay anay tmara mata nay mara vandan🙏

  • @Hir_usha55
    @Hir_usha55 2 ปีที่แล้ว +1

    Vah....su gayan...che ahir...
    *Man na mohanji* 🙏🕉️
    Kharekhar... અવર્ણનીય છે...🔥

  • @vishupandya6122
    @vishupandya6122 2 ปีที่แล้ว +16

    Superb song Rajesh sir 😍😍✨✨
    Awesome vocal and awesome beats ✨🤩✨

    • @VSTADHA
      @VSTADHA ปีที่แล้ว

      🙏🙏🙏

  • @Diya_Ahir_
    @Diya_Ahir_ 2 ปีที่แล้ว +2

    Jordar che song bav popular thase ho jay dwarkadhish

  • @Adi_satav108
    @Adi_satav108 2 ปีที่แล้ว +8

    Loved it keep it up
    Folk songs are best
    Great song
    Jai shri krishna 🙏

  • @meerad9930
    @meerad9930 2 ปีที่แล้ว +2

    Whaa su garbo che maja avi gai God bless you both

  • @parmarchandulal749
    @parmarchandulal749 2 ปีที่แล้ว +4

    Khub khub khub j Mast song che rajesh ❤👑 amazing song 👑❤ one of the best singer Rajesh ❤❤👑😍😍😍😍
    #Rakshu

  • @maulikdesai5101
    @maulikdesai5101 2 ปีที่แล้ว +3

    Unbelievable & miracle voice both did it... So proud of both maldhari.
    Jay Shree Krishna 🙏🙏

  • @madhavahir2147
    @madhavahir2147 2 ปีที่แล้ว +5

    Jay Murlidhar
    Super song

  • @ketanadhiyol1039
    @ketanadhiyol1039 2 ปีที่แล้ว +1

    અદ્ભુત રચના ❤️
    વારંવાર આ ગીત સાંભળવા ની ટેવ પડી ગઇ છે...જય દ્રારકાધીશ 🙏

  • @harshmaheshwari8249
    @harshmaheshwari8249 2 ปีที่แล้ว +4

    Are superb song che bhai continues 4th time jovu chu congratulations 🎊 bhai

  • @forestlover1000
    @forestlover1000 ปีที่แล้ว

    Bollywood ને ટક્કર મારે હો ,, જય હો 🙏👌

  • @NiranjanTripathi912
    @NiranjanTripathi912 2 ปีที่แล้ว +4

    Na me gujrati hu na mujhe gujrati aati hai fir bhi i love gujrati folk music ❤❤👌👌👌

  • @niharkotecha1461
    @niharkotecha1461 2 ปีที่แล้ว +1

    Wah jay morlidhar bhagvan dwarikadhish khub khub a song ne agal Lai jaye evi prathna jay dwarikadhish radhe krishna

  • @shivbalakhabaykutch9587
    @shivbalakhabaykutch9587 2 ปีที่แล้ว +4

    Khub khub saras geet che Rajesh market ma dhoom machavse

  • @09_mittalbaldania31
    @09_mittalbaldania31 2 ปีที่แล้ว +6

    this one now has a special place , coz its in my mind 24/7

  • @sahilbharwad3024
    @sahilbharwad3024 2 ปีที่แล้ว +6

    Bhai..mane to apdi aa Ahir, Bharwad,Rabari,Charan aa culture j bau game che
    I'm proud of it..❤

    • @sahil519
      @sahil519 ปีที่แล้ว

      ક્ષત્રિય આહીર કલ્ચર

    • @hh171hj
      @hh171hj ปีที่แล้ว

      रबारी संस्कृति 🐪🦅⚔️

    • @milanrabari4364
      @milanrabari4364 ปีที่แล้ว

      ​@@sahil519 a perves Rabari no se paghdi ane pachhedi Amaro perves se

  • @vaghbudhabhai4583
    @vaghbudhabhai4583 ปีที่แล้ว +1

    I have not any word this song
    Very mins Most more very Fantastic song amazing ❤❤❤

  • @kiranmane3824
    @kiranmane3824 2 ปีที่แล้ว +3

    Tradition way. .is soul of this song and life 😍😍😍❤️🙏

  • @pruthvirayka1928
    @pruthvirayka1928 2 ปีที่แล้ว +5

    Superb lovely song 👌🏻👌🏻
    Its song for🙏🏻 DWARKADHIS 🙏🏻so I'm very happy after listening this song..
    So nice work all of you 👌👌🏻

  • @rathodkinjal5407
    @rathodkinjal5407 2 ปีที่แล้ว +15

    No words.... It's just amazing...and really really proud of you Rajesh....keep shining....😍😍😍❤️❤️❤️ Lot's of love to you...❤️❤️❤️

  • @mysister1383
    @mysister1383 2 ปีที่แล้ว +2

    આ ગીત ના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે🥰👏👏👏 જય ઠાકર🥰🙏

  • @sidhrajrabariofficial3507
    @sidhrajrabariofficial3507 2 ปีที่แล้ว +3

    Aa song bhauj Saro che superb... Pan callertune ma rakho plz..🙏

  • @pa2707
    @pa2707 ปีที่แล้ว +2

    What an amazing song, the outfits, the music, the lyrics. Absolutely wonderful. A 1000 times better than what Bollywood keeps peddling in the name of gujrati songs, nagada, dholida are nothing compared to this song! And the lady who sings here, what a powerhouse!!! I love her voice! Good luck to the team of musicians and singers here. Please make more of such songs.

  • @olivgaming9924
    @olivgaming9924 2 ปีที่แล้ว +3

    Bhai tamara aa song e to dil jiti lidhu che bhai ❣️😘

  • @Sahil_268
    @Sahil_268 ปีที่แล้ว

    I Just wanna spread love
    Hare💞💕💞Krishna
    Jay💞💕💞Radhe

  • @caarvindvarsani8214
    @caarvindvarsani8214 2 ปีที่แล้ว +4

    બહું જ સુંદર રચના....👌
    So devine feel song... 🙏
    Keep it Up...👍
    I also from kachchh. તમે કચ્છ નું ગૌરવ છો....🙂

  • @rameshvchhanga2475
    @rameshvchhanga2475 2 ปีที่แล้ว +2

    વાહહ, ખુબ સુદર પ્રસ્તુતી, આનંદગીત

  • @jaywantjadeja953
    @jaywantjadeja953 2 ปีที่แล้ว +7

    Amazing choreography❤❤

  • @Dushyant.21
    @Dushyant.21 2 ปีที่แล้ว +1

    Wah maldhari sanskriti.❤️👍🏻🙏🏻💐 . Jay Dwarkadhish .🙏🏻

  • @Inocent_0515
    @Inocent_0515 2 ปีที่แล้ว +7

    jay murlidhar.....🙏🏻
    This song is so amazing 💖😍 and your voice are superb 🤩

  • @JigneshYadav0260
    @JigneshYadav0260 2 ปีที่แล้ว +2

    Jordar song rajesh bhai ahir aane sabhiben nu 1 number kadak song 🔥

  • @titumama3172
    @titumama3172 2 ปีที่แล้ว +7

    You Are Great Bro... I Love Your Voice 😍 ...
    Jay Murlidhar 🙏🙏😊😊
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yashpalchhaiya329
    @yashpalchhaiya329 ปีที่แล้ว

    Vah su git che moj aavi gai 🙏

  • @__its_mr_anirudh_
    @__its_mr_anirudh_ 2 ปีที่แล้ว +2

    🙏❤️Jay murlidhar ❤️🙏

  • @rameshthakor8073
    @rameshthakor8073 ปีที่แล้ว +1

    Jay Dwarkadish 🙏
    Nyc voice 👌
    Supar song 👌
    👑 chehar ni sarkar 👑

  • @the17k62
    @the17k62 2 ปีที่แล้ว +12

    "હા મોજ । આ ગીતમાં ઢોલ અને તમારો અવાજ
    જોરદાર હો " ઢોલ તો એવો વાગે છે ને કે મારુ મગજ ફ્રેસ થય જાય છે। આ ગીત વાર મ વાર સાંભળું છુ । ❤🙌 । FULL SUPPORT । ❤❤❤

  • @jinalukani7035
    @jinalukani7035 2 ปีที่แล้ว +1

    Jetli var joi ne sambhadi atlu ochu pade che Rajesh bhai.....Hats off.....

  • @GeetaKumari-qx2eh
    @GeetaKumari-qx2eh 2 ปีที่แล้ว +5

    You and your mom Voice wow amazing and solid 😇😇❤❤❤

    • @VSTADHA
      @VSTADHA ปีที่แล้ว

      Jay Shree Krishna

  • @SanjayLadumor
    @SanjayLadumor 2 ปีที่แล้ว +2

    Jay Dwarkadhish 🙏🔥

  • @juhinmehta2245
    @juhinmehta2245 2 ปีที่แล้ว +10

    Jai Shri Krishna! Such a beautiful composition... Truly Divine! Very excellently sung and the music video is also exceptional displaying the colours, vibrancy, arts, music and devotion of Gujarat & Kutch. Looking for to many more divine songs of Shri Krishna.

  • @dwarkeshdesai8639
    @dwarkeshdesai8639 2 ปีที่แล้ว +1

    Papa ni yad avi gai aa song papa ne j avadtu hatu nd emna gaya pchi evu thatu k kya thi lavu e bhajan and now you came with it 😍🎊🤩

  • @onlygoorie
    @onlygoorie ปีที่แล้ว +42

    I m not Gujrati but I love this song
    Loves from Odisha

  • @gajendrasinghahir1847
    @gajendrasinghahir1847 ปีที่แล้ว +1

    👑 Jay Dwarkadhish 👑
    ‼️जय श्री कृष्णा‼️
    🚩Jay Murlidhar🚩
    ⚔જય યદુવંશી⚔

  • @harshadbhadiyadra8706
    @harshadbhadiyadra8706 2 ปีที่แล้ว +3

    Jay ho jagat na Nath ni

  • @yanshkp7929
    @yanshkp7929 4 หลายเดือนก่อน

    Hu roj j a geett 5 thi pn vadhare Samay sambhdu 6u ane Kam krta krta khub enjoy kru 6u very nice 👍❤

  • @vasurana1428
    @vasurana1428 2 ปีที่แล้ว +11

    Your voice is so magic. my friend suggested me this and l'm in love with this song i can't explain my feelings about this song i just loved it ...😍🥰✨

  • @piyushnanavati
    @piyushnanavati 6 หลายเดือนก่อน

    Jay jay jay dwarkadhish Jay jay jay Raja ranchhod ray ji ❤❤❤

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 2 ปีที่แล้ว +3

    વાહન રાજેશભાઈ વાહ સાભીબેન

  • @Yourdaddy2089
    @Yourdaddy2089 2 ปีที่แล้ว +2

    Wah Mama Wah
    So Underrated
    Jay Murlidhar
    Jay Maa Sonal
    🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻

  • @The.Vicky_Bharwad111
    @The.Vicky_Bharwad111 2 ปีที่แล้ว +3

    Jay Dwarkadhish bhai Khub pragati Karo bhai ❤️❤️❤️❤️❤️

  • @khushiiprajapati8030
    @khushiiprajapati8030 2 ปีที่แล้ว +2

    Wowwwwwww aa song joi ne shamdhi ne Navratri yadd avi gaii aa Navratri ma toh have avi rite jj group maa avu taiyar Thai ne garbaa karva ni ichaa 6 booss aa j song ma reel banva nii ehhh ahhh 😁😍😍😍😍 bakii jordarr 6 pag nachva Lage shamdi ne tohh ahhhaa 😘😘💯

  • @janvitanna1771
    @janvitanna1771 ปีที่แล้ว +7

    Literally goosebumps 💕💕💕what a masterpiece!!! Hat's of the creators 👍👍👏👏👏🙏🙏🙏❤️

    • @VSTADHA
      @VSTADHA ปีที่แล้ว +1

      Jay Shree Krishna

  • @nehaharan7258
    @nehaharan7258 8 หลายเดือนก่อน +1

    Jay Dwarkadhish ❤️🙏🏻

  • @dabhinitesh3238
    @dabhinitesh3238 2 ปีที่แล้ว +3

    👌👌👌ખુબ સુંદર રચના 👌👌👌

  • @sanjayahir3494
    @sanjayahir3494 2 ปีที่แล้ว

    Bhai bhai su kevu khub adbhut prastuti👌👌👌

  • @powerofmeldi.8193
    @powerofmeldi.8193 2 ปีที่แล้ว +4

    Jay thakar ❤️‼️🌏🙌

  • @bhavikrathod436
    @bhavikrathod436 2 ปีที่แล้ว +2

    Wahhhh Dost 👏🏻👏🏻👏🏻 Dwarkadhish ni avirat krupa raho🙌🏻💐 ॥ ભજ નિત્ત દ્વારકેશ ॥

  • @falgunioza8724
    @falgunioza8724 2 ปีที่แล้ว +5

    Awesome ❤️❤️❤️