બેન બીજા નું ખબર નહીં પણ અમારા કાંકરેજ તાલુકા માટે થરાદ વાવ ખૂબ જ અઘરું અને દૂર પડે છે પહેલી પ્રાયોરિટી પાલનપુર છે એ અમારા સરળ અને નજીક છે અને બીજી પાટણ છે કેમ કે થરાદ બાજુ અમારે કંઈક કાર્ય માટે જવાનું થતું જ નથી બીજી વસ્તુ ત્યાં વાહન વ્યવહાર પણ બહુ જ ઓછા છે તમે ચાર ગાડી બદલીએ ત્યારે અમે થરાદ પોકે છે અને પાટણ અને પાલનપુર માટે સિંગલ ગાડી એક કલાકના સમયમાં અમે પહોંચી જઈએ છીએ સરકારે અમારા સાથે અન્યાય કર્યો છે
દેવાંશી બેન જિલ્લા નું નામ ધરણીધર આપવાનું હતું વાવ થરાદ જિલ્લા નું નામ બરાબર નથી. સમગ્ર વાવ થરાદ દિયોદર ભાભર અને બનાસકાંઠા જિલ્લા ના લોકો ધરણીધર ભગવાન, ઢીમા મેં દિલ થી માને છે. જિલ્લા નું નામ ધરણીધર પાડવાની શક્યતા ઓ અને સરકાર શ્રી ની ઈચ્છા પણ હતી. પણ કેમ ના પાડ્યું એ સમજાતું નથી. વાવ થરાદ ભાભર દિયોદર લાખણી કાંકરેજ ના તમામ લોકો ભગવાન ધરણીધર ને દિલ થી માને છે. ધરણીધર ભગવાન નું મહત્વ દ્વારકાધીશ જેટલું છે. વાવ થરાદ જિલ્લા નું નામ બદલી ને ધરણીધર જિલ્લો કરવામાં આવે 🚩એવી સમગ્ર વાવ થરાદ ના ગ્રામજનો લોકો ની માંગણી છે. દેવાંશી બેન આ મુદ્દો તમે સારી રીતે ઉઠાવશો એવી આશા સહ જય ધરણીધર 🙏🏻🕉️🚩
વાવ થરાદ કાંકરેજ વાળા ને ગમતું નથી ધાનેરા વાળા ને ગમતું નથી એના કરતાં વાવ થરાદ ની જગ્યાએ એનું નામ બનાસકાંઠા રાખવાનું હતું અને અત્યારે જે બનાસકાંઠા છે એનું નામ પાલનપુર જિલ્લો નામ રાખવાનું હતું પરંતુ હવે મોડું થયું છે જો હવે બદલે નામ તો આ લોકો વિરોધ કરે જીજે આઠ એક બ્રાન્ડ હતી આ બ્રાન્ડ છોડવી ધાનેરા અને કાંકરેજ ને ગમતું નથી
શંકરભાઈ વાવ થરાદ ને પછાત જિલ્લો જાહેર કરાવી અને ખૂબ લાભ અપાવશે એટલે બધું શાંત કાંકરેજ વાળા ને થરાદ જવું તો પછી એનાથી આગળ ક્યાં જવું અને પાલનપુર તો ભણવા માટે દવાખાના માટે અને સરકારી કામ માટે બધું જ સાથે પતી જતું હતું
શિહોરી/થરા વાળાને બનાસકાંઠા નામ થી કોઈ મતલબ નથી વાવ-થરાદ વાળા નામના જિલ્લા મા રાખો તોય કાઈ વાધો નથી અમને વાંધો એ છે કે થરાદ જવા માટે દિવસ મા માડ બે-ત્રણ બસ હસે પ્રાઈવેટ ગાડી તો ડાયરેક્ટ ભરાય એ કોઈ દિવસ એ તો સક્ય જ નથી તો ખોટુ તો એટલે લાગ્યુ છે નામથી નઈ
દિયોદર માં હજુ ગ્રામ પંચાયત છે કોઈ વિકાસ નથી એટલે દિયોદર ક્યારે પણ ના બને અને થરાદ નો વિકાસ અને નગરપાલિકા પણ છે અને બધાય ને નજીક હોવાથી થરાદ બરાબર છે બાકી દિયોદર, કાંકરેજ, ધાનેરા વાળા કોંગ્રેસીઓ ભલે ગમે તે કરે જિલ્લો થરાદ જ રહશે થાય એ તોડી લેવું 😂😂😂
ધાનેરા તાલુકાને પાલનપુર બરાબર છે
કાંકરેજ વાળા સાથે ખોટું થયું.. બેન
બેન બીજા નું ખબર નહીં પણ અમારા કાંકરેજ તાલુકા માટે થરાદ વાવ ખૂબ જ અઘરું અને દૂર પડે છે પહેલી પ્રાયોરિટી પાલનપુર છે એ અમારા સરળ અને નજીક છે અને બીજી પાટણ છે કેમ કે થરાદ બાજુ અમારે કંઈક કાર્ય માટે જવાનું થતું જ નથી બીજી વસ્તુ ત્યાં વાહન વ્યવહાર પણ બહુ જ ઓછા છે તમે ચાર ગાડી બદલીએ ત્યારે અમે થરાદ પોકે છે અને પાટણ અને પાલનપુર માટે સિંગલ ગાડી એક કલાકના સમયમાં અમે પહોંચી જઈએ છીએ સરકારે અમારા સાથે અન્યાય કર્યો છે
દિયોદર મધ્યમાં આવેલ હોવાથી જિલ્લો બનવો જોઈએ
😂
દિયોદર જીલ્લો બનવોજોઈએ
ધાનેરા ને બનાસકાંઠા માં રાખવું જોઈએ....
Na joiye bk ma
વાવ થરાદ જુગો થી સાથે નામ બોલાય છે એ માટે વાવ થરાદ જીલ્લો પસંદ કરાવવાં માટે અને બધા તાલુકાના હેતુ માટે રાખવામાં આવ્યું છે ખુબ ખુબ અભિનંદન છે
❤ થરાદ
દિયોદર સેન્ટરમાં આવે છે છતાં પણ રાજકારણ ના કારણે આવું થયું છે
વાવ થરાદ યોગ્ય છે
દેવાંશી બેન જિલ્લા નું નામ ધરણીધર આપવાનું હતું
વાવ થરાદ જિલ્લા નું નામ બરાબર નથી.
સમગ્ર વાવ થરાદ દિયોદર ભાભર અને બનાસકાંઠા જિલ્લા ના લોકો ધરણીધર ભગવાન, ઢીમા મેં દિલ થી માને છે. જિલ્લા નું નામ ધરણીધર પાડવાની શક્યતા ઓ અને સરકાર શ્રી ની ઈચ્છા પણ હતી. પણ કેમ ના પાડ્યું એ સમજાતું નથી. વાવ થરાદ ભાભર દિયોદર લાખણી કાંકરેજ ના તમામ લોકો ભગવાન ધરણીધર ને દિલ થી માને છે. ધરણીધર ભગવાન નું મહત્વ દ્વારકાધીશ જેટલું છે.
વાવ થરાદ જિલ્લા નું નામ બદલી ને ધરણીધર જિલ્લો કરવામાં આવે 🚩એવી સમગ્ર વાવ થરાદ ના ગ્રામજનો લોકો ની માંગણી છે.
દેવાંશી બેન આ મુદ્દો તમે સારી રીતે ઉઠાવશો એવી આશા સહ
જય ધરણીધર 🙏🏻🕉️🚩
જે નિર્ણય છે સરકાર શ્રી દ્વારા એ બરાબર છે જય શ્રી રામ
ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ જોઈએ
દેવાંશી બેન ખૂબ સરસ માહિતી આપી.
દિયોદર રાધનપુર કાંકરેજ જીલ્લો બનશે કારણ કે ક્ષત્રિય એક્તા રાખજો જય સંત શ્રી સદારામ બાપા
થરાદ બેસ્ટ છે 🎉
રાધનપુર જીલ્લો બનવો જોઈએ રાધનપુર ને હાઇવે તથા રેલવે સાથે જોડાયેલો હોવાથી મોટા ઉદ્યોગો આવે તો આજુબાજુના વિસ્તાર નો વિકાસ થાય
ધાનેરા bk માં
વાવ થરાદ નહીં પણ ધરણીધર બહુ સરસ નામ છેઃ બહુ સમય પહેલા પણ ધરણીધર જિલ્લા ની માંગ હતી ❤
વાવ થરાદ કાંકરેજ વાળા ને ગમતું નથી ધાનેરા વાળા ને ગમતું નથી એના કરતાં વાવ થરાદ ની જગ્યાએ એનું નામ બનાસકાંઠા રાખવાનું હતું અને અત્યારે જે બનાસકાંઠા છે એનું નામ પાલનપુર જિલ્લો નામ રાખવાનું હતું પરંતુ હવે મોડું થયું છે જો હવે બદલે નામ તો આ લોકો વિરોધ કરે જીજે આઠ એક બ્રાન્ડ હતી આ બ્રાન્ડ છોડવી ધાનેરા અને કાંકરેજ ને ગમતું નથી
શંકરભાઈ વાવ થરાદ ને પછાત જિલ્લો જાહેર કરાવી અને ખૂબ લાભ અપાવશે એટલે બધું શાંત કાંકરેજ વાળા ને થરાદ જવું તો પછી એનાથી આગળ ક્યાં જવું અને પાલનપુર તો ભણવા માટે દવાખાના માટે અને સરકારી કામ માટે બધું જ સાથે પતી જતું હતું
Saras name mane nathi gamtu atpatu che
Aadhar ma sudharo pan na karavo pade 😅
અગાઉ સરકાર દ્વારા દિયોદર માં ઓગડ જીલ્લો બનાવવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આસવસન આપ્યો હતો કારણ કે દિયોદર જીલ્લો સેન્ટર માં આવે છે
Deodar midal mo aave
નેતાઓ નો દેખાવ પબ્લિક સામે હોય અને કામ સરકાર ની ફેવર માં કરતા હોય છે.. આવ નેતા ઓ ને ઓળખવા જરૂર છે
શિહોરી/થરા વાળાને બનાસકાંઠા નામ થી કોઈ મતલબ નથી વાવ-થરાદ વાળા નામના જિલ્લા મા રાખો તોય કાઈ વાધો નથી અમને વાંધો એ છે કે થરાદ જવા માટે દિવસ મા માડ બે-ત્રણ બસ હસે પ્રાઈવેટ ગાડી તો ડાયરેક્ટ ભરાય એ કોઈ દિવસ એ તો સક્ય જ નથી તો ખોટુ તો એટલે લાગ્યુ છે નામથી નઈ
ધાનેરા તાલુકાના પાલનપુર બરાબર છે
દિયોદર માં હજુ ગ્રામ પંચાયત છે કોઈ વિકાસ નથી એટલે દિયોદર ક્યારે પણ ના બને અને થરાદ નો વિકાસ અને નગરપાલિકા પણ છે અને બધાય ને નજીક હોવાથી થરાદ બરાબર છે બાકી દિયોદર, કાંકરેજ, ધાનેરા વાળા કોંગ્રેસીઓ ભલે ગમે તે કરે જિલ્લો થરાદ જ રહશે થાય એ તોડી લેવું 😂😂😂
સુઈગામ થી પાલનપુર 130 કિમી
વાવ થી પાલનપુર 110 કિમી
કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ
કાંકરેજ બનાસકાંઠા માં જ રહેવું જોઇએ
Bhai kankrej ne bk maj revado
😢😢😢😢
કચ્છ જિલ્લામાં મા જિલ્લો 2
દિયોદર
ઓગડ જીલ્લો
Kankrej talukoBanas nadi na kinare aavelo 6 aetle aeno hak banaskantha rahevo joyiye✅✅✅
Diyodar
બેન નવો મેપ તો સાચ્ચો બતાઓ
બેન શ્રી અમારે થરાદ મા સામિલ નહિ થવું અમારે b.k બરોબર છે
છુ તકલીપ ના પડે અમારે ત્યાં થી તો થરાદ 90 કીલોમીટર થાય છે
Deodar banvo joiae
🎉 diyodar
काकरेज तो बनासकांठा छे
અવળું બોલે છે ગેની બેન ✖️બધા ને પૂછ્યું હોત એમ.. કયા પૂછવા નું જ આવે છે
વડગામ તો આમેય સાબરકાંઠા ની constituency મોં આવે છે
Amaro talko dhantera balaj kadambara ko dhanakul banask kadam rakho ragimato male janu maran thi dawana banasta mani kuwaiti ambassador rakho tara talukdar jamadani
થરાદ જીલ્લો બેસ્ટ છે
Suigam vala ne tharad pan palanpur jetlu j km dur che
Radhanpur. District. Banav0
દીયોદર સેન્ટર માં છે એટ્લે દીયોદર બનાવો
Dhanera ne Banaskatha ma rakho
Diyodar BK
kankrej ne bk maj revado
Deodr meddle ma aave se aama rajkarn thayu se
Hu dhanera kimmat thi chhu Ane hu virodh Karu chhu amare tharad taluka ma nathi javu
Amar talaku dhanagar taluk banas kadama reshi tala , jehula maa , jawa makhdu , nathi hoon , morava by sabshi rampura mota thakur dhabashree bulache
Diyodar center place chhe.
Amare to hal ma mamlatdar tharad ma takalip pade chhe koi samanya kamkaj matate
@devanshijoshi tamne kankrej thi kai problem chhe ben
85 km karta vadhare to have dhanera na Loko ne kapvu padse
palanpur ketlu?
Amare to bahu dur dur
Kokarej. District. Banavo
Kankarj b k
Vvillage. Vise. Distrrict. Apiato. Kevu. Saru. Badha. Ne. Game
Diyodar ma kai levanu nahi
Dhanera. Dirtrict. Banavo. Joia
Name change karo aapan ne nathi gamtu ....vadu mathak bhale re name change karo
Bhabhar. Jillo. Banavi. Joia
Map khoto batvyo tme
Kamkrej hve bk ma nthi
દિયોદર
Diyodar
@devanshijoshi tamne kankrej thi kai problem chhe ben
દિયોદર