અપે - અપ્પમ કેવી રીતે બનાવવા - How To Make Appe - Appam at Home - Aru'z Kitchen - Gujarati Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ส.ค. 2020
  • અપે - અપ્પમ કેવી રીતે બનાવવા - How To Make Appe - Appam at Home - Aru'z Kitchen - Gujarati Recipe
    Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Appe - Appam at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે અપે - અપ્પમ કેવી રીતે બનાવવા.
    #Appe #Appam #AruzKitchen #GujaratiRecipe #SouthIndianRecipeInGujarati
    સામગ્રી:
    રવો 3 કપ; છાશ 2 કપ; સમારેલી ડુંગળી 2; સમારેલા ગાજર 2; લીલા વટાણા; જીણા સમારેલા લીલા મરચાં; ધાણાભાજી; મીઠું 1 ​​ટીસ્પૂન; સોડા 1 ટીસ્પૂન; પાણી; તેલ;
    રીત:
    01. રવામાં છાશ અને અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
    02. તેને ઢાંકી દો અને તેને લગભગ 15 થી 20 મિનિટ સુધી પલાળવા માટે રાખી દો.
    03. કઢાઈમાં થોડું તેલ ગરમ કરો.
    04. એકવાર તેલ પૂરતું ગરમ ​​થઈ જાય એટલે તેમાં લીલા મરચા અને ડુંગળી નાખો અને ડુંગળી ને થોડી પાકવા દો.
    05. એકવાર ડુંગળી થોડીક પાકી જાય, તેમાં ગાજર અને લીલા વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
    06. કઢાઈમાં મીઠું નાખો.
    07. કઢાઈમાં લીલો કોથમીર નાખો અને બધુ બરાબર મિક્સ કરો.
    08. ગેસપરથી કઢાઈને કાઢો અને શાકભાજીને ઠંડુ થવા દો.
    09. એકવાર રવો પલળી જાય પછી, શાકભાજી પણ ઠંડી થઈ જશે.
    10. રવો સારી રીતે પલળી જાય, પછી તેમાં થોડું પાણી ઉમેરીને તેની કન્સીસ્ટન્સી ઈડલી ના ખીરા જેવી બનાવો.
    11. એકવાર બેટર ઇચ્છિત કન્સીસ્ટન્સી નું થાય, શાકભાજી ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરી દો.
    12. બેટરમાં સોડા અને થોડું પાણી નાખો અને બધુ બરાબર મિક્સ કરો.
    13. અપે મેકર લો અને તેને તેલથી ગ્રીસ કરો.
    14. અપે મેકરને સ્ટોવ પર મીડીયમ ફ્લેમ પર મૂકો.
    15. બેટરનો નાનો ભાગ લો અને તેને હવે ગ્રીસ થયેલ અપે મેકરમાં ઉમેરો.
    16. તેને આખું નથી ભરવાનું.
    17. અપેને એક બાજુ 5 મિનિટ અને બીજી બાજુ 5 મિનિટ માટે પાકવા દો એટલે તે અંદર સુધી પાકી જશે.
    18. એકવાર બંને બાજુથી પાકી જવા પછી, અપે મેકરમાંથી અપેને કાઢીને એક પ્લેટમાં લઇ લો.
    19. હોમમેઇડ અપે / અપ્પમ હોમમેઇડ લીલી ચટણી સાથે પીરસવા માટે તૈયાર છે.
    Ingredients:
    Semolina 3 cup; Buttermilk 2 cups; Chopped Onion 2; Chopped Carrots 2; Grean Peas; Finely Chopped Green Chilies; Green Coriander; Salt 1 tsp; Soda 1 tsp; Water; Oil;
    Steps:
    01. Add the Buttermilk and half a cup of water in the Semolina and mix it well.
    02. Cover it and let it rest for about 15 to 20 minutes.
    03. Heat some Oil in a Kadhai.
    04. Once the Oil is hot enough, add the Green Chilies and Onions to the Oil and let the Onion turn translucent.
    05. Once the Onions are partially cooked, add the Carrots and Green Peas in. Mix them well.
    06. Add the salt in the kadhai.
    07. Add the Green Coriander in the kadhai and mix everything well.
    08. Remove the kadhai from the stove and let the vegetables cool to room temperature.
    09. Once the Semolina is soaked, the vegetables will als have cooled down to a desired temperature.
    10. After the Semolina is thoroughly soaked, add some water to it to make it into a idli batter like consistency.
    11. Once the batter has the desired consistency, add the vegetables in and mix everything well.
    12. Add the Soda and some water to the batter and mix everything well.
    13. Take the Appe Maker and grease it with Oil.
    14. Place the Appe Maker on the stove on a medium flame.
    15. Take small portions of the batter and add it to the now greased Appe Maker.
    16. Do not fill it all the way.
    17. Cook for 5 minutes on one side and then for another 5 minutes on the other sides after flipping the Appes halfway.
    18. Once cooked from both the sides, remove the Appes from the Appe Maker.
    19. Homemade Appe / Appam is ready to be served with Homemade Green Chutney Chatni.
    Social links:
    Instagram:
    / aruzkitchen
    Facebook Page:
    / aruzkitchen
    Telegram Channel:
    t.me/AruzKitchen

ความคิดเห็น • 291