5 ઓપનર /હલર વેચાવ છે | સસ્તા ભાવે | massey 1035 tractor | mahindra bolero | જુના ટ્રેકટર /વાહન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • બધાં ખેડૂત મિત્રો "ગુજરાત નો ખેડૂત" આ યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરી લેજો આ ચેનલ મા ખેડૂતો ને લગતા નવા ખેત ઓજાર,નવી કૃષિ યોજનાઓ, નવા ટ્રેક્ટર ની જાણકારી,નવી પાક સિંચાઈ યોજના ટ્રેક્ટર લે વેચ વગેરે જેવી માહિતી અપલોડ કરવાના છીએ.
    તો બધા મારા મિત્રો "ગુજરાત નો ખેડૂત" ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો.
    ખાસ નોંધ :- અમારી ચેનલ માત્ર વાહન ની જાહેરાત કરે છે તમે બધા મિત્રો કોઈપણ વાહન લેતા પહેલા વાહન ની રૂબરૂ જાંચ પડતાલ કરી ને જ વાહન લેવુ અથવા પૈસા ની લેતી દેતી કરવી બાકી કોઈ પણ પ્રકારની જવાબદારી અમારી ચેનલ ની રહેશે નહીં માટે બધા મિત્રો એ નોંધ લેવી
    જય જવાન જય કિસાન
    આજે આપણી પાસે 7 વાહન વસ્તુ છે એની બધી માહિતી નીચે આપેલ છે.
    (૧) :- હલર/ઓપનર 3 નું
    કિંમત 75,000
    જયપાલ સિંહ
    મો. 9909606350
    (૨) :- mahindra bolero
    કિંમત 4,70,000
    મોડલ 2016/17
    મેરામણ ભાઈ
    મોબાઇલ નંબર :-
    9909290077
    (૩) :- massey 1035 di
    કિંમત 1,65,000
    મોડલ 1999
    સુરેશ ભાઈ
    મોબાઇલ નંબર :-
    9979555406
    (૪) :- હલર/ઓપનર 3 નુ
    વેચાઇ ગયું છે
    (૫) :- ગીતા હલર 3 નું
    વેચાઇ ગયું છે
    (૬) :- જયંત હલર 3 નું
    વેચાઇ ગયું છે
    (૭) :- યોગી હલર 3 નું
    વેચાઇ ગયું છે
    ઉપર ના ટ્રેક્ટર અથવા વાહન વેચાઇ જશે એટલે માલિક ના નંબર કાઢી નાખવામાં આવશે

    કોઈ પણ મારા ખેડુત ભાઈઓ ને ટ્રેક્ટર કે કોઈ અન્ય વાહન અમારી ચેનલ મા વેચવા મુકવુ હોય તો અમારા વોટ્સએપ નંબર 9825433826 ઉપર કોન્ટેક્ટ કરી શકે છે.
    ખેડૂતમિત્રો તમારે જે તે વસ્તુ વેચવા મુકવી હોય એના ૪,૫ ફોટા આડો ફોન રાખી ને પાડવા અને એક નાનકડો વિડિયો અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો
    Contact us :- 9825433826 વોટ્સએપ કરો
    Instagram 👉 / jaymalchavda
    Facebook 👉 / gujarat-no-khedut-1039...
    આવા વધુ વિડીયો માટે ગુજરાત નો ખેડૂત યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો
    🙏જય જવાન જય કિસાન 🙏
    #geeta_opner
    #gujarat_no_khedut
    #yogi_halar_opner
    #massey_1035
    #jayant_halar_opner
    #mahindra_bolero
    #jaymal_chavda
    #advertising
    #જાહેરાત
    #tractor_for_sale
    #tractor
    #juna_tractor_vechav
    #juna_sadhan_vechav

ความคิดเห็น • 22