3 મીની ટ્રેક્ટર | સસ્તા ભાવે | 3 મોટા ટ્રેક્ટર | જુના ટ્રેકટર વેચાવ | tractor in Gujarat | જુના સાધન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • બધાં ખેડૂત મિત્રો "ગુજરાત નો ખેડૂત" આ યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરી લેજો આ ચેનલ મા ખેડૂતો ને લગતા નવા ખેત ઓજાર,નવી કૃષિ યોજનાઓ, નવા ટ્રેક્ટર ની જાણકારી,નવી પાક સિંચાઈ યોજના ટ્રેક્ટર લે વેચ વગેરે જેવી માહિતી અપલોડ કરવાના છીએ.
    તો બધા મારા મિત્રો "ગુજરાત નો ખેડૂત" ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો.
    ખાસ નોંધ :- અમારી ચેનલ માત્ર વાહન ની જાહેરાત કરે છે તમે બધા મિત્રો કોઈપણ વાહન લેતા પહેલા વાહન ની રૂબરૂ જાંચ પડતાલ કરી ને જ વાહન લેવુ અથવા પૈસા ની લેતી દેતી કરવી બાકી કોઈ પણ પ્રકારની જવાબદારી અમારી ચેનલ ની રહેશે નહીં માટે બધા મિત્રો એ નોંધ લેવી
    જય જવાન જય કિસાન
    આજે આપણી પાસે 6 ટ્રેક્ટર વેચાવ છે એની બધી માહિતી નીચે આપેલ છે.
    (૧) :- yuvraj 215
    વેચાઇ ગયું છે
    (૨) :- વૈભવ મિની 12.5 hp ટ્રેક્ટર
    વેચાઇ ગયું છે
    (૩) :- sanedo 7.5 hp mini tractor
    વેચાય ગયું છે
    (૪) :- sonalika 740
    વેચાઇ ગયું છે
    (૫) :- mahindra b275 bhumiputra
    વેચાઇ ગયું છે
    (૬) :- swaraj 735
    વેચાઇ ગયું છે
    ઉપર ના ટ્રેક્ટર અથવા વાહન વેચાઇ જશે એટલે માલિક ના નંબર કાઢી નાખવામાં આવશે

    કોઈ પણ મારા ખેડુત ભાઈઓ ને ટ્રેક્ટર કે કોઈ અન્ય વાહન અમારી ચેનલ મા વેચવા મુકવુ હોય તો અમારા વોટ્સએપ નંબર 9825433826 ઉપર કોન્ટેક્ટ કરી શકે છે.
    ખેડૂતમિત્રો તમારે જે તે વસ્તુ વેચવા મુકવી હોય એના ૪,૫ ફોટા આડો ફોન રાખી ને પાડવા અને એક નાનકડો વિડિયો અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો
    Contact us :- 9825433826 વોટ્સએપ કરો
    Instagram 👉 / jaymalchavda
    Facebook 👉 / gujarat-no-khedut-1039...
    આવા વધુ વિડીયો માટે ગુજરાત નો ખેડૂત યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો
    🙏 જય જવાન જય કિસાન 🙏
    #sonalika_740
    #gujarat_no_khedut
    #mahindra_475_bhumiputra
    #mahindra_b275_bhumiputra
    #swaraj_735_fe
    #mini_tractor_for_sale
    #jaymal_chavda
    #advertising
    #જાહેરાત
    #tractor_for_sale
    #tractor
    #juna_tractor_vechav
    #juna_sadhan_vechav

ความคิดเห็น • 56