લોક ગાયિકા દમયંતીબેન બરડાઈ સાથે 'સુરીલો સંવાદ'ભાગ 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.พ. 2020
  • #InterviewDamyantibenBardai #Mulakatdamyantiben
    LIKE || SUBSCRIBE || SHARE || COMMENT
    Title :-દમયંતીબેન બરડાઈ ના જીવનના સંઘર્ષો અને સફળતાની વાતો
    Speech/Anchor :-Vijay Jotva (journalist)
    Respondent :-Damyantiben Bardai (gujarati Folk Singer)
    Song :-
    01-Kan tari moraliye
    02-mara kanuda na baag ma
    03-dariro re dole re majam rat no
    04-ame dariya no kholo khundnara kharva allabeli
    05-sasaru safru ne desh re kharva
    06-ava ava kai vilatu na vahan jo
    07-koi Ape sona daan koi ape rupa na dan Lagan Geet
    08-koyal bethi Ambaliya ni daal
    Producer:-Vijay Jotva (Ahir)
    Live Recording :-Vijay jotva -Journalist
    Studio :-Studio bhajanDhara
    All copyright :- Bhajansantvani.com (Bhajan Santvani Media Group)
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    Facebook :- / bhajandhammedia
    DD Bharati Official Channel- DD bharati gujarati channel
    #DDBharati_Gujarati
    WebSite :-bhajansantvani.com/
    This channel upload by all list of gujarati singer
    KINJAL DAVE jignesh kaviraj, geeta rabari gita rabari ,vijay suvada ,kajal maheriya,asha kareliya,shital thakor ,rakesh thakor,rakesh barot,jignesh kaviraj gujarati Allbum song
    tejal thakor,teena rabari ,devngi patel,tejal barot etc
    Santvani, Raas-Garba,Prabhatiya,Prahin-Arvachin Bhajan, Gopi kishan ras ,Krishna raas, Dramas,Lok dayro,Lok sahity, Bhakti Sangit, Rama mandal, Prayers,sangit Rupako Prathna, natako ,Garba ras Lok Sahitya, Lok dayra are various kinds of Music Genre which populate the Saurashtra Music in the world.
    In this application all the popular Artists whose names are given below are included.
    The friend circle and various groups contributed the content for this application. But still if we have taken some private content without any reference from the studio broadcasting then we’re sincerely sorry for this misbehaviour.
    Created by, Ahir Vijay Jotva
    power By, Gujarati Bhajan web site www.bhajansantvaani.com
    Bhajan Aaradhako, Pujy Kanadas Bapu Narayan swami, Bachubhai Gadhavi, Ismaila Valera, Hemu Gadhavi Ibhraim Bhagat, Laxman Barot, Lalitaben Dhodadra, Kirtidan Gadhavi, Birju Barot, Morari Bapu (dhun) Kalubhai Ahir, Harasukhagiri, Gosvami ,Jagmal barot
    PranLal Vyas, Nirnjan Pandya, Bharatiben Vyas, Yogeshpuri Gosvami, Karshan Sagathiya, Samarathasinh Sodha, Devaraj Gadhavi (nano dero), Hari gadhavi
    Sailesh Maharaj, (nani patodi) Osaman Mir, Parshotmpari Gosvami, Jaysreeben Sadhaviji, Umesh Barot, Nilesh Barot, Urvashi Radadiya, Sangeeta labadiya,
    Malade Aahir, Vijay Gadhvi, Ramdas Gondaliya,Kiran Gadhavi
    Mital Gadhavi, Alpa Patel, Punam Gondaliya, Divaliben bheel, Aadity Gadhavi ,
  • บันเทิง

ความคิดเห็น • 291

  • @bharatsinhvirpura9868
    @bharatsinhvirpura9868 2 ปีที่แล้ว +8

    બેન નો કેટલો વિનમ્ર સ્વભાવ છે ધન્ય છે 🙏🚩

  • @sharmandivraniya3995
    @sharmandivraniya3995 2 ปีที่แล้ว +5

    બહેન જી તમારા ગીતો બોવ સાભરીયા અત્યાર ના ગીત ગીતો સાંભરી ને હસવું આવે છે અને ગુસ્સો આવે છે પણ આપણુ કય આવે એમ નથી

  • @jagadishbharvad3989
    @jagadishbharvad3989 2 ปีที่แล้ว +5

    દમયંતી બેન બરડાઇ ના લોકગીત ભજન ફીલ્મી ગીત ગાયા સે ધન્ય વાદ ખુબ ખુબ આભાર

  • @makwanasanjay2987
    @makwanasanjay2987 3 ปีที่แล้ว +6

    દયમંતીબેનની વાત સાવ સાચી છે ખુબ સરસ બેન અત્યારના ગીતો સાંભળવા લાયક હોતા જ નથી મોટા ભાગના

  • @valjiahir6915
    @valjiahir6915 3 ปีที่แล้ว +8

    ધન્યવાદ વિજયભાઇ ખૂબ શરશ દમયતી બેન ને ધન્યવાદ ખૂબ સરસ અવાજ આવો અવાજ ના તોલે કોઇપણ નથી જયહો સંતવાણી અમર રહે

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t 5 วันที่ผ่านมา

    ભગવાન શ્રીકૃષ્ણએ આપેલી ભેટ છે દમયંતીબેન બરડાઈ ના બધા ગીતો ખૂબ જ સાંભળું છું તેના પ્રોગ્રામો પણ ખૂબ જોયા છે આજે 1983 84 ની યાદ આવી છે બચપન ની યાદ આવી છે પ્રાણલાલ વ્યાસ સાથે પ્રફુલભાઈ દવે સાથે ખુબ ખુબ પ્રોગ્રામો જોયા છે ખૂબ ખૂબ આનંદ લીધો છે જયશ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 ปีที่แล้ว +22

    બેને .શ્રી..યે..રાજુલ મહેતા ને યાદ કરયા તે અમને ખુબજ ગમ્યુ કારણ કે લંકાની લાડી ધૉધા નૉ વર મા રાજુલબેને ગાયેલુ ગીત કે..મેતૉ રંગ્યૉ હતૉ એના દિલડા ની સંગ.કે.મારા સાયબા ની પાધડીયે લાગ્યૉ કૉઇ જુદૉ રંગ .જે ગીત યે સમય મા સુપર હીટ .ગણાતુ એવા રાજુલ મહેતા ને પણ અમારા કૉટી કૉટી વંદન જયજય ગરવી ગુજરાત.

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 4 ปีที่แล้ว +9

    મેળે મેળે મોરલડી હેલે ચડી..ખુબજ સરસ તમે ગાયુ બેનજી.હવે આવાગીતો કેમ બનતા નથી..

    • @natvarvaghela1553
      @natvarvaghela1553 4 ปีที่แล้ว +2

      યે સમય અલગ હતૉ સમય સમય બળવાન યુગે યુગે પરીવરતન ભાઇ યે રંગ ભુમીની વાતજ અલગ હતી જય માતાજી

  • @patelgulabbhai5113
    @patelgulabbhai5113 3 ปีที่แล้ว +6

    દમયંતીબેને.સરસ માહીતી આપી ગીત ગાયાં ગમયાં.

  • @ashokbhaimangukiya6615
    @ashokbhaimangukiya6615 3 ปีที่แล้ว +5

    અમે રૂદિયે રૂદિયે રે જગાડશુ યુવાની આ ભાવગીત તમોએ ખૂબ જ સરસ ગાયુ હતુ અને બહેન તમો સાગર પુત્ર ના દીકરી છો તે સાંભળીને ખૂબ ખૂબ જ આનંદ ની વાત છે

  • @kukavavakamlesh4993
    @kukavavakamlesh4993 3 ปีที่แล้ว +4

    દિવાળીબેન અને દમયંતી બેન નો આભાર કે આપણને આવા કલાકારો મળીયા

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 ปีที่แล้ว +11

    હરશીદાબેન રાવલ સરૉજબેન ગુંદાણી સુમન કલ્યણપુર ઉષા મંગેશકરં આવા ખુબજ સારા જુના કલાકારો ની યાદી બહુજ જયજય ગરવી ગરવી ગુજરાત....

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 ปีที่แล้ว +5

    વણઝારી વાવ નું ફિલ્મ નું ગીત મેળે મેળે મોરલડી આ પ્રસિદ્ધ ગીત સાંભળવાની સરસ મજા આવતી... જય માઁ ભદ્રકાળી....

    • @kumadraharibhai1123
      @kumadraharibhai1123 ปีที่แล้ว

      ખોટું ન લાગે તો કહી દઉં કે આ ગીત માં દમયંતી બેન સાથે પ્રફુલ દવે નો અવાજ મેચ નહોતો થયો એટલે બેન માટે ખાસ મહેન્દ્ર કપુર ને ગવડાવવા બોલાવેલ જે આપણે સાંભળીએ છીએ

  • @JayabenNaGujaratiBhajan
    @JayabenNaGujaratiBhajan 3 ปีที่แล้ว +8

    જય માતાજી🙏
    દમયંતી બેન ના ગીતો બહુ સાંભળ્યા છે. બહુજ સરસ હોય છે.🙏

  • @vikrambapu1836
    @vikrambapu1836 11 วันที่ผ่านมา

    વાહ જય હો દયમંતી બહેન મળવા જેવા માણસ લાજવાબ વકતવ્ય છે અને કલા ની કોઈ વ્યાખ્યા કરી શકું એ મારું ગજું નહિ

  • @kapur999
    @kapur999 4 ปีที่แล้ว +3

    બહેન... નમસ્કાર. એકદમ સાચી વાત.. પ્રસિદ્ધ થવા ગમે તેવું ગાય છે..

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 4 ปีที่แล้ว +14

    ખૂબ સરસ મજા આવી ગઈ. વિજય ભાઈ આભાર તમારો. જય જય ગરવી ગુજરાત

  • @baninaranbhai5732
    @baninaranbhai5732 4 ปีที่แล้ว +3

    વાહ બેન તમારા જેવા કલાકાર ને વંદન બાકી અત્યારે તો ભજન ના ઢાળ ફેરવી ગાવા વાળા જાજા

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 4 ปีที่แล้ว +21

    વાહ દમયંતીબેન વાહ.મારા તમને લાખ લાખ વંદન..
    તમે અનેક લોકગીતો ભજનો ફીલ્મી ગીતો અનેક ખુબજ સરસ ગાયા છે.તમારુ ગાયેલુ કાનૂડો શૂ જાણે મારી પ્રીત મારુ ખુબજ પ્રીય ભજન છે.

  • @bhagvatipatel6770
    @bhagvatipatel6770 4 ปีที่แล้ว +8

    બહુ સરસ દમયંતીબેન તમારો અવાજ

  • @devenbhatt2099
    @devenbhatt2099 3 ปีที่แล้ว +3

    વાહ... જય હો બેન 👌👌👍🙏

  • @kukavavakamlesh4993
    @kukavavakamlesh4993 3 ปีที่แล้ว +3

    જય માતાજી દમયંતીબેન બરડાય

  • @ashokbhaimangukiya6615
    @ashokbhaimangukiya6615 3 ปีที่แล้ว +8

    દમયંતી બેન તમો અને પ્રફુલભાઈ દવે ની જે જોડી હતી તે નવી પેઢી ને યાદ રહે તે ના બાબતમાં પણ વિચારવું જ રહ્યું

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 4 ปีที่แล้ว +3

    આપ સાચું કહો છો કે બહુ બિભસ્ત ગીતો આવી રહ્યા છે એ સાચેજ સંગીત નું ખૂન થતું હોય એમ લાગે છે

  • @nehabarot5810
    @nehabarot5810 4 หลายเดือนก่อน

    દમયંતીબેન તમારા ગીતો સાંભળવાની ખૂબ જ મજા આવી.

  • @dipakvariya7403
    @dipakvariya7403 3 ปีที่แล้ว +2

    ખુબજ સુંદર માહિતી આપી

  • @naitraakbari3572
    @naitraakbari3572 4 ปีที่แล้ว +11

    દીનાબેન. દિવાળીબેન દમંયતીબેન ગુજરાતનું ગવર્વ

  • @Santvani11
    @Santvani11 4 ปีที่แล้ว +7

    બહુ સાચી વાત કરી.

  • @maheshkumarhanj5553
    @maheshkumarhanj5553 3 ปีที่แล้ว +1

    Damiyantiben ni potani aagvi sheili chhe
    Naman tamara sur ane sadhna ne 🙏🙏🙏
    Vijaybhai tamne pan dhanyavad k tame Damyantiben ni rubaru mulakat jevo moko apyo..🙏

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 ปีที่แล้ว +10

    ખુબજ સરસ વિજયભાઇ બેન ની મુલાકાત અમને ખુબજ ગમી દમયંતી બેન ના અસખ્ય લૉકગીત ભજનૉ અમે બચપન થી સાંભળતા આવ્યા છીયે વિજળી ને ચમકારે મૉતોડા પરૉવૉ પાનબાઇ તાલને તંબુરૉ લીધૉ હા....થ....મારે...સામે કાઠે વેલડા આવ્યા સાયા મેતૉ પકડી હે આબલીયા ની ડાળ રે આવાતૉ બેન ના અસખ્ય ભજનૉ .ની ખુબ લા...બી...યાદી છે બેન ખુબ ઉચા સ્વર ના ગાયક છે માટે લગભગ ફિલ્મૉ મા સૉલૉ ગીતજ એમના ધણા છે ..અને બેને કીધુ તેમ મહેન્દૃકપુર પણ ખુબજ ઉચી રેન્જના ગાયક હતા.. એટલે એ સમય મા મેળે મેળે મૉરલડી ખુબજ સુપર હીટ રહયુ હતુ અને દમયંતીબેન ના એ વખત ના બધાજ ફીલ્મી ગીતૉ સુપર હીટજ રહયા હતા જયમાતાજી જયજય ગરવી ગુજરાત

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว +2

      વાઘેલા ભાઈ જુના ગીત એજ સોનુ છે

    • @natvarvaghela1553
      @natvarvaghela1553 4 ปีที่แล้ว +3

      @@VijayJotvaJournalist સ્વવસતાન શ્રી શહેર અમદાવાદ થી લી આપનૉ અને આપની ચેનલ નૉ હિતેચ્યુ નટવર વાધેલા ના રામરામ વાચજૉ ખુશાલી સાથે લખવાનુ કે વિજયભાઇ ખરેખર કૉઇ કલાકાર મારે લગભગ બાકી નઇ હૉય સાંભળવામા હુ..8..વરસનૉ હતૉ તયાર થી રેડીયા નૉ એટલૉ સૉખીન કે મારા જીવન મા રેડીયૉ નુ મહત્વ છે હજી પણ 50 વરસ પેલાના રેડીયા ને હુ ખુબજ પ્રેમ કરુ છુ અને સાસવી ને ધરેણા ની જેમ રાખુ છુ અને ભજન લૉકગીત હીન્દી ગીતૉ પણ ગાવ છુ પણ વિજયભાઇ હુ કલાકાર નથી મારૉ વ્યવસાય અલગ છે ફકત સારા કલાકાર ને હુ ખુબજ સાહુ છુ અને એને આગળ વધે તેવી પ્રેરણા આપુ છુ અને વિજયભાઇ માતાજી ની દયા છે સંગીત મારુ જીવન છે મારા જીવન ની અને સંગીત ની વાતૉ માટે ધણા કલાકૉ થાઇ તૉય વાતુ અધુરી રહે એટલા અનભવૉ ટુકમા...જય માતાજી જયજય ગરવી ગુજરાત...

  • @karsanprajapati7944
    @karsanprajapati7944 2 วันที่ผ่านมา

    ખુબ સાંભળા તમને બેન કોકીલ કઠી દમયંતી બેન

  • @bansikoli7781
    @bansikoli7781 4 ปีที่แล้ว +3

    Good .કલાકાર અેજ છે.જે મરીયાદા મા રય કલાકારી બતાવે.જેથી સમાજ મા સારુ પરીવરતન થાય.આજના મરીયાદા બહાર ના અસ્લીલ ગીતો ગાનારા કલાકાર નહી પણ સમાજ મા અસ્લીલ તા ની આગ સળગાવ નારા અપરાધી છે. માટે સરકારે દરેક કલાકાર નુ નીરક્ષણ કરવુ જોય યે.જરુરી કાયૅવાય કરવીજ જોય યે.જેથી સમાજ મા વધારે અસાંન્તી ના ફેલાય.

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 4 ปีที่แล้ว +4

    દમયંતી બેનને આપણા અભિનંદન.🎤🎹🌷

  • @naitraakbari3572
    @naitraakbari3572 4 ปีที่แล้ว +6

    દિના બેન દિવાળી બેન દમંયતી બેન સાહિત્ય કલાનું ,ગૌરવ

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 4 ปีที่แล้ว +2

    વાહ બેન આપ નો અવાજ ખુબજ કર્ણપ્રિય છે

  • @chamundmeldiofficialoffici7151
    @chamundmeldiofficialoffici7151 4 ปีที่แล้ว +3

    ખુબ ખુબ ધન્યવાદ છે બેન શ્રી ને કે જે તમે જે આપણા ગુજરાત ની શંસ્કુતી વિષે જે વાત કરી કે લોગીતો જે જુના લોક ગીતો જીંદગી મા પણ નો ભુલાય હો બેના પણ આજ ના કલાકારો હલી નિક્યા છે જાનુડી દિકુડી રાધારી આ લોકો એ આપણા ગુજરાત ની શંશક્રુતી બગાડી નાખી છે ,,જય ગેલુડી ગુજરાત

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว +1

      સહી બાત હે

    • @kutchhikankrejcow8147
      @kutchhikankrejcow8147 4 ปีที่แล้ว

      100%

    • @girishbhaipitroda8851
      @girishbhaipitroda8851 3 ปีที่แล้ว

      જીવો.બેન.સાઞર.ધુઘવાટનોજેરતનછેતેઅમોનથી.ભુલીશકતાનથીજીવો.અમેશુઆપીએજેઇશ્વર.તમે.ખુબ.આશીવાદઆપે.એવીપ્રાથના.કરીએ.

  • @chandrakantazad9049
    @chandrakantazad9049 3 ปีที่แล้ว +2

    સાદર પ્રણામ

  • @rkc6677
    @rkc6677 4 ปีที่แล้ว +5

    ધન્યવાદ. વિજયભાઈ લોક સંગીત, સાહિત્ય ના જુના કલાકારો ના જીવની વિશે માહિતી આપી

  • @jagdishchavda3213
    @jagdishchavda3213 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ દમયંતીબેન બરડાઈ વાવા

  • @rajbharana8085
    @rajbharana8085 3 ปีที่แล้ว +1

    ખુબજ ધન્યવાદ દમ્યંતિ બેન

  • @bharatbhaigariyal7868
    @bharatbhaigariyal7868 4 ปีที่แล้ว +9

    જય માતાજી સંસ્કૃતિને જાળવીને થોડા ઘણા સ્ટેજ પ્રોગ્રામ કરો તો સારું છે ખરેખર બેનની વાત મને અતિપ્રિય લાગી છે

  • @mahesh.z.baraiyabaraiya6301
    @mahesh.z.baraiyabaraiya6301 4 ปีที่แล้ว +12

    વિજય ભાઇ તમે દમયંતિબે બેન સાથે મુલાકાત કરી તે બદલ તમને ખુબ-ખુબ અભિનંદન ...હમને ખુબ-ખુબ મજા પડી હો...આપણે ધન્ય વાદ ભાઇ..👍👍🙏🙏

  • @user-zp1hd2zt9j
    @user-zp1hd2zt9j 3 ปีที่แล้ว +3

    ધન્ય છે સુપર હિટ કલાકાર ગીતા બેન રબારી, ને જે અત્યાર ના સમય મા પણ ખરાબ ગીત નહિ ગાવતા. વંદે ગૌ માતરમ્

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 ปีที่แล้ว +1

    જય નારાયણ

  • @narendrbhaiborich2490
    @narendrbhaiborich2490 4 ปีที่แล้ว +2

    દમયંતી બેન અમોને મજાઆવી તે બદલ અભિવંદન

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 4 ปีที่แล้ว +5

    વા
    દમયતીબેનવા। જયહો

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 ปีที่แล้ว +4

    વિજયભાઇ હવે એક વાર ખુબજ સુરીલા ગાયક કે ખાલી સાખી બૉલે તૉ પણ આપણે સાંભળતા જ રહીયે અને એના ભજન ગાવાની તૉ વાતજ અદભુત એવા ભાઇ શ્રી કરણદાન ગઢવી જુનાગઢ વાળા ને મુલાકાત જલ્દી કરાવજૉ અને અમારી ફરમાઇસ પુરી કરવા વિનંતી જય માતાજી જયજય ગરવી ગુજરાત...

  • @bhedaghughabhaighughabhai3499
    @bhedaghughabhaighughabhai3499 4 ปีที่แล้ว +10

    શાચી વાત છે બેન ઓલો જીગો બવફા ના ગીત ગાય છે

  • @MakvanaSanjay914
    @MakvanaSanjay914 4 ปีที่แล้ว +9

    દમયંતી બેન is right

  • @zalaajitsinh5340
    @zalaajitsinh5340 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ બેન....

  • @indrakantpatel9690
    @indrakantpatel9690 2 ปีที่แล้ว +1

    દમયંતીબેન બરડાઈની વાત સાંભળી ખુબ જ આનંદ થયો.આપણા આવાં જાજલ્યમાન કલાકાર સંસ્કાર અને કલાની સમરસતાને મહત્ત્વ આપે છે એ આનંદની વાત છે. વર્તમાનમાં મોટા ભાગનાં ગુજરાતી મુવી કે સીરીયલોના વહેણ પ્રવાહ પણ આપણી ભાષા શુદ્ધતા, વિવિધ સરળ પ્રવાહી લોકબોલીના ઉપયોગ અને બીભષ્ટ વિહોણી શૈલીમાં નિર્માણ થઈ રહ્યાં છે. ગુજરાતી નિર્માતાઓ, લેખકો, ગીતકારો અને દિગ્દર્શકો આવો સકારાત્મક અભિગમ ધરાવી નિર્માણ કરી રહ્યા છે એ ગુજરાતી સાહિત્ય સંસ્કાર માટે આનંદની વાત છે. હજુ પણ થોડા અટકચારા એકતાઓ માત્ર પોતાના પૈસા ઉપર્જનના ધંધા માટે નરી મલિનતાનો ઉકરડો બનાવવામાં વ્યસ્ત રહે છે અને તેમની મલીનતાને પ્રજાના ગળામાં ઉતારવા પ્રયત્નશીલ રહે છે એ કરુણતાનું વરવું પાસું છે.આ વિષયે દમયંતીબેનનો ઉમદા અભિગમ ધન્યવાદને પાત્ર છે!

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 ปีที่แล้ว

      પટેલ ભાઈ એ ખૂબ સાચી વાત કરી

  • @maheshluhar1018
    @maheshluhar1018 3 ปีที่แล้ว

    દમયંતિ બેન ની વાત સાચી છે. નામ કમાવવા, પૈસા કમાવવા ના ચક્કર મા આપણી સંસ્કૃતિ ને આપણા સંગીત ને લાંછન લાગે તેવુ ના ગાવવુ જોઈએ. ગાયક દમયંતિ બેન ને ખુબ ખુબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત, જય હિંદ.

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 10 หลายเดือนก่อน

    તમામ ગુજરાતી ફિલ્મો મા દમયંતી બેન નો અવાજ સંભળાય કોઈ એવી ફિલ્મ નય હોય કે તેનો અવાજ નઈ હોય બધીજ ફિલ્મો મા ગીતો ગાયા છે અને હજી સુધી દમયંતી બેન બરડાઈ જેવો અવાજ કોયના પાસે નથી તમે તો સાગર ખેડુ ની દીકરી છો મર્યાદિત ગીતો ગાયા છે બેન જય હો ખારવા સમાજ

  • @mangalgadhavi7034
    @mangalgadhavi7034 3 ปีที่แล้ว +1

    Jay Ho Jay Ho dhanyavad

  • @taruninstagramer4884
    @taruninstagramer4884 4 ปีที่แล้ว +5

    Ben ne Sat Sat naman

  • @sudasamaharibhai5857
    @sudasamaharibhai5857 4 ปีที่แล้ว +3

    બંને તમારા ગીતો મને બોવ ગમે

  • @hadiyalmohan3605
    @hadiyalmohan3605 3 ปีที่แล้ว +1

    દમયંતી બેન સાચીવાતસે

  • @ramanbhaivaland6598
    @ramanbhaivaland6598 2 ปีที่แล้ว

    Pahla chandawadi Khub Saras Ben

  • @reenamaher5417
    @reenamaher5417 4 ปีที่แล้ว +10

    વિજયભાઈ બની શકે તો ભીખુદાન ગઢવી પાસેથી પ્રાણલાલ વ્યાસ ની ભજનયાત્રાની વાતો યાદ કરવી છે..ખાસ વિનંતી આપને 🙏🙏

    • @ahirpravinsonara
      @ahirpravinsonara 4 ปีที่แล้ว +4

      એ હા તો પાડવા જોઈએ ને હા પાડે ને સમય આપે એ સમયે ડી.ડી. ભારતી ની ટીમ તૈયાર જ છે એમનો ઇન્ટરવ્યૂ કરવા માટે

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว +2

      interview apta nathi ape to amne koi vandho nathi

    • @reenamaher5417
      @reenamaher5417 4 ปีที่แล้ว +1

      ઓકે ભાઈ .. જવાબ આપવા માટે ખુબ ખુબ આભાર

  • @Kishorrathodofficial2048
    @Kishorrathodofficial2048 3 ปีที่แล้ว +3

    સાચી વાત

  • @indianadambhai8703
    @indianadambhai8703 4 ปีที่แล้ว +1

    Khub saras
    Damyanti Ben no inatrvyu.
    *Koyal kanthi ane pahadi avaaj nu mishran eatle damyanti Ben bardai*

  • @shaileshkachariya8022
    @shaileshkachariya8022 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ આપ શ્રી એ દમંયતિ બહેન ની મુલાકાત કરાવી એમના વિશે ઘણી જાણકારી મળી વણઝારી વાવ નુ મેળે મેળે મોરલડી ....મા એક અદ્ભૂત અવાજ સંભળાય છે , સાભંળતા સાચે જ મન હિલોળે ચડી જાય એવો સૂર ...એક બીજી ખાસ વિનંતી છે ગુજરાતી સિનેજગત ના મહાન અભિનેત્રી સ્નેહલતાજી ની મુલાકાત દર્શંકો ને કરાવો એમનો ઈન્ટરવ્યુ આજના આ ડીઝીટલ યુગ મા ગુગલ પર સર્ચ કરતા પણ કયાય જોવા મળતો નથી બહુ અફસોસ ની વાત છે ..એક બીજા અભિનેત્રી તરલા મહેતા એના વિશે પણ કયાય વધારે જાણકારી મળતી નથી જો એ હયાત હોય તો એને દર્શકો સમક્ષ લાવશો એવી આશા રાખુ છુ સ્નેહલતા જી ની વિશે મે ઘણા કલાકારો સુધ્ધા ને બહુ વિનંતી કરી પણ કોઈ આશાજનક પરિણામ મળ્યુ નથી તમે એ કરશો એવી અભિલાષા સાથે નમસ્કાર

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +1

      હા શૈલેષ ભાઈ આ કારોના ને લીધી અમુક સેલિબ્રિટી ના ઈન્ટરવ્યૂ હું નથી કરી શકયો પણ આગામી દિવસો માં પ્રયત્ન કરીશું ભાઈ

    • @shaileshkachariya8022
      @shaileshkachariya8022 3 ปีที่แล้ว +1

      @@VijayJotvaJournalist આભાર સાહેબ ..તમે તમારા કાર્ય મા સફળ થાઓ એવી પ્રાથના સુરત ના હરીશરઘુવંશી એ ગુજરાતી સિનેજગત નુ આલેખન કરેલુ પણ એ પુસ્તક પુરતુ જ સિમીત રહી ગયેલુ ..સ્નેહલતા વિશે તો એક ડૉકયુમેન્ટરી બને તોય ઓછુ છે એટલુ એ સવાયા ગુજરાતી નુ ગુજરાતી ફિલ્મો મા યોગદાન છે જેસલ તોરલ ના અભિનેત્રી અનુપમા વિશે જાણકારી મેળવવા બહૂ કોશીષ કરેલી અંતે મરાઠી સામાયિક ના ફેસબુક પૅજ પર થી એના વિશે માહીતી મળી ..તરલા મહેતા ( રાણકદેવી , હસ્તમેળાપ ) ના અભિનેત્રિ ગુમનામી મા ચાલ્યા ગયા છે એનુ કારણ આપણુ ગુજરાતી મિડીયા ની ઉદાસીનતા જવાબદાર છે મૂળ પંજાબી રજનીબાળા જેવા ચરિત્ર કલાકાર નો પણ કોઇ મુલાકાતી ઈન્ટર્વ્યુ નથી આખરે એ પણ 2010 મા આ દુનિયા છોડી ગયા ...પણ તમે સ્નેહલતાજી નો ઈન્ટર્વ્યુ લેવાનો પ્રયત્ન જરૂર કરજો એવી આશા રાખુ છુ

    • @maheshthakorfarmer8626
      @maheshthakorfarmer8626 3 ปีที่แล้ว +1

      Saci vat se

  • @joliyamahesh199
    @joliyamahesh199 4 ปีที่แล้ว +3

    સરસ જય માતાજી દીદી

  • @rajabhainaiya8587
    @rajabhainaiya8587 2 วันที่ผ่านมา

    JAY HO BHENJI

  • @vyashardik4798
    @vyashardik4798 2 ปีที่แล้ว

    Khubaj shars mahiti api ben

  • @ajitpatel120
    @ajitpatel120 3 ปีที่แล้ว +1

    Shree Damayanti ben you are correct...

  • @kiritpandya4175
    @kiritpandya4175 3 ปีที่แล้ว +1

    Jay jay Garavi Gujarat

  • @kantahalai5953
    @kantahalai5953 ปีที่แล้ว

    Sachi vat che ben

  • @MMT309
    @MMT309 4 ปีที่แล้ว +1

    Wah !! Damyantiben !! Parichaya gamyo, Abhipray pan gamyo, aapni saralta gami.

  • @rasikbhaipatel5707
    @rasikbhaipatel5707 4 ปีที่แล้ว +4

    દમયંતીબેન રજલબેનમહેતા તથાદીવાડીબેન ભીલ તમને કોટી કોટી વંદન તમે ગુજરાત નુઞૌરવ છો દમયંતી બેન નુ રાજા ઞોપીચંદ નુ ઞીત બહુજ સરસ છે

    • @fxakaxgkv7332
      @fxakaxgkv7332 3 ปีที่แล้ว +1

      દમયંતી બહેન ખારવા સમાજ નું ગૌરવ છે

    • @ajit.bharvad5e
      @ajit.bharvad5e 6 หลายเดือนก่อน

      હા ભાઈ રાજા ગોપી ચંદ ફિલ્મ ના ગીતો ખૂબ સરસ છે સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી દમયંતી બરડાઈ પ્રફુલ દવે
      બીજું આજ વગડાવો વગડાવો રૂડાં સર્ણાયું ને ઢોલ દમયંતિ બરડાઈ
      ખૂબ સુંદર અને અદભુત અવાજ છે

  • @rohitdave2868
    @rohitdave2868 2 ปีที่แล้ว +1

    દંબયતી બેન ની સાદાઈથી ગુજરાત ગુજૂ

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 ปีที่แล้ว

    દમયંતી બેન તમારી વાત બિલકુલ સાચી.... જય હો સંતવાણી ની.... જય માઁ ભદ્રકાળી....

  • @MakvanaSanjay914
    @MakvanaSanjay914 4 ปีที่แล้ว +3

    વિજય ભાઈ ને પણ મળજો તમને ખૂબજ ગમચે........

  • @kaushikhapani6871
    @kaushikhapani6871 4 หลายเดือนก่อน

    જય હો

  • @bharatgirigoswami3629
    @bharatgirigoswami3629 3 ปีที่แล้ว +3

    બેન ને પેલા તો મારા ૐનમો નારાયણ બેન ને હું લગભગ 25salથી સાભડુ છુ બેન ને ધન્યવાદ બેન ઉમદા કલાકાર

  • @add3324
    @add3324 2 ปีที่แล้ว

    Dhanyvad Damentiben

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 3 ปีที่แล้ว +2

    ગીતો.ગવરાવા.કલાકારો.ને.મોઢે.માગે.એટલા.રૂપીયા.આપસે.સમાજ...જય.માતજી

  • @larnig1651
    @larnig1651 4 ปีที่แล้ว +2

    વાહ દમયંતી બેન ....

  • @arvindrajgor5251
    @arvindrajgor5251 4 ปีที่แล้ว +1

    JAY HO SANTVANI
    ..VIJAY BHI...SANTVANI NA JUNA KALAKAR NA INTERVUY LETA REJO.JAY HO SANTVANI

  • @lakhimodhvadia1191
    @lakhimodhvadia1191 2 ปีที่แล้ว

    Vah vah marA dhayamti Ben

  • @nagrajsuvatar2999
    @nagrajsuvatar2999 4 ปีที่แล้ว +1

    વાહ જોરદાર દમયંતી બેન

  • @manujithakor1314
    @manujithakor1314 3 ปีที่แล้ว

    દમીયંતીબેન બરડાઈ અને દિવાળીબેન ભીલ તમો બન્ને ગાયક કલાકાર આપણી જય જય ગરવી ગુજરાત ની ટહુકતી કોયલ શો.આપ તો દરેક ગુજરાતી ઓના ચાહીતા કલાકાર છો.અને હા દમીયંતીબેન તમો એ જે નવા ગાયક કલાકારો ને
    ગાવા વિશે વાત કરી છે તે પણ બહુજ સરસ વાત કરી છે અને એ વાત બીલકુલ સાચી છે.
    આજના કલાકારો ફક્ત ને ફક્ત પૈસા કમાવવા માટે જેવુ લખેશે તેવુ ગાવા માટે તૈયાર થઈ જાય છે. ફક્ત પૈસો દેખાય છે ને પૈસા માટે જે કહો તે આજના કલાકારો નાચવા. કુદવા અને ગાવા તૈયાર થઈ જાય છે.

  • @mukeshpandyanabhajano6929
    @mukeshpandyanabhajano6929 4 ปีที่แล้ว +2

    વાહ જય હો

  • @anandgohil1886
    @anandgohil1886 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏👌🏻👌🏻

  • @dhirubhai7082
    @dhirubhai7082 3 ปีที่แล้ว

    સરસ

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 4 ปีที่แล้ว +1

    My favorite singer

  • @rajukatona.official
    @rajukatona.official 2 ปีที่แล้ว

    Jay ho

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว

    વાહ ખૂબ જ સુંદર દમયંતી બેન ની વાત ખૂબ જ ગમી દિવાળી બા પણ મારા જ ગામ ના છે મારી પણ ભજન ગીતો ની ચેનલ છે તે પણ જોજો ચેનલ નુ નામ છે રંજનબેન કોટડીયા મને પણ સપોટ કરજો જરૂરી સલાહ સુચન પણ આપજો 👌👌👌👌

  • @trambadiyaratilal4896
    @trambadiyaratilal4896 2 ปีที่แล้ว

    Dhanyvaad

  • @kiritpandya4175
    @kiritpandya4175 3 ปีที่แล้ว

    Sanskruti na Raxak eva DAMAYANIBEN ne sachu kaheva badal Ghana Abhinandan

  • @devanshidesai4435
    @devanshidesai4435 2 ปีที่แล้ว

    Sachi Vaat Chhe

  • @neetajungi9555
    @neetajungi9555 2 ปีที่แล้ว +1

    Amazing ❣️👍

  • @user-bh5qi5mw1k
    @user-bh5qi5mw1k หลายเดือนก่อน

    👌👌👌

  • @onlineoffline6745
    @onlineoffline6745 4 ปีที่แล้ว +1

    Khub saras

  • @yoginishah5086
    @yoginishah5086 2 ปีที่แล้ว

    my favratdamyntiben

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 ปีที่แล้ว +1

    જય હો સંતવાણી

  • @vijaychavda3990
    @vijaychavda3990 3 ปีที่แล้ว

    હે પારસ પીપળા ના પાદર મા બહુ જ સુંદર ગીત જુનુ એજ સોનુ.....

  • @vipulapanchal3574
    @vipulapanchal3574 3 ปีที่แล้ว +1

    I like today voice same love lots look nice today

  • @mojepaka_111
    @mojepaka_111 4 ปีที่แล้ว +7

    ભીખુદાન ગઠવી ની સાથે મુલાકાત લેવા વિનંતી

    • @natvarvaghela1553
      @natvarvaghela1553 4 ปีที่แล้ว +3

      ખરેખર આવા મહાન સાહીત્ય કાર અને આપણી સંસ્કૃતી . જીવન જીવવાની રીત ગામડાની વાતુ આપણી સંસ્કૃતી ની વાતુ કે એમની વાતૉ થી આપણ ને ક્ઇક પ્રેરણા મળે એવા ભાઇ શ્રી ભીખુદાનભાઇ ની મુલાકાત.સાંભળવા માટે અમે પણ રાહ જૉઇયે છીયે અને વિજયભાઇ ને પણ વારે વારે યાદ અપાવીયે છીયે જય માતાજી જયજય ગરવી ગુજરાત ....

    • @ahirpravinsonara
      @ahirpravinsonara 4 ปีที่แล้ว

      એ હા તો પાડવા જોઈએ ને હા પાડે ને સમય આપે એ સમયે ડી.ડી. ભારતી ની ટીમ તૈયાર જ છે એમનો ઇન્ટરવ્યૂ કરવા માટે

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว +1

      aapta nathi