જો તમે ખેડૂત છો તો બે મિનિટનો આ ટુંકો વીડિયો ખાસ જોજો
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- વધુમાં વધુ ખેડુત મિત્રો સુધી આ વિડિયો પહોચાડો અને આવા જ કૃષિવિષયક અવનવા વિડિયો નિહાળવા સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ "KVK- JUNAGADH"
/ @kvkjunagadh9788
👆🏻ઉપર આપેલ લીંક પર ક્લીક કરવાથી આપ KVK- JUNAGADH ની યુ ટ્યૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકશો
જય ગોપાલ કરેણી
Jay mataji
દીને દિને નવમ નવમ કેટલી વખત કરાવવાનું ?
સેલ્ફ રજીસ્ટ્રેશમાં PDF ડાઉનલોડ નથી થતી
તે પેઇજ ને લોડ થવા દેજો, થોડીવાર પછી થઈ જશે
Mobile માંથી કરવા માટે કંઈ એપ અથવા લિંક ??
Farmer Registry Self Registration Official Application for Gujarat
play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry આ લિંક પરથી આપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો
@kvkjunagadh9788 thanks for your kind response 🙏