જામનગરની સસ્તી રવિવારી ગુજરી બજાર વિશે બધી માહિતી Jamanagar ni Ravivari Gujari Bazar information

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ค. 2022
  • JAMNAGAR NI RAVIVARI CHEAP GUJRI BAZAR MARKET
    ગરીબો મધ્યમવર્ગ નો મોલ એટલે જામનગર ની રવિવારી ગુજરી બઝાર અહી ખુબ સસ્તુ વસ્તુ લેવા માટે લોકો આવે છે
    અહી કપડા થી માંડી ફર્નિચર બધી ખુબ સસ્તુ વસ્તુ મળે તો
    એડ્રેસ ટાઈમ ની વાત કરીએ જામનગર મા
    દર રવિવારે સવારે ૧૦ થી બપોરે ૨ સુધી જેવો સમય હોય છે
    હાલાર હાઉસ પાસે
    સ્મશાન નજીક રંગમતી નદીના ના પટાંગણ મા આ બઝાર ભરાય છે
    ચેનલ
    sonu vyas vlog
    9033665273
    shoping Market bazar playlist 👇
    • Shopping bazar market ...
    please subscribe my youtube channel explore food and travel vlog
    channel name
    ' Traveling with harit vyas '
    👇
    / travelingwithharitvyas
    daily vlog youtube channel name ' Sonu Vyas vlog '
    👇
    / sonuvyasvlog
    Home made Recipe youtube channel name ' cook with sonu'
    👇
    / cookwithsonu
    ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “sonu Vyas Vlog ”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
    disclaimer
    This video is only for entertainment & information purposes, all safety guidelines are followed.
    Copyright disclaimer under Section 107 of the Copyright Act: This disclaimer appears on content (commonly TH-cam videos) that uses someone else’s copyrighted content. Including this statement of “fair use” helps protect against copyright infringement claims.
    નમ્ર અપીલ
    અમારી ચેનલના માધ્યમથી દેખાડવામાં આવતા વિડિયો લોકોના સામાન્ય જાણકારી અને મનોરજન ના ઉદેશ્ય થી બનાવવામાં આવે છે, અમારી ચેનલ sonu Vyas Vlog પર પ્રસારિત કોઇપણ વિડિયો માં જે માહીતી આપીએ છીએ તેનું તમારે જાતે ખાતરી કરવી અમો જવાબદાર નહિ રહીએ , અમારો ઉદ્દેશ્ય લોકો ને બહારનું ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલ ના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી. હાલની સ્થિતિ ની ધ્યાન માં રાખી . સરકાશ્રીના આદેશ નું પાલન કરવું.
    આભાર sonu Vyas Vlog ૯૦૩૩૬૬૫૨૭૩
    #Jamnagarniravivari
    #Ravivari #GujariBazar #RavivariGujariBazar #SundayBazar #jamnagarniRavivari #chorbazar #shoppingmarket #shoppingvlog #shopping #shoppingbazar #cheapshopping #chorbazar #rajkotravivari #ahmedabadravivari #chorbazar
    #Streetshopping #cheapmarket #shopingmarket #shopingbazar
    #sonuvyasvlog #dailyvlog #gujarativlog #vlog #foryou #new #travelingwithharitvyas #cookwithsonu #blog #jamnagarvlog #gujjuvlogs #kathiyawadivlog #viral #tranding #travel #fypシ
    Daily vlog
    Daily blog
    Blogging
    Vlogs
    Explore
    Information vlog
    Life vlog

ความคิดเห็น • 42

  • @Hetnivato
    @Hetnivato 2 ปีที่แล้ว +5

    માણસોની પ્રાથમિક જરૂરિયાત એમના જ ભાવમાં અહીં મળે છે આ વાત જાણીને મને ખૂબ જ આનંદ થયો હજુ પણ આવા વિડીયો બનાવતા રહો જેથી અમને નવી નવી જાણકારી મળે.... ખુબ સરસ વિડીયો હોય છે તમારા વીડિયોમાંથી મને ઘણું બધું શીખવા મળે છે હજુ પણ જામનગરમાં આવી સસ્તી અને સારી વસ્તુ મળતી હોય એવું પણ અમને બતાવો જેથી અમે ત્યાં જઈને વસ્તુ ખરીદી શકીએ....

    • @SonuVyasVlog
      @SonuVyasVlog  2 ปีที่แล้ว

      Tamaro khub khub aabhar tamara support thi amne prerana made chhe Thanks 🙏thank you so much

  • @Swati1555
    @Swati1555 ปีที่แล้ว +1

    Nice tame vyas chho

  • @chandrikachavada4453
    @chandrikachavada4453 2 ปีที่แล้ว +3

    નાના બજેટ મા ઘણું સારી વસ્તુ છે આવા સરસ વિડિયો બનાવતા રહેજો

  • @hansavora6439
    @hansavora6439 2 ปีที่แล้ว +2

    Bahu j saras👌👍♥️🙏

  • @Hetnivato
    @Hetnivato 2 ปีที่แล้ว +2

    Wah jordar video

  • @amrutchavda2367
    @amrutchavda2367 ปีที่แล้ว +2

    Bav mast.....🙏🙏🙏👍👍👍

  • @jadejarajveersinh53
    @jadejarajveersinh53 2 ปีที่แล้ว +2

    Khub srs👌😀

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 ปีที่แล้ว +1

    ગુડ વિડિઓ મોટા બેન 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @panktimehta8344
    @panktimehta8344 ปีที่แล้ว +1

    Friday na kya bharai che? Ranjit nagar ma kya divse bharai che koi ne khabr che

    • @SonuVyasVlog
      @SonuVyasVlog  ปีที่แล้ว

      Friday Monday pradarshan ground

  • @Swati1555
    @Swati1555 ปีที่แล้ว +1

    Dii

  • @mohsinchaki3567
    @mohsinchaki3567 2 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹

  • @sughoshvora5073
    @sughoshvora5073 ปีที่แล้ว +1

    Mojilu Jamnagar 😀😀😀

    • @SonuVyasVlog
      @SonuVyasVlog  ปีที่แล้ว

      Yes mojilu ho😀😀😀😀

  • @tejasgaming113
    @tejasgaming113 2 ปีที่แล้ว +2

    Jamnagar
    Best pani Puri no video bnao 😺

    • @SonuVyasVlog
      @SonuVyasVlog  2 ปีที่แล้ว

      Sure, tena mate aapdi biji channal chhe traveling with harit Vyas te joso tema aapde panipuri and bija ghana food na video banavela chhe food and shopping related place suggest karta reso video ne like share and sarisari comment karta rejo🙏

  • @Swati1555
    @Swati1555 ปีที่แล้ว +1

    Matlab bhramn

  • @Swati1555
    @Swati1555 ปีที่แล้ว +1

    Hu pn bhramn j chhu

  • @MrMilan-
    @MrMilan- 2 ปีที่แล้ว +2

    Mara Ghar pase j che aa ravivari bazar

  • @vyasjay6912
    @vyasjay6912 ปีที่แล้ว +1

    કેમ છો

    • @SonuVyasVlog
      @SonuVyasVlog  ปีที่แล้ว

      Ekdam fine 🙏 Mahadevhar