ઘઉંના લોટના ખાજા બનાવવાની રીત - Without Maido & Soda Khaja Recipe - Surti Khaja- અલુણા વ્રત માટે ખાસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2022
  • ઘઉં ના ખાજા બનાવવાની રીત - Surat Special Khaja Recipe - Surti Khaja Recipe - અલુણા વ્રત માટે ખાસ
    ******************************************
    Surti Khaja New Recipe :-
    Ingredients :-
    Gahu na Lot na Khaja Recipe :-
    Ingredients :-
    250gm (2 cup +2 Tbsp) Gahu no Lot (Wheat Flour)
    100gm (1/2 cup) Melted Desi Ghee
    Water as Required
    Cooking Oil & Desi Ghee for Frying
    ******************************************
    ** ખાજા ફુલેલા અને ક્રિસ્પી બનાવવા હોય તો એને
    પાતળા વણવા...અને એમાં આંગળી
    વડે મોટા કાણા કરી સાધારણ ગરમ તેલ માં ફ્રાય
    કરવા...
    ** ફ્રાય કરવા માટે મુકેલા ખાજા ને તરતજ ન પલ્ટાવવા..
    નીચે ની સાઈડે થી ફ્રાય થઈ ને તેલ માં ઉપર આવે
    ત્યારે જ હળવેથી પલ્ટાવવા...
    ** ખાજા ને બિલકુલ ધીમી આંચ પર બંન્ને બાજુ થી
    ગોલ્ડન કલર ના ફ્રાય કરવા...એટલે ખાજા વચ્ચે થી
    કાચા ના રહે...
    ** ફ્રાય કરેલા ખાજા સારી રીતે ઠંડા થઈ જાય ત્યાં સુધી
    ખુલ્લા રાખવા...પછી પ્લાસ્ટિક કે સ્ટીલ ના ડબ્બા માં
    સ્ટોર કરવા...ખાજા પૂરા થાય ત્યાં સુધી ક્રિસ્પી રહેશે.
    ** પરફેક્ટ મેઝરમેન્ટ પ્રમાણે લોટ બાંધી ને આ બધી જ
    ટિપ્સ ફોલોવ કરશો... તો તમારા ખાજા ફરસાણ ની
    દુકાન માં મળે એવા ક્રિસ્પી બનશે...
    @Gujarati Zayka
    ************************************
    દરરોજ નવી રેસિપી જોવા માટે / For daily recipe updates: / @gujaratizayka
    ************************************
    #khajarecipe #sarasiyakhajarecipe #surtikhaja #suratifood #food #gujaratisnacks #suratspecial #gujaratifarsan #teatimesnacks #snackrecipe #nastarecipe #farsaan #gujaratifood #gujaratirecipes #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #surat #gujaratirecipe #gujaratikitchen #gujaratidish #recipeingujarati #gujaratirasoi #gujaraticooking #food #khanakhajana #indianfood #streetfood #gujaratifarsan #gujaratisnack #suratifood #gujaratizayka #restaurantstyle
    સુરત ના ખુબ જ પ્રખ્યાત એવા, લોકો જેના માટે કલાકો સુધી લાઈન માં ઉભા રહેતા હોય છે, એવા ખાજા બનાવવાની રીત - સુરતી ખાજા બનાવવાની રીત - khaja recipe in gujarati - surti khaja recipe step by step - Sarasiya Khaja Recipe -

ความคิดเห็น • 16