જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહ ના વિરોધ માં ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું...
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- ખેડા, નડિયાદ બ્રેકીંગ
જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહ ના વિરોધ માં ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું...
જિલ્લા કોંગ્રેસ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે બે કલાક ગૃહમંત્રી અમિતશાહ ના સુત્રોચાર કરી ધરણા કરી,
સાંસદ માં અમિતભાઇ શાહ દ્વારા આંબેડકર શબ્દ નું ઉંચારણ કરવામાં આવ્યું બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ નું આવું અપમાન
જેના અનુંસંધાન ને સમગ્ર દેશ માં કોંગ્રેસ, અનુસૂચિત જાતિ ના લોકો તેમજ અન્ય વર્ગો દ્વારા ગૃહ મંત્રી પોતાના પદ પર રાજીનામુ આપે, સમગ્ર દેશ માં માફી માંગે
આ માંગણી નહિ સંતોષાય તો સમગ્ર દેશ માં અમિતશાહ વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે