KASUMBAL RANG - JAHNVI SHRIMANKAR | PRIYA SARAIYA | VAARSO - SEASON 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 116

  • @priyasaraiyaofficial
    @priyasaraiyaofficial  10 หลายเดือนก่อน +53

    ફક્ત comments થી કામ નહીં ચાલે… આ ગીત પર તમારી reels અને youtube shorts બનાવી support કરજો, ખૂબ share કરજો 🙏🌸

  • @aavjo_see_you_again
    @aavjo_see_you_again 10 หลายเดือนก่อน +8

    આપણી Gujarati ભાષા ની મીઠાસ જ કંઈક અનોખી ને આ ગીત તો મધુરતા ની ટોચ પર હો બાકી ખુબ જ સરસ, and represents Holi our festival with right intentions, lots of love, devotion for શ્રી કૃષ્ણ ! Keep all these heart touching, soul soothing songs coming❤

  • @chaudharyhitesh2384
    @chaudharyhitesh2384 10 หลายเดือนก่อน +6

    અદભુત લિરિક્સ, હૃદયના તારને ઝણઝણાવી મુકે એવું સંગીત!!!... આપને અને આપની ટીમને ખુબ ખુબ શુભેચ્છાઓ... આ ગીત માટે આપનો સહૃદય આભાર!!! 🙇🙏🙏

  • @rt-ql8bb
    @rt-ql8bb 10 หลายเดือนก่อน +2

    Priya ma'am Sachin-Jigar ne Paar kari gaya😂❤❤❤ huge Respect to you....🥹 Sukoon Music, On loop Voices and Miracle Lyrics❤

  • @jagdishsinhparmar414
    @jagdishsinhparmar414 10 หลายเดือนก่อน +2

    Very beautiful song,💗હ્રદય સ્પર્શી ગીત👌બવ જ સુંદર શબ્દો અને સ્વર વિશે કહેવુ જ શુ...👌💓 always favourite voice હો..💗

  • @rajatrpandya
    @rajatrpandya 10 หลายเดือนก่อน +8

    lagi gayo rang mane vaarsa no.... .bau j mast

  • @vishnudihora32
    @vishnudihora32 2 หลายเดือนก่อน

    કેટલી વાર આ ગીત સાંભળ્યું છે એનો કઈ ખ્યાલ.નથી.
    I don't have any words to describe this song.
    Wonderful.
    "વારસો " keep it up.

  • @kaushilkundalia2197
    @kaushilkundalia2197 9 หลายเดือนก่อน +1

    Don't stop what you're doing. Love this series.

  • @PremPratyutar
    @PremPratyutar 10 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ આભાર Priya Priyaben.. તમારા ઘણા songs એવા છે જે દિલમાં બેસી ગયા છે.. and it is going to stay there for longer period of time... Thank you once again !!!

  • @vishalaswar1827
    @vishalaswar1827 10 หลายเดือนก่อน +2

    Wha lagyo shyam no rang jordar mam❤❤❤

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 10 หลายเดือนก่อน +2

    ખુબ જ સરસ સોંગ છે અદ્ભુત જાનવીબેન & પ્રિયાબેન સુંદર અવાજ, સુંદર નૃત્ય સુંદર સંગીત વાહ અદ્ભુત જાણે સાંભળ્યા જ કરીએ....

  • @raviv1236
    @raviv1236 7 วันที่ผ่านมา

    A melodious masterpiece.. Soulful music and lyrics

  • @rewantvyas4005
    @rewantvyas4005 10 หลายเดือนก่อน +2

    Priya Saraiya atle Complete World of Emotions and Happiness. Thank you so much Priya ma'am and all other artists who are part of this Song. Best wishes Priya Saraiya and for all others too. Love to all 😊❤✨
    Vaarso on Loop always ❤❤

  • @ParthDavda-x3x
    @ParthDavda-x3x 10 หลายเดือนก่อน +2

    Maja maja avi gai ✅

  • @virajmalaviyavd
    @virajmalaviyavd 10 หลายเดือนก่อน +1

    khub saras song...... aa song ne khub safalta male eva ashirwad...

  • @Hirakdesai1603
    @Hirakdesai1603 10 หลายเดือนก่อน +1

    vaahh....sachin-jigar ne pachhad muki didha...waiting for more

  • @ketansuru2007
    @ketansuru2007 3 หลายเดือนก่อน +1

    This song + GGM Performance ❤️🔥

  • @lakumsuresh9005
    @lakumsuresh9005 9 หลายเดือนก่อน +1

    ખરેખર મજા આવે એવા ગીતો છે....
    ગુજરાતી ગીતો...નો. આપણો વારસો...યાદ અપાવ્યો......છે.....
    લય..ઢાળ...કલાકાર.....
    બધુજ ખૂબ સારું છે.....
    👍👍👍👍👍👍

  • @not_a_chef_m_researcher233
    @not_a_chef_m_researcher233 10 หลายเดือนก่อน +1

    Another amazing construction - Vaarso- Season 2 and its Melody . Thank you Guys

  • @ishantdave
    @ishantdave 10 หลายเดือนก่อน +1

    There is something about this package. It’s growing on me every time I view/listen this song.

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 10 หลายเดือนก่อน +2

    Mind blowing, next level of Gujarati song 👍

  • @Nara_e_mastana_02
    @Nara_e_mastana_02 10 หลายเดือนก่อน +2

    વાહ વાહ રમાડી દે આવું તો ઈજ છે ❤❤❤

  • @vishalAmreli
    @vishalAmreli 10 หลายเดือนก่อน +2

    બઉ જોરદાર❤🙌🏻👌🏻👌🏻
    જય ગરવી ગુજરાત

  • @gopalstudio9083
    @gopalstudio9083 10 หลายเดือนก่อน +1

    કોયલો ના કંઠ જેવો મીઠો મધુરો અવાજ અને એમાં પણ સંગીત અહાહા આવું અદભુત સંગીત નું મિશ્રણ સાંભળી ને મજા આવી ગઈ, ખુબજ સરસ

  • @cinephileRJvikram
    @cinephileRJvikram 10 หลายเดือนก่อน +2

    Adbhut 😍🙌 Lyrics, Voice, Music bdhu on point,
    Koi film nu song hoi evu laage che. 🔥🔥🔥

  • @jigargadhavi401
    @jigargadhavi401 10 หลายเดือนก่อน +1

    તમે બધાના વોઇસ ને અને જુના લોકગીત ને પરંપરાગત રજૂ કરો છો ખુબ જ સરસ રીતે પ્રિયા બેન .. મારા અવાજને એક મોકો આપો ને ..જય માતાજી

  • @mayurvaja3561
    @mayurvaja3561 9 หลายเดือนก่อน +1

    Bov saras geet che ❤

  • @smartyck
    @smartyck 10 หลายเดือนก่อน +3

    અદ્ભુત, અદ્રિતીય, મન મોહક....🤩❤️🦚

  • @bhavanadangodra6682
    @bhavanadangodra6682 10 หลายเดือนก่อน +1

    Wah... Jordar... 👏👏👌👌❤

  • @alpeshbaladhiya8092
    @alpeshbaladhiya8092 10 หลายเดือนก่อน +1

    Khub j Sundar ❤

  • @kartikjoshi099
    @kartikjoshi099 10 หลายเดือนก่อน +1

    અદ્ભુત .... જોરદાર..😍😍🙌🏻🙌🏻🙌🏻

  • @yagnikparmar4690
    @yagnikparmar4690 10 หลายเดือนก่อน +2

    Bhagirath bhatt ❤

  • @karansinh018
    @karansinh018 10 หลายเดือนก่อน +1

    priya mam gujarati music ne ek navo rang apva mate tamne sadio sudhi yaad rakhase.. aapna prayatna ne koti koti vandan..

  • @nihalshah2k
    @nihalshah2k 10 หลายเดือนก่อน +1

    My 2 Mithoodi’s, what dhamaal 👌…. Just awesome!!!
    So lovely to see both my favourite mithoodi’s in one frame.
    Your voices are heart piercing & the song so upbeat.
    Just majhaa 🤩🤩
    That red looks so vibrant on you both.
    And this one is just for humour’s 🤩🤩sake…
    Ek nu naam Priya ane Ek nu naam Jahn but both are priye & both are jaan 🤗❤️

  • @akalivevaibhav...2522
    @akalivevaibhav...2522 10 หลายเดือนก่อน +1

    Loved it.❤

  • @musicjanak16
    @musicjanak16 10 หลายเดือนก่อน +1

    વાહ મોજ આવી

  • @mayurvaja3561
    @mayurvaja3561 10 หลายเดือนก่อน +1

    Bov mast song che ❤
    Happy holi advance 🎉🎉🎉

  • @desaimeet8945
    @desaimeet8945 10 หลายเดือนก่อน +1

    Wow wow 😍😍😍😍😍

  • @GLxMehul
    @GLxMehul 10 หลายเดือนก่อน +1

    હો મારા શમણામા આવે મને બાવરી બનાવે કયા જનમ નો હિસાબ એણે માંગ્યો રે.❤

  • @mr.boy-bharatsinhrajput1033
    @mr.boy-bharatsinhrajput1033 3 หลายเดือนก่อน

    જોરદાર.. જબરદસ્ત...હિટ.. સુપર હિટ☺️☺️

  • @jaydeeprana5494
    @jaydeeprana5494 10 หลายเดือนก่อน +1

    Amazing Creation 😍😍

  • @PayalDabhi-f9d
    @PayalDabhi-f9d 10 หลายเดือนก่อน +1

    અતિ સુંદર ❤❤

  • @vijayrajsinh.000
    @vijayrajsinh.000 10 หลายเดือนก่อน +1

    Wah wah ❤❤❤❤

  • @ParthKMehtaPKM
    @ParthKMehtaPKM 5 หลายเดือนก่อน

    So energetic song yaar.. "Aa Song FM pr sambhdyu tiyare khbr padi."

  • @sanjayrathod7775
    @sanjayrathod7775 10 หลายเดือนก่อน +1

    વાહ વાહ
    વારસો મારા ગુજરાતી જય જય ગરવી ગુજરાત

  • @rahulahir1425
    @rahulahir1425 10 หลายเดือนก่อน +1

    અપ્રતિમ❤

  • @smithbalar
    @smithbalar 10 หลายเดือนก่อน +1

    Amazing Beats, Music, Lyrics🔥

  • @jaysenjaliya5727
    @jaysenjaliya5727 หลายเดือนก่อน

    So ………underrated song ❤❤❤

  • @jaimahadev8731
    @jaimahadev8731 10 หลายเดือนก่อน +1

    Jordar ❤❤❤

  • @manthanpatel111
    @manthanpatel111 10 หลายเดือนก่อน +1

    no words for this masterpice

  • @milankachariya3957
    @milankachariya3957 10 หลายเดือนก่อน +1

    great priya ben your lyrics next level also song to good

  • @prakashthakur139
    @prakashthakur139 10 หลายเดือนก่อน +1

    Bahuj mithash che tamara voice ma ❤😊

  • @dddubbers2091
    @dddubbers2091 10 หลายเดือนก่อน +1

    Ati uttam

  • @viral_doshi_keys
    @viral_doshi_keys 10 หลายเดือนก่อน +2

    Superb composition

  • @desaimeet8945
    @desaimeet8945 10 หลายเดือนก่อน +1

    And bhagirath sir😍😍😍🙏🙏🙏

  • @hardikkansagra9206
    @hardikkansagra9206 10 หลายเดือนก่อน +1

    Awesome ❤

  • @doomgaming359
    @doomgaming359 10 หลายเดือนก่อน +1

    Just moj ❤️‍🔥

  • @rathodnoor
    @rathodnoor 10 หลายเดือนก่อน +1

    Superb Composed

  • @sureshgadhavi97
    @sureshgadhavi97 10 หลายเดือนก่อน +1

    વાહ બેનબા વાહ

  • @himanipatel3546
    @himanipatel3546 10 หลายเดือนก่อน +1

    Super...

  • @sonihiral21
    @sonihiral21 10 หลายเดือนก่อน +1

    લાઈક બટન એક જ કેમ છે 🤔🤔 જોરદાર પરફોર્મન્સ છે બાકી.

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 10 หลายเดือนก่อน +1

    વાહ

  • @hikcreation
    @hikcreation 10 หลายเดือนก่อน +1

    👏🔥

  • @bharatsinhsolanki2123
    @bharatsinhsolanki2123 10 หลายเดือนก่อน +1

    ઘણા વર્ષો પછી શ્રી ઝવેરચંદ મેઘાણીજીના 'કસુંબીના રંગ' પછી આપણા પ્રિયાબેને 'કસુંબલ રંગ' ગીત દ્વારા વારસાને જાળવવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. વારસો સિઝન-2એ ગુજરાતી લોક સંગીતને એક નવો જ રંગ આપ્યો છે એ બદલ પ્રિયાબેન અને ટીમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે એમ છે.💐🙏🏻

  • @tannamonik8797
    @tannamonik8797 10 หลายเดือนก่อน +1

    Love u so much diduuuu ❤️😊😊

  • @pritijilka137
    @pritijilka137 10 หลายเดือนก่อน +1

    So beautiful ❤

  • @vijayrajsinh.000
    @vijayrajsinh.000 10 หลายเดือนก่อน +1

    મે તો સુરજને રોપયો છે આંગણીયે એ ગીત બનાવો આપનો request છે બહુજ સુંદર ગીત છે બેન 🙏🏻✨️

  • @hardikbavisa8274
    @hardikbavisa8274 10 หลายเดือนก่อน +2

    Wonderful song @priya

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 10 หลายเดือนก่อน +3

    ગુજરાતી લોકગીતો ,ગીતોની સિકલ બદલી .❤

  • @chiragpatel6654
    @chiragpatel6654 10 หลายเดือนก่อน +1

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi 10 หลายเดือนก่อน +1

    𝙬𝙖𝙝....wah👌👌👌👌🚩

  • @mehulgajera9977
    @mehulgajera9977 10 หลายเดือนก่อน +1

    😍😍😍😍😍😍😍😍😍

  • @gopalstudio9083
    @gopalstudio9083 10 หลายเดือนก่อน +1

    એક ગીત આજ કાલ માર્કેટ માં ચાલતા ગોપાલ ભરવાડ સાથે બનાવો ફરી એકવાર માર્કેટ હલબલી જશે

  • @dhruvilsoni21
    @dhruvilsoni21 10 หลายเดือนก่อน +1

    Very nice ❤

  • @vtsllllllllllllll
    @vtsllllllllllllll 10 หลายเดือนก่อน +1

    Please include in tha વારસો Mara Nakh na parvana vadi chundadi re ❤🥰

  • @Kevalranaofficial
    @Kevalranaofficial 10 หลายเดือนก่อน +1

    ❤❤

  • @paradavashyam341
    @paradavashyam341 10 หลายเดือนก่อน +1

    🤩🤩🤩

  • @parmarrutvikruturainbow2148
    @parmarrutvikruturainbow2148 10 หลายเดือนก่อน +1

    Nanavati sajan betho mandave .........ek lagan geet fari thi thai jay...........

  • @pratikvadariya6581
    @pratikvadariya6581 10 หลายเดือนก่อน +1

    ❤❤🎉🎉🎉❤❤❤❤

  • @sarojshah9379
    @sarojshah9379 10 หลายเดือนก่อน +1

    Verynice

  • @sakariyamanish7616
    @sakariyamanish7616 10 หลายเดือนก่อน +2

    Hiitt song for Holi 2024

  • @MukulKumar-ee9zp
    @MukulKumar-ee9zp 9 หลายเดือนก่อน

    💯🙏🙏🙏🙏🙏👌

  • @ALAKMALAKNIVATO
    @ALAKMALAKNIVATO 10 หลายเดือนก่อน +1

    અદભુત તાકત છે બને ના અવાજ માં

  • @akshayrajsinhparmar6789
    @akshayrajsinhparmar6789 10 หลายเดือนก่อน +2

    Hopefully this is not the last one of Vaarso-2

  • @kaustubhsoman1
    @kaustubhsoman1 10 หลายเดือนก่อน +1

    Jetalu mithu etlu j urja thi bharelu, ek free style dance karave evu saras Geet che.

  • @rakeshshrivastav2875
    @rakeshshrivastav2875 9 หลายเดือนก่อน +1

    Awesome 💖

  • @mayurvaja3561
    @mayurvaja3561 10 หลายเดือนก่อน +1

    Bov mast song che ❤
    Happy holi advance 🎉🎉🎉

  • @mayurvaja3561
    @mayurvaja3561 9 หลายเดือนก่อน +1

  • @rajasshah2852
    @rajasshah2852 10 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @ShahHarsh2404
    @ShahHarsh2404 10 หลายเดือนก่อน +1

    💖💖