Bharat Bandh: Chaitar Vasava ના સમર્થમાં આવ્યો આદિવાસી વિસ્તાર, Jignesh Mevaniએ કહ્યું...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Bharat Bandh LIVE: Chaitar Vasava ના સમર્થમાં આવ્યો આદિવાસી વિસ્તાર, Jignesh Mevaniએ કહ્યું...| Gujarat Tak
    #bharatbandh #chaitarvasava #jigneshmevani #gujaratnews
    નર્મદા જિલ્લામાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આ બંધાયેલા કેવી છે તેના પર જુએ ખાસ રિપોર્ટ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય મથક કેવડિયામાં સંપૂર્ણ બંધનું એલાન થયું હતું અને લોકોએ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે સાથે કેવડિયા ડેડીયાપાડા સેલંબા, સાગબારા વિસ્તારમાં પણ બંધ રહ્યું હતું ત્યારે બંધના એલાનને લઈને સ્થાનિક આગેવાનો શું કહ્યું આવો જોઈએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શું કહ્યું આવો જોઈએ

ความคิดเห็น •