મારા મતે તમો એ તમારી કલમ અને અવાજ થી જે હેમંતભાઈ ના પદ્મશ્રી પામવા અનુસંધાને સન્માન કર્યું છે તે અદ્ભુત અને સર્વોચ્ચ ગણાય. પ્રાચીન ભજનો ને જાળવવા તમારા જેવા લોકો ની ખૂબ જરૂર છે. હેમંતભાઈ ને અભિનંદન અને અશોકભાઈ ને વંદન.....
th-cam.com/video/_OvwrCrLWE0/w-d-xo.htmlsi=W0tsgmqxMZZfoW0B हैमन्तभाई चौहाण जय सियाराम आपकी महिमा इस लिंक के गायक ने सही अर्थ में गुजरात को न्याय दिया है,मेरे राम को परमात्मा का अनुभव हुआ है लेकिन अभितक दर्शन नहीं हुए है,बस माँ सरस्वती के रूप में आपके दर्शन श्रवण और कुछ ही पलो का सनिध्य मिला,अंधेरे को एक प्रकाश की किरण लव मात्र में हटा देती है,हमे आप मिले,हमारा सदभाग्य, भजन बहुत सूने लेकिन आपकी वाणी कण्ठ के माध्यम से भीतर हृदय से निकलती है तथा हमारे जैसे साधको को परमात्मा के प्रेमभक्ति में सहायक होते है। वंदन नमन 🙏🌹जय सियाराम🌹🙏
મારા મતે તમો એ તમારી કલમ અને અવાજ થી જે હેમંતભાઈ ના પદ્મશ્રી પામવા અનુસંધાને સન્માન કર્યું છે તે અદ્ભુત અને સર્વોચ્ચ ગણાય. પ્રાચીન ભજનો ને જાળવવા તમારા જેવા લોકો ની ખૂબ જરૂર છે. હેમંતભાઈ ને અભિનંદન અને અશોકભાઈ ને વંદન.....
Vah bhagat
વાહ અશોક ભાઈ એકદમ સાચુ ગાયુ 🙏🏻
Ha Ashok Bhai 👌👌👌👌... congratulations 👏👏
Jordan 🙏 Jay ho mara Vala AshokAam bhagwan 🙏
જય હો અશોક ભાઈ સોલંકી ધન્ય છે તમને ખુબ સરસ રચના હેમંતભાઈ ચૌહાણ ની બનાવી
Jay ho Ashok bhai jay ho hemant bhai ne
Dhany Wad Ashok Bhai Very Nice
1000 sasi vat se ashok Bhai Jay ho
વાહ અસોકભાઈ . ધન્ય છે હેમંતભાઈ ની કલા કદર કરનારા ને જય હો 🎉
Vha bhai vha khub Sara's Sara's Sara's supar ho bhai ashok bhai ne khub khub dhanyavad vha bhai vha khub Sara's Sara's Sara's
વા
💗💓🌹👌👌👍👍
ખુબ જ સુંદર..અશોકભાઈ તમે તો ફૂલ જેવા શબ્દો થી હેમંત ભાઈ ને વધાવી લીધા.. જય ગુરુદેવ..હરેશભાઈ અમરેલી..
🙏જય હો 🙏ખુબ સુંદર 👌❤👍
વાહ અશોકભાઈ. વર્ણન સાથે શબ્દાંકન, સ્વરાંકનને પુષ્પાંજલિ.
ડી. એમ. વાલેરા અંકેવાળિયા
સત્ય અને સરસ રજુઆત કરી. જય હો.. લેખક દિનેશ મકવાણા ના વંદન..🙏🙏
વાહ ભાઈ વાહ.... ખુબ સરસ અને સુંદર વર્ણન અને કર્ણપ્રિય અવાજ....
Va vani amartan jesi hemat bhai super
हैमंतभाई के वंदन में श्रैष्ठतम रचना एवं गायक का ऊद्गीत हृदय को भा गया।
।।जय सियाराम।।
વાહ અશોકભાઈ સાહેબ વાહ ધન્ય છે આપને હેમતભાઈ ના જેટલા ગુણગાન ગાવી એટલા ઓછા પડે આવા ને આવા ગુણગાન ગાવ જય હો સંતવાણી નો
Moj moj ashokbhai supar jay mataji
ખરેખર ખૂબ જ સરસ છે તમારો સ્વર પણ ખુબ સરસ છે જય માતાજી 🙏🙏🙏
સરસ ભાઈ🙏🙏🙏🙏🙏
વાહ વાહ અશોકભાઈ તમે હેમંતભાઈ ની યાદવ ખુબ સરસ ભજન ગા યુ
ખુબ સરસ અશોકભાઈ સોલંકી.... આપનો અવાજ મધુર અને કર્ણપ્રિય છે... ખુબ આગળ વધો એવી સુભેક્ષા...
ભાઈ ભાઈ આપણ ને બીજા હેમંત ભાઈ મળ્યા 🙏🙏🙏
Haa Ashok bhai
Jay ho hemantbhai chauhan ne
ખૂબ સરસ રચના અને તમારો મધુર અવાજ
Jay ho ashokbhai
જય હો... 🙏🙏🙏
જય હો અશોક ભાઇ સોલંકી તમે હેમંત ભાઈ ચૌહાણ ની યાદી કરી ભજન રૂપે બિરદાવ્યા હેમંત ભાઈ ચૌહાણ ને જય હો અશોક ભાઇ ધન્ય તમારી યાદી અને વાણી કાયમ લલકારતા રહો . જય ગુરુદેવ સુરત થી દાસ માધવ ના કોટી કોટી વંદન મારા વાલા
આપણા દલિત સમાજનો ઘરેણું હેમંતભાઈ ચૌહાણને બિરદાવવા બદલ અશોકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ
કેશોદથી ભીમભાઇ સોલંકી
Bhai bhai
વાહ અશોકભાઈ વાહ ...અભિનંદન આગળ વધો ....👌👌🌹🙏🌹
🌷jay ho vala🌷tamara charnu ma koti koti 🙏🙏
અશોક ભાઈ.તમો.પણ.સરસ.ગાવ.સો.જય.સોનબાઈ. મા
Jay ho, Sur Samrat,padmshree. Hemant Bhai 🎉❤🎉❤🎉❤ Jay Guru Maharaj
Wah
સુપર ભાઈ
ખુબ જ સરસ યાદવાજલી 🎉
વાહ અશોકભાઈ વહ
VA asok bha
સાચી વાત સમ્રાટ હેમંતભાઈ છે
જય હો🎉
જય ભીમ🎉
જય સંવિધાન🎉
બહુજ સરસ 🙏
🙏પ્રણામ હેંમત સાહેબ 🙏❤
જય હો....
આપણા દલિત સમાજનો ઘરેણું હેમંતભાઈ ચૌહાણને બિરદાવવા બદલ અશોકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ
કેશોદથી ભીમભાઇ સોલંકી
Bhai.bhai.Ashok
Vaah saheb vaah.......
સંતવાણી ના ભજન હેમંતભાઈ ચૌહાણ ની કોટી કોટી વંદન
Ha Ashok bhai khub sundar
Jai ho saheb
Jay. Ho
हम मां के भजन सुनते हैं जय मा पावा वाली कृष्णा काली भोली भाली मां को कोटि कोटि नमन
ખૂબ ખૂબ સરસ
Jaykara jaykara jaykara
GOOD SONGS
🎼🎼🎼🎼🙏🙏🌹👌
વાહ વાહ અશોકભાઈ વાહ ❤😂🎉
જય શ્રી કૃષ્ણ
VAH ASHOKBHAI VAH
Apara darsan kiya hovasr Bhai hemat ji
Moj
❤❤❤❤❤
Kya bat hai
Jay ho
🙏🙏
जय श्रीराम संतों कोटि कोटि नमन
Waaaaaahhhhhhh bhai
जय श्री कृष्णा
અશોક ભાઇ તો અશોક ભાઇ છે
દિનેશ વાણવી ના વંદન
❤🎉❤🙏🙏🙏🙏🙏🙏🙏
Ohhhhh.......!....super...
🎉
Jay jivan jyot
ધન્યવાદ અશોકભાઈ સોલંકી
અવાજશુભાઈછેવાહવાહ
પ્રભુ !! આપનો વૉટસેપ નંબર આપો..તો મહેરબાની..બાપ 🙏🙏🙏
9664565170
Aa bhajan hemant bhai ne potana avaaj ma gaavu joye...
આવા શબ્દોને લાયક ગણાય શ્રી હેમંત ચવ્હાણ
આ ગાયક અશોક સોલંકી ભાઈ નાફોન નંબર આપવા વિનંતી
9664565170
Ashoksolanki
th-cam.com/video/_OvwrCrLWE0/w-d-xo.htmlsi=W0tsgmqxMZZfoW0B
हैमन्तभाई चौहाण
जय सियाराम
आपकी महिमा इस लिंक के गायक ने सही अर्थ में गुजरात को न्याय दिया है,मेरे राम को परमात्मा का अनुभव हुआ है लेकिन अभितक दर्शन नहीं हुए है,बस माँ सरस्वती के रूप में आपके दर्शन श्रवण और कुछ ही पलो का सनिध्य मिला,अंधेरे को एक प्रकाश की किरण लव मात्र में हटा देती है,हमे आप मिले,हमारा सदभाग्य, भजन बहुत सूने लेकिन आपकी वाणी कण्ठ के माध्यम से भीतर हृदय से निकलती है तथा हमारे जैसे साधको को परमात्मा के प्रेमभक्ति में सहायक होते है।
वंदन नमन
🙏🌹जय सियाराम🌹🙏
baba kayo jugiugjivo
🎉 ખુબ સરસ ગાયુ છે ગુણગાન હેમંતભાઈ માટે ખુબખુબ આભાર
વાહ સુંદર રજૂઆત છે 🙏🙏
અશોકભાઈ ખુબ સુંદર રજૂઆત 👌❤🙏👍🦚
વાહ અશોકભાઈ વાહ ખુબ સરસ મનુગોહીલ
ખુબ જ સરસ શબ્દો અને સ્વર
Ha ashokbhai haa
Jay ho
હેમંત ભાઈ ને બિરાદ્વવા બદલ ધન્યવાદ અશોક સોલંકી કેશોદ થી ભિમ્ં સોલંકી
ખૂબ સરસ
ખુબ સરસ
વાહ અશોક ભાઈ
Vahhemantvah