ગોંડલના આ પરોઠા માત્ર 3 કલાકજ મળે મોટા શહેરોથી લોકો અહીં જમવા આવે | Sureshwar Parotha | famous food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Best parotha I ever tasted in Gujarat.
    આશરે 2 મહિના પછી ફરી ફૂડ બ્લોગિંગની શરૂઆત કરી, મનમાં ઘણા સવાલો હતા.
    ગુજરાતના 36 મોટા શહેરોમાં જ્યાં રેસ્ટોરન્ટ બિઝનેસ ચાલુ તો છે પણ ફક્ત પાર્સલ સેર્વીસની છૂટ છે. તો શું પાર્સલ ઓર્ડર કરું ?... હાઈવે ફૂડ હન્ટ કરું ? ... કે પછી નાના શહેરો કે ગામની ફૂડ પીક્યુલારિટીસ શોધું ? ...
    નાના શહેરો કે ગામ માં અત્યારે ફૂડ પોઈન્ટ્સ પર કે રેસ્ટોરન્ટ્સ માં અત્યારે ફૂડ સર્વ થતું હશે ? ... કોઈ જમવા જતું હશે ? ... અને મોટા શહેરોની ઓડિયન્સને એનાથી શું મતલબ રહેશે ? ... આ બધી વીમાસણો વચ્ચે મને "અંદાઝ અપના દેશી" વાળા ચેતનભાઈની વાત યાદ આવી. તેમને કહેલું કે એક વખત ગોંડલ આવો અહીં નાનું શહેર છે પણ ફૂડ નો જબરો શોખ છે લોકોને...
    વળી ગોંડલ ગાંઠિયા અને ભજિયાને લઈને તો ખુબ ફેમસ છે તેતો મને ખબર હતીજ પણ અહીંના પરોઠાનો પણ એક બહોળો ચાહકવર્ગ છે જે અહીંના 5 દાયકા જૂનો સ્વાદ છે અને ગોંડલની બહારના લોકો પણ અહીં આ પરોઠાને કારણે ભૂલા પડે છે.
    એ પરોઠા ક્યાં મળે છે, કેટલા વાગ્યા સુધી મળે છે અને પરોઠા સાથે બીજું શું હોઈ છે અને હવે એવું તો શું છે એ પરોઠામાં એ તો આ વીડિયો જોયા પછીજ ખબર પડશે.
    તો વીડિયો પૂરો જોવા નમ્ર વિનંતી.
    એડ્રેસ :
    સુરેશ્વર પરોઠા હાઉસ
    મહારાજા ભગવત સીંહજી ટાઉન હોલ સામે
    ગોંડલ
    મોં. .

ความคิดเห็น • 116

  • @ajaysinghkushwaha2199
    @ajaysinghkushwaha2199 ปีที่แล้ว +2

    Jab mai 2012-13 me Rajkot me rahta tha .. jitni baar Gondal jata tha har baar Yaha partha khata tha .... Tasty 😋😋😋
    Ajay Singh
    Indore MP

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA 3 ปีที่แล้ว +16

    વાહ સમીરભાઈ ,અમે જ્યારે જમ્યા હતા મોજ પડી ગઈ હતી

  • @kamleshModiImfoodie
    @kamleshModiImfoodie 3 ปีที่แล้ว +10

    વાહ આવા પરોઠા ક્યાં નહિ મળે સાચી વાત છે તમારી મોજ

    • @tapanpandit3512
      @tapanpandit3512 3 ปีที่แล้ว +1

      Kamlesh bhabhi you should also cover this and share your feedback about this food I really want to know you like the test or not

    • @jigarsukhadiya268
      @jigarsukhadiya268 3 ปีที่แล้ว +4

      Upado to copy karva 🤣🤣

  • @amitthaker5836
    @amitthaker5836 3 ปีที่แล้ว +4

    વાહ ગોંડલની યાદ આવી ગઈ 👌👌

  • @Shreee134
    @Shreee134 3 ปีที่แล้ว +3

    Sir Tamaru food location always new hoy che. Nice like it 💫👌.

  • @satishthakor6475
    @satishthakor6475 3 ปีที่แล้ว +3

    Wel come after long time🙏🙏😊😊
    Jordar laya video 👌👌👌
    Ek number protha🤤👌👌👌

  • @DIPAK6527
    @DIPAK6527 3 ปีที่แล้ว

    🌹😊🙏વાહ... સમીરભાઈ.... ખરેખર ખૂબ જ સરસ... અહીંયા સ્વચ્છતા અને જમવાની દરેક વસ્તુની ગુણવત્તા બાબતે ખૂબ જ ચોકસાઈ રાખવામાં આવતી હોય તેવું લાગે છે.... 😊🌹🙏

  • @hkrtrivedi
    @hkrtrivedi 3 ปีที่แล้ว +2

    Sir,
    Parotha is Delhi style. Must be great!!
    Thanksfor coming back.!!

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว

      Thanks Hemantbhai

  • @aslamkhan5539
    @aslamkhan5539 3 ปีที่แล้ว +1

    Wah Samir bhai medan ma pacha avi gaya good

  • @harishsheth1452
    @harishsheth1452 3 ปีที่แล้ว +3

    સમીરભાઇ,
    એક લાંબા સમય બાદ આજે તમોએ શૂટ કરેલો વિડિયો દર્શક મિત્રો ને જોવા મળ્યો. વિડિયો પસંદ પડ્યો.
    ધન્યવાદ.
    With best regards.

  • @chetanvaru1993
    @chetanvaru1993 3 ปีที่แล้ว +1

    Wah samir bhai thoda divas break pachi fari new video mast place n food 👌👌👌👌

  • @chandrasinhchavdavlog8509
    @chandrasinhchavdavlog8509 3 ปีที่แล้ว +1

    વાહ વાહ સમીરભાઈ બઊ દિવસે ઘણા દિવસ થી રાહ જોતા હતા તમારી

    • @chandrasinhchavdavlog8509
      @chandrasinhchavdavlog8509 3 ปีที่แล้ว

      સમીરભાઈ તબિયત કેવી છે કોરોના ટાઈમ માં?

  • @tapanpandit3512
    @tapanpandit3512 3 ปีที่แล้ว +2

    Samir bhai, This is amazing. Thank you for coming up with this video, I have never visited Gondal before but after watching this I will surely visit at this please. Jay Hind 🙏

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +3

      Thanks a lot 🙏
      Jay Hind

  • @sandeepsorathia5968
    @sandeepsorathia5968 3 ปีที่แล้ว +1

    Good to see you in food video...........after long time

  • @vijayd3361
    @vijayd3361 3 ปีที่แล้ว +2

    મસ્ત પરોઠા બનાવતા હય, હોં ભાઈ.
    સરસ દેખાતા હય 😋👌😂

  • @sonajoshi3
    @sonajoshi3 3 ปีที่แล้ว +2

    Hello so happy to see you after long long time take care🙏❣

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Thanks a lot 🙏

  • @chandramaulichhaya2457
    @chandramaulichhaya2457 3 ปีที่แล้ว +1

    25 વર્ષ પહેલા ગોંડલ જ્યારે અવાર નવાર જતો ત્યારે ત્યા જ જમતો. ખુબ જ સ્વાદિષ્ટ રસોઈ .

  • @ajitajoshi2527
    @ajitajoshi2527 3 ปีที่แล้ว

    Thnx for superb vdo.very nice.

  • @prachishah2511
    @prachishah2511 3 ปีที่แล้ว

    Very nice meet you sir stay safe and take care of self

  • @dashrathrabari7820
    @dashrathrabari7820 3 ปีที่แล้ว

    Please do Visit of Khambhat in Anand District where you will get good variety of foods,, snacks...

  • @ajaydanidhariya4467
    @ajaydanidhariya4467 3 ปีที่แล้ว +1

    Jay ho 👍👍👍

  • @harshpatel7041
    @harshpatel7041 3 ปีที่แล้ว +4

    હમણા જમી ને જ બેઠો છું. પાછી ભુખ લગાવી દીધી 😋😋😂

  • @indravadanrana702
    @indravadanrana702 2 ปีที่แล้ว

    સમીરભાઈ તમને નમ્ર દરેક વિડીયો હંમેશા price list સાથે બતાવો તો વધુ સારું લાગશે આભાર

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 3 ปีที่แล้ว

    A navi place batavi....Varsh ma 2....3...var Gondal javanu thay che....pan tame a navi place batavi... Family sathe tnya jai shakai...??? Rainy season ma enjoy karo Bhai.. Thanks navi place batavva mate 🙏🙏🙏👍👍👍💐💐💐

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว

      Thank you very much 😊

  • @kamalshah.999
    @kamalshah.999 3 ปีที่แล้ว

    Wah wah Samirbhai jordar video lai avya. Tamara video best Hoy che.

  • @KhacharBhagirathbhai-gq9sg
    @KhacharBhagirathbhai-gq9sg 28 วันที่ผ่านมา

    Good

  • @vijayjoshi8345
    @vijayjoshi8345 3 ปีที่แล้ว

    saras.

  • @milindtank
    @milindtank 2 ปีที่แล้ว

    Sir..parotha ghee ma banave che k tel ma?

  • @kharsingchanakya6974
    @kharsingchanakya6974 3 ปีที่แล้ว +1

    After so long sir, was waiting for video

  • @sanjayvyas3039
    @sanjayvyas3039 3 ปีที่แล้ว

    MY FAVORITE SINCE HE START.

  • @vikramparekh283
    @vikramparekh283 3 ปีที่แล้ว +1

    Samirbhai wha moj PADI 👍👍👌👌

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Thanks

  • @ladhapatal8329
    @ladhapatal8329 3 ปีที่แล้ว

    जय श्री राधे कृष्णा
    सादर नमस्कार
    जाजा समये आपना दर्शन थया
    शुभ रात्रि

  • @prakashpujara8944
    @prakashpujara8944 3 ปีที่แล้ว +1

    સમીર ભાઈ આવાજ પરોઠાં રાજકોટ માં માધાપર પાસે ઘંટેશ્વર માં મળે છે

  • @rahulpithadia4266
    @rahulpithadia4266 3 ปีที่แล้ว

    Vlog after a long time Samir bhai.
    Please upload atleast one video every week.
    Can cover top Ghee manufacturers like Bhanji Lavji of Porbander. New Race course in Rajkot and cover new construction sites. New upcoming Airport of Hirasar and surrounding projects.
    Builder's would love to pay and get promoted through your vlogs.

  • @ramjiramjimevada140
    @ramjiramjimevada140 ปีที่แล้ว

    🚩જય દ્વારકાધીશ🚩

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 3 ปีที่แล้ว

    Waha jordar

  • @hiteshahir10
    @hiteshahir10 3 ปีที่แล้ว

    वाह सरस मस्त गुजराती थाली समीरसर

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Thanks 🙏

  • @yogeshdarji3743
    @yogeshdarji3743 3 ปีที่แล้ว

    Samirbhai pela hu rajkot reto gondal amana partha khava special jato gondal

  • @tusharshapariya4791
    @tusharshapariya4791 3 ปีที่แล้ว +1

    વાહ સમીરભાઈ લાવ્યા નવું મોજ આવી કેટલા સમય જોયા નહોતા તોય અમે તો જુના વિડીયો જોયા કરતા તોય મોજ આવતિ

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +2

      Thank you very much

  • @sanjaygirigosai7638
    @sanjaygirigosai7638 2 ปีที่แล้ว

    કુવાડવા ક્રિશ્ના હોટેલ નુ બનાવો

  • @jigneshvaghani8872
    @jigneshvaghani8872 ปีที่แล้ว

    Vava

  • @maheshbalasara2818
    @maheshbalasara2818 3 ปีที่แล้ว +1

    સમીરભાઈ જા જા દિવસે વિડિયો આવ્યો. તબિયત પાણી સારા ને?

  • @AmitSoni-cw1mk
    @AmitSoni-cw1mk 2 ปีที่แล้ว

    Good food👌

  • @milindtank
    @milindtank 2 ปีที่แล้ว

    Restaurant no time shu hoi che?

  • @SanjayPatel-vz6bf
    @SanjayPatel-vz6bf 3 ปีที่แล้ว

    Foodie Unlock now start 1 2 3👌👌👌👌

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 3 ปีที่แล้ว

    Jordar

  • @0010-n8q
    @0010-n8q 3 ปีที่แล้ว

    O.. to balmandir sudhi j bhanvani jarur chhe..pati aney pen to tyaj vapray

  • @vorapiyush6965
    @vorapiyush6965 3 ปีที่แล้ว

    Nice super

  • @sonakkumartrivedi1774
    @sonakkumartrivedi1774 3 ปีที่แล้ว

    સરસ

  • @bharatkumarjagad1538
    @bharatkumarjagad1538 3 ปีที่แล้ว

    Jay Shree Krishna Very Nice

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว

      Jay Shree Krishna 🙏

  • @saxidevmurari5512
    @saxidevmurari5512 3 ปีที่แล้ว

    હા મારું ગોંડલ

  • @jigneshpatel3153
    @jigneshpatel3153 3 ปีที่แล้ว

    Jordar samirbhai👍👍👍

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว

      Thanks a lot 🙏
      Keep watching Gujju box

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 3 ปีที่แล้ว

    Hu to gondal ni Chu pn koi var gai nathi pn have gondal mummy NE tya jaish tyare jai aavu

  • @bamaniyamr
    @bamaniyamr 3 ปีที่แล้ว

    Jordar .....😋

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Thanks

  • @ashishmanghwani9229
    @ashishmanghwani9229 3 ปีที่แล้ว

    Sir ese videos late rahi hum wait karte h 😋

  • @ctattoo8964
    @ctattoo8964 3 ปีที่แล้ว

    Super 😘😘😘😘

  • @kishshah4520
    @kishshah4520 2 ปีที่แล้ว

    Avage bahuj aveche adeting karo tayare chek karjo

  • @sudhirpatel1151
    @sudhirpatel1151 3 ปีที่แล้ว

    Moj che surshvar ma

  • @ashvinkumarsinghal3373
    @ashvinkumarsinghal3373 3 ปีที่แล้ว

    👌👌👌

  • @MahedraJoshi
    @MahedraJoshi 2 หลายเดือนก่อน

    Khoti vaat 6e te Loko pase Jain 6ej nahi...Lasan dunghari😅 badhamaj vapare😮😮

  • @dharmeshkumarnaginbhaipate1026
    @dharmeshkumarnaginbhaipate1026 12 วันที่ผ่านมา

    Saranamu. Batavo. Pahela..

  • @chavdamanoj2829
    @chavdamanoj2829 3 ปีที่แล้ว +1

    After long time
    samirbhai kya hata?

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      હવે થી પાછા રેગ્યુલર ... 👍

    • @chavdamanoj2829
      @chavdamanoj2829 3 ปีที่แล้ว

      @@Gujjubox સરસ
      હું રોજે ઓફિસમાં જમવા બેસું ત્યારે તમારા વીડિયો જોવ જ છુ. 😋

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 3 ปีที่แล้ว

    Great video

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Thanks 🙏

  • @vishalbaru7192
    @vishalbaru7192 9 หลายเดือนก่อน +1

    bhai tame sara vlog banavo chho pan aa parotha house bahu kharab quality food serve kare chhe. me try karyu aana jetla kharab sak me nathi khadha. ne parcel suvidha to ena thi pan kharab chhe only parcel karvana charge 25 thi 30 % extra lai le chhe. sak 55 na badle 70 ne quantity bahu ochhi. ek var gondal ma maldhari restaurant ni quality ne quantity try karo dil thi khavdave chhe. baki aa parotha vala to luntva betha chhe

  • @jeelsoni7403
    @jeelsoni7403 3 ปีที่แล้ว

    Famous for parotha.

  • @darshanravalofficial2460
    @darshanravalofficial2460 3 ปีที่แล้ว

    vah.jor.dar

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Thanks

  • @vanitapatel2877
    @vanitapatel2877 3 ปีที่แล้ว +1

    We Indians need to eat more healthier foods and not all this burnt oil parathas and foods drenched in red oils.

  • @kishor3002
    @kishor3002 3 ปีที่แล้ว +1

    kya hata aatla divas??

  • @gajjarbalvant7617
    @gajjarbalvant7617 3 ปีที่แล้ว

    સમીર ભાઈ સોલીડ તમે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છો ફુડ બ્લોગ ના તમારી સ્પીચ દરેક વસ્તુને બાઈ ફરગેટ કરો છો તમારી ભાષા સંયમિત અને શિષ્ટ સ્પષ્ટ છે કુદરતી રીતે તમને ઈશ્વરની અદ્ભુત કૃપા છે જમાવટ કરો છો ભાઈ

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Balvant bhai
      Thank you very much 🙏

  • @nileshdudhat3348
    @nileshdudhat3348 3 ปีที่แล้ว

    Super fod blog 🤗🙏

  • @muchhalmeraman2837
    @muchhalmeraman2837 3 ปีที่แล้ว

    બોવ રાહ જોવડાવ્યા ભાઈ

  • @dhavaltrivedi5344
    @dhavaltrivedi5344 3 ปีที่แล้ว

    Family besi saake ke nahi

  • @ketanadesara4700
    @ketanadesara4700 3 ปีที่แล้ว

    Waah Jamavat Ho

  • @riteshnayak2006
    @riteshnayak2006 3 ปีที่แล้ว

    બહુ દિવસે જોયા દિલ ખુશ થઈ ગયું સમીર ભાઈ

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว

      Thanks a lot 🙏
      Keep watching Gujju box

  • @0010-n8q
    @0010-n8q 2 ปีที่แล้ว

    Daal bhaat hathey thi khao to original swaad avey je naanpaan ni yaad devdavey..like how we don’t eat whole mango with help of a knife

    • @Gujjubox
      @Gujjubox  2 ปีที่แล้ว +1

      Sachi vaat

  • @devendrasinhkanchva1409
    @devendrasinhkanchva1409 3 ปีที่แล้ว +1

    Ghana divse......?

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +4

      હવે થી પાછા રેગ્યુલર ... 👍

  • @tejasshah6588
    @tejasshah6588 3 ปีที่แล้ว

    Welcome back

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Thanks 🙏

  • @aswinbhaivyas3311
    @aswinbhaivyas3311 ปีที่แล้ว

    Rit Batao

  • @0010-n8q
    @0010-n8q 3 ปีที่แล้ว

    Tamey notice karyu?… tamari sathey koi jamva besi gayu chhe ne tamaru bharela ringdu gayu?

  • @hitendradarji4198
    @hitendradarji4198 3 ปีที่แล้ว

    બ‌ઉ દિવસે

  • @zalavishvrajsinh5938
    @zalavishvrajsinh5938 3 ปีที่แล้ว

    ભાવનગર મહાલક્ષમી ડાઈનીગ સરશ છે

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      Chokkas try karish dost

  • @himanshumehta6263
    @himanshumehta6263 3 ปีที่แล้ว +1

    Rate of parotha you have no indication.

  • @zalavishvrajsinh5938
    @zalavishvrajsinh5938 3 ปีที่แล้ว +1

    Hu Tmari baju n j tebal par hto

  • @carajeshvparmar
    @carajeshvparmar 3 ปีที่แล้ว

    ઘણા દિવસે દેખાણા

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +1

      હવે થી પાછા રેગ્યુલર ... 👍

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 3 ปีที่แล้ว +1

    Kaya khovay gaya ta tabiyt sari

    • @Gujjubox
      @Gujjubox  3 ปีที่แล้ว +2

      તબીયત સારીજ છે દોસ્ત, નવા વીડિયો અપલોડ થઈ ગયા છે, હવે થી રેગ્યુલર આવતા રેહશે, ગુજ્જુ બોક્સ સાથે જોડાઈ રેહજો
      🙏

  • @austinenterprise3815
    @austinenterprise3815 3 ปีที่แล้ว

    લાંબા સમયે તમને જોઈ આનંદ થયો

  • @sushiladalal6323
    @sushiladalal6323 3 ปีที่แล้ว

    Sorry to say too much oil in everything.

  • @naineshdhobi4108
    @naineshdhobi4108 3 ปีที่แล้ว

    Nice

  • @priteshmay8095
    @priteshmay8095 3 ปีที่แล้ว

    Good