પુનર્જન્મની અનોખી કહાણી; એક માસુમ બાળકીની જુબાની | Banaskantha | Rebirth | Incarnation | TV9Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 373

  • @jayantibhai.somabhaipatel3471
    @jayantibhai.somabhaipatel3471 7 หลายเดือนก่อน +285

    *એક વખત આ બાળકીને અંજાર ની યાદો વાળા સ્થાન ની મુલાકાત કરાવવામાં આવે તો ઘણીબધી યાદો જીવંત થઇ શકે*

  • @DamorPratap-lq5ys
    @DamorPratap-lq5ys 7 หลายเดือนก่อน +24

    પુનર્જન્મ થાય તે એકદમ સાચી વાત છે આગલા જન્મ ની કર્મો પુરા કરવા માટે અહીં ભગવાન નેમોકલી છેઅને ગુજરાતી ની જગ્યા એ હિન્દી અને અંગ્રેજી શબ્દો બોલવાની સ્પીડ જ કહી આપેછે કે એની સાથે કોઈ દિવ્ય શકિત છે....હર.હર. મહાદેવ... જય.. સનાતન ધર્મની ❤.❤❤❤❤

  • @BhavinTadvi-vp3os
    @BhavinTadvi-vp3os 7 หลายเดือนก่อน +146

    મારી દીકરી પણ મરી ગય છે બીજો જન્મ લેય તો સારું ભલે મારાં ઘરે ના આવે પણ miss you my child👌👌👌👌👌

    • @OdishaBabubhai
      @OdishaBabubhai 7 หลายเดือนก่อน +10

      Mo

    • @rathodarjunsinhrathodarjun6733
      @rathodarjunsinhrathodarjun6733 7 หลายเดือนก่อน +7

      આવું ન બોલો😢

    • @2ldvlogs953
      @2ldvlogs953 7 หลายเดือนก่อน +12

      હું ભગવાન ને પ્રાથના કરીશ કે બીજો જન્મ લ ઈ તમારા ઘરે આવે

    • @VasantThakor-s8h
      @VasantThakor-s8h 7 หลายเดือนก่อน +1

    • @anartistparesh
      @anartistparesh 7 หลายเดือนก่อน +9

      ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જેનો જન્મ થાય છે તેનું મરણ પણ થાય અને જે મરણ પામે છે તેનો ફરી જન્મ પણ થાય છે.😊

  • @500.પાટણ-ત7ટ
    @500.પાટણ-ત7ટ 7 หลายเดือนก่อน +50

    વાહ કુદરત તારી અપરંપાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @navinadroja3213
    @navinadroja3213 7 หลายเดือนก่อน +13

    હજી કૈ નસમજાય ઉમર મોટી થાસે તીયારે બતાવી શકશે ઓમ નમઃ શિવાય

  • @officialUmesh1204
    @officialUmesh1204 7 หลายเดือนก่อน +67

    સનાતન ધર્મ ❤🎉... હર હર મહાદેવ

    • @raybjisama6920
      @raybjisama6920 7 หลายเดือนก่อน

      સૂચોદીનાવગરસમજેહરહરમદેવકરસો

  • @Sunilthakor_2_2_2_2
    @Sunilthakor_2_2_2_2 7 หลายเดือนก่อน +58

    આ વાત સાચી છે,મારા ગામની ઘટના છે.

    • @poojachhag5662
      @poojachhag5662 7 หลายเดือนก่อน +1

      ohh my god 😮😮

    • @radheshofficial2mviews1day88
      @radheshofficial2mviews1day88 7 หลายเดือนก่อน

      Mane to aakin nay tatu

    • @Rvsinh
      @Rvsinh 7 หลายเดือนก่อน

      Kutch ma tapas karavo

    • @jiteshjogi1459
      @jiteshjogi1459 5 หลายเดือนก่อน +1

      Bhai hu Mundra no chu ke anjar na baju ma aavel che aa badki ne ek var anjar Lavi joiye

    • @maheshthakormaheshthakor2651
      @maheshthakormaheshthakor2651 หลายเดือนก่อน

      સુનિલ આ વાત સાચી છે

  • @MaheshPatel-d7f
    @MaheshPatel-d7f 7 หลายเดือนก่อน +45

    100% સાચી વાત છે

  • @KdGadiya
    @KdGadiya 7 หลายเดือนก่อน +3

    બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે રાહુલ ગાંધી અને ગેની જોડે જવું જોઈએ ગદાર લોકો થી સારા લોકો દુઃખી થાય છે જય શ્રી રામ નું મંદિર બનાવ્યું હોય તો મોદી ને વોટ ન આપ્યા એ ગદ્દાર લોકો ના લીધે સારી વસ્તી દુઃખી છેઃ

  • @mustufhakhalifha7171
    @mustufhakhalifha7171 7 หลายเดือนก่อน +8

    કૃપા કરીને એક વખત તમે અંજારા છોકરીને લઈ આવો તેને બધું યાદ આવી જશે કે ક્યાં રહેતી હતી કોણ હતા મા-બાપ એના

  • @AkChannel-du4tx
    @AkChannel-du4tx 6 หลายเดือนก่อน +2

    તમને આનો સંપૂર્ણ જવાબ જાણવો હોય તો જાઓ મારી ગુરુ માતા ખુંખાર મેલડી પાસે
    એડ્રેસ : બારેજા તા : દસ્કોઈ જિલ્લો : અમદાવાદ
    આ એડ્રેસ છે જો તમને આ બાળકી નો સંપૂર્ણ પુનઃ જન્મ નો ઇતિહાસ જાણવો હોય તો મારી ગુરુ માતા માં મેલડી પાસે જાઓ માં તો સાત જન્મ ના ચોપડા ખોલી નાખશે
    100% માં તમને કહેશે
    જય હો ગુરૂમાતા ખુંખાર મેલડી ની
    જય હો કુળદેવી માં આવળ ની
    બાકી બધા ને મારા રામ રામ સે

  • @thakorjosnabenashokbhai6131
    @thakorjosnabenashokbhai6131 7 หลายเดือนก่อน +24

    ટીવી ના માધ્યમથી આ દીકરીને અંજાર ખાતે માહિતી આપી દેવી જોઇએ

  • @shravansinhrathod355
    @shravansinhrathod355 7 หลายเดือนก่อน +20

    હા મારું બનાસ કાંઠા❤

  • @Aadiwasitribalmp45
    @Aadiwasitribalmp45 7 หลายเดือนก่อน +3

    पहले पुनः जन्म हरियाणा बिहार मे सुना था ❤ अब गुजरात में आव

  • @Prabhuda370
    @Prabhuda370 7 หลายเดือนก่อน +50

    અંજાર શહેરમાં મા 25 જેટલી બાલમંદિર / આંગણવાડી છે બધા જગ્યા બતાવો અંજાર શહેર પણ નાનું છે, ઘટને 23 જેટલા વર્ષ થયાં છે કોઈક તો જીવતા હશે મળી શકે કઇક સબૂત કે ઓળખાણ

    • @dipakgadhavi2996
      @dipakgadhavi2996 7 หลายเดือนก่อน

      100% એને ત્યાં અંજાર મા તપાસ કરાવો.. કે તેને ત્યાં કોઈ બાળકી આહીર સમાજ મા ભૂકંપ માં મરી હતી....અને બાળકી ને આંગણવાડીમાં લઈ જવાય...એટલે થોડા જ સમય માં સાચું

    • @bhumiPandya-yh5fo
      @bhumiPandya-yh5fo 7 หลายเดือนก่อน +11

      સાચી વાત છે અંજાર જઈ ને આ કોયડો ઉકેલવો જ જોઈએ જેથી ખરી ખબર પડે

    • @bharatsolanki7180
      @bharatsolanki7180 7 หลายเดือนก่อน +1

      રાઈટ

    • @Subscribenow535
      @Subscribenow535 7 หลายเดือนก่อน

      Bhai ye bachi 2011 ka bol rhi hy.. 2011 me. Bhukap aya tha

    • @vijay_thakor_nardipur
      @vijay_thakor_nardipur 7 หลายเดือนก่อน +1

      સાચી વાત છે

  • @thakorpravin214
    @thakorpravin214 7 หลายเดือนก่อน +5

    ભાઇ ગીતમાં ભગવાન બતાવે છે કે પુર્વ જન્મ યાદ આવે તો મનુષ્ય ગાંડો બની જાય 😊😊😊

  • @kiranbhaidanagar1982
    @kiranbhaidanagar1982 7 หลายเดือนก่อน +7

    જય મુરલીધર સાચી વાત છે ભાઈ

  • @nileshmalakiya9844
    @nileshmalakiya9844 7 หลายเดือนก่อน +47

    તેની પેઢી ના નામ તો યાદ હસે ને
    હજું એના કુટુંબી લોકો હસે જ

    • @bhaveshjoshi5927
      @bhaveshjoshi5927 7 หลายเดือนก่อน +5

      સાચી વાત છે ભાઈ

    • @GirishGareja
      @GirishGareja 7 หลายเดือนก่อน +4

      Ha aej kav su Anjar ma koi tapas Karo ke koi parivar aave thayu se aem

  • @BiekubhaiJoshi
    @BiekubhaiJoshi 7 หลายเดือนก่อน +4

    પૂછેલા પ્રસ્નો ફરી ફરી પૂછો સાચી વાત
    સામે આવી જશે...

  • @Aaryangosaihindu
    @Aaryangosaihindu 7 หลายเดือนก่อน +12

    ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲

    • @gayani_guruji_gayan7773
      @gayani_guruji_gayan7773 7 หลายเดือนก่อน +7

      ભાઈ તમારે તો cid માં કામ કરવું જોઈએ હો😂

    • @Aaryangosaihindu
      @Aaryangosaihindu 7 หลายเดือนก่อน

      @@gayani_guruji_gayan7773 🤣👍🏻👍🏻 કાલે જ interview દેવા વાયો જાઉં

    • @Aaryangosaihindu
      @Aaryangosaihindu 7 หลายเดือนก่อน

      ​@@gayani_guruji_gayan7773 હા બસ હવે કાલે જ interview દેવા માટે જવું જોસે 😅😂

    • @maabahuchar4523
      @maabahuchar4523 7 หลายเดือนก่อน +2

      સાચી વાત

    • @Bhaktisaritaforsanatan
      @Bhaktisaritaforsanatan 7 หลายเดือนก่อน +7

      એને એમકે રજા નથી આજે પણ બાલમંદિર ચાલુ હશે એટલે ગઇ હતી 😂 🤣🤣🤣

  • @ramrambhun
    @ramrambhun 7 หลายเดือนก่อน +29

    ભાઈ. આવા. અનેક. કિસ્સા. છે. મારા. ઘરે. પણ. છે. દુનિયાની. નવ. ભાષા. આવડે. છે. તે. હાલ. અગિયાર. માં. ધોરણ. માં. છે. ભાઈ. ભગવાન. ની. .પણ. ભૂલ. થઈ. જાઈ છે. તેના. હાજર. પુરાવા. છે.

    • @akashpatan6797
      @akashpatan6797 7 หลายเดือนก่อน +3

      કયો જિલ્લો અને કયું ગામ

    • @JyotiRajputana-qp2nk
      @JyotiRajputana-qp2nk 7 หลายเดือนก่อน

      Kon che😂

  • @MukeshBhai-dm7ex
    @MukeshBhai-dm7ex 7 หลายเดือนก่อน +10

    દીકરીની બધી મનોકામના પૂરી કરે ભગવાન

  • @BBPARMAR-ru9yf
    @BBPARMAR-ru9yf 7 หลายเดือนก่อน +46

    આ અંજાર માં સંપર્ક કરવો પડે અને ખરેખર એનું રિયાલિટી ચેક કરવું પડે

    • @BamaniyabhaiGj34
      @BamaniyabhaiGj34 7 หลายเดือนก่อน +3

      હા ભાઈ

    • @BharatGojiya06
      @BharatGojiya06 7 หลายเดือนก่อน +1

      ☑️

    • @civilinpower5596
      @civilinpower5596 7 หลายเดือนก่อน +8

      જો ગીતાજી ઉપર વિશ્વાસ હોય તો પુનર્જન્મ છે જ

    • @pravinvekariya6154
      @pravinvekariya6154 7 หลายเดือนก่อน

      જો આ પુનર જન્મ છે. તો ગીતા ઊપર ભરોંચો કરવોજ રહયો !!​@@civilinpower5596

  • @MadiTedy
    @MadiTedy 7 หลายเดือนก่อน

    Aa nani balaki ketli cute che...aa sachu j bolti hase...kem k avdi nani chokri su kam khotu bole...ane pasla janm na nam yad na hoy kem ke gaya janm ma pan nani umar ma j mari gayel che...

    • @gujaratking9414
      @gujaratking9414 7 หลายเดือนก่อน +1

      Viral thava mate khotu bole

    • @MadiTedy
      @MadiTedy 7 หลายเดือนก่อน

      @@gujaratking9414 avdi Nani balki ne viral Thai ne su karvu....Nana balako atlu badhu khotu na boli sake...

  • @Stranger-qt4yl
    @Stranger-qt4yl 7 หลายเดือนก่อน +23

    સ્વપ્ન હોય શકે,કારણ કે નાના બાળકોમાં સ્વપ્ન જોવાની ક્ષમતા છે (ખાસ કરીને ભયભીત કરી દે તેવા સ્વપ્ન) વયસ્કો કરતા વધુ હોય.

    • @visu_mevada_69
      @visu_mevada_69 7 หลายเดือนก่อน +7

      પણ હિન્દી ભાષાતો ના આવડે આ ઉંમરે

    • @jyotijoshiyara2067
      @jyotijoshiyara2067 7 หลายเดือนก่อน +1

      Aavde Bhai Kem no Aavde

    • @jyotijoshiyara2067
      @jyotijoshiyara2067 7 หลายเดือนก่อน +1

      Bdhu Aavde... Atyare to

    • @Akhand_editz
      @Akhand_editz 7 หลายเดือนก่อน +2

      ​@@jyotijoshiyara2067 Na aavde lya 😂

    • @patelrinkal3431
      @patelrinkal3431 7 หลายเดือนก่อน +1

      Mobile ma Hindi j ave badhu avde ne kachha to Gujarat ma che to Hindi kya ayu

  • @ajaysinhjadeja5827
    @ajaysinhjadeja5827 7 หลายเดือนก่อน +1

    પુનઃ જન્મ સત્ય જ છે

  • @Kanubhai7515
    @Kanubhai7515 7 หลายเดือนก่อน +11

    હોઈ શકે કે અંજાર માં કોઈ બહારનો પરિવાર રહેતો હોય જે બેકરી નું કામ કરતા હોય અને એ હિંદી બોલતા હોય અને બાળકી બાળ મંદિર નજીક રમતી હોય એવું બની શકે પરંતુ ભૂકંપ સવારે આવ્યો હતો એટલે એટલું વહેલું બાલમંદિર ખોલું ન હોય પણ એક વાત છે કે તેના ઉપર ધાબુ પડ્યું ત્યારે એને બાલમંદિર નું સ્વપનું આવ્યું હોય રિસર્ચ કરવું પડે

    • @thakorjosnabenashokbhai6131
      @thakorjosnabenashokbhai6131 7 หลายเดือนก่อน

      @@Kanubhai7515 ભાઈ તે દિવસે 26 જાન્યુઆરી હતી આટલે બાળકો વહેલી સવારથી શાળા એ જાય છે

  • @Gujratkhabartv3650
    @Gujratkhabartv3650 7 หลายเดือนก่อน +36

    મને એ વાત નથી સમજાતી ભલે બાળકી નો પુનર્જન્મ હોય પણ બાળકી ગુજરાતી બોલવી જોઈએ હિન્દી નહી.... કારણ કે અંજાર કચ્છ ગુજરાત મા સે ત્યાં ગુજરાતી બોલે સે.... તો આ હિન્દી માં કેવી રીતે વાત કરે સે.....

    • @manishprajapati2596
      @manishprajapati2596 7 หลายเดือนก่อน

      બની શકે કોઈ હિન્દીભાષી વ્યક્તિ નું સંતાન હોઈ જે અંજાર રોજી રોટી કમાવવા આવ્યા હોય

    • @jagamallaxman5958
      @jagamallaxman5958 7 หลายเดือนก่อน +1

      બરોબર

    • @jagamallaxman5958
      @jagamallaxman5958 7 หลายเดือนก่อน +1

      હીન્દી માં છત કહેવાય ગુજરાતી માં ધાબું કેહવાય

    • @sportshub_101
      @sportshub_101 7 หลายเดือนก่อน

      હા ભાઈ પણ કદાચ, તેના મમ્મી પપ્પા બહારના રાજ્યમાંથી ધંધો રોજગાર કરવા કચ્છમાં આવ્યા હોય તો એ આવું હિન્દી બોલી શકે, આવું પણ હોઈ શકે

    • @jigneshvasava6684
      @jigneshvasava6684 7 หลายเดือนก่อน

      Ha bhai hu pan ej bolvano hato

  • @shaileshpotrod8975
    @shaileshpotrod8975 7 หลายเดือนก่อน +31

    હા આમરા બાજુમાં જ રહે છે

    • @ajay_oghad9868
      @ajay_oghad9868 7 หลายเดือนก่อน +4

      શું આ દીકરી ફોન વાપરે છે?

    • @shaileshpotrod8975
      @shaileshpotrod8975 7 หลายเดือนก่อน +1

      @@ajay_oghad9868 ના

    • @maheshthakor6468
      @maheshthakor6468 7 หลายเดือนก่อน +4

      Ena hath ma Mobile ketli vaar joyo ?

    • @jyotijoshiyara2067
      @jyotijoshiyara2067 7 หลายเดือนก่อน +2

      Ha to e phon nu j karn

    • @Akhand_editz
      @Akhand_editz 7 หลายเดือนก่อน

      @@ajay_oghad9868 bhai uske pass phone nahi hai Tv bhi nahi h 😂

  • @શંકરચ
    @શંકરચ 7 หลายเดือนก่อน +5

    અંજાર માં કઈ જગ્યાએ આ બાળકી નું મરણ થયું છે ત્યાંનું મરણ રજીસ્ટર ચેક કરવાથી માહિતી મલી જાય

  • @vihajirajput306
    @vihajirajput306 7 หลายเดือนก่อน +2

    पुनः जन्म हमारे सनातन संस्कृति में हजारों लाखों साल पहले बताया गया है,वेद पुराणों में, लेकिन आज का विज्ञान युग नहीं मानेगा

  • @Jay33KotiDevo
    @Jay33KotiDevo 7 หลายเดือนก่อน

    એ બાળકી ની વાત સમજવા જેવી છે પન આગળ ની વાતો મા મમ્મી પપ્પા નું નામ ના યાદ હોય એ વાત વિયારવા જેવી છે

  • @SbParmar-fn9vs
    @SbParmar-fn9vs 7 หลายเดือนก่อน

    આ video anjarma કોઈ ની જોતું હોય ત્યા કોઈને યાદ ni હોય
    કોઈ તો આવવું જોઈએ ને

  • @pravinbajadeja6615
    @pravinbajadeja6615 7 หลายเดือนก่อน +15

    આજનો દરેક બાળક બહુ ટેલેન્ટેડ છે મોબાઈલ જોઈ ને

  • @SiddharthChodvdiya
    @SiddharthChodvdiya 7 หลายเดือนก่อน +1

    Kharekhar chachu❤❤❤

  • @nirmalpande1
    @nirmalpande1 7 หลายเดือนก่อน +14

    Bhukamp na divse 26 jan ni raja hati balmandir kyathi khulu hoy? Khali mota 6okara j relly ma gyata. Hu pan tyare anjar ma hati. 4 std ma.

    • @pavanvyas3949
      @pavanvyas3949 7 หลายเดือนก่อน

      Didi je accident ke war ma marya hoy ne emne pachalo janam yaad rehto hoy che kemke temnu mout Natu lakhelu pan thai gayu

    • @yashvibagohil8151
      @yashvibagohil8151 7 หลายเดือนก่อน

      Pn e em k 6e k balmandir thi ghre aavi ti pa6i ghre dhabu padyu ene ny khaber hoy k aaj rja 6e balmandir ma 😂😂😂

    • @yashvibagohil8151
      @yashvibagohil8151 7 หลายเดือนก่อน +2

      By the way hu pn anjar ni j 6u hu 1st ma hati ne mne rja hti pn mota balko reli ma nikdya ta

  • @rameshmalviya9632
    @rameshmalviya9632 6 หลายเดือนก่อน

    मीडिया वालो से निवेदन हे की अंजार जाकर इसकी जानकारी निकाले

  • @BhaveshJoshi-to1os
    @BhaveshJoshi-to1os 7 หลายเดือนก่อน +1

    🎉🎉 માતાજીનો સાક્ષાત અવતાર કહેવાય

  • @namankalsariya5150
    @namankalsariya5150 7 หลายเดือนก่อน +4

    પુનર્જન્મ છે જ જો કર્મમાં માનતા હોવ તો.

  • @yadugohil3421
    @yadugohil3421 7 หลายเดือนก่อน +2

    ભૂકંપ 2000 ની સાલ માં આવ્યો તો
    આં બાડકી હાલ 4 વર્ષ ની સે 20 વર્ષ ભગવાને તમને ક્યાં રાખ્યા તા
    20 વર્ષ કયા લોક માં હતા સ્વર્ગ નરક
    😢

    • @BBBHAI7
      @BBBHAI7 7 หลายเดือนก่อน

      Bhut 💀

  • @surajbaraiya1295
    @surajbaraiya1295 7 หลายเดือนก่อน +1

    Har har mahadev 🙏🙏🙏🙏🙏

  • @abhiyanbharatkatariya9407
    @abhiyanbharatkatariya9407 7 หลายเดือนก่อน +3

    વાહ પ્રકૃતિ

  • @vipulgaming5375
    @vipulgaming5375 7 หลายเดือนก่อน +1

    જવાબ માટે ત્યાં તપાસ કરવી પડે કે કોઇ ને ત્યાં એવુ ઘટના ઘટી હોય તો સાબિત થાય

  • @anjalibajadeja8532
    @anjalibajadeja8532 7 หลายเดือนก่อน +1

    કચ્છ માં હિનદી ભાષી જાજા છે તો હોય શકે આ બાળકી કોઈ હિનદી ભાષી હોઈ શકે

    • @MeruDhrangiya
      @MeruDhrangiya 7 หลายเดือนก่อน

      એ આહિર કે છે પોતાને 😮

  • @kevalbambhaniya5415
    @kevalbambhaniya5415 7 หลายเดือนก่อน +15

    Khoti vat che

  • @MukeshMukesh-rw8qd
    @MukeshMukesh-rw8qd 7 หลายเดือนก่อน +12

    Tv9 વાડા પોતે ત્યાં જાય ને તપાસ કેમ નથી કરતા?

  • @RafikJumiya
    @RafikJumiya 7 หลายเดือนก่อน +3

    Aah vat 💯 taka sachi che 😢😢😢😢

  • @prakashpurohit410
    @prakashpurohit410 7 หลายเดือนก่อน +17

    आधा हिंदी आधा गुजराती धाबा गिरा था ।। अंजार में तो गुजराती चलती हैं भाषा तो हिंदी क्यों बोल रही है नहीं नहीं दया पता लगाओ कुछ न कुछ तो गड़बड़ जरूर है पता लगाओ दया 😂

    • @BhartiMaheshwari-ef7fx
      @BhartiMaheshwari-ef7fx 7 หลายเดือนก่อน

      Bhai anjar ma gujrati Ane kutchhi boli vadhare chale 6e

    • @solankichhotusingh6570
      @solankichhotusingh6570 7 หลายเดือนก่อน +2

      are bhai utar pardesh thi kam krva aavel ni chokri che

    • @Kiran__tnakor__Thakor
      @Kiran__tnakor__Thakor 6 หลายเดือนก่อน

      બારના લોકો રહે છે બિહારના પ

  • @hiteshvinjavadiya3924
    @hiteshvinjavadiya3924 7 หลายเดือนก่อน +1

    સાચી વાત છે

  • @ravjihalai8372
    @ravjihalai8372 7 หลายเดือนก่อน +1

    Jay Shree RAM

  • @Rvsinh
    @Rvsinh 7 หลายเดือนก่อน

    TV9 Gujarati tame Kutch ma tapas karavo ne

  • @vinaybhaikharaliya3904
    @vinaybhaikharaliya3904 7 หลายเดือนก่อน +2

    Ha aa badhu sachu chhe mara jode pan aj thay chhe me pan badhi jagyye jayne joyu to badhu sachu padu chhe

  • @parmarkanak9113
    @parmarkanak9113 7 หลายเดือนก่อน +2

    જય ભોલેનાથ હર મહાદેવ

  • @TheKalpeshAmin
    @TheKalpeshAmin 7 หลายเดือนก่อน +6

    મારી દીકરી પણ હિન્દી બોલે છે...but.. મોબાઈલ જોઈ.. જોઈને..

  • @alpesh__karecha
    @alpesh__karecha 7 หลายเดือนก่อน

    Real story ❤

  • @RaoGovindbhai
    @RaoGovindbhai 7 หลายเดือนก่อน +2

    जय श्री राम

  • @djyoutuber7966
    @djyoutuber7966 7 หลายเดือนก่อน +22

    Haji phone apo etle aava bolva vara janam lese😂😂😂

    • @Annuba
      @Annuba 7 หลายเดือนก่อน

      😂😅😅😅

  • @HasmukhValand-c1m
    @HasmukhValand-c1m 7 หลายเดือนก่อน +2

    Jay Narayan

  • @SubajiThakor-bb9wr
    @SubajiThakor-bb9wr 7 หลายเดือนก่อน

    Khotu che Bhai 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @VarshaSrimali-l6v
    @VarshaSrimali-l6v 7 หลายเดือนก่อน +3

    2001nu list balamandir nu anjar ma kholavo khbar padi jse su sachu he

  • @p.kdabhanidabhanipiyushk1248
    @p.kdabhanidabhanipiyushk1248 7 หลายเดือนก่อน +1

    Mari bhatriji 3 sal ni chhe ae pn phone joine Hindi bole chhe

  • @abdulkar4981
    @abdulkar4981 7 หลายเดือนก่อน

    ❤aslwalakum🇦🇪 biutiful🎉

  • @manujithakor5
    @manujithakor5 6 หลายเดือนก่อน

    પહેલા દક્ષા ને પૂછી જુઓ કે પહેલા શું ખાતી હતી

  • @nileshmalakiya9844
    @nileshmalakiya9844 7 หลายเดือนก่อน +6

    બાળ મંદિરમાં જતી તી તો હિન્દી કયારે શીખી 😮

    • @maheshthakormaheshthakor2651
      @maheshthakormaheshthakor2651 หลายเดือนก่อน

      બેકરી વારા બહાર ના રહેતા હોય તૌ

  • @Subho8238
    @Subho8238 7 หลายเดือนก่อน

    હું માની લવ છું કે આ baby નો પુનર જનમ થયો
    પણ અંજાર માં ભુકંપ થયો કયારે થયો અને થયો હોય તો ન્યૂઝ વાળા ને તો ખબર જ હોય એની તારીખ તો ખબર જ હોય ?? Har har Mahadev 🚩🔱

  • @Rishirathwa
    @Rishirathwa 7 หลายเดือนก่อน +14

    આવું બધું કસુ નઈ હોતું😂😂😂 મોબાઇલ માં જોઈ જોઈ ને જ હસે બધું

    • @mental5717
      @mental5717 7 หลายเดือนก่อน +1

      Piko tari masi no

    • @Rishirathwa
      @Rishirathwa 7 หลายเดือนก่อน

      @@mental5717 tari mano piko

    • @MeruDhrangiya
      @MeruDhrangiya 7 หลายเดือนก่อน

      😂 વાહ રાજા ​@@mental5717

  • @sunilsinhrathod7024
    @sunilsinhrathod7024 7 หลายเดือนก่อน +1

    सीता राम ❤

  • @BhupatbhaiChauhan-py2hg
    @BhupatbhaiChauhan-py2hg 7 หลายเดือนก่อน

    પૂર્વજન્મની કહાની.સાસી

  • @RajuMbharvad
    @RajuMbharvad 7 หลายเดือนก่อน +3

    Natak che kem dost na naam yaad nathi 😂😂😂

    • @narendraart2005
      @narendraart2005 7 หลายเดือนก่อน +1

      Mata pita na naam pan yad nathi

    • @RajuMbharvad
      @RajuMbharvad 7 หลายเดือนก่อน +1

      @@narendraart2005 ha yar aa badhu news channel vara mate 2 divsh tuka thay atle

  • @mustufhakhalifha7171
    @mustufhakhalifha7171 7 หลายเดือนก่อน

    26 મી જાન્યુઆરી હતી ભૂકંપના દિવસે ત્યારે બાલમંદિર ક્યારે ખુલ્લો હતો પોણા નવ વાગે ભૂકંપ આવ્યો હતો ત્યારે બાળ મંદિર ક્યાં ગઈ હતી બાળ મંદિર તો દિવસે બંધ હોય ને એ અમને સમજવામાં નથી આવતું. હા પણ અમને માનીએ છીએ કે પુનઃજન્મ હોય પણ 26 મી જાન્યુઆરીના દિવસે બાલમંદિર બંધ હોય

  • @creative1670
    @creative1670 7 หลายเดือนก่อน +28

    You tube mathi badhu aavde. Aato sada ૩ varsh ni che hindi bole .mari baby અઢી વર્ષ ની છે e pan hindi bole che😂

    • @yogeshmori_
      @yogeshmori_ 7 หลายเดือนก่อน

      તમારી દીકરી ભલેને અલગ અલગ 50 ભાષા બોલતી હોય..પણ તેને આ બાળકીની જેમ ગત જન્મનું કઈ યાદ આવે છે...??
      હાલી નીકળ્યા ..ખબ ખબ કરતા..
      અને આની તપાસ કરવામાં આવે તો સાચું સાબિત થાય

    • @sportshub_101
      @sportshub_101 7 หลายเดือนก่อน +1

      ના ભાઈ ના, ખોટી વાત છે તમારી, હું બહારના રાજ્યમાં રહું છું, તોય અમારા ૧૫ જન નું સર્કલ છે, પણ તોય આવી હિન્દી નથી બોલી સકતા અમે....આતો એકદમ પ્યોર હિન્દી બોલે છે......અને શીખેલું હિન્દી હોય તો તરત જ ખબર પડી જાય કેમ કે એમાં માતૃભાષા નો લહેકો આવે જ.

  • @parmarsunilsinh3420
    @parmarsunilsinh3420 7 หลายเดือนก่อน +1

    Sachi vaat che

  • @jigneshvasava2788
    @jigneshvasava2788 7 หลายเดือนก่อน +4

    एक बार जन्म लेने के बाद, फिर न्याय होता है । दूसरा जन्म नही होता

  • @sohilalankar4029
    @sohilalankar4029 6 หลายเดือนก่อน

    Kutch ma kya hindi bole che and tya pan gujarati bolay che

  • @vickydamor5743
    @vickydamor5743 7 หลายเดือนก่อน +8

    અને કચ્છી ભાષા બોલાવો તો ખ્યાલ આવે...

  • @VijayBaraiya-rz3cs
    @VijayBaraiya-rz3cs 7 หลายเดือนก่อน +2

    અંજાર માં હિંદી નથી બોલતું હો

  • @anilsadhu8484
    @anilsadhu8484 7 หลายเดือนก่อน

    અંજાર માં કચ્છી ભાષા બોલાય છે હિન્દી નહીં

  • @zalabapuzala7757
    @zalabapuzala7757 7 หลายเดือนก่อน +3

    Mari chokri 2 years ni che phone joi joi ne satki gayu che hindi bole che 😂😂😂

  • @bhaveshjoshi5927
    @bhaveshjoshi5927 7 หลายเดือนก่อน +1

    મોબાઇલ મા થઈ હીન્દી બોલતા શીખી જાય છે

  • @bkc7275
    @bkc7275 7 หลายเดือนก่อน

    Bhai 26januvery maa bal mandir bandhh hoy che jaher raja hoy che

  • @maabahuchar4523
    @maabahuchar4523 7 หลายเดือนก่อน

    બાલવાડી મો રજા હતી 26/1/2001 રોજ પોગ્રામ હતો ધજ વંદન નો

  • @bhairavdangadhavi194
    @bhairavdangadhavi194 7 หลายเดือนก่อน +10

    મોબાઈલ માં કાર્ટૂન લાંબા સમય સુધી જોવામાં આવે તો આવું જ હિન્દી બોલે વોતો પણ હિન્દીમાં જ કરે

    • @Urvishp167
      @Urvishp167 7 หลายเดือนก่อน

      Ene pase mobile tv nathi

    • @civilinpower5596
      @civilinpower5596 7 หลายเดือนก่อน +1

      ગઢવી બાપુ ફેંકો માં

  • @vinaybhaikharaliya3904
    @vinaybhaikharaliya3904 7 หลายเดือนก่อน

    માણસ નો જન્મ હોય એટલે આ જન્મ પણ માણસ જ હોય મારું પણ આવુજ છે જે મારા પરિવાર પણ બધાં સબૂત malaya છે

  • @JJR01989
    @JJR01989 7 หลายเดือนก่อน +8

    Anjar ma hindi kya thi avi aetlu to vicharo aa vat khoti che

    • @Dinesh-oo6ot
      @Dinesh-oo6ot 7 หลายเดือนก่อน

      લે dofa બીજા રાજ્ય ના સુ અંજાર મા નથી રેતા એવું હોય તો હિન્દી શું ઇંગ્લિશ પણ બોલે

    • @avnishgor1985
      @avnishgor1985 7 หลายเดือนก่อน +2

      Pachhu ahir kutumb ma hindi kyathi avi??

  • @ghanshyammm
    @ghanshyammm 7 หลายเดือนก่อน

    મોબાઈલ જોઈને શીખી ગઈ છે

  • @poojachhag5662
    @poojachhag5662 7 หลายเดือนก่อน

    a vaat ne sachi km manvi bcz ene ena Mata pita nu name yad nhi

  • @sarikapadshala5339
    @sarikapadshala5339 7 หลายเดือนก่อน +1

    Ha aa vat sachi vat hoy che aa

  • @cricket3311
    @cricket3311 7 หลายเดือนก่อน +4

    હદ છે ન્યૂઝ વાળા તમારી તો... Scientific રીતે બતાવવાની જગ્યાએ તમે અંધશ્રધ્ધા તરફ વધુ વળે એ રીતે વિડિયો બનાવો છો... આવા ઘણા વિડિયો અને scientific ફેકટ બતાવ્યા છે

    • @Dinesh-oo6ot
      @Dinesh-oo6ot 7 หลายเดือนก่อน

      તુ મોટો વિજ્ઞાન ના પેલા ખોરા નો lages

  • @Rushikeshminivlog
    @Rushikeshminivlog 7 หลายเดือนก่อน +1

    અંજાર કયા હિન્દી ભાષા બોલાઈ છે

    • @yashvibagohil8151
      @yashvibagohil8151 7 หลายเดือนก่อน

      Katchi gujarati kayk kyak hindi bolay 6e pn je hindi bole 6e te bhaiya loko 6e bija rajya mathi aavela pn aadipur & gandhidham ma bv hindi bolay 6e gujarati o6u bolay 6e

  • @cricket3311
    @cricket3311 7 หลายเดือนก่อน +11

    આ વધારે પડતો મોબાઇલ જોતી હશે પેલા વિડિયો વાઇરલ થયો અને પછીથી ફેકટ ખબર પડી એમ 😂😂😂😂

    • @Akhand_editz
      @Akhand_editz 7 หลายเดือนก่อน +3

      Mobile nathi Tv pan nathi bhai 😂

    • @cricket3311
      @cricket3311 7 หลายเดือนก่อน

      @@Akhand_editz aani pella aavo j kisso hato.. aa dhunvanu, pa6alo janam garibo ma j thaay🤣

  • @Sahil-ho6ij
    @Sahil-ho6ij 7 หลายเดือนก่อน +1

    Bija koi Hindi bhasi state ma anjar ne methc thatu gaam hoy to vadhu tapas karvijoiyye

  • @jyotijoshiyara2067
    @jyotijoshiyara2067 7 หลายเดือนก่อน

    Are nana chokra Atyre kae ne kae story phon ma joene fit kri de...

  • @BharatBhusadiya-k1v
    @BharatBhusadiya-k1v 7 หลายเดือนก่อน +2

    અંજાર મા પણ ગુજરાતી બોલી બોલાય છે સર

  • @ravirajstudiogadu4727
    @ravirajstudiogadu4727 7 หลายเดือนก่อน

    સુ 20 varas pela pan bal madir hatu?

  • @JAY_CHUDEL_KRUPA
    @JAY_CHUDEL_KRUPA 7 หลายเดือนก่อน +2

    મારા ગામ નુ જ છે

  • @GAMITSNEHALKUMAR
    @GAMITSNEHALKUMAR 7 หลายเดือนก่อน +3


    😊

  • @kanupatelgodhana5149
    @kanupatelgodhana5149 7 หลายเดือนก่อน +1

    નાર્કો ટેસ્ટ કરાવો

  • @abhijoshi4990
    @abhijoshi4990 6 หลายเดือนก่อน

    May be she was born in hindi family in anjar

  • @dataoperatorjunagadh24
    @dataoperatorjunagadh24 7 หลายเดือนก่อน +3

    i dont angree with
    this story

  • @rajgohil2891
    @rajgohil2891 7 หลายเดือนก่อน +2

    તો આમને અંજાર લઈ આવોને...