Forest Guardની પરીક્ષાનાં પેપરમાં કેમ આટલી ભૂલો? ઉમેદવારોની વેદના સાંભળો! | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 272

  • @sureshrathva5910
    @sureshrathva5910 2 หลายเดือนก่อน +35

    જેવું હોય તેવું પણ રિઝલ્ટ આપીદો ભલે આમારા માર્કસ ઘટે તે અને ના ઘટે તે હવે કય કરવું નહીં સાહેબ🙏

    • @aalchampa3116
      @aalchampa3116 2 หลายเดือนก่อน +2

      Sachi vat bhai

    • @heavanchaudhari9464
      @heavanchaudhari9464 2 หลายเดือนก่อน +1

      સાચી વાત હેરાન થઈ રહ્યા છે

    • @dipikavasava9357
      @dipikavasava9357 2 หลายเดือนก่อน +1

      Ha bhai

    • @anilvasava6706
      @anilvasava6706 2 หลายเดือนก่อน +1

      Bas bhai rijult aapi dyo have❤❤❤

    • @bhavnabavaghela4389
      @bhavnabavaghela4389 2 หลายเดือนก่อน

      Haa. Bhai

  • @ASHISH_RATHVA
    @ASHISH_RATHVA 2 หลายเดือนก่อน +8

    અયોગ્ય સત્તા અને અયોગ્ય અધિકારી હોય ત્યાં આવું થવું સામાન્ય બાબત છે પરંતુ દુઃખ તો એ વાત નું છે કે અમારા ગુજરાત ના તમામ વિદ્યાર્થી ના જીવન ને રમકડું બનાવી દીધું છે આ લોકો એમાંથી કોઈ આત્મહત્યા ના કરે તો સારું અને કોઈ છટકેલો અવળું કાર્ય માં ના જોડાઈ તો સારું....😢

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs 2 หลายเดือนก่อน +48

    આ સરકાર છે ત્યાં સુધી દરેક ક્ષેત્રમાં આવું ચાલ્યા કરશે ભાઈઓ....
    ગુજરાતના વૉટરો ક્યારેય પોતાના માટે વૉટિંગ કરતા જ નથી,જે તે પક્ષ માટે જ વૉટિંગ કરી હેરાન થયા કરે છે...યુવરાજસિંહને અભિનંદન

  • @forestlover1000
    @forestlover1000 2 หลายเดือนก่อน +19

    CBRT નસીબ આધારે આપતા હોય એવું લાગે કેમ કે હાર્ડ અને ઇઝી શિફ્ટ વચ્ચે જમીન આસમાનનો ફરક પડે છે પછી normalization માં કઈ લાંબો ફરક પડતો નથી અને અંતે નુકસાન તો હાર્ડ શિફ્ટ વાળા ને

  • @Sejal757
    @Sejal757 2 หลายเดือนก่อน +20

    અધિકારીઓને કય આવડતું નથી એટલે વિદ્યાર્થી ને કી છે શોધો
    અંધેરી નગરી મે ગાંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 2 หลายเดือนก่อน

      Adhikari aava badha ni jem exam aapi nej government job kare che teni bhul hoi to aama sarkar su kare
      Sarkar nu to Kam che government job aapvanu
      Pachi government job karta hoi salary leta hoi ne avaa kar kare to adhikari ne expose karo sarkar su kare aama
      Mantri nu Kam che government job creat karva nu approval aapvanu
      Te Khali ades kare
      Baki exam na kamo adhikari na hoi
      Je javabdar che tene vise koi boltu nathi
      System bagdva Vada Adhikari o che to ama sarkar su kare

  • @HaRshad_sodha
    @HaRshad_sodha 2 หลายเดือนก่อน +93

    હજી આપો બીજેપી ને વોટ

    • @nayni4150
      @nayni4150 2 หลายเดือนก่อน +4

      sav sachu ....... khota mte thi BJP ne hji jitado

    • @arjunhsolanki
      @arjunhsolanki 2 หลายเดือนก่อน +4

      Aapsu

    • @kalavatibachauhan3470
      @kalavatibachauhan3470 2 หลายเดือนก่อน +6

      andhbhakt

    • @arjunhsolanki
      @arjunhsolanki 2 หลายเดือนก่อน

      @@kalavatibachauhan3470 चमचा 🤣🤡

    • @arjunhsolanki
      @arjunhsolanki 2 หลายเดือนก่อน +6

      @@kalavatibachauhan3470 ચમચી 🤣

  • @saritachaudhari112
    @saritachaudhari112 2 หลายเดือนก่อน +13

    CCE exam pn ek rakho super class 3 ni 2 levani

  • @user-dv8ki4pj8n
    @user-dv8ki4pj8n 2 หลายเดือนก่อน +5

    Atli badhi var lagi eno matalab setting kare chhe chhek karta var lage

  • @tufan586
    @tufan586 2 หลายเดือนก่อน +54

    ભાજપ ને વધુ વોર્ટ આપો.

    • @mukeshgameti2765
      @mukeshgameti2765 2 หลายเดือนก่อน +1

      Jay shree Ram

    • @sagardesai7355
      @sagardesai7355 2 หลายเดือนก่อน +1

      Tamne aama pan bjp Nadi 😂

    • @KARANBHIL123
      @KARANBHIL123 2 หลายเดือนก่อน +4

      અમે તો નહિ આપતા પણ બીજા કોણ આપે એ ખબર નહિ 😂

    • @sahilpatel2877
      @sahilpatel2877 2 หลายเดือนก่อน

      ​@@sagardesai7355 જે સરકાર સત્તા માં કાર્યરત હોય એને જ પ્રશ્ન કરાય એ પછી કોંગ્રેસ હોય કે આપ કે બીજેપી કોઈ પણ સરકાર હોય ..
      પાર્ટી ના ગુલામ ના બનો વિદ્યાર્થી ની ભાવના સમજો વડીલ .
      અમૂક કામ સારા હોય અમુક કામ માં લોચા તો એમાં વાંધા ઉઠાવા પડે .

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 2 หลายเดือนก่อน +21

    અભણ raj kare etle avu થવાનું j che.

    • @AshokbhaiKakadiya1988
      @AshokbhaiKakadiya1988 2 หลายเดือนก่อน

      Desh Pragati n kare matra kagal Upar desh pragati kare chhe.

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 2 หลายเดือนก่อน

      Government jobs karnara adhikario bhul kare che to aama sarkar su kare
      Sarkar Khali aades aapisake government job create kar a mate
      Baki Kam to adhikario j karta hoi che
      Have salary lai ne adhikario jimedari nathi nibhavta to gadi aapo Eva ne
      Sarkar no su vak
      Khota dimag bagadva ena karta samaj dar banvu saru

  • @BOHARIYA.8182
    @BOHARIYA.8182 2 หลายเดือนก่อน +6

    Sir j karvu hoy a Karo bas exam cancel na karta nahitar amara jeva વિદ્યાર્થી ની પાસે આપઘાત સિવા બીજો રસ્તો નથી.. કેમ કે છેલ્લી એક્જામ છે આ મારી 🙏🏻🙏🏻🥺🥺

    • @Jupiter_Juno-vh7xp
      @Jupiter_Juno-vh7xp 2 หลายเดือนก่อน

      Sachi vat che tamari...

    • @Twinkle-il7ri
      @Twinkle-il7ri 2 หลายเดือนก่อน

      Aam no bolo bhai aa jindgi ni exam nathi bhai khali paper ni exam 6. Khali

  • @sureshrathva5910
    @sureshrathva5910 2 หลายเดือนก่อน +5

    હજુ વૉટ આપવા માટે તૈયાર છે તો શું કરવું એટલે આવું થતું રેવાનું એ પછી ઓનલાઇન હોય કે પછી offline કય ફરક નથી પડતો

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 2 หลายเดือนก่อน

      VOTE BJP ne j aapvo joi
      Karan ke bhul government job karnara ni hoi salary lai ne Jo aava Kam karta hoi to aama sarkar su kare
      Sarkar nu Kam Khali ades aapva nu che ke aatli bharti karo manjuri aape
      Have government job karva Vada Adhikari o potani jimedari na nibhave to gadi aapo Kem aava Kam kare che
      Sarkar to saru ichti hoi to j job bahar pade ne

  • @oadjitu1746
    @oadjitu1746 2 หลายเดือนก่อน +12

    ઘણા લોકો ને 80માર્ક માંથી 100
    અને એક ભાઈ ને 80માંથી 132માર્ક થઇ ગયા
    અને ઘણા ના ઓછા થઈ ગયા😢 છબરડા ઍ છબરડા છે🙏

  • @WEBGURUMPHWSI9999
    @WEBGURUMPHWSI9999 2 หลายเดือนก่อน +1

    ONLINE METHOD તો સારી પણ પેપર કાઢતા નો આવડે એટલે આવું થાય..

  • @blackhawk45454
    @blackhawk45454 2 หลายเดือนก่อน +3

    Thanks you jamavat news ❤❤❤❤

  • @Prakashjoshiofficial90
    @Prakashjoshiofficial90 28 วันที่ผ่านมา

    Good work yuvraj Bhai

  • @saritachaudhari112
    @saritachaudhari112 2 หลายเดือนก่อน +4

    Talati junior crack ni exam ley che tem lev jem hasmukh patel sir ley che

  • @sky-lk3qg
    @sky-lk3qg 2 หลายเดือนก่อน +12

    હવે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવી શકે ??? 🤔

  • @saritachaudhari112
    @saritachaudhari112 2 หลายเดือนก่อน +5

    Sub auditor sub account ni exam offline lev

  • @hindustani4159
    @hindustani4159 2 หลายเดือนก่อน +1

    Yuvrajshi tamej computer bej parisha ni vat karta ta ke aem lo pqriksha

  • @Sanak76
    @Sanak76 2 หลายเดือนก่อน +1

    CCE ma pn aa j halat che

  • @rohitchauhan6497
    @rohitchauhan6497 2 หลายเดือนก่อน +1

    gujrat ma vadhu gotada thay 26 mathi 25 aapi aetle aato rese

  • @valaghanshyambhaguda4055
    @valaghanshyambhaguda4055 2 หลายเดือนก่อน +22

    Vote aapo tyare j vicharo ne...

    • @blackcreationofficil
      @blackcreationofficil 2 หลายเดือนก่อน

      Hase ghanshyam bhai

    • @sagardesai7355
      @sagardesai7355 2 หลายเดือนก่อน

      Hve aama bjp su kare bro ??

    • @theislamicpath437
      @theislamicpath437 2 หลายเดือนก่อน

      ​@@sagardesai7355Sachi vaat kejriwal and rahul gandhi ane mamta e rajinamu aapvu joiye.

    • @kirtibhaisomabhai1669
      @kirtibhaisomabhai1669 2 หลายเดือนก่อน

      ​@@sagardesai7355.કેમ ભાઈ સરકાર કોની સે પસી એજ કરે ને

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 2 หลายเดือนก่อน

      Samajdari ni vat
      BJP sarkar to saruj kare che
      Devlopment Karine loko ne rojgar aapej che
      Pan rojgar lenar government job karnar salary lenar aava khota kamo kare che to sarkar su kare
      Sarkar Khali manjuri aape
      Baki Kam adhikario nu hoi tene salary malti hoi che
      To gado aapo tene
      Sarkar to tenu Kam karej che
      Khotu Thai tya action lye che
      Atle samaj dar bano

  • @mayank.official5291
    @mayank.official5291 2 หลายเดือนก่อน +7

    CBRT પદ્ધતિ રદ કરો

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o 2 หลายเดือนก่อน +1

    બાપુ ખુબ ખુબ આભાર તમે ના હોત અમારી વાત કોણ રાખેત 🙏🏻🙏🏻🙏🏻 યુવરાજસિંહ

  • @poojaraval4626
    @poojaraval4626 2 หลายเดือนก่อน +2

    CCE nu su thase?

  • @arunparmar6197
    @arunparmar6197 2 หลายเดือนก่อน +4

    Up vada jevu sikho to j bhalu thay aapdu

    • @amanmakwana824
      @amanmakwana824 2 หลายเดือนก่อน

      Railway ke SSC એવી કોઈ exam માં ચોરી કે છબરડો થાય તો લાખો ઉમેદવારો વિરોધ કરે અને એકેડેમી વાળા સર સપોર્ટ કરે ..અહીંયા કોઈ એકેડેમી વાળો નહિ દેખાય.

  • @mayurchauhan3342
    @mayurchauhan3342 2 หลายเดือนก่อน +1

    Thenk you જમાવટ ❤❤

  • @raykalbhaisomabhaidangisom4764
    @raykalbhaisomabhaidangisom4764 2 หลายเดือนก่อน +3

    ગુજરાત ની 25 અને 161 સીટ નું પરિણામ છે આ

  • @mr...rathava4357
    @mr...rathava4357 2 หลายเดือนก่อน +4

    આ ચૂંટણીમાં વોટ ના આપ્યો હોત તો આ દિવસ ના હોત

    • @krishnadesai-ij5fd
      @krishnadesai-ij5fd 2 หลายเดือนก่อน

      2018 thi Bhai papar fute che to hju sudhi aankh j nai khulti

  • @manishpawar4292
    @manishpawar4292 2 หลายเดือนก่อน +8

    1 paper 1 exam

  • @gauravingle1733
    @gauravingle1733 2 หลายเดือนก่อน

    CCE ae na to moye moye maths and reasoning ne to proof j nathi😢😢😢😢

  • @saritachaudhari112
    @saritachaudhari112 2 หลายเดือนก่อน +3

    Aaj ji sarkar paisa pr chale 6

  • @ramandamor4308
    @ramandamor4308 2 หลายเดือนก่อน +4

    Re neet honi chahiye sir please

  • @umeshbhabhor1318
    @umeshbhabhor1318 2 หลายเดือนก่อน +4

    Topao me na padi hati B. J. P ne vot Apva

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 2 หลายเดือนก่อน +6

    Bjp sarkar namali sarkar Paisa khau sarkar che education minister to mungo che ene kay bhan j nathi padti ne hasmukhbhai Patel ne koi sambhdtu nathi

  • @saritachaudhari112
    @saritachaudhari112 2 หลายเดือนก่อน +8

    Garib ne heran karvanu che aa bjp sarkar

    • @sagardesai7355
      @sagardesai7355 2 หลายเดือนก่อน

      Haa te Congress ma kya tame IPS bani gaya ben?

  • @tellywoodmasti4237
    @tellywoodmasti4237 2 หลายเดือนก่อน +9

    પ્રૂફ હોવા છતાં માન્ય રાખવામાં મા આવીયું નથી...
    હું કાલે ગાંધીનગર ગયો હતો....
    Gcrt મુજબ પ્રૂફ માન્ય નો રાખ્યું અને Chrome browser માં ચેક કરી બારોબાર જવાબ આપી સમજાવવાની વાત છે

  • @travelwithdarshanpatel9292
    @travelwithdarshanpatel9292 2 หลายเดือนก่อน +2

    ૧૬૧ મળી છે એટલે અમે તો અમારા મનનું જ કરીશું..

  • @krunaldamorF.O
    @krunaldamorF.O 2 หลายเดือนก่อน +1

    Voting ma gotalo thayo chhe aetle aavi halat chhe

  • @parmardevendra4873
    @parmardevendra4873 หลายเดือนก่อน

    Sr mare forest na form ma father na nam ma bhul che to su karvu sr,
    _Sachu nam-Nansinh che ane form ma Mansinh thay gayu che to su karvu sr 🙏

  • @rajendramakwana6972
    @rajendramakwana6972 2 หลายเดือนก่อน

    Khub saras saheb tcs kampani ma bhavisya ma pan coubhand karel se offline examak hovi joye jethi darek ne nyay male

  • @vela_rabs9298
    @vela_rabs9298 2 หลายเดือนก่อน

    Chutni nu result kevu fix time par ave che tya km kai thatu naii

  • @gamits.
    @gamits. 2 หลายเดือนก่อน

    Ketli bhulo thy che aa cbrt exam ma rongans sacha hoy che kemkmeks aai chekhbr ny pdti

  • @hetalchaudhari8510
    @hetalchaudhari8510 2 หลายเดือนก่อน +1

    પરીક્ષા માં ભૂલ થઈ શકે , ઇલેક્શન માં કેમ નથી થતી ભૂલ 🤔

    • @krishnadesai-ij5fd
      @krishnadesai-ij5fd 2 หลายเดือนก่อน

      Election ma setting j hoy che.. etle to ye Loko aayi jaay.. hmna na aavata hot ne to khbher padi jaat..

  • @bakvas1911
    @bakvas1911 2 หลายเดือนก่อน

    Yuvrajsinh cce ma pn kevu kairyu cgl level na question km karva amare

  • @bankingtechanical1648
    @bankingtechanical1648 2 หลายเดือนก่อน

    જો જવાબ ના સુધારવા હોય તો તમે આ જવાબ ક્યાંથી આપ્યો તે બતાવો એવું પણ પૂછવો જોઈએ

  • @Book.Review___32
    @Book.Review___32 2 หลายเดือนก่อน +3

    ભાજપ ને વોટ આપો તો એ જ થાય ને...😅

  • @krishnadesai-ij5fd
    @krishnadesai-ij5fd 2 หลายเดือนก่อน

    Cbrt rad j krvi hoy to..cce ma aatla j locha hase

  • @makwanasanjay2987
    @makwanasanjay2987 2 หลายเดือนก่อน +2

    ઓનલાઈન પરીક્ષા લેવાનું બંધ કરો

  • @HardasSisotia-xz2ii
    @HardasSisotia-xz2ii หลายเดือนก่อน

    મોઢેરા સૂર્યમંદિર નો જવાબ ધોરણ,૭ની સામાજીક વિજ્ઞાન મા ,,પાઠ. ૪. મા જવાબ આપેલો સે

  • @Sejal757
    @Sejal757 2 หลายเดือนก่อน

    UP/Bihar/MP na bhaiya o ahiya aavine prashaan chalave che એટલે

  • @PrakashKumar-mv1ir
    @PrakashKumar-mv1ir 2 หลายเดือนก่อน +3

    cbrt na joia sir

  • @chaudharinikunj7236
    @chaudharinikunj7236 2 หลายเดือนก่อน

    Atyre na pepar kadta che te loko ne jate pepar kadi ne eloko ne pepar apva mate besdo k eloko ne ketla saval avde te .. ek kalak ma ketla attempt thy te khbr pade ..

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup6370 2 หลายเดือนก่อน

    Je loko government job mate news ma aavaj uthave che
    Tene khabar che ke
    Pariksha leva vada adhikari o j hoi che
    Je pariksa aapi ne government job karta hoi che je gujrat ni janta ni vache thij gayela hoi che
    Adhikario j aavu kare to aama sarkar su kare
    Shiksa mantri to chahta hoi ke loko ne rojgar male
    Pan adhikarij ni bhul hoi to aama bij asu kare
    Ha sarkar action lai sake karan ke teni javabdari ma aave
    Lukha. AAP ma jodai ne sarkar ni bhul kyathi avai
    Aama exam to adhikario lidhi je government job kare che
    Aama sarkar kya thi aavi
    Adhikario badhu karta hoi ke je gujrat ni janta pariksa api ne te adhikri baniyo hoi to aama sarkar no vak kya thi

  • @zalamukesh99542
    @zalamukesh99542 2 หลายเดือนก่อน

    CBRT method thi exam levay ye 👌🏻chhe

  • @STDstudents
    @STDstudents 2 หลายเดือนก่อน +2

    બીજીવાર મત વાત નહિ અપોજ નહિ

  • @krishnadesai-ij5fd
    @krishnadesai-ij5fd 2 หลายเดือนก่อน +1

    Cce ni exam rad kro.fari thi.offline exam lo.

  • @tejasahir8822
    @tejasahir8822 2 หลายเดือนก่อน

    Jani joi n bharti ni process lambaavano dhndho aadro che aa

  • @manishpawar4292
    @manishpawar4292 2 หลายเดือนก่อน +5

    Exam offline lo

  • @MRUTYUN4407A
    @MRUTYUN4407A 2 หลายเดือนก่อน

    Sir ganit no ek prashna ma 18 no gap aave a saval 6 ma bhanata chhokara ne b aavde ava saval rad thaya chhe,14 -2 ni paheli shift ma 9 rad thaya chhe koi sudharo nathi thayo

  • @zen-c1068
    @zen-c1068 2 หลายเดือนก่อน +1

    બહુ પાછા નીકળી પડેલા ઓનલાઈન પરીક્ષા લેવા

  • @jigneshsolanki7010
    @jigneshsolanki7010 2 หลายเดือนก่อน

    Exam cancle karin fari var ofline lavo

  • @sunilgamit1636
    @sunilgamit1636 2 หลายเดือนก่อน +3

    આપો વોર્ટ હજું

  • @sanjurathod424
    @sanjurathod424 2 หลายเดือนก่อน +1

    Pela to yuva neta lavo... Garda dosa muki rakhya 6... Aema ..j avu thay 6

  • @sangitasolanki7852
    @sangitasolanki7852 2 หลายเดือนก่อน +3

    Bjp ne vot apo ne bhai barobar j 6

  • @dhairy633
    @dhairy633 2 หลายเดือนก่อน

    Abhan mantri ne su khabar hoy k paper etle su???😂😂

  • @bhavanamore7646
    @bhavanamore7646 2 หลายเดือนก่อน

    Papar kadta aavde to ne....... aava adhikaro chhe gujratma.jemne paper kadta aavdtu nathi

  • @Sitaram-s6z
    @Sitaram-s6z 2 หลายเดือนก่อน

    Jay ho manthra ni jmavat 😅😂

  • @Sejal757
    @Sejal757 2 หลายเดือนก่อน

    IPS/IAS officer pan sarkar na chela j che

  • @ALL7865
    @ALL7865 2 หลายเดือนก่อน

    Agencies nu address lo 1 divas pahochi jao ne badha ne taxasila and rajkot game zone ni jem dahan kari do toj contract cancel thase

  • @bhaveshsolanki7875
    @bhaveshsolanki7875 2 หลายเดือนก่อน

    Sir ફરીથી એક્ઝામ લો...

  • @saidasamat8362
    @saidasamat8362 2 หลายเดือนก่อน

    forest maj hukam bhai avi kayva jadhva mate salav 1vars thi tayri kayri ane ava pepar kadho cho ane pachi em kyo ans olav nathi apta tu rajinamu api de bhai

  • @dineshbhaibavaliya4683
    @dineshbhaibavaliya4683 2 หลายเดือนก่อน

    આપો હજી બીજેપી ને મત અને બીજેપી સરકાર લાવો

  • @nileshrathva819
    @nileshrathva819 2 หลายเดือนก่อน

    CBRT padati thi exam na levi joyaye

  • @devsurajjadi7516
    @devsurajjadi7516 2 หลายเดือนก่อน +4

    મારાથી ગાંધીનગર નથી જવાઈ એમ તો સુ મારે મારા પ્રશ્નનો સુધારવાનું ભૂલી જવાનું ,ઘરે બેઠા અરજી થઈ એવો પણ વિરોધ કરો ભાઈ please ✅✅

  • @RanaYuvi
    @RanaYuvi 2 หลายเดือนก่อน

    વાહ જાડેજા

  • @RakeshDabhiVlogs1
    @RakeshDabhiVlogs1 2 หลายเดือนก่อน

    Ssc vala kre j se online 10 years thi aane sopi dyo.

  • @krishnadesai-ij5fd
    @krishnadesai-ij5fd 2 หลายเดือนก่อน

    Aana krta to ema vdhre gotada hse.

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv 2 หลายเดือนก่อน +1

    Bhajap sarkar ma aavu j chalse

  • @prakashp8982
    @prakashp8982 2 หลายเดือนก่อน

    Sarkar no mukhy hath se aama presar uperthi hoy

  • @janighanahyam8213
    @janighanahyam8213 2 หลายเดือนก่อน

    Gujarat ni public ne koi fer padto nathi ava badha thi

  • @mr_Honest_420
    @mr_Honest_420 2 หลายเดือนก่อน

    Haju loko (student) ne khabar padati nathi kona vank che aama...
    Koi j action nai koi j kanoon nai aa loko marji mujab vartan kare paisa bhagave Gareeb loko na che ene kya balatara

  • @priteshpatel9240
    @priteshpatel9240 2 หลายเดือนก่อน

    Paisa aapi ne lagi gayela adhikari aetle aavu j chale

  • @Prakashjoshiofficial90
    @Prakashjoshiofficial90 28 วันที่ผ่านมา

    Jaldi kro kam

  • @blackhawk45454
    @blackhawk45454 2 หลายเดือนก่อน

    Aa sarakar liyak j nathi exam conduct krva matee

  • @user-qu3fv1pw3w
    @user-qu3fv1pw3w 2 หลายเดือนก่อน

    Sav sachi vat

  • @zalaila5044
    @zalaila5044 2 หลายเดือนก่อน

    Dar vakhte વિધાર્થીઓ jode j km aavu kare 6😢

  • @HardikKananiboss007
    @HardikKananiboss007 2 หลายเดือนก่อน

    Bajap ne bahar kadho Gujarat mathi

  • @ramjia353
    @ramjia353 2 หลายเดือนก่อน

    થર્ડ કલાસ કોમ્પુટર સોફ્ટવેર અને એક્ઝામ સિસ્ટમ, મારો એક્ઝામ સમયે કોમ્પુટર ઓટોમેટિક બંધ થઈ જતું હતું. ઇન્વિજીએટર ટીમે પાસ કરીને મારો 30 મિનિટનો સમય બરબાદ કર્યો.

  • @hardiksondani1217
    @hardiksondani1217 2 หลายเดือนก่อน

    Are amara jeva nu su tase to have

  • @bhavanamore7646
    @bhavanamore7646 2 หลายเดือนก่อน

    Aa padhdhti kado .... saval kyathi lavo tame ha..aa book vacho te vacho ane baharnu puchhay... aa to badhi jani joyne karta chhe.. garibone aagad aavva deva mangta nathi... gariboni hai n lo saheb....savalo book baharna j hoy chhe...

  • @jadejamayursinh3331
    @jadejamayursinh3331 2 หลายเดือนก่อน

    Pachi siksan mantri pan eva j hase. Je tamaru nay sambhade

  • @Jupiter_Juno-vh7xp
    @Jupiter_Juno-vh7xp 2 หลายเดือนก่อน +2

    સરળ છે, જે લોકો ને પ્રશ્નો મા અન્યાય થયો હોય, તેમના પ્રશ્નનો યોગ્ય ન્યાય આપવો જોઈએ, એમાં આખી પરીક્ષા સિસ્ટમ ઉપર સવાલ ના ઉઠાાવો જોઈએ...

  • @kirtibhaisomabhai1669
    @kirtibhaisomabhai1669 2 หลายเดือนก่อน +1

    મીડિયા વાળા મિત્રો તમે પેપર કડવા વાળા જોડે ઈન્ટરવ્યુ લો

    • @hk23hjdfg
      @hk23hjdfg 2 หลายเดือนก่อน

      ના ભાઈ એ લોકો ને હેરાન ના કરો એ લોકો amana મિસ્ત્રી કામ કરે છે 😂😂

  • @icandoitpravin2020
    @icandoitpravin2020 2 หลายเดือนก่อน +10

    Grup B offline લો એક્ઝામ એવી વિનંતી.....

  • @hiravanshi503
    @hiravanshi503 2 หลายเดือนก่อน +17

    થાય ઇ કરી લો અમે હવે ૧૬૧ થઇ ગયા છીએ 😜😁😅

  • @mehulprajapati9019
    @mehulprajapati9019 2 หลายเดือนก่อน

    Ha bhai.....

  • @rushalikanzariya12
    @rushalikanzariya12 2 หลายเดือนก่อน

    Vidhyarthi na bhavishya sathe gujrat ma cheda sivay kai j nthi thatu k nthi thavanu heart attack thi ground kri n students mari jay pn sarkar n su aene to aena ghr 😂 bhray atle puru

  • @roshankumargarasiya9534
    @roshankumargarasiya9534 2 หลายเดือนก่อน +1

    Offline lo.