Ha bhagavan joradar Dhol to bov sambhadya se pan aaje Kaik alag j moj aave se Vala Kharekhar dil khus thay gyu Ha bakharala ni moj ha Vah ramdebhai super🙏🙏🙏
રામદે ભાઈ આ 4g યુગ છે નવી પેઢી ઓ ને dj ગમે છે પણ આપણે ક્ષત્રિય સમાજ ને ઢોલ એક પરમ્પરા છે શુભ પ્રસંગ હોય કે યુધ્ધ કરવા નું હોય ઢોલ તો હોય જ જય માતાજી જય વચ્છરાજ
ખુબ સરસ રામદેભાઇ.... 🙏🙏 ઢોલ એ માત્ર વાજિંત્ર નથી.... એક પરંપરા છે.... સંસ્કૃતિ છે.... લગ્ન હોય... શુભ પ્રસંગ હોય...કે પ્રાચીન કાળ મા લડવા જવાનુ હોય... ત્યારે ઢોલી જ ઉત્સાહ ચડાવતા..... કોઈ રાજા ની જાહેરાત ઢોલ જ વગાડવામાં આવતા..👏👏👏... ઢોલી ભાઈ ઓ ને અભિનંદન... 🙏🙏
કોઈપણ સંગીત હોય પણ ઢોલ તો ઢોલ ઈ ગામડા ની મોજ છે આજે સહેરો મા સંગીત ફરીગયા એટલે તો સહેર મા રહેતો માણસ પણ બદલાય ગયો હજી ગામડા ઈના ઈ સંગીત એવાને એવા માણસો જોવામળે વાહ ઢોલ ની મોજ અને વાહ ઢોલી મોજ મજાના પહોરા સુટા રામદેવ ભાઈ
વાહ રામદેભાઈ તમોએ ઢોલ, શરણાઈ ની મઝા કરાવી દીધી, જે અત્યાર ના જમાના માં ભાગ્યેજ સાંભળવા મળે. 🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳જય ગુજરાત 🇮🇳🇮🇳 🙏રામદેભાઈ તમોને ધન્ય છે, જાણકાર કલાકારો ને બોલાવી આપણી જૂની સંસ્કૃતિ નો લાભ અપાવ્યો. Thanq From USA
11.47 એ ખમ્મા ખમ્મા!!! 🙌🏻 And just like ramde said aa shorya ni dhoon che, atla matej j Kshatriya hoi eyna ruvada hubha thai ej jai bhle pachi ne e duniya ma game tya thi aa video jota hoi... Jay Ahirath Jay Dwarakesh 🙏🏻
It gives the positive energy in this current pandemic! Also gives some relaxation in our busy lives.. thanks for putting the efforts to get those Guys!
Sanjay Patel shu vat karh bhai, moo sambhare n vat kar , a rabari che ne ami mer kshatriy che , koy rite no thay , ne avi masti karay kay ? Hali nikado ti tu . 😤😡🤬🤯😡
Ha bhagavan joradar
Dhol to bov sambhadya se pan aaje Kaik alag j moj aave se Vala
Kharekhar dil khus thay gyu
Ha bakharala ni moj ha
Vah ramdebhai super🙏🙏🙏
ખુબ ખુબ મજા આવી રામદેભાઈ...
આવી પરંપરા અને સંસ્કૃતિ પીરસતા રહેજૉ...🙏
વાહ ઢોલી તારી કલાકારી અને વાહ તોરો ઢોલ
Thank you Om and family આ વ્લોગ બનાવવા બદલ આપ સવૅ નો ખુબ ખુબ આભાર.
bhu maja aavi gai dhol ane sharnai sambhdine, aanand aavi gyo
Khub khub dhanyavad Ramdebhai tame Khare Khar juni system nu Bhan navi pedhi ne karavyu chhe Tamara pryas Khare Khar dhanyavad ne Patra chhe
રામદે ભાઈ આ 4g યુગ છે નવી પેઢી ઓ ને dj ગમે છે પણ આપણે
ક્ષત્રિય સમાજ ને ઢોલ એક પરમ્પરા છે શુભ પ્રસંગ હોય કે યુધ્ધ કરવા નું હોય ઢોલ તો હોય જ
જય માતાજી
જય વચ્છરાજ
Bhai amarey hoy origanal dholi mir ho
ખુબ સરસ ઢોલ વગાડ્યો છે રામદેવ ભાઈ અવો ઢોલ કોઈ દિવસ વગાડતા નથીજોયો
ખુબ સરસ વીડિયો બનાવ્યો છે
જય દ્વરકાધીશ રામદેવ ભાઈ ભારતી બેન
ખુબ સરસ રામદેભાઇ.... 🙏🙏
ઢોલ એ માત્ર વાજિંત્ર નથી.... એક પરંપરા છે.... સંસ્કૃતિ છે.... લગ્ન હોય... શુભ પ્રસંગ હોય...કે પ્રાચીન કાળ મા લડવા જવાનુ હોય... ત્યારે ઢોલી જ ઉત્સાહ ચડાવતા..... કોઈ રાજા ની જાહેરાત ઢોલ જ વગાડવામાં આવતા..👏👏👏... ઢોલી ભાઈ ઓ ને અભિનંદન... 🙏🙏
કોઈપણ સંગીત હોય પણ ઢોલ તો ઢોલ ઈ ગામડા ની મોજ છે આજે સહેરો મા સંગીત ફરીગયા એટલે તો સહેર મા રહેતો માણસ પણ બદલાય ગયો હજી ગામડા ઈના ઈ સંગીત એવાને એવા માણસો જોવામળે વાહ ઢોલ ની મોજ અને વાહ ઢોલી મોજ મજાના પહોરા સુટા રામદેવ ભાઈ
Vah moje Dariya .....vadiyu ma Rayane pan dhol ane sarnay Ni moj karavi Ne .....Vidiyo Joy Ne Moj padi Gay ....Ramde bhai ...Saras Ayojan Bharti Ben
Maro deshi dhol ni mojjj.wah Maru kathiyawad.....tamaru deshj jivan mane bahu game 6...hu gujarat aavish tyare jaroor tamne malva aavish...tamne mara dil thi ram ram ...from Singapore...jigar.jannat.
વાહ ભાઈ વાહ ખુબ મજા આવી
Wah Suparb
Ha mer no Maniyaro ha
Va va super dhol ane sarnai aagal koi na aave desi ae desi j kevai aani jagya kai na lai sake super moj aavi gai ramde bhai
kya baat hai.. maja avi gayi.. khubj saras
Vaaa dada va kya baat jayesh bhai va Jay hoo vijay bhai kya baat king off dhol king probandar
Part 2 Lavo mara bhai .Jay mataji,👏👏👏👏👏👏
વાહ રામદેભાઈ તમોએ ઢોલ, શરણાઈ ની મઝા કરાવી દીધી, જે અત્યાર ના જમાના માં ભાગ્યેજ સાંભળવા મળે. 🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳જય ગુજરાત 🇮🇳🇮🇳 🙏રામદેભાઈ તમોને ધન્ય છે, જાણકાર કલાકારો ને બોલાવી આપણી જૂની સંસ્કૃતિ નો લાભ અપાવ્યો. Thanq From USA
11.47 એ ખમ્મા ખમ્મા!!! 🙌🏻 And just like ramde said aa shorya ni dhoon che, atla matej j Kshatriya hoi eyna ruvada hubha thai ej jai bhle pachi ne e duniya ma game tya thi aa video jota hoi... Jay Ahirath Jay Dwarakesh 🙏🏻
હા મોજ મેર નો મણિયારો...... love from ahmedabad
Wah ramdebhai no maniyaro
વાહ ભાઈ વાહ જોરદાર
આપણી સંસ્કૃતિ આપણી પરંપરા
જય માતાજી બધાને
~ નારાણ ગઢવી
માંડવી-કચ્છ
ભાઈ મજા પડી ગઈ
कलाकार मंडल को बहुत बहुत अभिनंदन अति सुंदर बेंड़ वाजे को भूला दिया रामदे भाई आप और आपके परिवार को बहुत बहुत धन्यवाद नमस्तेजी
વાહ મોજ પડી ગય રામદેવ ભાઈ
👌Nice ho jordar
Vah vah ramdebhai moj aavi gai supar dupar hit
Vah bhai sarnay vada bhai nu kam bov saras che
જય માતાજી રામદે ભાઈ ઢોલ વાગે એ આપડી પરંપરા છે ભાઈ ક્ષત્રીય ને તો ઢોલ વાગે એટલે ઝનુની સડે છે ભાઈ જય માતાજી જય સુરજ દેવ જય વીર વસરાજ
I am from pakistan. It's really so nice. Love it
Bhai Jay shree krishna 🙏🙏🙏
Jay Dwarka Dhish Jay Sita Ram Bhai........ bhai...... Dhol ne sharnai 🥁🥁🎺🎺❤❤❤ lagan no mandvo
Ha mer ni moj ho. Kay no ghate ramde bhai
Ombhaina lagn vakhtehu jarur dholni moj leva avish
Woww dost mozzzz avi gay
Vaaa Mari valmiki samaj no Gaurav va ma meldi Kayam ne mati khus rakhe
રામદે ભાઈ તથા ભારતી બેન તમારા બ્લોગ બહવ સારા છે
Jor mojj aye gay ramdev bhai
મણિયારો સંભાળી ને મજા આવી
રામદે ભાઈ
Wah mer Wah🌹🌹🌹 😍😍 ram ram Sita ram ramde bhai 😘😘😘
ખૂબ સરસ, જૂની સંસ્કૃતિ ને ઉજાગર કરી હો પન..........
I am very impressed with your traditional & classical videos so you can live with parampara villege life every gujarati have liked
Ruvata ubha thai Gaya sabhdine 😯♥️
Vah ramade bhai
Super nice
Mer no maniyaro ho bhai
Ha moj moj
Jordar maja aavi gayi
Kai no ghate Moj moj moj moj
Very very nice dhana bhai no dhol ramde bhai
It gives the positive energy in this current pandemic! Also gives some relaxation in our busy lives.. thanks for putting the efforts to get those Guys!
Unexpected and unbelievable our gujrati culture... Hands of you bhai and bhabhi
Ha dhol charnay ni moj ha
BhAi bhai Ramdevbhai full moj karavi 👌
મોજ આવી
Kay siyaram
Wah dholi wah
Hamare yaha Bombay mai bhi dhol raheta hai dhol bina sadi adhuri hai
So bahot maja aaya ramde bhai
Ha ramde bhai ha moj ha 👍👍👍
Old is Gold
ભાઈ આ તો આપણી માતૃભૂમીની શાન છે શાન.
Dj આની પાસે કાંઈ જ ન કહેવાય.
Jay veer vachhrajj bhaiii
Aana jevi mojj D J maa kevi
Ramde bhaii ...
.😍😍😍😍👑👑👑👑👑🙏🏻
તમારા રીત _રીવાજ મને બહુ ગમે છે....એકવાર તમારો મહેમાન બનવાની ઇચ્છા છે.......🤝🤝રામદેભાઈ.............
#No_Reply
Tu su Navi karvano bhagat
@@SanjayPatel-jt8pe tu su keva mage se...તારી ઓકાત મા વાત...
Sanjay Patel shu vat karh bhai, moo sambhare n vat kar , a rabari che ne ami mer kshatriy che , koy rite no thay , ne avi masti karay kay ? Hali nikado ti tu . 😤😡🤬🤯😡
Vha moj padi gai ho baki
Maja avi gai ramde bhi bot acha laga nice vlog 👏👏👌👌👌👌
Moj padi gai ramde bhai
જય માતાજી મેર પરીવાર ને રામદે ભાઈ ભારતી બેન ઓમ ફેમીલી ને રામ રામ સીતા રામ 🌷🌹🤗🙏
Va moj aavi ramdebhai
વાહ રામદે ભાઈ વાહ ઠોલ ની મજા તણી તા ઈન્ડિયા ની મજા યાદ અપાવી દીધું પોસીબલ હોય તો તમારા મોબાઇલ નંબર આપજો
Verry nice👌👌👌
Wah ramdebhai
Ha moj ha ........... jai mataji . .🙏🏻🙏🏻🙏🏻
મોજ પડી ગઈ હો,, રામદે ભાઈ અને ભારતી બેન 👍🏻👏🏻👏🏻👏🏻
Bhai bhai avi Rudi ajvadi raat fav. Moj moj ramde bhai
हा मोज हा ढोल नी मोज
ખુબ સરસ ભાઈ સબ્દો નથી ખુબ સારૂ
Ha moj desi.avi Rudi radiyadi Raat Gujarati song good.sarnai.ho..
Haa Dhana Dholi ni Moj Haa
Bapo Bapo Ohoopppp
મોજ આવે ગઈ ભાઈ
Zakkas 👍👍👍 ...Maza avi gai.....OM na marraige ma aj kalakaro ne bolavjo 👍👍👍 OM na marraige ma amne bolavjo.....👍👍👍💐💐💐
Ha moj ha Sars Ho
વાહ આપણૉ દૅશી ઢૉલ ભાઈભાઈ મૉજ આવી ગય
Wah ramde bhai aapna vicharo khubaj ucha se khubaj maja aavi
Wah.. 👌👌👌👌👌
Moj
👌👌👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤
Kale pan first ane aaje pan first like ane comment
वाह् वाह् शौर्य प्रर्दशित करतो बुंगीयो ढोल कौनसे शब्दसे खुशी व्यक्त करुं बहुत बहुत धन्यवाद नमस्तेजी
વરરાજા વાછરા ડાડા વારે વેગડ ની જતાં...nice Jay ho
Wahhh ustaad ji wahh 👌👌👌
Jordar ramdebhai mare tamari vadiye aavvu che
Bapo bapo mer e mer 🔥
Vah vah❤
Joradar rang che dhol ne rang che dholi ne vah maniyaro vah jamyu bhai bhai thanks ramdebhai
Super. Thi upr
👌👌nice..... smjh m nhi aata..... bs expression 😊
વાહા રામદે ભાઈ કુતિયાણા આવજો
Love u ommm bharti . Ramdy bhae . Lot of best wishes from pakistan
Vah Dost Panjo Bha
Waaaaao . .... .om ki shaaaaadi . .... ..Allah om ko peyaari c sister b dy ...
Thankx bharti behnaaaa . You are so nice . ..
Ha moj ha ramde bhai 👌👌👌👌❤️❤️❤️❤️❤️
Moj aavi gai ramdebhai
Bahut acha hai . Kya dhun hai mast
આ ઢોલ વાળા માણસો કયા ના છે
Mojjjj aavi gai yarr👍
Vhh mer ni sanskruti jivit se 👌👌👌
Vah Om bhai vah
Waahh ....jay Dwarkadhish 🚩
Dhol Sharnai vagar shubh prasang j na hoi... 🙏🙏🙏