Vah ramade bhai joradar Ha deshi moj ha Super Atyar na samay ma pan tame juni yado taji karavi se Vala Kharekhar moj aavi gay bhai music to ghanu sambhadiye pan aana jetalo aanad na aave Joradar bhagavan🙏🙏🙏🙏🙏
Khare khar ramde tame to Sara's Lai ne aavya mane pan AA dhol sarnai na gito ne a bau j game che aama je prasango Pat song aave ana thi samjai ke kiyo prasang che khas vidai na gito bau game che mane nice ramde Amara sanand ma amara darbaro na tya lagan ma hoy che rekhaba rathod
Ram Ram bhai, bharti ben papaji, mami ji &om khubaj shundar vidiyo che ajna Jamana maa have avu shabrava malvu mushkel che maja avi gai pela to evu lagu ke ramu bhai na lagan hoy khubaj shundar vidiyo che jay mataji
રૂડા ઢોલ અને શરણાઇના સૂર ની સાથે મણિયારો રમે મારો લાડીલો મેર.....ભાઈ ઢોલ અને શરણાઈ ગમે ત્યાં વાગે એના સૂર રૂંવાડા ખડા કરી દિયે એ શકિત છે એ સૂર માં....🙏🙏
Maza avi gai....2 ne video Hindi... Gujarati ma jovani 👍👍👍Juda juda prasang ane situations vakhte dhol kevo vage......kya sur ma ane tal ma vage a pan samjavynu....👍👍👍 God Bless All of You 👍👍👍💐💐💐
વા મસ્ત વિડિયો બનાવ્યો છે ઢોલ સાંભળવા ની મજા આવી ભારતી દીદી રામદે ભાઈ તમારે મારા લગન માં આવા નું છે અગાઉ થી આમંત્રણ આપવામાં છે કોમેન્ટ માં હા કે ના જવાબ જરૂર આપજો જય માતાજી જય વચ્છરાજ
રામદેભાઈ, આશરે ૧૪/૧૫ વષૅ પહેલા પોરબંદરમાં મેર સમાજ ના કુટુંબમાં મે ૧ કે ૨ લગ્ન ના ઢોલ ના સુર સાભળેલા ત્યાર પછી ફરી વખત આજે સાંભળવા મળ્યા અને તે પણ લગ્ન ના જુદા જુદા રિવાજ જુદા જુદા ઢોલ ના સુર.
ઓહ....ઓમ ના લગનીયા પણ લેવાઈ ગયા ...... અમે તો રાહ જોતા હતા અમારે પણ લગનમાં આવવુ હતુ ..... સોરી ઓમ ના મેરેજ માં અમને આમંત્રણ આપજો અમારે આવવુ છે બખરલા ના ઢોલીનો ઢોલ નો રણકારો સાંભળી બહુ મજા આવી દરેક પૃસંગના જુદા જુદા તાલ ઢોલ અને શરણાઈ બહુજ સરસ ખાસ તો મોટી વાત એ કે જુના જમાના ના ભુલાઈ ગયેલી વાત ને તાજી કરી નવા જમાનાના લોકો સમક્ષ રજુ કરી બહુ જ સરસ
ખૂબ સરસ સાંસકૃતીક રીતે જો કયાંય મણીયારો થતો હોય તો માત્ર બખરલા જ છે.અને ખાસ કે ઢોલ શુ છે અને ઢોલ અેક શૌયઁ નુ પૃતીક છે. તે આજ તમો અે આપના માધયમ થી બધા મીત્રો ને માહીતગાર કયાઁ ને ઢોલી આેના અસતીતવ ને માન આપયુ.કા.કે ગુજરાતી મૂવી હેલારો પણ જે વૃજવાણી ના ઢોલી અને સતી આેની ગાથા છે પણ હકીકત કાંઈક જુદી જ છે અે મૂવી મા ઢોલી નુ કાંઈ અસતીતવ ને માન નથી આપવામા આવીયુ.પણ આપે જે માન આપયુ તે બદલ હુ આપનો સહદય થી આભાર માનુ છુ.જય જોગમાયા. જય વછરાજ.
Hu pn porbandar no chu aa video joi ne lagnu ni yaad awi gai jya pn lagan hoi tya awa dhol wagta hoi...❣️👌
Vah Ramde Bhai Vah. Khub Saras Maja karavi bhatigad sanskruti ni yad apavi
Apani ganvanti Gujarat nu original gharenu batau Ramdev bhai tam ne Tamara family ne khud khub dhanyvad 🙏🙏🙏🙏 all program is best 🙏
Wah wah jordar Dhol amra ne parivar pan Dhol no khub sokhin che maja aavi gai ho👍
Vaah ...Ramdebhai vaah..tamey baki kaik alg cho ho....nit navin goti ne lai aavo ho...👌👌👌👌👌👌ha mojjj ha.....
Bahuj Maja Aavi Dhol Sambhdni Ne Wah Dholi Ramde Bhai Maja Aavi
Lagan ni shehnai shabhri ne gaamda ni Lagan na mahol ni yaad aavi gai🤗👏👏OM na lagan ma aaviya hoy evu lagiu 😘😘Thank you 🙏🙏🙏❤️❤️❤️❤️
Wah... khubaj sarash dhol & sarnai vagade chhe..... Maja aavi gai.....
🎺🎺🎺🥁🥁🥁🎷🎷🎷 wahhh...jay Dwarkadhish 🚩 aaj to jordaar maja aayvi ho dhol.. sarnai sambhdine
Khub saras Dhol vagadyo bhai OM na lagan aavi gya bhai amne bolavjo
Moj aavigay ho ramdebhai
Vah ramade bhai joradar
Ha deshi moj ha
Super
Atyar na samay ma pan tame juni yado taji karavi se Vala
Kharekhar moj aavi gay bhai music to ghanu sambhadiye pan aana jetalo aanad na aave
Joradar bhagavan🙏🙏🙏🙏🙏
Vah khub saras je apada sorath ni sanskriti chee ae bije kyay nai jova made and mja avi gai.
Bhai khub j saras bav j vidyo gamo 👌👌👌👌👌👌👌
Wah sarnai,dhol na sur !
shu vat chhe! Anad anad ❤
Prachin param para ne sacahva ni khari koshish Che aa dhanywaad 🙏🏻✨👌
बहुत सुंदर ढोल बजाया शहनाई सुन कर ऐसा लगा मानो ४० साल पहले ज़माने में पहुच गई सच बहुत आनंद आया
ईश्वर करे ऐसे अवसर हर घर में होते रहे
Bahuj saras dhol vagadvanu kam no. 1 🙏🙏🙏👌👌👌
હા બખરલાનો ઢોલ વાહ ભાઈ વાહ
Wah Ramde bhai wah. Jabarjast vidio.
Wah Mara mer no ladilo dhol wah Dil khush thegu Bhai
ખુબ સરસ
આવા ઢોલ પહેલી વાર જોયા
પરમ પરા આગળ ચાલવી જોયે
Khare khar ramde tame to Sara's Lai ne aavya mane pan AA dhol sarnai na gito ne a bau j game che aama je prasango Pat song aave ana thi samjai ke kiyo prasang che khas vidai na gito bau game che mane nice ramde Amara sanand ma amara darbaro na tya lagan ma hoy che rekhaba rathod
રામદેભાઈ , દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા..
ખરેખર ખૂબ જ સરસ ઢોલ સરનાઈ વગાડે છે... આ વિડીયો જોઇને આંખે આંસુડાં આવી ગયા.. ૧૦૦ તોપ ની સલામી આ ભાઈઓને 🙏🙏🙏👍
Ram ram ramdevbhai lage hai ram bhai na lagan diwali pachhi nakki karya lage hai
Positive vibes male che aa sambhli ne... Fascinating che aa
પરમપરા જાળવવા નુ મોટા મા મોટું કાયઁ છે ખુબ સરસ
Ha Deshi Dhol Ni Moj Ha
Wah Moj Aavi Gay Ramde Bhai
Jay Siyaram
Ram Ram bhai, bharti ben papaji, mami ji &om khubaj shundar vidiyo che ajna Jamana maa have avu shabrava malvu mushkel che maja avi gai pela to evu lagu ke ramu bhai na lagan hoy khubaj shundar vidiyo che jay mataji
રૂડા ઢોલ અને શરણાઇના સૂર ની સાથે મણિયારો રમે મારો લાડીલો મેર.....ભાઈ ઢોલ અને શરણાઈ ગમે ત્યાં વાગે એના સૂર રૂંવાડા ખડા કરી દિયે એ શકિત છે એ સૂર માં....🙏🙏
Vah Super Apdi Sanskruti Tame Tamara video Dvara jadvi rakho cho ,,Bov Anand thay che joy ne,, Good 👍
Vah bhai vah ombhaina laganma avvani khub majaa aaviho
Waiting for part 2. I hope it's coming soon.🤗🤗
😘😘😘😘 my om congratulations 💞🎉 ooo
Very nice om na lagan hoy avu lageh apna mer na lagan no dhol jevo kyay sabhlva no male 🙏🙏
Bhu sarsh bhu mjaa aavi bhai ramdev
Whahh Ramde Bhai Maja Avi Gay Ho...
રામ રામ દે ભાઈ અને ભારતી બેન ઑમ ના લગ્ન હોય તેવું લાગે છે
👌👌👌👌hi ram ram badhay ne. Aata ne kem che?
Superb vlog 👏💕💕👌👌👌👌
Ha dholi ha
Mahu maja aavi jayeshbhai
Super.....best dhol player 🙏
વાહ ખરેખર તમે તો જલસો કરાવી દીધો ભાઈ
Maza avi gai....2 ne video Hindi... Gujarati ma jovani 👍👍👍Juda juda prasang ane situations vakhte dhol kevo vage......kya sur ma ane tal ma vage a pan samjavynu....👍👍👍 God Bless All of You 👍👍👍💐💐💐
Ramdevbhai khub Sara's Avi saskruti takavi rakhvi joae dol bagadva vadane khub abinadn
Jamavat ho ramdebhai maja aavi gay. ..
Jay Dwarkadhish Ram Ram Ramde Bhai
Wahh👌sarhs ramdev bhay
ખૂબ સરસ..આ ઢોલી ના નંબર અથવા સંપર્ક ..thai શકશે..લગ્ન માટે એક મિત્ર ને જોઈએ છે
Vaah💪🏻👌,jaja time psi ajj dhol no avaj sambhro👌👌
vah ramdev bhai aati sundar khub khub dhanyvad
Ramva no man tahi gayo 👌👌👌🕺🕺🕺🕺🕺🕺
વાહ આપણી સંસ્કૃતિ.. ધન્ય છે આપણી કાઠીયાવાડી પરંપરા ને..... આજ અમે લંડન મા કાઠીયાવાડ જોઈ લીધું હો રામદે ભાઈ..
Hi
Maja aavi gai ghana vakhate dhol (Traditionally) sambhdyo
Thank you very much Ramdebhai
Jay Siyaram 🌹🌹🌹🙏🌹🌹🌹
સો ટકા છે રામદે ભાઈ
This is inheritance of our culture...now days disappeared...nice try Ramdebhai... God bless you....,🙏jai Swaminarayan
Ram ram sitaram dayrane bov mja aavi bhai
Jay mataje jordar bhai 👍👍
Ramde bhai, when you're speaking we feel our desi roots.. 🙏🤗
જય માતાજી રામદે ભાઈ સરસ રીતે ઢોલ વાગે છે ભાઈ રામદે ભાઈ અમે પણ ક્ષત્રીય શીએ તમારી રેણીકેણી અમરાજેમ છે ભાઈ જય માતાજી જય સુરજ દેવ જય વીર વસરાજ 👌👌
Jay ho.......
Ha maru porbandar Ha
Jamavatt
😘😘😘😘😘😘😘
Jay vachhrajj Ramde Bhaii 🙏🏻🙏🏻❤❤🦁🦁
Vah mojilo gujarati vah bahu j maja aavi thole no radar sambhdine
ઑમ નાં લગન તો અમારે આવવું છે આમંત્રણ આપજો જરૂર ભુલતા નહીં 🤗🤗🤗 અમે કારડીયા રાજપૂત છીએ અને ઢોલ શરણાઈ સાંભળતાં જ મજા આવી જાય,🎵🎵🎵🎵🎵
Dhol Segal DJ & padgam fila lage.
Dhol aagal badhu fiku
Superb,, extra ordinary mind blowing,,👏🏻👏🏻👏🏻
હા ઢોલ ની મોજ
જય મુરલીધર
જય જવાન જય કિસાન
🙏🙏🙏🙏🙏
ભાઈ તમારું નામ પણ વીડિયોમાં કહો અને ખુબજ સરસ વગાડ્યું ખુબજ સરસ
Ha ha Bov maja aavi video jovan
Bhai meri shadi me inko hi bulayega. Dua karo shadi ho.
વા મસ્ત વિડિયો બનાવ્યો છે ઢોલ સાંભળવા ની મજા આવી ભારતી દીદી રામદે ભાઈ તમારે મારા
લગન માં આવા નું છે અગાઉ થી આમંત્રણ આપવામાં છે કોમેન્ટ માં હા કે ના જવાબ જરૂર આપજો
જય માતાજી
જય વચ્છરાજ
👌👌👌👌👌👌moj bhai moj
Kharekhar dhol sambhali ne ruvada ubha Thai gya .....bov maja aavi
Aamara gamma gheti ma pan no 1 dholi se. ..babubhaidholi sarnai pan no1.
જય હો
આજે તો વિડિયો જોય સવા શેર લોય ચડ્યું હોય એવું મને લાગે છે.. ખૂબ સારા વગાડે છે ઢોલ..
જય સીયારામ 🙏
💞જય વાછરા ડાડા 💞
Vahhhhh mojjjjjj bhai.....bhai...Bhai....
Vahhhhh Dholi aata....
Khammaaa bap...
One of the best video on your gujarati channel 👌👌🙏🙏
avo vidyo jovani maja aave super
Ha Moj Ha Bhai bhai Jordar Pan Che Ho bhai Tame Navu navu Gotiyavo cho Ho Bhai 👍👏👌JayShreekrishna
Jaymurlidhar
Jay Dawrkadhis
Jayvacharaj
Jay Veer Vachhraj 🙏🙏
.... Waah good enjoyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy👏 👏👏👏 waiting 4 MANIYARO👋
Super video di 👌👌👌👌
Vah ramda Bhai Ram Ram
રામદેભાઈ, આશરે ૧૪/૧૫ વષૅ પહેલા પોરબંદરમાં મેર સમાજ ના કુટુંબમાં મે ૧ કે ૨ લગ્ન ના ઢોલ ના સુર સાભળેલા ત્યાર પછી ફરી વખત આજે સાંભળવા મળ્યા અને તે પણ લગ્ન ના જુદા જુદા રિવાજ જુદા જુદા ઢોલ ના સુર.
Nice video 🥰👌🏼👌🏼👌🏼👌🏼
રામદેભાઈ ખરેખર સાગર માથી મોતી ગોતી ને લાવ્યા છો તમે,, ખરેખર આવો ઢોલ અમારા પંથક (રાજુલાઅમરેલી) સાંભળ્યો નથી
ઢોલ સાંભળી ને ખરેખર મન આનંદ મય બની ગયું
ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આપનો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
Nice music company all off you good💐👌👍
Dhol sunke bhot accha lga. Yad avi gyi lgan ni.
જય માતાજી
વાહ મોજજ આવે ગય હો....
Va mer. Ni. Moj 😎😎😎😎🙏🙏🙏
વાહ મોજ આવી ગઈ તમારા ગામ ના ઢોલ સાંભળીને ખુબ સરસ વગાડે છે
પેલા એક ગામ ઢોલ વાગે ને બીજા ગામ સુધી અવાજ આવતા એવા ઢોલ આગતા
Ram Sitaram 🙏 nice video 👌
ઓહ....ઓમ ના લગનીયા પણ લેવાઈ ગયા ......
અમે તો રાહ જોતા હતા અમારે પણ લગનમાં આવવુ હતુ ..... સોરી
ઓમ ના મેરેજ માં અમને આમંત્રણ આપજો અમારે આવવુ છે
બખરલા ના ઢોલીનો ઢોલ નો રણકારો સાંભળી બહુ મજા આવી દરેક પૃસંગના જુદા જુદા તાલ ઢોલ અને શરણાઈ બહુજ સરસ ખાસ તો મોટી વાત એ કે જુના જમાના ના ભુલાઈ ગયેલી વાત ને તાજી કરી નવા જમાનાના લોકો સમક્ષ રજુ કરી બહુ જ સરસ
વગર લગને ઢોલ વગડાવી શકે એ મેર નકર લગન હવે કેટલા નાણાંનો વિષય છે? #ખટારામા ગાદલા પાથરી જાન લઇ જાવી, #સામૈયા સ્વાગત , લહાવો, સાંજી, માંડવા, માંમેરા બધુ ટૂકમા કરી દેવાય છે.# ગામમા ખબર પડે લગન છે.
Wah laya ho...super...
Tamari sathe 100% sahmat chhu ramdebhai 👍kshtriyo sathe DHARM yuddhma hamesha gadhavi ek yoddha tarike sathe rahine ladya chhe ane jiv na balidan aapya chhe, pan atyarna kalakaro ene biji rite raju kare chhe e dukh ni vaat chhe🙏
Khub saras dhol sambharava malio saib number apjo a dholi na
Jay vacharadada jay library maa ram ram Rambhai and bharatiben aaje to dhol shambhadi ne maja aavi gai aava sarash video mukata rahejo 👌👌🙏
Masttttttt moj aavi gay aevu lagiyu k jane lagan ma jay aaviya hoy.
Thank you so much ramde bhai juni yado taja karavi
ખુબજ સરસ રામદેભાઈ રામદેભાઈ એલ રાતીયા અમદાવાદ
Suparrrr👌👌👌👌👌
આ.ઢોલી.નો.નંબર મળસે.મારાં ભાઈ લગ્નન બોલાવા.આનંદી
ખૂબ સરસ સાંસકૃતીક રીતે જો કયાંય મણીયારો થતો હોય તો માત્ર બખરલા જ છે.અને ખાસ કે ઢોલ શુ છે અને ઢોલ અેક શૌયઁ નુ પૃતીક છે. તે આજ તમો અે આપના માધયમ થી બધા મીત્રો ને માહીતગાર કયાઁ ને ઢોલી આેના અસતીતવ ને માન આપયુ.કા.કે ગુજરાતી મૂવી હેલારો પણ જે વૃજવાણી ના ઢોલી અને સતી આેની ગાથા છે પણ હકીકત કાંઈક જુદી જ છે અે મૂવી મા ઢોલી નુ કાંઈ અસતીતવ ને માન નથી આપવામા આવીયુ.પણ આપે જે માન આપયુ તે બદલ હુ આપનો સહદય થી આભાર માનુ છુ.જય જોગમાયા. જય વછરાજ.