બેન નમન સાથે વંદન. કોરોનાકાળ માં અમારા શિક્ષણ ની સ્થિતિ નુ ભુલાયેલ સાચા ચિત્ર ને લોકો સમક્ષ રજુ કરીને સુતેલી જનતાને સ્મરણ કરાવવા બદલ પણ પ્રશ્ન કે નફફટો કેવા ચિત્ર ને પસંદ કરશે ?
ખૂબ સારી વાત કરી બેન તમને પ્રધાનમંત્રી બનાવવા જેવા છે અરે રોટલી બનાવો છો કે સાહેબ લોજમાં ખાય ધોયેલ મોડા ઘોડે નીકળી ગયા કોંગ્રેસ કોંગ્રેસ 70 વર્ષની આઝાદીમાં હજી નારદજી ગામમાં ગામમાં એક માસ્ટર નથી સરકારી નોકરી
અંગ્રેજ કંગાળ હાલત માં આપણ ને છોડી ગયા હતા. એક સોંય બનાવા નું કારખાનું નહોતું દેશમાં વિજળી નતી . ૧૨ ડેમો બનાવ્યા હજુ ઇંટ નથી હાલી . આજ બ્રીજ છ મહિના માં તૂટી જાય છે ભાઈ . બસ આ સુધારવા જ ૬૦ વર્ષ ગયાં. અને આજે તૈયાર થાળી પર આ સરકાર બેસી ગઈ અને વિકાસ ની વાતો કરે છે .
Very very heart touching talk for the people but some andh bhakt of bjp are spoiling the fact so my humble request that laxmiben words are quite rihgt pl follow her words for our nation kanu babaria from usa
કોરોનો તો તમારીજેવાજ મુદેશો થી છે બેન આપણે પીવાની છૂટી આભાયો બંધ કરાવે એટલો ફર્ક છે બેન તમારા થી એક પેઢી પસાર છીએ ભાઈ ને ભાઈ જ કેવાય છે લુખ્ખા તો તમે થયગયાછેબધા બેન પબ્લીક ને બીજી કાંઇ ખબર નથી આપણી વાત માં આવી જાયી બેન બધાને જુઓ મુદ્દા બનાવવામા માહિર 😂😂😂😂😂😂😂😂😂😂
વાહ બેન વાહ બિલકુલ સાચી વાત કરી
વાબેનવા
@@valjibhaiparmar1555😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊
😅
પ્રાચિન કાળ થી ભારત ની ઓળખ સોનાની નગરી તરીકે જાણીતું હતું એટલે અંગ્રેજો આવ્યા હતાં
હા લક્ષ્મીબેન. કરણ ના ફૂલ જેમ ખીલતા રહો. જાગૃત બનો 🙏🙏🙏
ખુબ ખુબ સરસ વાત કરી છે બહેન ખુબ અભિનંદન
બીલકુલ સાચી વાત છે 🎉🎉🎉🎉❤❤❤
બેન નમન સાથે વંદન. કોરોનાકાળ માં અમારા શિક્ષણ ની સ્થિતિ નુ ભુલાયેલ સાચા ચિત્ર ને લોકો સમક્ષ રજુ કરીને સુતેલી જનતાને સ્મરણ કરાવવા બદલ પણ પ્રશ્ન કે નફફટો કેવા ચિત્ર ને પસંદ કરશે ?
મોદી સાહેબ ને લોકો પ્રેમ થી મતદાન કરે છે..ભલે પરિણામ જે આવે તે હો..
એ હવે તમારો વહેમ છે
બેન સાવ સાચી વાત છે
ખુબ સરસ વાત કરી બેન
ખૂબ સરસ વાત કરી
ખૂબ સારી વાત કરી બેન તમને પ્રધાનમંત્રી બનાવવા જેવા છે અરે રોટલી બનાવો છો કે સાહેબ લોજમાં ખાય ધોયેલ મોડા ઘોડે નીકળી ગયા કોંગ્રેસ કોંગ્રેસ 70 વર્ષની આઝાદીમાં હજી નારદજી ગામમાં ગામમાં એક માસ્ટર નથી સરકારી નોકરી
ગેનીબેન ઠાકોર જીતે એવી ભોપા ભુવાના ના જય માતાજી
સો ટકા સાચીવાતકરી
સાચી વાત છે બેન ગરીબ ની સરકારા કોંગ્રેસ
Congratulations MADAM very good very best speech Thanks
Sachi vat se ben
Right Ben 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
VEREGOOD... SARAS. VATKARI... BEN
અમૃત કાંડ કાંઈ નથી મલકતું ગામડે જાવ ચડેલા ધંઉ અઠીકીલો રોજગાર પેપરો ફુટેએનાવીષે મોંધવારી સોનું પુલવામા મોદી નકામો છે મોદી જોકર કેટલું માણસો મરી ઞયા બાટલા નહોતા દેતાં પૈસા લઈને આવ્યા તોય વસ્તી ઓછી કરવાની ઈન્જેકશન આપ્યું છે મોદી ઞરીબ રોજગાર નથીભુખમરો આવીઞયો
ખૂબ સાચી વાત કરી છે.
VEREAGOOOD.... BEN.... SARAS.... VATKARE
સરસ લક્ષ્મીબેન કરેણ સરસ બેન તમે ખૂબ સારું બોલી રહ્યા છો
Saru pan sachu nahi
Sachi vat Che Ben
Good 👍
ખમ્મા ખમ્મા મારી બેન ખમ્મા
સાચી વાત છે
કોંગ્રેસ.હારછે
જય.શ્રિરામ
❤ હાચી વાત છે બેન❤
લક્ષલક્ષ્મીબેન મૉગવારી નો અર્થ સમજાવો
Right se baat,
Korona આખા વિશ્વ માં હતો. એમાં રાજકારણ n aave
Vah 101%/Sachi Vat Che OM Namoh Aalakh Dhani Niranjan Nerakar Prithavi Ka Malik Shivatav Shivatav Shivatav Shivatav Shivatav Shivatav Shivatav
👍👍👍👍👍👍👍👍👍👌
VAAH VAAH SLAM CHHE TMNE...
Good public speech 🎉
🎉.બહેન.શાચી.વાતછે
पहला साडा तीन सौ नौ batlo. Adhi. तीन. महीना. चलते ते.हवे..sada. अगिया रसों. नौ batlo एक. महीनों मांड चले चले छ.
❤આશાબેન નો પગાર વીસે બોલો સર્વે એક પર એકસરવેમાગેછે નવો નવો
ભાજપ સરકાર જાય છે....ઘણું જ સહન કરેલ છે......
Bilkul sachi vate kari
સાચીવાત કરી બેન કોરોના કાંડ ગોધરા કાંડ
लक्ष्मी.बहन जिंदाबाद. कौंग्रेस. जिंदा बाद..
Lakshmi ben Tum age bado ham tumhare sath hai
કોરોના તો આખા વિશ્વ માં આવ્યો હતો...
બોલતા પહેલા પુર્ણ અભ્યાસ કરવો જોઈએ ઘટના ઓ નો...અને ઈશ્વર તો કરુણા થી ભરપુર છે એ સ્વીકારો
કોરોના આખા વિશ્વમાં હતો એ વાત સાચી છે પણ આપણા દેશમાં જેવી વેદના હતી એવી કોઈ જગ્યાએ નોહતી
કાશ્મીરી પંડિતો વિશે पुनः સ્થાપન કરવા માટે શું કયું. તે કહો.
पनोती😮😮
Banah ni sachi serni ❤❤❤
Ok
Bjp modi bhagao desh bachao congress party jindabad Rahul Gandhi Nest pm of india
વાહમારીબેનતમારીજેવાવડાપરધાનહૉયતોભારતમાસુધારોઆવેઆવેઆવેજરૂર:આવે:જય:માતાજી
ભાજપ બરાબરાબર છે પગારમાં વધારે છે મોગવારી તૉ વધે
1:04 good
साची वात छे बहेनजी
બેન આમોદીભગવાનનાચોપડામાયતેનૂહાલેતોયાપણખોટલખાવિલેતનોટબધિકોરોનાલપીઆબધારોગમોદિનેથવાનિજરૂરહતિભગવાનપણભુલખાયિગયાઆમામરિયાતોખેડુતોમરિયા
Ben Bilkul Sachu bolo cho
❤खुबसासीवात
૨૦૨૪. ભાજપ જીતે શે બીજી કોઈ ના. બીજું. કોઈ ના
વહેમમાં રહો બાધા રાખો ચંપલ વગર પાચ વરસ પાછાળ પાછાળ ફરવાની
Good.thenks...ok..ok...ok.....
દરેક કંપની ઓં માં કામદારો નેં કોન્ટ્રાક્ટ શિષટમા કોઈ પણ પ્રકારના લાભ નથી મળતા
❤❤❤
100%%. Ben
મારે તો કહે વુ છે કે દરેક શિસષટમા કોન્ટ્રાક્ટ બંધ કરશો તો જ ગુજરાત રાજ્ય માં કે ભારતમાં સરકાર દ્ધારા કામગીરી હાથ ધરવામાં આવે તેનીમાઞણી છે
અંગ્રેજ કંગાળ હાલત માં આપણ ને છોડી ગયા હતા. એક સોંય બનાવા નું કારખાનું નહોતું દેશમાં વિજળી નતી . ૧૨ ડેમો બનાવ્યા હજુ ઇંટ નથી હાલી . આજ બ્રીજ છ મહિના માં તૂટી જાય છે ભાઈ . બસ આ સુધારવા જ ૬૦ વર્ષ ગયાં. અને આજે તૈયાર થાળી પર આ સરકાર બેસી ગઈ અને વિકાસ ની વાતો કરે છે .
Laxmiben ni vaat saathe hu 100% sahmat chu
તમારાથી તો બેન ભાઈનો કશું કોઈ નહિ થાય
તમે બેન સાઈટ વરસ રાજ કરે છે કોંગ્રેસ
Hav. Hasu. Ben
આજે બધુ યાદ આવે છે આટલા વર્ષો થી ક્યાં ગયા હતા
Only bjp
સમ્રાટ મીટર લગાવ્યા છે મોદી ભેટ
Kongres sarkar jindabad hai rahenge
Congress jindabad
Sokaranahoy anamoghavarena samajay
લે આતો નવું લાઈ
Kongress party jindabad 4:43
Only modi Ji❤
Bhukh bhay bhrastachar bhaj apni viday shubh samachaar
🎉
Congress avashyakta to batlam Pratap se
Very very heart touching talk for the people but some andh bhakt of bjp are spoiling the fact so my humble request that laxmiben words are quite rihgt pl follow her words for our nation kanu babaria from usa
તમારે આલવું તો 60વરસ કેમ ન આપ્યો કોંગ્રેસ ક્યાં ગઈ હતી
Dr Abdul Kalam bhrat ratn ane hedraabad naa njaam shubhash Chandra Bose jeva netaavo hataa pabalik ni bhul bhogavo jay javan jay kishan vande matram
Ghare jaisui jav garmimathe chadshe😊😊😊😊.
કોરોનો તો તમારીજેવાજ મુદેશો થી છે બેન આપણે પીવાની છૂટી આભાયો બંધ કરાવે એટલો ફર્ક છે બેન તમારા થી એક પેઢી પસાર છીએ ભાઈ ને ભાઈ જ કેવાય છે લુખ્ખા તો તમે થયગયાછેબધા બેન પબ્લીક ને બીજી કાંઇ ખબર નથી આપણી વાત માં આવી જાયી બેન બધાને જુઓ મુદ્દા બનાવવામા માહિર 😂😂😂😂😂😂😂😂😂😂
Congress Gujrat ma sattaPar aavaninathi U p A sarkar a bahu kaubhand Soniyaji a karelia chhe.
AA BHAI RAKHDI BNDHAVVA AAVE TO BENO PRSNU DHYAN RAKHJO.....
60 વર્ષમાં ધૂળ કાઢી નાખી
આ વખતે ભાજપ આવશે 1000 %
આપ ફક્ત લક્ષ્મીબેન જ નથી પણ આપ તો ખરા અર્થ માં " મહાલક્ષ્મી " છો
બહેન ગમે તેટલું બોલો હવે હવે કોઇ તમારી વાતમાં ની આવે
Bachao.bachao.ben
બેન ને જણાવો કે કોરોના ભારત માં હતો કે આખી દુનિયા માં હતો
હાલ કોંગ્રેસ ક્યાંય છે જ નહીં
Vadhu padati oavrvaij na karvi maryada ma rahine
Only modi🎉🎉🎉🎉🎉
Only BJP
Jay goga BJP is winning
તુ શુ ભાષણ આપવા બેઠી છે કંઈ ભાન છે કે નહિ
Ben ekdum sachhi vaat chey Pan praja kiyarey sudharsey ?
Kavitaa yaad karo,muje puri yaad nahi. "Dayaahin thayo Narup.......",yaad karo. 😢😢
Srs,,bhn