એક જ લેક્ચરમાં ગુજરાતની ભૂગોળનો ખેલ ખતમ | Jagte Raho 3 Episode 04 | Talati | Junior Clerk |WebSankul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 1.6K

  • @WebSankulAcademy
    @WebSankulAcademy  2 ปีที่แล้ว +840

    જાગતે રહો 3.O ના 20 દિવસના હવનમાં આજે ચોથા દિવસે ગુજરાતની ભૂગોળનું 11 કલાકમાં પોસ્ટમોટર્મ કરીને તમારી સમક્ષ રાખવામાં આવ્યું છે.. તો આજે ભૂક્કા બોલાવી દો ગુજરાતની ભૂગોળના... અને હા આ વીડિયો કેવો લાગ્યો તેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.. અને મિત્રો જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉયયોગી થાય એમ હોય તો વધુને વધુ વીડિયોને Share કરો જેથી જે વિદ્યાર્થીમિત્રો ઘરની બહાર ક્લાસ કરવા માટે જઈ શકતા નથી તેઓ પણ આ વીડિયોનો લાભ લઈ શકે..

    • @hbhai9986
      @hbhai9986 2 ปีที่แล้ว +24

      Aje 2 lakh view kari batavisu Seheb 💪💪👌🙏🙏

    • @Mitvagh868
      @Mitvagh868 2 ปีที่แล้ว +7

      THANK YOU WEBSANKUL TEAM....🙏🙏🙏

    • @pururajdhani016
      @pururajdhani016 2 ปีที่แล้ว

      ગુજરાત ના વેબ સંકુલ ના પરિવાર વતી છેવાડા ના ગુજરાતના વિધાર્થીઓ ને લાભ થાય તે હિસાબે તમારા આ ભવ્ય સિરીજને thank અમે તમારી સાથે છે ....જય હિન્દ

    • @devanshjogdiya2594
      @devanshjogdiya2594 2 ปีที่แล้ว +16

      Ha Sri amara jevi ghni girl's ne online lecture no bov j profit thay che

    • @khpandya4707
      @khpandya4707 2 ปีที่แล้ว +3

      Thank you so much all

  • @hiralbasopiya
    @hiralbasopiya 3 หลายเดือนก่อน +123

    આજ તલાટી બન્યા પછી ફરીથી બીજી વાર આ લેક્ચર જોવ છું, ત્યારે અંદરથી ખૂબ જ લાગણી થાય છે, કે આભાર તમારો, તમારા લીધે હું આજ તલાટી બની ગઈ છું ❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @HareshVanvi43
      @HareshVanvi43 3 หลายเดือนก่อน +1

      @@hiralbasopiyahu fast vaar video jow su tame Talati bani gya tamne khabar hase aa videos joya pashi gujrat ni bhugol bije kyay thi karvi jose k aa 11 kalak ma badhu thay jase please reply....

    • @hiralbasopiya
      @hiralbasopiya 3 หลายเดือนก่อน +6

      @@HareshVanvi43 mostly bdhu cover thy jay 6, pachi kyarey koi test aapta time e koi topic new lage tyare e topic kri levay, baki class 3 mate to aama aavi j jay 6

    • @HareshVanvi43
      @HareshVanvi43 3 หลายเดือนก่อน +3

      @@hiralbasopiya reply Deva thank you ....

    • @STATUSS_YT
      @STATUSS_YT 3 หลายเดือนก่อน +1

      હવે તલાટી થયા તો વિડિયો કેમ જોવો??

    • @hiralbasopiya
      @hiralbasopiya 3 หลายเดือนก่อน

      @@STATUSS_YT aagal ni biji exam mate

  • @urmiladarbar2674
    @urmiladarbar2674 2 ปีที่แล้ว +29

    Wah wah abhijitsinh bapu 🙏🙏❤️❤️❤️ કાઈ ના ઘટે સાહેબ કન્ટેન્ટ માં બધું જ સ્વ અક્ષરે લખી આખું ભુગોળ સમજાવું કાઈ જેવા તેવા નુ કામ નથી ... સિંહ ના કાળજા જોઈએ ઝાલા સાહેબ જેવા ,.... The king of geography 🙏🙏🙏🙏

  • @siddhrajsinh5931
    @siddhrajsinh5931 2 ปีที่แล้ว +254

    અભિજીતસિંહ બાપુની એક જ પેટર્ન ..... ગુજરાતની ભૂગોળના ભુક્કા કાઢી દીધા સર જી... Thank you so much sir ji 🙏

    • @rolexsir2262
      @rolexsir2262 2 ปีที่แล้ว +4

      Bapu ni 1 j patern
      Roke eni mane thoke .😅😀ej yaad aavi gyu

    • @malianilbhai8687
      @malianilbhai8687 2 ปีที่แล้ว +1

      Thanks sir 🙏

  • @Gajab-NJ
    @Gajab-NJ ปีที่แล้ว +10

    Websakul ના બધા ટીચર એક એવા જોશ સાથે ભણાવે છે કે એક વાર જોયા પછી બીજી વાર જોવાની જરૂર ના પડે great

  • @PRUTHVIRAJSINH_BHETASI_STATE
    @PRUTHVIRAJSINH_BHETASI_STATE 2 ปีที่แล้ว +266

    A Man is 0% attitude = ABHIJITSINHJI ZALA SAHEB
    સુંદર, શાંત, અને નયનરમ્ય lecture
    THANK YOU SO MUCH SIR

  • @rohitkamejaliya465
    @rohitkamejaliya465 ปีที่แล้ว +15

    7:30:20 ..બવ જ મસ્ત ગાવ છો sir..... સાંભળવાની મજા આવી જાય છે આવા લેક્ચર મા..... ❤️

    • @rohitkamejaliya465
      @rohitkamejaliya465 ปีที่แล้ว

      અને thank you sir એક મેગા લેક્ચર માટે....👌🙏

    • @Clipsofsocial5555
      @Clipsofsocial5555 8 หลายเดือนก่อน

      And also 7:40:40 the next song is

  • @shaktigadhvi1
    @shaktigadhvi1 2 ปีที่แล้ว +128

    ભૂગોળ, સાંસ્કૃતિક વારસા ની એકજ દવા અભીજીતસિંહ ઝાલા🔥👌

  • @bhumijoshi1264
    @bhumijoshi1264 2 ปีที่แล้ว +15

    તમારી આખી ટીમ નો ખુબ ખુબ આભાર સર તમારા કારણે અમે ઘરે બેઠા તૈયારી કરી શકીઅે છીઅે ગરીબ લોકો માટે ખુબ સારી અેપ્લિકેશન છે 🙏🙏🙏

  • @9094bhavesh
    @9094bhavesh ปีที่แล้ว +12

    જેટલું ભણ્યા નથી એનાથી વધારે તો રીવિજન થાય છે. ખૂબ સરસ સર જી.

  • @hituthakor7369
    @hituthakor7369 2 ปีที่แล้ว +29

    અભિજીત સર તમારો ખુબ ખુબ આભાર🙏🙏🙏 લેકચરની શરૂઆતમાં તમને હસતા જોઈ😃😃😃 ખરેખર અમે પણ અમે પણ ખુશ થઈ ગયા 😀😀ખરેખર તમારી પંક્તિ અમને ખૂબ ગમે છે ખુબ ખુબ આભાર સરજી

  • @maheshbharwad2610
    @maheshbharwad2610 2 ปีที่แล้ว +34

    લીટા પાડ્યા વગર સતત...11કલાક ભણાવવું.....એ માત્ર ABHIJEET ZALA SIR ... જ કરી શકે.....🙏🙏🙏🙏
    All Time My Favourite 😊😊❤️❤️❤️❤️

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 2 ปีที่แล้ว +16

    ભૂગોળના કિંગ - અભિજિતસિંહ ઝાલા સાહેબ...જોરદાર લેક્ચર👌👌...આભાર 🙏

  • @Sunilkumar-bi2tp
    @Sunilkumar-bi2tp 8 หลายเดือนก่อน +2

    Wahh અભિજિત સિંહ ઝાલા સાહેબ.... તમારો ખૂબ ખૂબ આભાર.....તમારી તોલે ગુજરાતી સાહિત્ય અને ભૂગોળ માં કોઈ ના આવે....thanks sir

  • @Abhijeetsinhzala
    @Abhijeetsinhzala 2 ปีที่แล้ว +222

    Thank you everyone for your likes , comments , and love 🤩
    Do share the session to maximum ...
    See you at 8:30 pm for papper solution.🙆

  • @shepherdgirl...9496
    @shepherdgirl...9496 2 ปีที่แล้ว +12

    તમારો કિંમતી સમય કાઢી ને અમને એટલુ બધું જ્ઞાન આપવા માટે દિલ થી ખુબ ખુબ આભાર ગુરુજી 🙏🙏✨🥀

  • @vishalbhojani5227
    @vishalbhojani5227 2 ปีที่แล้ว +11

    આભાર સરજી..‌🙏 મનમાં સ્વપ્નાઓને બાંધી ન રાખો કા પુરા કરો કાતો સળગાવી દો..ખ્વાઈશ એ નથી કે કોઈ તારીફ કરે બસ માં બાપ ગર્વ કરે એટલી મહેનત કરવી છે(મહેનત કરવા માટે જોડાવો web sankul સાથે) આ રહી મારી અરજી કાન્હા..આગળ તારી મરજી.. આભાર.🙏

  • @harshadbaria189
    @harshadbaria189 2 ปีที่แล้ว +11

    કાંઈ નો ઘટે સર જી!! ઘટે તો આ જિંદગી ઘટે 🙏 tq abhi sir and websankul team 🙏

  • @patelbipin2162
    @patelbipin2162 2 ปีที่แล้ว +5

    અભિજિત સર....ધન્યવાદ આ પ્રકાર નો શ્રેષ્ઠ લેક્ચર ફ્રી માં આપવા માટે❤️ ભૂગોળ તો બાપુ આપનો.........

  • @bhatuarashi4436
    @bhatuarashi4436 2 ปีที่แล้ว +7

    વાહ..gpsc ઓનલાઇન
    Web sankul.... Thanks... જાગતે રહો 2.. મા હું તો જાગી લીધો હતો... એટલે હવે આખી જિંદગી આરામ થી ઊંઘ આવી જશે... છતાં પણ મને આં સીરીઝ ખુબ પસંદ છે હું ઘણા ને શેર કરું છું. .
    કેમ કોઈ બીજા પણ મારા ભાઈ બહેનો જાગી જાય.. તો ... તેમની જીંદગી.. સુધરી.. જાય

    • @magandesai1991
      @magandesai1991 2 ปีที่แล้ว

      Talati mate video joia to pass biju Kai karvani jarur nhi sir and friends Suggest karo please

  • @FAIZANSHAIKH-zl2cp
    @FAIZANSHAIKH-zl2cp 2 ปีที่แล้ว +4

    Masha'allah... Mane to aa khabar nathi padti ke Abhijit sir na akshar vadhare Sara chhe ke knowledge vadhare sari chhe ke teaching style. !!!!! As always best geography video have ever seen...!!!!

  • @bharatdhameliya9267
    @bharatdhameliya9267 2 ปีที่แล้ว +18

    🙏આજ નો આ મેગા લેક્ચર અમારી આવનારી પરીક્ષા માં ખુબ જ ઉપયોગી બનશે......
    🙏Thankyou So Much Web Sankul and The Abhijit Sir......

  • @patelkantayyhhbmbnv2896
    @patelkantayyhhbmbnv2896 ปีที่แล้ว +2

    Abhijeet sir first time hu koi no video joi comment Karu chu Aap bemisal cho sir. Sir tame to handsome cho j pan Tamari teaching method tmara karta pan vadhare lajavab che

  • @આશિવલાધવા
    @આશિવલાધવા 2 ปีที่แล้ว +189

    🚗🙂મહેક મહેક થાય છે ગામ જગત ની માટી આવો મિત્રો બનવા તલાટી 🤩🤩

  • @nilamdhandhliya7017
    @nilamdhandhliya7017 2 ปีที่แล้ว

    गुरु” और “सड़क” दोनों
    एक जैसे होते हैं ,
    खुद जहा है वही पर रहते हैं,
    पर दूसरों को उनकीं मंजिल तक
    पहुंचा ही देते हैं ।। paran guruji thank you websakul

  • @onlyGF07
    @onlyGF07 2 ปีที่แล้ว +8

    જય હો.....વેબ સંકુલ ટીમનો 👌 ખૂબ ખૂબ આભાર વેબ સંકુલ ટીમના તમામ સાહેબ શ્રીઓનો..🙏🙏🙏🙏🙏

  • @rathod184
    @rathod184 ปีที่แล้ว +1

    khubj sars rite tme bhnavo6o sir ....ek j var ma aakhu bhugol najrma fartu thygyu.....thank you sir....🙏

  • @rutvikdj9925
    @rutvikdj9925 2 ปีที่แล้ว +17

    મહેક મહેક થાય છે આ ગામ જગત ની માટી.. WEBSANKUL ની મદદથી અમે બની જઈશું તલાટી......🙏👌 THANK YOU ALL TEAM...

    • @ushabamaniya8983
      @ushabamaniya8983 11 หลายเดือนก่อน

      Mahek mahek ice vala no dialogue che

  • @kajalthakar8719
    @kajalthakar8719 ปีที่แล้ว

    Dil jeet liya sirji aapne.. khub j saras.. Gujarat ni bhugol ek divs ma ptai didhi me prathamvar.. Dhanyawad zala saheb..

  • @jayshrigoswami3742
    @jayshrigoswami3742 2 ปีที่แล้ว +10

    લેક્ચર ની starting માં સર નાં ચેહરા પર કેટલી સ્માઇલ છે!!😍... આવો હસતો ચેહરો દેખી ને ભણવાની મજા જ કંઈક અલગ હોય છે...
    Thank You Abhi sir nd WEB Team❣️

  • @ManishPatel-ec9uv
    @ManishPatel-ec9uv 2 ปีที่แล้ว

    World's no 1 academy websankul..atlu free ma gyan apva badal dilthi abhar..atli mahenat koini takat nathi k kari sake..only one websankul..

  • @alpeshjagani
    @alpeshjagani 2 ปีที่แล้ว +5

    વેબ સંકુલ અને મારા ગુરુ અભિજીતસિંહ ઝાલા સાહેબ નો હું દિલ થી ખુબ જ આભાર વ્યક્ત કરું🙏....આ લેક્ચર જોઈ ને ઓફલાઈન જેવો અનુભવ થયો ... ખબર જ ના પડી કે ક્યારે 11 કલાક નો સમય નીકળી....ગયો....

  • @chauhanekta6300
    @chauhanekta6300 ปีที่แล้ว +3

    Sir, aa sapna vinani aakhi rat ne web sankul sapna bhareli rat banavi rahu 6, jetalo aabhar manu etalo ochho 6, dil thi thank you web sankul team ne, amazing bhugol bhanavo 6o sir tame, thank you thank you so much sir 🙏❤️

  • @Nital_Parmar12
    @Nital_Parmar12 2 ปีที่แล้ว +18

    Finally abhijeet sir no video avi gayo😍😍😍❣️❣️❣️❣️
    thank you so much websankul team and vikas sir....💥💥💥💥♥️♥️♥️♥️♥️♥️♥️

  • @dharmibarad6153
    @dharmibarad6153 2 ปีที่แล้ว +1

    Su ભણાવો છો તમે..sir...જોકે આખી વેબ સંકુલની ટીમના દરેક sir જોરદાર j છે....su team che બાકી....thank you web sankul ટીમ... આભાર વ્યક્ત કરવા માટે sabdo pan ocha pade evu kam che તમારા લોકો નું... Salute...🙏

  • @onlygaming.1234
    @onlygaming.1234 2 ปีที่แล้ว +3

    અત્યાર સુધીમાં આ વિષય જટીલ લાગતો હતો પણ આ વિડિયો સંપૂર્ણ જોયાં પછી એકદમ સરળતાથી યાદ રહી ગયો. Thank you sir..♥️

  • @parmarashu8397
    @parmarashu8397 2 ปีที่แล้ว +1

    ગરીબ વિદ્યાર્થીઓ માટે ખુબ જ સારું એવુ કાર્ય કરી રહ્યા છે વેબસન્કુલ પરિવાર.દિલ થી નમન

  • @AVM1996
    @AVM1996 2 ปีที่แล้ว +9

    ઝાલા સાહેબ ના જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં,,,, શબ્દો જ ખૂટે...websankul ની સમગ્ર ટીમ નો ખુબ ખુબ આભાર

  • @Divya_______
    @Divya_______ 2 ปีที่แล้ว +1

    ખૂબ જ helpful વિડિયો છે અભિજિત સર કન્ટેન્ટ માં કઈ નાં ઘટવા દીધું તમે એના લીધે સર ખૂબ ખુબ આભાર્ અભિજિત સર તમારાં મેહનત બદલ તમને salute છે.🙏 Thanks To You Abhijit sir & All Websankul Team Members.....
    Thank You Vikas sir........

  • @jaydiprabari7123
    @jaydiprabari7123 2 ปีที่แล้ว +6

    🙏દિલથી આભાર WEB SANKUL & Team ♥️કોઈ વિદ્યાર્થીની પરિસ્થિતિનું વિચારતું હોય તો એકમાત્ર આપ જ છો🙏 Love u so much Web Sankul♥️

  • @krushantdesai3494
    @krushantdesai3494 2 ปีที่แล้ว +1

    Sir ji jabardast
    Aa video pehla ane video joya pachhi maru geography na knowledge ma jamin aasman no fark chhe
    THANK YOU SO MUCH SIR🙏🏻🙏🏻

  • @HinguLalitOfficial
    @HinguLalitOfficial ปีที่แล้ว +8

    જે વસ્તુ પૈસા દઈને નથી મળતી તે વસ્તુ અમારા હિત માટે આપ મફત માં આપી રહ્યા છો આપનો ખુબ ખુબ આભાર WEBSANKUL❤ 😊

  • @dharapatel8815
    @dharapatel8815 11 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાર સાહેબ 🙏🏻❤️જય હિન્દ 🇮🇳
    બવ સરસ રીતે બોર્ડ વર્ક કરી ને સમજાવ્યું છે 👌👏અમે તમારી આ મહેનત નો રંગ જરૂર થી લાવીશું.

  • @SANJAY-yk5ml
    @SANJAY-yk5ml 2 ปีที่แล้ว +5

    🙏THANK you VIKAS SIR🏆 ♥️& TEEM♥️& abhijeetsir
    " હું પોતે જ પોતાને ભૂલી ગયો છું
    WEBSANKUL ના જાગતે રહો 3.0 માં..."🥳🥳🙏

  • @sangitapatani2975
    @sangitapatani2975 ปีที่แล้ว +1

    Kadam asthir hoy tene rasto nthi jadato..
    Adag Mann na musafir ne parvat pn nthi nadato...
    Aavu j Kam amari web sankul team nu che .
    Thank u sooo muchh. Websankul...🙏💚🤍🧡

  • @dineshgadhavi6155
    @dineshgadhavi6155 2 ปีที่แล้ว +1

    વાહ sir બવ જ સરસ અને સરળ ભાષા માં અને આનંદ કરાવતા કરાવતા આખું ગુજરાત નું ભૂગોળ સરસ રીતે પૂરું કર્યું.
    Thank you sir.

  • @vjgodham
    @vjgodham 2 ปีที่แล้ว +5

    અદ્ભૂત છટા છે બોલવાની !!! 👌ખૂબ જ સરસ લેકચર 👏. આભાર 😊

  • @sodhiyanamrata_09
    @sodhiyanamrata_09 ปีที่แล้ว +1

    websnkul ખુબ સારી રીતે અભ્યાસ કરાવે છે , પરંતુ અભિજીત સર ઝાલા તમારો જવાબ નહી 💫🌼 બધું ખુબ જ સરળતા થી અને perfectly સમજાય છે....ખુબ ખુબ આભાર vebsankul 🙏🙏🙏
    જો કદાચ સારી post મળશે અમને તો તેનું કારણ vebsankul હશે 😊😊

  • @malti402
    @malti402 2 ปีที่แล้ว +7

    સર નું bordwork એટલું જોરદાર હોય છે કે દરેક સ્લાઇડ મગજ માં કમ્પ્યુટર ની જેમ save થઈ જાય છે 👌📚😌

  • @explore_with_mj2712
    @explore_with_mj2712 2 ปีที่แล้ว +3

    એક સારો શિક્ષક જિંદગી બદલી નાખે
    અભિજિત સાહેબ તમારી ભણવાની રીત ખુબજ ગમે 😊😊😍😍 સાહેબ રમતા રમતા ભણાવી નાખે અને યાદ પણ રહી જાય અને તમારી સાયરી, કહેવત,ગીત અરે શું વાત કરો એની તો 😍😍❤️❤️❤️last but not the least 😄😄😁😁 thank you sir and thank you web sankul 🙏🙏🙏

  • @Dipikachauhan1112
    @Dipikachauhan1112 16 วันที่ผ่านมา

    Sir thank you so much
    તમે નિસ્વાર્થ ભાવે ભણાવો છો. તમારા જેવા શિક્ષક મળવા બોવ મુશ્કેલ છે 🙏🙏 તમારો ખુબ ખુબ આભાર સર તમે આવી જ રીતે ભણાવતા રવ એવી તમારા વિદ્યાર્થી ઓ ની ઈસા છે.☺️☺️☺️

  • @maharaja9321
    @maharaja9321 2 ปีที่แล้ว +4

    As always... Web sankul is the best🇮🇳

  • @vishnusinhrajput2356
    @vishnusinhrajput2356 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર web sankul team no 🙏
    અને બીજુ કે અભિજીતસિંહ ઝાલા સાહેબના અક્ષર બહુ જ મસ્ત આવે છે 👌

  • @khushbuparmar3005
    @khushbuparmar3005 2 ปีที่แล้ว +35

    Abhi sirrrr we students r lots of love you sirrrr....the King 👑 of Gujrat geography ❤️🥳🤟thnku you sir ji🤩

  • @ashwin72224
    @ashwin72224 2 ปีที่แล้ว

    ઘણા જોડે ડિગ્રી બવ મોટી હોય છે પણ તમે જે સરળતા થી સમજાવો છો એ ડિગ્રી સામે મોટી મોટી ડિગ્રી પણ ટુંકી પડી જાય..perfect handwriting, perfect knowledge and perfect explanation...salute sir ji

  • @parmaraarti9634
    @parmaraarti9634 2 ปีที่แล้ว +5

    Thank you so so so so so much sir and websNkul team for jagte raho episode lavva mate and I trust your teaching study and our websankul family thankyou so much 🙏👌👌

  • @AnandThakor-ql2np
    @AnandThakor-ql2np หลายเดือนก่อน

    અગિયાર કલાકનો આ વિડિયો જોવા વાળા થાકી જાય છે પણ આટલું બોર્ડ કરતા તમે નથી થાકતા .Hats off to @websankul official and Respected Abhijitsinh Zala sir

  • @gohiljayeshbhai6077
    @gohiljayeshbhai6077 หลายเดือนก่อน +6

    Kon kon 2024 ma kostebal ni tari mate jovese

  • @Dbj9545
    @Dbj9545 2 ปีที่แล้ว +1

    Thank You So Much Abhijeet Sir & Websankul

  • @bhagyashreeparmar3067
    @bhagyashreeparmar3067 2 ปีที่แล้ว +13

    king of geography Abhijeet sir.... thank you so much sir for superb mega leacture🙏🙏..... and thank you websankul team for jagte raho 3.0series🙏🙏🙏

  • @vishaldataniya
    @vishaldataniya ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર SIR...
    ગુજરાત નું ભુગોળ આટલી બધી ડીટેલ હું ક્યારે ય નથી ભણ્યો..

  • @Krupaba_jadeja
    @Krupaba_jadeja 2 ปีที่แล้ว +4

    Thank you so much aabhi sir and websankul team❤️🙌🏻🙏🏻

  • @sunilbavaliya9071
    @sunilbavaliya9071 11 หลายเดือนก่อน +1

    Websankul જીંદાબાદ ગુજરાત ની નંબર વન academy👍

  • @STATEHACKS
    @STATEHACKS 2 ปีที่แล้ว +3

    એપ્લિકેશન માં અભીજીતસિંહ ના લેક્ચર જોઈ નોટ્સ બનાવ્યા હતા આજે કોપી તો કોપી સર યે રિવિસન કરાવી દીધું આભાર ઝાલા સાહેબ
    લાસ્ટ માં મધર ડેરી અને મધુર ડેરી ગાંધીનગર આવશે સોરઠ અને માહી ડેરી જૂનાગઢ આવશે
    ૧૧ કલાક નો લેક્ચર ચોપડી માં જોયા વગર વાહ ઝાલા સાહેબ 👍

  • @p.s5066
    @p.s5066 2 ปีที่แล้ว +10

    Thank You Websankul... Abhijit Sir Thank You For Best Lecture 😍❤

  • @jyotimishra8205
    @jyotimishra8205 ปีที่แล้ว +1

    Gujarat ni bhugol mate book's no Dhaglo vanchva karta East or West abhijeet sir no Gujarat ni bhugol no video is the best ❤ thank you so much sir 🙏

  • @nehupatel550
    @nehupatel550 2 ปีที่แล้ว +12

    Thank you so much zala saheb 🙏 જેનો ઇન્તઝાર હતો એ ફાઇનલી આવી ગયું લેક્ચર ✌️...સાહેબ તમારા જેવું ભૂગોળ બીજું કોઈ નાં ભણાવી શકે ☺️

    • @Cc-uy3mu
      @Cc-uy3mu 2 ปีที่แล้ว

      Tame gyan academy vada cho ne ??

    • @RadheRadhe-wr8vw
      @RadheRadhe-wr8vw 2 ปีที่แล้ว +1

      Nehudi ઓલરાઉન્ડર છે 😀

    • @pjvala4025
      @pjvala4025 2 ปีที่แล้ว

      Pdf aavse ke sir

  • @vajubhaivala1459
    @vajubhaivala1459 2 ปีที่แล้ว +2

    TQ my fav sir and my fav websankule

  • @bariyavarsha834
    @bariyavarsha834 2 ปีที่แล้ว +4

    ખૂબ ખૂબ આભાર સાહેબ સરસ જ્ઞાન આપવા બદલ 🙏🙏🙏

    • @mermehul1585
      @mermehul1585 2 ปีที่แล้ว

      Hmmm

    • @Sankalp_challenge_442
      @Sankalp_challenge_442 2 ปีที่แล้ว

      Sir tame ne akaram sir badha subject karavo to pn tamam loko pass thai jay aa mari gernti che

  • @RadhaRaani-se5vo
    @RadhaRaani-se5vo 2 ปีที่แล้ว +2

    Sir, kale data pati gayo hato aetle aaje savare 4 vagye jagi ne tamaro video jou 6u. You are the best Abhijeet Sir 🏆

  • @vijayjoliya708
    @vijayjoliya708 2 ปีที่แล้ว +14

    All rounder zala sir ✨✨
    Zala sir is King of geography 🔥🔥💖💖💖
    Thank you so much Sir and all Websankul team 🙏🙏🙏

    • @ritajethava9417
      @ritajethava9417 2 ปีที่แล้ว +3

      exactly sir jiii 🤩🥳 Thank you so much 💖

  • @jadejamandeepsih1240
    @jadejamandeepsih1240 ปีที่แล้ว

    1 kalak bhi boli sakatu nathi tame atli mahenat thi 11kalak no video banavo a kharekhar salute sir....Amara jeva students j classes join nathi kari sakta tena mate vardan braber chhe.. thank you to websankul...Ava j video banavta haro jethi Amara jeva students ne pan tmro labh made... thank you so much again sir🙏🏻🙂

  • @chauhanmahavirsinh720
    @chauhanmahavirsinh720 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻🙏🏻OUTSTANDING LECTURE 👌👌👌👌

  • @meeraprajapati3138
    @meeraprajapati3138 ปีที่แล้ว

    વાહ વાહ વાહ sir mane ભૂગોળ નો વિડિઓ બહુ ગમો એટલે મેં બે વાર જોયો ઘણું યાદ રહ્યું છે. 👏

  • @srujantakapdiya9423
    @srujantakapdiya9423 2 ปีที่แล้ว +8

    Thank you so much Abhi sir💐for the amazing Lecture and lots of thank you websankul team for જાગતે રહો 3.O💐

  • @ms_nnnu9075
    @ms_nnnu9075 2 ปีที่แล้ว +1

    Sir તમારો ખુબ ખુબ આભાર કે તમે અમારા માટે આટલી સારી એવી મહેનત કરી એટલું સારું કન્ટેન્ટ અમને અપુ Thank you some sir🙏🙏

  • @rinkalhariyani5646
    @rinkalhariyani5646 2 ปีที่แล้ว +4

    આભાર ABHIJIT SIR 🙏🙏🙏 ખુબ ખુબ આભાર 🙏🙏

  • @EntertainmentTV-rg6se
    @EntertainmentTV-rg6se ปีที่แล้ว +1

    7:30:24 shu vat che sir...gajab gayu ho baki

  • @manishrathod_753
    @manishrathod_753 2 ปีที่แล้ว +10

    SUCH AN AMAZING LECTURE.. 👌
    THANK YOU SO MUCH SIR AND WEB SANKUL TEAM...... 🙏🙏

  • @ankitpranami5944
    @ankitpranami5944 2 ปีที่แล้ว

    ભૂગોળના બેતાજ બાદશાહ એટલે ઝાલા સાહેબ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ આટલું સરસ ભૂગોળ એ પણ અગિયાર કલાક ભણાવવા માટે....કંઈ નો ઘટે સાહેબ👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻વેબસંકુલનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @patidarqueen
    @patidarqueen ปีที่แล้ว +5

    Hello sir your session is very nice and helpful for me. Your knowledge for the geography is very nice . Thank you so much for making this video ☺️💖✨

  • @pareshsinhzala1048
    @pareshsinhzala1048 2 ปีที่แล้ว

    બાપુની એક જ પેટન ,ગુજરાતની ભૂગોળ ના ભૂકા હો . Thank you Abhishek sir અને વેબ સંકુલ ટીમ 🙏🙏❤️

  • @nimikajadav3004
    @nimikajadav3004 2 ปีที่แล้ว +15

    Seriously sir, u r truly deserve these all comments.
    I loved this lecture.
    Thank you for yr golden 10+ hrs.
    Salute to yr knowledge📚. 😍

    • @jalpachauhan4459
      @jalpachauhan4459 ปีที่แล้ว

      Hey
      Have u get this ppt pdf?

    • @nimikajadav3004
      @nimikajadav3004 ปีที่แล้ว

      @@jalpachauhan4459 na

    • @digicomobile9715
      @digicomobile9715 ปีที่แล้ว

      એમના જેવું explain કોઈ ના કરી શકે

  • @kailashpatani5096
    @kailashpatani5096 2 ปีที่แล้ว

    Thank you so much sir 🙏🏻🙏🏻
    ખરેખર ભુગોળ ના તમે ભુક્કા કાઢી નાખ્યાં ખૂબ મજા પડી ભણવાની 🙏🏻🙏🏻🙏🏻

  • @earthmodernculture
    @earthmodernculture 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ
    વેબ સંકુલ ની ફેકલ્ટીઓ ખૂબ જ સારું ભણાવે છે
    Great
    અને સાથે સાથે ગીતો પણ સારા ગાય છે
    😆 ખૂબ સરસ કેવાય

  • @pradhanthakor6056
    @pradhanthakor6056 2 ปีที่แล้ว

    Websankul નો ખુબ ખુબ આભાર કે અમ જેવાં ગરીબ છોકરા ઓ ને ઉપયોગી બની રહી છે

  • @jalpasimariya3883
    @jalpasimariya3883 2 ปีที่แล้ว +4

    Thank you all websankul staff. Tame aa series jordar sharu kari 6e amne khub maja aave 6e , once again thank you sirji,🙏🙏🙏😊

  • @thakorsiddhar2328
    @thakorsiddhar2328 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ રીતે તમે અમને ભણાવો છો એટલે કે હું તમને દિલથી પ્રણામ કરૂ છુ

  • @bhavli1204
    @bhavli1204 2 ปีที่แล้ว +2

    All time my favorite sir,🙏🙏🙏

  • @dolarriddhita4678
    @dolarriddhita4678 ปีที่แล้ว

    Sir tamaru mind realy computer che
    Best knowledge saheb
    Thank u sir atlu badhu gyan apva mate
    Best teacher

  • @poojamakwana0808
    @poojamakwana0808 2 ปีที่แล้ว +6

    Thank you so much To All members of Websankul Team for giving us bestest lecture. Thank you so much .😃 fully understanding lectures.💯

  • @chaudharigirl1282
    @chaudharigirl1282 2 ปีที่แล้ว

    Khub j maja avi gai websankul ma frist nomber na teacher Abhijit sir no attitude and superb personality and khub j best teaching style 🥳🥳🥳🥳🥳🥳

  • @pratikmodi9370
    @pratikmodi9370 2 ปีที่แล้ว +5

    Your pedagogy is unique
    Thank you 💗

  • @vishalparmar4765
    @vishalparmar4765 ปีที่แล้ว +1

    Waah Sahebji Waah
    Tamara song a to pn majja padavi didhi ho ❤❤
    Kharekhar adabhut avaj 6 and knowledge ni to vaat j nathi thay evi
    Salute 🫡🫡

  • @priyankaparmar442
    @priyankaparmar442 2 ปีที่แล้ว +7

    Abhijit sir always in heart ❤️✨

  • @hinakamol6642
    @hinakamol6642 2 ปีที่แล้ว +1

    અભિજીત સર તમે ખૂબ જ સરસ ભણાવો છો અને તમારું કા.પા.કાર્ય પણ ખૂબ સારું છે.👍

  • @jitendrasinhchauhan1432
    @jitendrasinhchauhan1432 2 ปีที่แล้ว +7

    ગુજરાત ની ભૂગોળ ની સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી 11કલાકમાં આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી અભિજીતસિંહજી 🙏🥰👌 તમારા ટૂંકા નામ(AZ) પ્રમાણે તમે ગુજરાત ની ભૂગોળના A to Z (Points) માહીતી સંપૂર્ણ પ્રગટ/રજૂ કરી છે.
    તમારી આ અથાક મહેનત(11 કલાક) અમારા માટે ફક્ત 11 કલાક હોઈ શકે છે પરંતુ તમારા વ્યસ્તજીવન માં બહુ જ કિંમતી(અમૂલ્ય) સમય છે. So, Once Again THANKS A Lot sir🙏🙏🥰

  • @momaichoru878
    @momaichoru878 2 ปีที่แล้ว

    જાગતે રહો 3.0 ... સિરીઝ અમને ખુબજ help ful thy rahi che thank you sir ane web sankul 🙏.

  • @parthvaghela5451
    @parthvaghela5451 4 หลายเดือนก่อน +3

    2024 vada like karo😂

  • @pv_creation8
    @pv_creation8 2 ปีที่แล้ว +1

    Tmne sir aatlu badhu yad ki rite rhe chhe .. Nana ma Nani information aa sub ma tmne khbr chhe .... thanks sir ..