અંકિતભાઈ જો ગુજરાત ની તમામ શાળાઓમાં જો ઇતિહાસ નાં તમારા જેવા શિક્ષકો હોય તો કદાચ આજના તમામ બાળકો અને યુવાનો ગુજરાત ના ઇતિહાસ થી ખુબ જ જાણકાર બની શકે..ખુબ ખુબ આભાર અંકિત સર... તમારી ભણાવવાની પદ્ધતિ ખુબજ ઉમદા છે.જે ગુજરાત ના તમામ શિક્ષકો એ આત્મસાત કરવી જોઇએ....મે પણ આપના લેકચર માંથી ઘણી નવી બાબતો જાણી...
20-1-2024 ના ડે મેં વિડિઓ જોવાનું સ્ટાર્ટ કરિયું થોડી વાર લાગી મને ગુજરાત નો ઇતિહાસ સમજતા bat તમારો વિડિઓ આવો મસ્ત સે કે બધું સમજાય ગયું.! Thank you sir
લાખ લાખ વંદન છે જ્ઞાન પરિવાર ને કોઈ પણ સ્વાર્થ વગર ગુજરાત ના દરેક ગુરીબ વિદ્યાર્થીઓ ને મદદ રૂપ નીવડે એવું શિક્ષણ આપે છે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી અને જ્ઞાન પરિવાર નો કાયમી આભારી રઇસ , એટલુ અદભુત કામ છે જ્ઞાન પરિવાર નું તમારું ઋણ કયારેય નઈ ચુકવી શકાય ખૂબ ખૂબ આભાર 🙏
સર મોજ કરિધી મે ઘણી બુક વાંચી ઇતિહાસ માટે પણ કંઈ સરખું યાદ નતું રેતું પણ જ્યારથી તામરો આ વીડિયો જોયો એમ લાગેસે હવે તો આખો ઇતિહાસ મોઢે થઈ જશે . Thanks sir . હવે તમારા ભારત ના ઇતિહાસ ના વિડિયો ની રાહ જોઈને બેઠોસુ. ગામ ગોરિયાવાડ . રવિ sir na ગામનો ઝાલા જયેન્દ્રસિંહ
ખુબ જ જોરદાર ભણાવ્યું સર મજા આવી ગઈ ખુબ સરસ રીવિજન થઈ ગયું તથા જ્ઞાન એકેડમી નું કામ કાજ હંમેશા પ્રશંશનીય હોય છે ખુબ ખુબ આભાર સર તમારો અને જ્ઞાન એકેડમી નો
ખૂબ જ સરસ ને સમજાય એવી રીતે સાહેબ તમારી ભણાવવાની પદ્ધતિ છે...ને ભગવાન તમારા કુટુંબ અને તમને ખુશ રાખે એ જ પ્રાર્થના ને બસ આવી જ રીતે ગુજરાત ના ગરીબ વિદ્યાર્થીઓને અદભુત જ્ઞાન પીરસવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ..🙏
સાહેબ એક નાની વાત કે માવતર પોતાના છોકરા ની પરખ કરી શકે છોકરા થી માવતર ની પરખ નો થાય. 🙏 માટે સાહેબ તમે એમ નો કહો કે મે સારું ભણાવ્યું છે કે નહીં એ પરખ વિદ્યાર્થી થી નો થાય.(જ્યારે જમવા બેઠા હોય અને છતા પણ ભૂખ્યા રહેવી તો ભૂલ આપડી હોય પીરસનાર ની નહીં અંકીત સર) અંકિત સર તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી ભણાવવાની રીત અને શૈલી ખૂબ જ સારી છે.
ઈતિહાસના રાજા - અંકિત સર 🤴 ભુક્કા કાઢી નાખ્યા 🥳 તૈયારીની શરૂઆત જ તમારા વીડિયોથી કરી છે, આપની ભણાવવાની રીતથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો 🙌🏻 ❤️ થી આપનો આભાર
Ankit sir, Tmne dil thi dua che... Free ma aatlu bdhu gyan apva badal.. Aatlu saras to aaj kal coaching class ma pan nthi apta.. Thank u so much sir... 🙏🙏🙏
મે ઇતિહાસ પહેલી વાર બૂક ને વાંચેલી તો મને કંઈ જ ખબર નહોતી પડી પરંતુ આ વીડિયો જોઇને બૂક ને વાંચી તો મારો ઇતિહાસ સારી રીતે પૂરો થઈ ગયો ..ખુબ ખુબ ધન્યવાદ સર તમારો 😊🙏✔️
સારું કામ કરવું એ મોટી વાત નથી પણ સતત કરતા રેહવું એ મોટી વાત છે, તમારો આ પર્યાસ ઘણા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવન માં એક નવી ક્રાંતિ લાવી દેશે... THANK YOU SO MUCH FOR EVERYTHING GYAN FAMILY ❤️❤️
Tame itihas bhavyo best teaching sir . 🙏🙏🙏🙏 Ankit sir Patel thank you And gyan academy dwara Amara Gyan ma vadharo karyo thank you sir and gyan academy team.🙏🙏👍👮♂️🚨🐾🌟🇮🇳
સાહેબ આવો ઇતિહાસ આજ સુધી મેં કોઈ શિક્ષક ને ભણાવતા જોયા નથી.બહુ મસ્ત આપનું લેકચર લાગ્યું.થોડાક રમુજી અંદાજ માં આખા ગુજરાત ના ઇતિહાસ ને વણી લીધો.ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ તમને અને તમારી આખી ટીમને.👌👍
ધન્યવાદ સાહેબ ...તમે ખુબ વ્યવસ્થિત સમજાયું છે..જેની સાથે સંકળાયેલા બીજા પ્રશ્ર્નો ને આવરી લીધા છે. જે છુપાયેલા હતા.એ વધારે પુછાવા ની શક્યતા વધી જાય છે...
આમારા જેવા ગામડા માં રહેતા વિદ્યાર્થી ઓ માટે આ વીડિયો ખુબ સરસ સે ..સારી રીતે સમજાય છે અને તમારી સમજાવવાની ટેકનિક જોરદાર સે સર.. એક દમ દેશી ધન્ય છે આપને sir 🙏
તમારા જેવા ઇતિહાસ મા કુશળ કોઈ નઈ હોય .... ખૂબ મજા આવી ,તમારી સા બોલી અને અમુક જગ્યાએ હસાવવા ની રીત થી 7:30કલાક નો લેક્ચર ક્યારે પૂરો થયો ખબરજ ના પડી . Thank you sir🙏🙏🙏
ખૂબ સરસ કામકાજ છે સાહેબ તમારું. 👍👌 માત્ર પરીક્ષા લક્ષી જ માહિતી જણાવી એ ગમ્યું. ફાલતુ લપ ના કરી એ સારું. જ્ઞાન ટિમ અને અંકિત સરનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય દ્વારકાધીશ 🚩🙏
જોરદાર સર.... આપડે ક્યારે આવા યુટ્યૂબ માં ટંટા ફંટા માં પડતા નથી પણ એમ જોયુ તો આવું લાગ્યું કે લાવો ને એકસાથે જ ગુજરાત નો ઇતિહાસ પૂરો કરી લઈએ... પણ બવ મજા આવી...
Jordar revision thyu 6 sir...amuk facts eva hta k aaj sudhi koi books ma vachya k joya nthi. story ni jm bdhu yad rhi jay evu kamkaj htu tmaru sir...and ha aapni boli bv mast 6 sambhlvani mja aave 6...thank u so much Ankit sir and gyan academy 🙏
Good sir તમારી ભાષા અને પદ્ધતિ ખુબ પસંદ આવી. ખુબ સરસ, પ્રકાશભાઈ પટેલ. હુ b.k ની રાજસ્થાન બોર્ડર પર નાના એવા ગામ મા રહું છું, આપના માધ્યમ થકી મને ગાંધીનગર જેવો અનુભવ થયો. અભિનંદન. 🙏🙏🙏🙏👍👍
Ankit Sir tame bavj j mast itihas bhanavo cho tame mane itihas boring lagtu hatu pan me tamaro lecture attend karyo pasi mane itihas aavdi gayu che khub j saral rite tame sikhvo cho thank you so much And tame bandharan no lecture pan banavo ne. Tame sikhvo chho to mane badhu samjay che. Please bandharan no video pan tame banavo ne mane tamaro lecture bav j game che. Bija koy pan sir tamari jem samjay nay sake ..Thank you so much sir 🙏🏻🙏🏻🙏🏻
સર લાજવાબ ઇતિહાસ ભણાવ્યો એક દમ જોરદાર રાત્રે બાર વાગ્યે પણ હસી હસી ને ભણ્યો એવું જોરદાર ભણવ્યું પણ સર એક ભારતનો અને ગૂજરાત નો ઇતિહાસ બન્ને નુ ભેગુ મેરેથોન llecter બનાવો 🙏🙏
આ વીડિયો માટે શબ્દો પણ નથી સાહેબ... તમારું કામ ખૂબ સરસ છે.. તમે સરકારી નોકરી માટે તૈયારી કરતા મિત્રો માટે ખૂબ સરસ કામ કરો છો... 👍👍👍👍👍👍... આવું જ કામ કરતા રહો અને વિદ્યાર્થી મિત્રો સફળ થતા રહે... ભારત માતા કી જય જય જય ગરવી ગુજરાત.... 👍👍👍👍... 🙏🙏🙏🙏...
GYAN LIVE APPLICATION - 8469677555, 8980677555, 9512477585
GYANLIVE APPLICATION LINK - play.google.com/store/apps/details?id=co.gyanlive
GYAN ACADEMY (Gandhinagar) - 8758277555, 8758377555, 9537337321
GYAN ACADEMY (Surendranagar) - 9879304804
GYAN ACADEMY (Himmatnagar) - 8141377555, 8141577555
Telegram - t.me/gyanG
😊
આજનો આ વીડિયો કેવો રહ્યો જણાવજો અને હવે તૈયારીમાં લાગી જજો સફળતા બહુ દૂર નથી હવે આપણો સરકારી નોકરીનો ટારગેટ પુરો કરવાનો સમય થઈ ગયો છે લડી લેજો મિત્રો.
પરફેક્ટ ગિફ્ટ આપી સાહેબ
Jab tak todege nai tab tak chhodege nai ...
❤❤❤
Sir aani pdf pin karo ne
વાહ ... તમો એ અમોનું બોઈ મસ્ત કામ કરી આપી....Thank you sir
સર મેં youtube ની અંદર ઘણા શિક્ષકોને ઇતિહાસ ભણાવતા જોયા છે પરંતુ તમારા જેવું સારું ઇતિહાસ કોઈ નથી ભણાવતું Thank you so much sir. 🙏🙏🙏
Jordar sir good work
Lakh rupiya ni vaat chhe bhai
100 tka Sachi vat
There is a great man ever
पपाया पीपीपीअपपपप पापप्प
અંકિતભાઈ જો ગુજરાત ની તમામ શાળાઓમાં જો ઇતિહાસ નાં તમારા જેવા શિક્ષકો હોય તો કદાચ આજના તમામ બાળકો અને યુવાનો ગુજરાત ના ઇતિહાસ થી ખુબ જ જાણકાર બની શકે..ખુબ ખુબ આભાર અંકિત સર... તમારી ભણાવવાની પદ્ધતિ ખુબજ ઉમદા છે.જે ગુજરાત ના તમામ શિક્ષકો એ આત્મસાત કરવી જોઇએ....મે પણ આપના લેકચર માંથી ઘણી નવી બાબતો જાણી...
20-1-2024 ના ડે મેં વિડિઓ જોવાનું સ્ટાર્ટ કરિયું થોડી વાર લાગી મને ગુજરાત નો ઇતિહાસ સમજતા bat તમારો વિડિઓ આવો મસ્ત સે કે બધું સમજાય ગયું.! Thank you sir
❤
અમારા જેવા ગામડામાં રહેતા છોકરાઓ માટે આવા વિડીયો ભગવાન ના આશીર્વાદ સમાન છે ફિદા વિષય ના પણ વિડીયો મૂકીને મદદ કરજો મારા ભગવાન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Sachi vaat ભાઈ 👍
Gujarat no all syllabus Aavi jaii???
ફિદા વિષય 😇..?
Hello bhai aa fida e kyo subject che?
ફિદા નહી બીજા ભૂલ થી ફિદા લખી દીધું છે ભાઇ એ
અંકિત sir... ગુજરાતના ઇતિહાસની step by step સમજાવવાની સમજણ અમારા મગજમાં અંકિત થઈ ગઈ 😊
Saru study karave che sir jaldi yaad ray jai em....##
Ok
જબરદસ્ત લેક્ચર છે સાહેબ
ખૂબ ખૂબ ધન્યવાદ 👍👍
એક વિનંતી છે કે ભારત ના ઇતિહાસનો પણ મેગા લેક્ચર મૂકવામાં આવે તો આપનો ખુબ ખુબ આભાર રહેશે🙏🙏🙏🙏
Thanks sir
Wahhh sir ji super duper hit
તમારો ખુબ ખુબ આભાર sir
ઈતિહાસ ને એક અલગ જ વાર્તા સ્વરૂપે તેમજ ખુબજ ટૂંકી રીતે સમજાવા બદલ આભાર 🤙👏👏 તમારા 8 કલાક નું આ non-stop work માટે thank you 🎉
સેલ્યુટ છે.. તમારી જ્ઞાન એકેડેમી ટીમ ને...
ઘણા ગરીબ લોકો ના દિલ મા વચ્યા છો...
તમારો ઇતિહાસમાં ભણાવાનો બોવજ મસ્ત ટ્રિક છે... બોવજ મજા આવી.... જય હિંદ
જો શિક્ષણ માં કોઈ "ભારત રત્ન" આપવાનો હોય તો એના એક માત્ર હકદાર આપડા અંકિત સાહેબ છે....ખૂબ ખૂબ ખૂબ આભાર તમારો સર....🙏🙏🙏
Psi ni taiyari kro ap
લાખ લાખ વંદન છે જ્ઞાન પરિવાર ને કોઈ પણ સ્વાર્થ વગર ગુજરાત ના દરેક ગુરીબ વિદ્યાર્થીઓ ને મદદ રૂપ નીવડે એવું શિક્ષણ આપે છે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી અને જ્ઞાન પરિવાર નો કાયમી આભારી રઇસ , એટલુ અદભુત કામ છે જ્ઞાન પરિવાર નું તમારું ઋણ કયારેય નઈ ચુકવી શકાય ખૂબ ખૂબ આભાર 🙏
સાહેબ મજા આવી ગઈ આજે તો મોક્ષ ની પ્રાપ્તિ થઇ ગઇ ❤😮😊
ખુબ જ સુંદર રીતે તમે ભણાવો છો.
ઉત્તમ શિક્ષક
જોરદાર
ધન્યવાદ સરજી આપનો
મારા જેવા ઘણા બાળકો જે કોર્સ નથી લય સકતા તેના માટે તમે મસીહા છો
અમે યુ ટુયબ ના માધ્યમ થી ઘણું શીખયે છે
Thanks sir
Dasarath manzi style... Sandar
........ Zabardast...
........... Zindabad... History.. Ankit sir.... King of etihas..
સમજાવાની પદ્ધતિ ખૂબ જ સારી છે sir ..
અભૂતપૂર્વ , અવર્ણનીય! પોઈન્ટ ટુ પોઈન્ટ , શુંવ્યવસ્થિત , ગુજરાતનો કદાચ આવો પહેલો મેગા લેકચર હશે, ખુબ ખુબ અભિનંદન.
સર મોજ કરિધી મે ઘણી બુક વાંચી ઇતિહાસ માટે પણ કંઈ સરખું યાદ નતું રેતું પણ જ્યારથી તામરો આ વીડિયો જોયો એમ લાગેસે હવે તો આખો ઇતિહાસ મોઢે થઈ જશે . Thanks sir . હવે તમારા ભારત ના ઇતિહાસ ના વિડિયો ની રાહ જોઈને બેઠોસુ.
ગામ ગોરિયાવાડ . રવિ sir na ગામનો
ઝાલા જયેન્દ્રસિંહ
Bhart na itihas no pnn mega lecture ankit sir
No mukone
To sona ma sungadh bhale evu thyy jay
Reqvest by Ankit sir students 😁
ખુબ જ જોરદાર ભણાવ્યું સર મજા આવી ગઈ ખુબ સરસ રીવિજન થઈ ગયું તથા જ્ઞાન એકેડમી નું કામ કાજ હંમેશા પ્રશંશનીય હોય છે ખુબ ખુબ આભાર સર તમારો અને જ્ઞાન એકેડમી નો
ખૂબ જ સરસ ને સમજાય એવી રીતે સાહેબ તમારી ભણાવવાની પદ્ધતિ છે...ને ભગવાન તમારા કુટુંબ અને તમને ખુશ રાખે એ જ પ્રાર્થના ને બસ આવી જ રીતે ગુજરાત ના ગરીબ વિદ્યાર્થીઓને અદભુત જ્ઞાન પીરસવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ..🙏
Maro ઇતિહાસ પેલા બરોબર હતો j ny ankitsir no video આખો જોયા p6I મારો ઇતિહાસ ગુજરાત નો એક દમ clear યાદ રહી ગયો thx Ankit sir
સાહેબ એક નાની વાત કે માવતર પોતાના છોકરા ની પરખ કરી શકે છોકરા થી માવતર ની પરખ નો થાય. 🙏 માટે સાહેબ તમે એમ નો કહો કે મે સારું ભણાવ્યું છે કે નહીં એ પરખ વિદ્યાર્થી થી નો થાય.(જ્યારે જમવા બેઠા હોય અને છતા પણ ભૂખ્યા રહેવી તો ભૂલ આપડી હોય પીરસનાર ની નહીં અંકીત સર)
અંકિત સર તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી ભણાવવાની રીત અને શૈલી ખૂબ જ સારી છે.
Sir કંઈ ઘટે જ નઈ
આટલું મસ્ત ઇતિહાસ આજ સુધી કોઈજ એકેડેમી માં જોયું નથી ....
સલામ તમારા જ્ઞાન ને એન્ડ gyan academy ne ❤😊😍🥰
ઈતિહાસના રાજા - અંકિત સર 🤴
ભુક્કા કાઢી નાખ્યા 🥳
તૈયારીની શરૂઆત જ તમારા વીડિયોથી કરી છે, આપની ભણાવવાની રીતથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો 🙌🏻
❤️ થી આપનો આભાર
જોરદાર,તમારા જેવું ઈતિહાસ કોઈ ના ભણાવી શકે સર
Thank so much Ankit sir 🙏
Ankit sir,
Tmne dil thi dua che...
Free ma aatlu bdhu gyan apva badal..
Aatlu saras to aaj kal coaching class ma pan nthi apta..
Thank u so much sir... 🙏🙏🙏
Hello
Hi s tamaro nambar
Hello ji
Ek dam right🥰🥰🥰🥰
Right
સર ખરેખર અદભુત નોલેજ ગામડા ના છેવાડા છોકરા માટે ખુબ જ કામ મા આવે અેવુ છે ખુબ ખુબ આભાર સર
No 1 Video in TH-cam. Ankit Sir 😊
ખુબ સરસ સાહેબ ટેકનીક છે તમારી મતલબ કે યાદ રહી જાય
આખો ગુજરાત નો ઈતિહાસ બુક માં લખ્યો છે ...બહુ જ સરસ રીતે ભણાવો છો સર તમે .....આભાર 🙏🙏🙏🙏🎉
Kai book ma?
સર આપની ભણાવવાની રીત અને આ lacture અદ્ભુત છે........ આપનો અને જ્ઞાન academy નો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ ભણાવૉ સવૉ તમને કોટી કોટી વંદન 🙏
ખુબ સરસ
સાહેબ શ્રી આપનો જેટલો આભાર વ્યક્ત કરી એટલો ઓછો પડે
Thanks સાહેબ
સર તમારો ખૂબ ખૂબ આભાર
ગુજરાત નો ઇતિહાસ માં એકદમ મહત્વપૂર્ણ અને મેગા લેક્ચર માં ગણી બધી માહિતી આપવા બદલ તમારો આભાર
સર તમારી વાત જ કઈક અલગ છે❤️🔥 જોરદાર ઉદાહરણો અને ગમ્મત સાથે આખા ગુજરાત ના ઈતિહાસ ને તૈયાર કરવી દીધો
ખૂબ ખૂબ આભાર ગુરુજી❤️❤️❤️❤️❤️❤️
Thank you Ankitsir Tamari je bhanavani style che e bov j mast che...keep it up...👌👌👌
અત્યાર સુધીના ભણેલા ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ સરળ સમજુતીનુ ઉદાહરણ આ મહાસંગ્રામ લેક્ચરમાં જોયુ જેણે ઈતિહાસ વિષયના જ્ઞાનમાં ઘણો ખરો વધારો કર્યો , આ માર્ગદર્શન બદલ સર તમારો ખુબ ખુબ આભાર 🙏
અંકિત સર ,ની ભણાવવાની રીત ખુબજ સારી અને ઝડપ થી પદ્ધતિસર યાદ રહી જાય એવી સરળ ભાષા માં રજૂઆત કરવાની અનોખી કળા છે
Mne aem thtu htu k history bau j difficult subject 6e pan tmaro aa video joya p6i samjay 6e thank you so much sir
🙏
Aaj sudhi joyela history lectures ma aane rank 1 aapvama aave aetlu uttam chhe 🙏
મે ઇતિહાસ પહેલી વાર બૂક ને વાંચેલી તો મને કંઈ જ ખબર નહોતી પડી પરંતુ આ વીડિયો જોઇને બૂક ને વાંચી તો મારો ઇતિહાસ સારી રીતે પૂરો થઈ ગયો ..ખુબ ખુબ ધન્યવાદ સર તમારો 😊🙏✔️
Thank you so much sir તમારા જેવું ઇતિહાસ કોઈ ને પણ ભણાવતા મે જોયા નથી............
સારું કામ કરવું એ મોટી વાત નથી પણ સતત કરતા રેહવું એ મોટી વાત છે, તમારો આ પર્યાસ ઘણા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવન માં એક નવી ક્રાંતિ લાવી દેશે...
THANK YOU SO MUCH FOR EVERYTHING GYAN FAMILY ❤️❤️
Tame itihas bhavyo best teaching sir .
🙏🙏🙏🙏
Ankit sir Patel thank you
And gyan academy dwara Amara Gyan ma vadharo karyo thank you sir and gyan academy team.🙏🙏👍👮♂️🚨🐾🌟🇮🇳
સાહેબ આવો ઇતિહાસ આજ સુધી મેં કોઈ શિક્ષક ને ભણાવતા જોયા નથી.બહુ મસ્ત આપનું લેકચર લાગ્યું.થોડાક રમુજી અંદાજ માં આખા ગુજરાત ના ઇતિહાસ ને વણી લીધો.ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ તમને અને તમારી આખી ટીમને.👌👍
ખરેખર અદભૂત
ખુબ સરસ રીતે ઇતિહાસ ભણાવો છો.. શોર્ટ એન્ડ સ્વીટ...👌👌👌💐💐
One of the most popular history teacher of Gujarat.
Salute sir....
Lage raho.....
K
Very nice..સમયગાળો બતાવવામાં આવે તો વધૂ સુંદર રહેશે.
ધન્યવાદ સાહેબ ...તમે ખુબ વ્યવસ્થિત સમજાયું છે..જેની સાથે સંકળાયેલા બીજા પ્રશ્ર્નો ને આવરી લીધા છે. જે છુપાયેલા હતા.એ વધારે પુછાવા ની શક્યતા વધી જાય છે...
આમારા જેવા ગામડા માં રહેતા વિદ્યાર્થી ઓ માટે આ વીડિયો ખુબ સરસ સે ..સારી રીતે સમજાય છે અને તમારી સમજાવવાની ટેકનિક જોરદાર સે સર.. એક દમ દેશી
ધન્ય છે આપને sir 🙏
ગુજરાત હિસ્ટ્રી ના પિતા નું બિરુદ મળવું જોઈ sir તમને... nice લેકચર.. 👌
Hello Sir ...aapne bohat achhe pdayaa thank you so much ❤️ Sir 🙏🙏
પહેલીવાર યુટ્યુબ ચેનલ જ્ઞાન અકેડમીના માઘ્યમથી આવડો મોટો લેકચર નિહાળીયો મજા પડી ગઈ...
સારૂં કામ કાજ છે આપનો ખુબ ખુબ આભાર...
તમારા જેવા ઇતિહાસ મા કુશળ કોઈ નઈ હોય ....
ખૂબ મજા આવી ,તમારી સા બોલી અને અમુક જગ્યાએ હસાવવા ની રીત થી 7:30કલાક નો લેક્ચર ક્યારે પૂરો થયો ખબરજ ના પડી . Thank you sir🙏🙏🙏
આનાથી સારો ઈતિહાસ નો યુટ્યુબ પર કોઈ વિડીયો નથી...
જ્ઞાન એકડેમી નાં તમામ સાહેબ નો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
Aa lecture joya pachhi history Maru favorite thi gyu.aatlu Saras bhanavva badal khub Khun aabhar .🙏🙏🙏🌷
Jordar sir.. Revision thai gayu. And very funny style to teaching... Best faculty is gujrat for history.. Thanks you sir...🙏
Sir aa ek j video evo che jema itihas bhanvani khub mja aave
Comedy + knowledge = Ankit sir❤❤
જ્ઞાન સાથે ગમ્મત.... ભણવાની મજા આવી.. અંકિત સર
ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે અને મનોરંજન તો સૌથી best કર્યું છે.. જ્ઞાન સાથે ગમ્મત હોય તો ભણવાની બહુ મજા આવે છે...Thank you so much sir 👍🏻🙏🏻❤️
સાહેબ ભણવાની બોવ જ મજા આવે છે ભારતનો ઇતિહાસ પણ કરાવજો સાહેબ ખુબ ખુબ આભાર જ્ઞાન એકેડમી અને તેમની ટીમને
જોરદાર સાહેબ ખરેખર તમે સમજાવો એ જોરદાર છે. દેસી સ્ટાઈલ માં યાદ રઈ જાય છે
Good sir
Sir એક ભારત ના ઈતિહાસ નો મેરેથોન લય લો constable 2024 - 2025 માટે
Ankit sir ane gyan academy ne khub khub aabhar....🎉❤
એક લેક્ચર ની અંદર આખો ગુજરાત નો ઇતિહાસ સાહેબ આ પેલી વખત જોયું........ 👌👌👌👌👌😍😍😍😍🧡 વાટ લગાવી દીધી બીજી એકેડમી ની..... 😎 Nice sir.
જોરદાર સર વાંચી ને ખૂબ જ આનંદ થયો સરસ ભણાવ્યું છે આપ સાહેબ બધા વિષય ભણાવો તો કોઈ પણ વિદ્યાર્થી 100 ટકા સફર થાય એવું માનું છું
ખૂબ સરસ કામકાજ છે સાહેબ તમારું. 👍👌
માત્ર પરીક્ષા લક્ષી જ માહિતી જણાવી એ ગમ્યું. ફાલતુ લપ ના કરી એ સારું.
જ્ઞાન ટિમ અને અંકિત સરનો હૃદયપૂર્વક આભાર માનું છું.
જય દ્વારકાધીશ 🚩🙏
Saheb tame Amne Gyan academy na plateform parathi amne khub khub saru shikhvadva prayantan karyo che.
Etle sir...
Khub khub aabhar sir
H
ખૂબ જ સરસ
સાહેબ
એવું લાગ્યું કે સાહેબ જાણે અમે પોતે ઇતિહાસ માં પહોચી ગયા...
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ .......🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💖👍💖
Very good lecture, interesting style, quite informative with good sense of humour. Great efforts, Ankit sir and team. Thanks you so much 🙏🙏🙏
Very helpful And very important lecture sir lagbhag 80% itihaas cover thai gayu. Fakt tamara aa ek video thi. Thank you very much Ankit sir🙏
Jyare pan Gujrat no itihas janvani icha thay to hu aaj lectur joi lau chu ..,...... Eee mate apnk khub khub aabhar,, 🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Bohot jada impressive lecture tha ye aapne bohot jada mehnat ki humare liye thank you so much sir you doing great 🙏
Hello
સર આપે ખુબ જ સારુ ભણાવ્યુ છે
આપને ખુબ ખુબ ખુબ આભાર👏👏👏
ભારત ના ઇતિહાસ નો સંપૂર્ણ વિડિઓ આના જેવો લાવો પ્લીઝ sir.!🙏
Thank you so much sir ..Amaru 80%history complete thai gai📚👍 .. Sir tame bau sachot and saru bhanavo 6o ...📝🙏 Thanks again☺️
સર આવીજ રીતે માહિતી અપો ❤
જોરદાર સર.... આપડે ક્યારે આવા યુટ્યૂબ માં ટંટા ફંટા માં પડતા નથી પણ એમ જોયુ તો આવું લાગ્યું કે લાવો ને એકસાથે જ ગુજરાત નો ઇતિહાસ પૂરો કરી લઈએ... પણ બવ મજા આવી...
જોરદાર 👌 👌 👌 સર તમારો lecture જોય ને મઝા આવી ગય જોરદાર રિવિઝન થયું thank you so much sir
Best of luck.... sidhrajsinh aaje twitter ne badle TH-cam ma Mali gaya...😂
@@Dj-sm4hi હા સાહેબ
😂
જોરદાર અંકિત સર ❤
👍👍
BEST VIDEO COMPRESSION OTHER ACADEMY 🎉
Excellent lecture in Gujarat itihas by Ankit Patel sir, આભાર જ્ઞાન ટીમ 👌👍
Khub khub saras...
Kharekhar ek aarshiwad rup che...merathon ...aabhar...
Hearties salute to you...
-Thank You (Gyan Academy)
ખૂબ સરસ માહિતી મળી. ઘણી બાબતો એવી હતી જે પહેલીવાર જાણવા મળી. ઘણું સ્પષ્ટ થઈ ગયું
ખૂબ મજા આવી
Wow outstanding teaching 👌👌👍👍.... lots of thanks 🙏
અંકિત સર જેવું કોઈએ ઇતિહાસ ભણાવ્યું નથી
તો અંકિત સર નો હું આભાર વ્યક્ત કરું છું
વાહ ક્ષત્રિય સમાજ નો ઈતિહાસ
Sir Tamara lecture joi ne merit vadhi gayu che bau j saras lecture che
Thank you very much sir 🙏
સર ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે તમે.
જ્ઞાનના દરિયા માંથી ઘણું જાણવા મળ્યું સાહેબ.
ઘણા ડેટાઓ નવા જાણવા મળ્યા છે.
તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ...
Jordar revision thyu 6 sir...amuk facts eva hta k aaj sudhi koi books ma vachya k joya nthi. story ni jm bdhu yad rhi jay evu kamkaj htu tmaru sir...and ha aapni boli bv mast 6 sambhlvani mja aave 6...thank u so much Ankit sir and gyan academy 🙏
ગુરુ બ્રહ્મ ગુરુ વિસ્નૂ ગુરુ દેવો મહેશ્વર
ગુરુ શાક્ષ પર બ્રહ્મા તસ્મ શ્રી ગુરુદેવ નમઃ👏
Good sir
તમારી ભાષા અને પદ્ધતિ ખુબ પસંદ આવી.
ખુબ સરસ,
પ્રકાશભાઈ પટેલ.
હુ b.k ની રાજસ્થાન બોર્ડર પર નાના એવા ગામ મા રહું છું,
આપના માધ્યમ થકી મને ગાંધીનગર જેવો અનુભવ થયો.
અભિનંદન.
🙏🙏🙏🙏👍👍
Jordar sir
Jordar teaching che sir
Sachi vat 🙂
Ankit Sir tame bavj j mast itihas bhanavo cho tame mane itihas boring lagtu hatu pan me tamaro lecture attend karyo pasi mane itihas aavdi gayu che khub j saral rite tame sikhvo cho thank you so much
And tame bandharan no lecture pan banavo ne. Tame sikhvo chho to mane badhu samjay che. Please bandharan no video pan tame banavo ne mane tamaro lecture bav j game che. Bija koy pan sir tamari jem samjay nay sake ..Thank you so much sir 🙏🏻🙏🏻🙏🏻
Life ma tamaro video joine j evo confidence avyo ke hu pan evu kaik janu chu ke je mota bhag na nathi janta, great video sirji 🙏🏻
સર લાજવાબ ઇતિહાસ ભણાવ્યો એક દમ જોરદાર રાત્રે બાર વાગ્યે પણ હસી હસી ને ભણ્યો એવું જોરદાર ભણવ્યું પણ સર એક ભારતનો અને ગૂજરાત નો ઇતિહાસ બન્ને નુ ભેગુ મેરેથોન llecter બનાવો 🙏🙏
આ વીડિયો માટે શબ્દો પણ નથી સાહેબ...
તમારું કામ ખૂબ સરસ છે..
તમે સરકારી નોકરી માટે તૈયારી કરતા મિત્રો માટે ખૂબ સરસ કામ કરો છો...
👍👍👍👍👍👍...
આવું જ કામ કરતા રહો અને વિદ્યાર્થી મિત્રો સફળ થતા રહે...
ભારત માતા કી જય
જય જય ગરવી ગુજરાત....
👍👍👍👍...
🙏🙏🙏🙏...
Very nice Lecture Sir, The content of Lecture and way of Presentation by Ankit Sir is Very good..👌👌