ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

હાલારી ગધેડીના દૂધની ચારે બાજુ ડિમાન્ડ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 เม.ย. 2021
  • Care for some donkey milk? It’s Rs. 7,000 a litre in the Halar region of Jamnagar and Devbhumi, Saurashtra, Gujarat. Credit to a special type of breed known as halari donkeys who now has been recognized worldwide. In the western countries like America and Europe, a litre of donkey milk which is known for its nutraceutical and therapeutic properties costs up to Rs 7,000. Globally, many firms sell cosmetic products like soaps, skin gels, face wash - all made from donkey milk as niche products as it is known to contain compounds that keep the skin hydrated and prevent wrinkles. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

ความคิดเห็น • 274

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 3 ปีที่แล้ว +4

    લાવ્યા હો કાકા જોરદાર નોલેજ વાળો વિડિઓ....👍 હવે ગધેડા અને ગધેડી નું માન સન્માન વધી ગયું હો.... જો કે ઉપર વાળા એ બનાવેલી બધું જ અમૂલ્ય અને અદ્ભૂત છે 👍🙏👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      કંઈક ને કંઈક લાવવું જ પડે. ભાઈબંધના ભાઈબંધ કોણ છે એ ખબર પડીને. 😀 ઈશ્વરની સંપૂર્ણ કાયનાત અદ્દભુત જ છે પણ એના રહસ્યો ધીમે ધીમે ખુલે છે, આભાર

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 3 ปีที่แล้ว

      @@DidarHemani હા.. અમિત ભાઈ 👍

    • @hematchavda2701
      @hematchavda2701 2 หลายเดือนก่อน

      તમારી હેસિયત જ નથી કે તમે કુદરતનાં રહસ્યો ખોલી શકો.
      પહેલા અરીસામાં જુઓ તમારો ચહેરો.

  • @Rahee.8714
    @Rahee.8714 3 ปีที่แล้ว +3

    Ha maru Gujarat nu Ratan....💞💞💞💗💗💗

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 ปีที่แล้ว +2

    Vahh..Real Amazing ho baki
    Love you from devbhumi dwarka ❤💖
    Jay shree krishana

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind words and love. Jay Shree Krishana

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว +5

    દિદારભાઈ આપે જે માહિતી આપી તે એકદમ સાચી છે 👍. તમારા દરેક વિડિયો information થી ભરપુર હોય છે અને અમને વિદેશ માં જોવા ખૂબ ગમે છે. આપની જોડે કામ કરવું તે મારું મોટું સૌભાગ્ય છે. આપના હૃદય માં મને જગ્યા આપવા બદલ હું આપનો ખૂબ આભારી છું 🙏♥️🌷.

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 3 ปีที่แล้ว +1

      ગુડ વર્ક અમિત ભાઈ 👍

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว +2

      @@alpeshsavani7766 અલ્પેશભાઈ કેમ છો ! ભાઈ બધુજ ગુડ વર્ક દિદારભાઈ અને એશિયનભાઈ ના ટીમ વર્ક નું છે. આવા સરસ વિડિયો અને જાણકારી આપણા સુધી ઘર બેઠા પહોંચાડવા માટે આપણે તેમના આભારી છીએ.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      અરે હોય કાઈ અમિતભાઇ ! તમારાથી અમે ઉજળા. અલ્પેશભાઈ સવાણી તો પરિવારના સભ્ય જેવા છે. સફરમાં તમારા જેવા શુભચિંતકોનો ઉમેરો થયો એ અમારું સૌભાગ્ય છે. તમારા નિઃસ્વાર્થ સહકારની સૌ કોઈએ નોંધ લેવી જોઈએ. અમારા દર્શકો ખાતર તમે જે જહેમત ઉપાડી છે એ નોંધનીય છે. અલ્પેશભાઈને કોઈ કામ ચીંધ્યું હોય અને ન કર્યું હોય એવું બન્યું નથી. મજાની વાત તો એ છે આપ એકબીજાને કોમ્પ્લીમેન્ટ આપી રહ્યા છો. એક સારો દર્શક બીજા સવાયા દર્શક સાથે જોડાય એને અમે બાય ડિફોલ્ટ સિદ્ધિ ગણીએ છીએ. તમે બન્ને અમારી ટીમના પાકા ખેલાડીઓ છો. તમે બન્ને મિત્રોએ અમારા માટે સારા શબ્દો વાપર્યા એ બદલ આભાર. આપના પ્રેમાળ પ્રતિભાવથી એશિયનના જોશમાં ઉભરો આવ્યો છે.

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 3 ปีที่แล้ว +1

      @@JagyaTyarthiBhagya ખુબ સાચી વાત.. આભાર દીદાર કાકા એશિયન ભાઈ 👍👍

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 3 ปีที่แล้ว +1

      @@DidarHemani Thank you... Kaka 🙏

  • @jayeshkhandeka3723
    @jayeshkhandeka3723 3 ปีที่แล้ว +3

    જય માતાજી સાહેબ
    જયાં સુથી તમારા વિડિયો આવે ત્યાં સુધી યૂટ્યુબ
    જોવાનું છે
    બાકી
    બંધ
    વિડિઓ સુપર છે કાકા🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અરે વાહ ! કેટલો બધો પ્રેમ અને કેટલી બધી માયાળુ લાગણી. અંતર્મન ઉત્સાહથી નાચી ઉઠ્યું. ખુબ ખુબ આભાર

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 3 ปีที่แล้ว +4

    Good information 🌷

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Stay connected. Thank you for your kind words.

  • @himanshuchaudhary2756
    @himanshuchaudhary2756 3 ปีที่แล้ว +6

    કાકા તમે જોરદાર છો!
    તમારો અવાજ સાંભળીને મન મગન થઇ જાય છે!

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      લાગણીપૂર્વક સ્નેન નીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. આભાર

  • @hematchavda2701
    @hematchavda2701 2 หลายเดือนก่อน +1

    ખોટું બોલવાની પણ એક હદ હોય છે.
    કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના 😂😅😢

    • @DidarHemani
      @DidarHemani  2 หลายเดือนก่อน

      વીડિઓમાં દર્શાવેલી તમામ વિગતો હકીકત છે અને જગજાહેર છે. બનવાજોગ છે આ વિષયમાં તમારો અભ્યાસ ઓછો હોય.

  • @junagadhpeanut9601
    @junagadhpeanut9601 3 ปีที่แล้ว +3

    દીદાર ભાઈ તમારો youtube નો 1 વિડીયો મે મારા મારા ભાઈને દેખાડ્યો પછી એને એવી મજા આવી ગઈ કે તમારા youtube ના બધા જ વિડિયો એણે જોયા હવે રેગ્યુલર તે જોવે છે અને like પણ કરે છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો. જ્યોત સે જ્યોત જગા તે ચલો. સહકાર અને લાગણી બદલ આભાર.

  • @parvezkhanp3
    @parvezkhanp3 2 ปีที่แล้ว +1

    Nice to speak....i like your speaking skills.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +1

    Tamara vidio joyne bov saru lage6😀😀🙏❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તમારી કમેન્ટ વાંચીને અમને પણ સારું લાગે છે આભાર

  • @gautamajana2254
    @gautamajana2254 3 ปีที่แล้ว +11

    કાકા તમે માલધારી ને આગળ લાવશો એ ફાઈનલ 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +6

      અમારી ફરજ છે. માલધારી અમારા કલેજાના ટુકડા છે. ખુબ મહેનત કરે છે પણ એની થવી જોઈએ એટલી કદર થઇ નથી. આભાર

  • @sachinnayee688
    @sachinnayee688 3 ปีที่แล้ว +1

    Kya bat hai sir good video keep it up😊

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      We will. Glad you liked it. Thank you for your kind words.

  • @akashwadher9989
    @akashwadher9989 3 ปีที่แล้ว +1

    Khub khub dhanyawad mahiti badal🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +1

    ખુબ સુંદર વિડીયો છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @amitjadeja469
    @amitjadeja469 3 ปีที่แล้ว +8

    દીદાર ભાઈ તમારી 10 ગધેડી ની સાથે મારી પણ 5 ગધેદી મંગાવી દેજો..😁😁આપણે પણ કૈક કરવું જોસે ને.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +3

      ચોક્કસ. કેમ નહિ ! ભાગીદારીમાં કરશુ બાપુ આપણે. દરબાર બહુ દિલવાળા હોય છે.

    • @patelmayank3775
      @patelmayank3775 ปีที่แล้ว

      Tamara number aap jo ne

  • @dhavalprajapati8806
    @dhavalprajapati8806 3 ปีที่แล้ว +5

    First view

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      We really appreciate your support and love towards us. Thank you.

  • @karimhemani2872
    @karimhemani2872 3 ปีที่แล้ว +2

    Saras 👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અમારા અહો ભાગ્ય ! આભાર

  • @vaidikbhadiyadara8522
    @vaidikbhadiyadara8522 3 ปีที่แล้ว +3

    અમિતભાઈ જિંદાબાદ 😀🙏🔥

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      આ તો ખાલી ટ્રેલર છે. પછીના વીડિયોમાં ડબલ ઝીંદાબાદ

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว

      વૈદિક ભાઈ તમારા પ્રેમ બદલ આભાર 🙏. હું પણ તમારી જેમ જ FUN FOR GUJARATIS નો અને દિદારભાઈ નો ફેન છું ♥️

  • @khodarajput5245
    @khodarajput5245 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વિડીઓ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આભાર.

  • @vijayking8087
    @vijayking8087 3 ปีที่แล้ว +1

    😂 😂 dhanya che tamari comedy

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      લોકોના ચહેરા ઉપર હાસ્યનું લખલખું આવી જાય એટલે લાખો પાયા. આભાર

  • @syamdigital1
    @syamdigital1 3 ปีที่แล้ว +1

    good work sir

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      So nice of you. Thank you for your kind words.

  • @b.m.studio6667
    @b.m.studio6667 3 ปีที่แล้ว +3

    Jay Mataji KaKa

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય માતાજી

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 3 ปีที่แล้ว +2

    ભાઈ ભાઈ મોટા ભાઈ તોત અમારૂં કામ થય જાય હો આભાર તમારો હો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      માહિતીને ઉપયોગી સમજવા બદલ આભાર

  • @govaliyodijital
    @govaliyodijital 3 ปีที่แล้ว +1

    Ha. Seho

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      એ હૈસો ! આભાર

  • @user-qj4vg2ey9o
    @user-qj4vg2ey9o 3 ปีที่แล้ว +1

    ખૂબજ સરસ છે માહિતી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણીભર્યા શબ્દો વાપરીને અમને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ આભાર

  • @hamaroghayalgovadiyoha9986
    @hamaroghayalgovadiyoha9986 2 ปีที่แล้ว +1

    Super super Maldhari balvan

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા ઈ બરાબર

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +2

    Ratan.tata

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મંતવ્ય જણાવવા બદલ આભાર

  • @sadhubhaktavatsaldas2437
    @sadhubhaktavatsaldas2437 3 ปีที่แล้ว +1

    Jay Swaminarayan

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય સ્વામીનારાયણ

  • @youtubekabir7764
    @youtubekabir7764 3 ปีที่แล้ว +1

    Kthiyavad.....Ma bapa dikara ne em kai ne bolavta ke ae... gadhedina ....Eno matlab evo ke aapana vadvao pela gdhedi nu dudha balko ne pivdavta hase...Pan samay jata badhu badalae gyu hse.... Kadach....Je sahamat hoy a like kro

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બનવાજોગ છે. વાત તો તમારી વિચારવા જેવી છે. આભાર

  • @khodarajput5245
    @khodarajput5245 3 ปีที่แล้ว +1

    જય માતાજી ની દીદાર ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય માતાજી

  • @shjagatiya
    @shjagatiya 3 ปีที่แล้ว +2

    સુપર

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આભાર.

  • @sureshantala
    @sureshantala 11 หลายเดือนก่อน +1

    Where are you live in USA

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      I am in India Mumbai

  • @virjithakor1141
    @virjithakor1141 2 ปีที่แล้ว +1

    Vah moj karavi

  • @kalpanabenmehta8401
    @kalpanabenmehta8401 3 ปีที่แล้ว +1

    Ae .Ha bhai Ha..........😎😎👍👍🎉🎉

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @mustakahmadmaqrani8582
    @mustakahmadmaqrani8582 3 ปีที่แล้ว +1

    रामचंद्र कह गये सिया से ऐसा कलयुग आयेगा
    हंस चुनेगा दाना दूनका कौवा मोती खायेगा
    गाय भेस बकरी जीसका दुध पीकर जिंदगी गुजार दी अब कैसा वक्त आ गया कि गधी का दुध पीने के दिन आ गये वाह कुदरत तेरा कमाल वाह..

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      समय समय बलवान है। आप का बहोत बहोत धन्यवाद।

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 ปีที่แล้ว +1

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અપ્રતિમ પ્રેમ અને માયાળુ લાગણી બદલ આભાર

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +1

    જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય માતાજી

  • @dhruv552
    @dhruv552 3 ปีที่แล้ว +2

    Sir
    ગુજરાત ની દેશી ગાય ના દુધ ના મહતવ નો video બનાવો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

    • @dhruv552
      @dhruv552 3 ปีที่แล้ว +1

      @@DidarHemani 👍👍👍👍

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie 3 ปีที่แล้ว +1

    Your report has given a nightmare to our neighbors Pakistan who sold majority of their donkeys to Chinese for peanuts and Jamnagar kathiawadis earning thousands per litres

  • @gujjuroyalstyle1481
    @gujjuroyalstyle1481 3 ปีที่แล้ว +1

    ઓ મામા શેર બજાર માટે વિડીયો બનાવોને..... 🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @sureshantala
    @sureshantala 11 หลายเดือนก่อน +1

    Amit has

  • @hirapararavi7514
    @hirapararavi7514 3 ปีที่แล้ว +1

    Bhle moj bhle

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મોજે દરિયા

  • @shaileshbhata4499
    @shaileshbhata4499 3 ปีที่แล้ว +1

    ઇશરદાન ગઢવી ના જીવન ચરિત્ર નો એક વીડિયો બનાવો શૈલેષ જોષી ના કહેવાથી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

  • @sureshbhaichaudhary5286
    @sureshbhaichaudhary5286 3 ปีที่แล้ว +2

    Rajkarni 😃😃😃

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +2

    Sher market na vadhu vidio banavta raho bov nolej male 6

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @hasmukhdholiya446
    @hasmukhdholiya446 3 ปีที่แล้ว +1

    રામ રામ કાકા

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      રામ રામ ! નિર્ધન કે બલ રામ, જપ લો હરિ કા નામ

  • @Prabhuda370
    @Prabhuda370 3 ปีที่แล้ว +2

    રાટ્રીય દૂધ નો દરજ્જો આપવો. 😂😂🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      વાત તો તમારી વિચારવા જેવી છે. 🤣🤣

  • @HNKDONKEYFARM
    @HNKDONKEYFARM 2 หลายเดือนก่อน +1

    Amit bhai mare gadhedi j farm che gujrat ma ne you tube chanel pn che

    • @DidarHemani
      @DidarHemani  2 หลายเดือนก่อน +1

      જાણીને ખુબ જ આનંદ થયો. તમારી ચેનલ પણ જોઈ. માત્ર 2 વિડિઓ અને એક શોર્ટ છે. વિગતવાર માહિતી સાથે વધારે વિડિઓ અપલોડ કરતા રહો. અમારી શુભેચ્છા તમારી સાથે છે.

    • @HNKDONKEYFARM
      @HNKDONKEYFARM 2 หลายเดือนก่อน

      @@DidarHemani tmri pashe kai selling no contact hoy to kejo

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +2

    Pramukh swaami maharaj vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 ปีที่แล้ว +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા મોજ હા. હા બીજલભાઈ હા. તમારી તો વાત ન થાય હો બાકી ! આભાર

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +1

    Govindbhai dholakiya vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @nikulrabari2366
    @nikulrabari2366 3 ปีที่แล้ว +2

    Sir Gujarat na maldhari samuday par vidio banavo
    Ke to jangal ma gayo charva jay 6 ane aemne ketli taklif pade 6 papdi, makay papdi, sola na bhav vadhi gaya 6 pan aemnu gayo na dudh na bhav vadhya nathi gay nu dudh 1 litter na 28 rupiye dudh jay 6 pan same gay no khorak gay no charo bauj bhav vadhi jyo 6 atle please request 6 tamne sir ke maldhari samuday ne ketli taklifo pade 6 ana par video banavo
    Jay dwarkadhish
    Tamari chenal 2021 puru thata pela 1 milion uper subscribe thay ava amara dwarkadhish na ashirvad ane gau mata na pan
    Jay gau mata

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      ટૂંક સમયમાં અપલોડ થનાર એક વિડિઓમાં તેનો ભારપૂર્વક ઉલ્લેખ આવે છે. સૂચન બદલ આભાર

    • @nikulrabari2366
      @nikulrabari2366 3 ปีที่แล้ว +1

      @@DidarHemani Thank you so much sir
      Jay dwarkadhish
      Jay gau mata

  • @apat8184
    @apat8184 3 ปีที่แล้ว

    Is there any animals humans have left.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Is this question or statement ?

  • @champubhaidesai4249
    @champubhaidesai4249 3 ปีที่แล้ว +1

    સર, રજનીશ ઓશો વિશે પાયા નિ માહીતી અને એના જીવન વિશે જોડાયેલા તથ્યો વિશે એક video બનાવવો જોઇએ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @Explorewithsanjay
    @Explorewithsanjay 3 ปีที่แล้ว +2

    નમસ્કાર કહેતા પહેલા એડ. આવી તો પણ નમસ્કાર સાંભળવા માટે એ એડ. ને પણ જોઈ લીધી..... એટલી મજા આવે છે તમારા નમસ્કાર કહેવાની રીત ને સાંભળવાની...

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      અરે વાહ ! કેટલો બધો પ્રેમ ! ખુબ ખુબ આભાર. અમમમ,,,,,નમસ્કાર

  • @hardikkanani4700
    @hardikkanani4700 2 หลายเดือนก่อน +1

    Malik me pn donkey farm chalu kariyu che

    • @DidarHemani
      @DidarHemani  2 หลายเดือนก่อน +1

      હાર્દિક શુભેચ્છા. ધ્યાન રાખીને આગળ વધશો તો ઘણી કમાણી થશે

  • @lakhankothiya9256
    @lakhankothiya9256 3 ปีที่แล้ว +1

    I am from Jamnagar

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો. તમારા જામનગરના મિત્રો સાથે આ વીડિઓની લિન્ક શેર કરજો. આભાર

    • @patelmayank3775
      @patelmayank3775 ปีที่แล้ว

      Tmaro number aap jo lakhan bhai

  • @nilugajjar8205
    @nilugajjar8205 3 ปีที่แล้ว +1

    Dodar Bhai ak video banavo jenu nam che Sudhir bhai Rupareliya mud chalala na hal ma Uganda Kampala ma che jo Sudhir bhai vise mahiti joti hoy to maro content carjo hu tamne Sudhir bhai vise mahiti joti hoy to

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર. અગાઉ એક દર્શક સૂચન કર્યા બાદ અમે માહિતી મેળવી છે. છતાં તમે પણ નીચેના ઈમેલ ઉપર માહિતી મોકલી શકો છો.
      e4g.helpline@gmail.com

    • @nilugajjar8205
      @nilugajjar8205 3 ปีที่แล้ว

      @@DidarHemani chokas mokalavis aa week ma tamne email kari chu

  • @GhanshyamDobariya90
    @GhanshyamDobariya90 3 ปีที่แล้ว +1

    Gadheda: Apna time aayega..

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા જરૂર. આભાર

  • @GhanshyamDobariya90
    @GhanshyamDobariya90 3 ปีที่แล้ว +1

    Hu mara best frined ne: Tu to saav gadheda jevo che...
    E :Lal thai gyo (Gurssa thi)
    Me: Halari Gadhedo, dost halari... Maro kimati dost che. tu....
    E: Lal thai gayo (Raji no RED thay e valo RED 😉)

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વાહ ! ધન્ય છે તમને ને તમારા સમજદાર દોસ્તને 😉આભાર

  • @vijaysolanki6303
    @vijaysolanki6303 3 ปีที่แล้ว +1

    Aavo prachar no karvi joiye loko gadhedav ni pattar thoki nakhse

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લે બોલ ! એવું તે કંઈ હોતું હશે ? ઉલ્ટા લોકો ગધેડાની વધારે સંભાળ લેતા થઇ જશે .

  • @vijaybharwad3231
    @vijaybharwad3231 3 ปีที่แล้ว +2

    Saru kevay bhesh nu dhudh moghu no thayu pan chelle ghadhedi dhudh nu to thayu

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા ઈ બરાબર

  • @MNvlog3135
    @MNvlog3135 3 ปีที่แล้ว +1

    કાકા પોપટભાઇ ફાઉન્ડેશન વિશે નો વિડીઓ બનાવશો.
    ??

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @dilipsinhjadejajadeja6275
    @dilipsinhjadejajadeja6275 3 ปีที่แล้ว +1

    🤔🤔🤔🤨🤨🤨 aavu kyare n dharyu hatu 😝😝😂😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ન ધારેલું થાય એનું નામ જ ગુજરાત😂😂😂

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +2

    Sardar patel no vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @ownfoodie7947
    @ownfoodie7947 3 ปีที่แล้ว +1

    ગધેડી ની ગધેડી ની તો ડિમાન્ડ છે હો..😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હા ચારેબાજુ ડિમાન્ડ છે. મનોરંજનીય ભાષામાં ઉમળકો વ્યક્ત કરવા બદલ આભાર

  • @krashnasinh6450
    @krashnasinh6450 3 ปีที่แล้ว +1

    Aamey atyare Gadheda ne Gadhedi nav no jamano se ho😁

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +1

    Maheshbhai savani pp.savani grup surat vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @kalubhaidhanani3118
    @kalubhaidhanani3118 3 ปีที่แล้ว +1

    Ok bhay

  • @hamaroghayalgovadiyoha9986
    @hamaroghayalgovadiyoha9986 2 ปีที่แล้ว +1

    Shailesh Bharvad

  • @ayyubvaram4393
    @ayyubvaram4393 3 ปีที่แล้ว +1

    अरे सब कारोबार बंद है इस लिए क्या अब घड़े पालना सिखाओगे अमरीका में दूध बेचने जाएंगे

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      मत पालिए। सिर्फ जानकारी रखे। कभी न कभी काम आएगी। જીવ્યા કરતા જાણ્યું ભલું.

  • @mrsayaroffcial5074
    @mrsayaroffcial5074 3 ปีที่แล้ว +1

    Aa dudh mathi sabu bani jai 100%

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બનાવો બનાવો. બની જાય એટલે અમને જણાવજો

  • @kishanzala4724
    @kishanzala4724 3 ปีที่แล้ว +1

    Tame jao dev bhumi dawarika

  • @dinshchotliyachotliya4302
    @dinshchotliyachotliya4302 3 ปีที่แล้ว +2

    April Phool ka ka

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ના આ હકીકત છે. આવી કમેન્ટ કરીને અન્ય દર્શકોને ગેરમાર્ગે ન દોરવા વિનંતી

  • @gautamajana2254
    @gautamajana2254 3 ปีที่แล้ว +1

    કાકા તમે પણ પીવો તો પાછો એનો પણ વીડિયો બનાવજો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      લે બોલ ! અમારે તો પીવું છે પણ આસાનીથી મળતું નથી

    • @bharatrabari1244
      @bharatrabari1244 3 ปีที่แล้ว

      જોઈએ એટલું કેજો મળી જશે

  • @timalistarkirancthakor8192
    @timalistarkirancthakor8192 3 ปีที่แล้ว +2

    મારે તમારી સાથે વાત કરવી સે Piliz

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો
      e4g.helpline@gmail.com

  • @HansiNaval
    @HansiNaval 3 ปีที่แล้ว +2

    હું યુએસએ નો છું અને મેં આ પહેલા ક્યારેય સાંભળ્યું નથી. ગપ્પા મારો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      રિસર્ચ વધારો. જાણકારી મળી રહેશે. તમે ન સાંભળ્યું હોય એટલે વાત ખોટી છે એવું માની લેવું નહિ. વિડિઓ જોવા બદલ આભાર

    • @technicalm.k8105
      @technicalm.k8105 3 ปีที่แล้ว

      @hansi naval ગપ્પા તો તમે મારો છો આવું છેજ સાચો વિડિયો છે

  • @timalistarkirancthakor8192
    @timalistarkirancthakor8192 3 ปีที่แล้ว +2

    Mare tamari sathe vaat karvi se

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો
      e4g.helpline@gmail.com

  • @sandipgohel1834
    @sandipgohel1834 3 ปีที่แล้ว +1

    Have lage chhe bichara gadheda na sara divaso avya have emane gayo ni jem pankha ane navadavA ni suvidha o thase
    kidhu chhe ne karela karam ahiya j bhogavana chhe

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી. ગધેડાએ કરેલા વૈતરાંનું ફળ હવે મળશે. આભાર

  • @sriselvakaruppasamy6044
    @sriselvakaruppasamy6044 11 หลายเดือนก่อน +1

    Place and price of donkey

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      ઓકે

  • @dharmikpatel2097
    @dharmikpatel2097 3 ปีที่แล้ว +1

    didar bhai bitcoin ma airdrop su hoy 6 aena vise vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર. વિડિઓને અનુરૂપ જ પ્રતિસાદ આપવા વિનંતી

  • @chetanhihoriya2600
    @chetanhihoriya2600 27 วันที่ผ่านมา +1

    Mare vechvu se

    • @DidarHemani
      @DidarHemani  25 วันที่ผ่านมา

      વેચો વેચો

  • @rohitgadhiya6957
    @rohitgadhiya6957 3 ปีที่แล้ว +1

    Ani vechan Kay che bhai

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અનેક લોકો એના ખરીદાર છે. નજીકના પશુપાલન વિભાગમાં એની જાણકારી મળી રહેશે. એટલું જ નહિ ગદર્ભ-ઉછેર કેમ કરવો એની જાણકારી પણ મળી રહેશે. આભાર

  • @jinalchaudhary8218
    @jinalchaudhary8218 3 ปีที่แล้ว +1

    જીઠુ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જગ જાહેર છે અને શબ્દે શબ્દ હકીકત છે. એક કામ કરો જે સાચું હોય એ તમે કહો.

  • @BALARAMI
    @BALARAMI 3 ปีที่แล้ว +1

    Maharashtra ni ek chokari gadeda na milk no soap banavi veche che

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જાણકારી આપવા બદલ આભાર

    • @amitmevada5616
      @amitmevada5616 6 หลายเดือนก่อน

      Kai jagya a che Bhai Maharashtra ma

  • @kishanzala4724
    @kishanzala4724 3 ปีที่แล้ว +1

    Tame jao jamnagar

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      પણ તમે સાથે આવો તો

  • @zaladigvijaysinh754
    @zaladigvijaysinh754 3 ปีที่แล้ว +1

    Gay na dood na 22 rupeya ane gadedi na 7ooo gadedi na petana

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ગાયનું દૂધ ઉત્તમ છે પણ ગધેડીનું દૂધ એક ઔષધિ છે. ગાયનું દૂધ પણ 22 રૂપિયે લીટર નથી મળતું એ આપની જાણ ખાતર.

  • @niravparekh7699
    @niravparekh7699 3 ปีที่แล้ว +1

    Bhai....tame...tabelo...karo
    Gadheda...no...🤣

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તો પછી વિડિઓ કોણ બનાવશે ? 🤣

  • @palakmacwan6908
    @palakmacwan6908 25 วันที่ผ่านมา +1

    Hello,
    I'm having donkey milk and powder. Can anyone please help me with selling?

    • @DidarHemani
      @DidarHemani  23 วันที่ผ่านมา

      Search on google

    • @palakmacwan6908
      @palakmacwan6908 23 วันที่ผ่านมา

      @DidarHemani not receiving a single trustworthy buyer, still doing the same

  • @pintujadav7051
    @pintujadav7051 3 ปีที่แล้ว +1

    Saheb mare America javu che pasupalan avade che

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જાણીને આનંદ થયો

    • @pintujadav7051
      @pintujadav7051 3 ปีที่แล้ว

      America javama tame kaik kari sako aem cho

  • @chetanhihoriya2600
    @chetanhihoriya2600 27 วันที่ผ่านมา +1

    Khotu se

    • @DidarHemani
      @DidarHemani  25 วันที่ผ่านมา

      હકીકત છે અને જગજાહેર છે.

    • @chetanhihoriya2600
      @chetanhihoriya2600 24 วันที่ผ่านมา

      @@DidarHemani દૂધ ના કે પાવડર ના કોય ગ્રાહકો મલતા નથી જો તમારી પાસે ગ્રાહકો હોય તો કોન્ટેક્ટ નંબર આપો બાકી ભારતના માર્કેટમાં આની કોય વેલીયુ નથી આ જમીની હકીકત છે અમારી પાસે દૂધ અને પાવડર બેઉ છે તબેલો પણ છે થાકી ગયા છીએ હવે ૧.૫૦ વર્ષ પહેલાં ચાલુ કરૂં તું જેવું વિડિયો માં જણાવ્યું એવું અમને માર્કેટ મલતુ નથી

  • @vijayking8087
    @vijayking8087 3 ปีที่แล้ว +1

    Hu dwaraka thi chu 😂 😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો. તમારા દ્વારકાના મિત્રો સાથે આ વીડિઓની લિન્ક શેર કરજો. આભાર

  • @pri1320
    @pri1320 3 ปีที่แล้ว +1

    Bhai Bhai super excited

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your encouraging words.

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +1

    Vitthalbhai raadadia bjp neta vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @devalkathrecha110
    @devalkathrecha110 3 ปีที่แล้ว +1

    April fool !

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ના આ સત્ય હિકીકત છે. આવી કમેન્ટ લખીને દર્શકોને ગેરમાર્ગે ન દોરવા વિનંતી છે.

  • @utsavlakhani2686
    @utsavlakhani2686 3 ปีที่แล้ว +1

    નાનુ ભાઈ ભટ્ટ વિષે વિડિયો બનાવો.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @ownfoodie7947
    @ownfoodie7947 3 ปีที่แล้ว

    સાહેબ વિડિઓ એડિટિંગ માટે કઈ એપ સારી એપનું નામ આપજો plz

    • @ownfoodie7947
      @ownfoodie7947 3 ปีที่แล้ว

      સાહેબ plz જવાબ આપો.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      fxhome.com/

    • @ownfoodie7947
      @ownfoodie7947 3 ปีที่แล้ว

      @@DidarHemani thank you so much sir.🙏

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +1

    મારા મેમાન બનો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર

  • @drbookwala3812
    @drbookwala3812 3 ปีที่แล้ว +1

    સારો content લાવો આ ગધેડી ના દુધ માં કોઈ ને interest ના પડે 😂😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાઈક-ડીસલાઈકનું પ્રમાણ તપાસી જવા ભલામણ છે. બધાને બધું જ ગમે એ જરૂરી નથી. અન્ય લોકોએ કમેન્ટમાં શું લખ્યું છે અને કેટલા લોકોએ આ વિડિઓ જોયો છે એ પણ તપાસી જજો. ખુબ જ મહેનતના અંતે વિડિઓ બનાવ્યો છે. હવે પછીનો વિડિઓ તમારા રસ અને રુચિ પ્રમાણેનો છે. આશા છે એ તમને જરૂર ગમશે. આભાર

    • @jagmalbhaivala6971
      @jagmalbhaivala6971 3 ปีที่แล้ว

      Faka marvanu revade

    • @drbookwala3812
      @drbookwala3812 3 ปีที่แล้ว

      @@jagmalbhaivala6971 KA TARO BAPO VECHE 6 GHADHEDI NU DUDH TO TARI GAAND BALI 😂😂😂