સાધુના પ્રતાપે ફૂલ વેચતી દીકરી લખપતિ બની

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2021
  • Giri Bapu is the famous "શિવ કથાકાર" reciting "શિવ મહાપુરાણ કથા" in a simple and understandable language (specifically in Gujarati or Hindi). He has conducted "શિવ મહાપુરાણ કથા" in various states of India, USA, Canada, UK and many other countries. On the day 6 of Shiv Mahapuran Katha in Somnath (Prabhas Patan), P. Giribapu helps a garland selling poor girl to collect funds for her education, marriage and her travel to America.
    Giri Bapu Official TH-cam Channel:
    / giribapuofficial
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • บันเทิง

ความคิดเห็น • 518

  • @kapadiyaudayj9585
    @kapadiyaudayj9585 3 ปีที่แล้ว +5

    😊કહેવાય છે કે કોય ના. હોય💓 તેનુ 🙏ભગવાન હોય અને તેનુ ✌જીવતુ જાગતુ 💪ઉદાહરણ આ 🙋પાયલ છે અને કોઈ ના👌 સહારાવગર કોઇ પણ વ્યક્તિ🏃‍♀️ આગળ ના વધી શકે . 🙂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સાચી વાત છે. આપનું મંતવ્ય એકદમ યોગ્ય છે. એકમેકના સાથસહકાર વગર આગળ વધી શકાતું નથી. આભાર

    • @kapadiyaudayj9585
      @kapadiyaudayj9585 3 ปีที่แล้ว +1

      @@DidarHemani yarr hame bhi apake dil val. Like dona dil judo yarr

  • @dilipsinhjadejajadeja6275
    @dilipsinhjadejajadeja6275 2 ปีที่แล้ว +1

    Wah Mara Gujarati wah and ema tamara jeva Gujarati as duniya ma rese tya sudhi aa dharm re se 🥰🥰🥰🙌🙌🙌 wah Kaka wah

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @nitinbhaiaodhvajibhai821
    @nitinbhaiaodhvajibhai821 3 ปีที่แล้ว +7

    ભારત દેશ મા આવા સાધુ સંતો ની જરૂર છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      એકદમ સાચી વાત છે.

  • @indianarmydefence1661
    @indianarmydefence1661 3 ปีที่แล้ว +6

    धन्य धरा गुजरात ❤️🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત જેને ગીરીબાપુ જેવા સંતો આપ્યા. આભાર

  • @sanjay78926
    @sanjay78926 3 ปีที่แล้ว +1

    Dhanya che Giri Bapu ne. Jai Bhole. Har.. Har... Mahadev...

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા બાપુ ધર્મની સાથે પરમાર્થના કામ કરતા પરોપકારી સંત છે. હર હર મહાદેવ.

  • @rahimajshaikh2427
    @rahimajshaikh2427 3 ปีที่แล้ว +21

    Masha Allah
    garib ka naseeb ban gayaa
    Dhanye ho bapuji

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +4

      जी हा। बापूने पुन्य का अच्छा काम करके अच्छा उदाहरण पेश क्या है। धन्य हो बापूजी।

    • @rajeshahir8396
      @rajeshahir8396 3 ปีที่แล้ว

      Thanks

  • @17_harsh_s_patel23
    @17_harsh_s_patel23 3 ปีที่แล้ว +4

    ગીરી બાપુ ની આ વાત ને 100 100 સલામ ફક્ત એક ફૂલ માળા ની પ્રતાપ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અમારા પણ સલામ. પારસમણિનો સ્પર્શ થતા લોઢું કંચન બની જાય છે. આભાર

  • @mansukhbhai5077
    @mansukhbhai5077 2 ปีที่แล้ว +2

    જય સોમનાથ મહાદેવ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @karashandhama7644
    @karashandhama7644 3 ปีที่แล้ว +1

    🙏🙏har har mahadev Jay ho Jay ho gere Babu vandan sathe abhenadan Jay somnatha mahadev Jay ho Jay ho 🙏🙏🌱🌱

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @bhupatbhaivanra2619
    @bhupatbhaivanra2619 2 ปีที่แล้ว +1

    બાપુ ને વંદન.અને તેમના આવી વતું કરવા બદલ અભિનંદન

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @subhashshah5555
    @subhashshah5555 2 ปีที่แล้ว +1

    Bapu this is your one of the best video ghani khamma pujya bapune and Tamane .you have very good kalyankari work

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર. બાપુ કથાકાર ઉપરાંત પરગજુ સંત છે.

  • @narshibhaitanti2317
    @narshibhaitanti2317 ปีที่แล้ว +1

    જય હો ગિરીબાપુને સોસ સલામ

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      અમારા પણ સલામ

  • @lalubhaliya
    @lalubhaliya 3 ปีที่แล้ว +5

    આ કથા સાથે આપનો વિડિયો પણ લેખે લાગી ગયો દીદાર સાહેબ....ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.

  • @vaghelajyotsana1305
    @vaghelajyotsana1305 3 ปีที่แล้ว +1

    Har Har mahadev paranam giri bapu ne paranam tam ne pan haju pan manvata che 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર બહેન ! હા હજી માનવતા મરી પરવારી નથી એ ગીરીબાપુ અને તેમના ભાવિકોએ સાબિત કરી બતાવ્યું છે. આવો આપણે પણ એમને અનુસરીએ. બાપુ અને અમારા માટે મીઠા શબ્દો લખવા બદલ આભાર જ્યોત્સના બહેન.

  • @r7rahulgirigoswami801
    @r7rahulgirigoswami801 3 ปีที่แล้ว +1

    Aamne garv che aamara samaj na aava vyakti par jay girnari har har mahadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અમને પણ ગર્વ છે. મહાદેવ હર.

  • @aspirant934
    @aspirant934 3 ปีที่แล้ว +4

    હર હર મહાદેવ🙏🙏
    ''જનમ જે સંત ને આપે,
    જનેતા એ જ કહેવાય''
    વાહ તમારી બોલવાની ઢબ👌👌.
    નમન છે ગિરીબાપુને🙏🙏.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા ગીરીબાપુ એક પરોપકારી શિવકથાકાર છે. પરમાર્થ કાજે એક દીકરીને અનોખી રીતે નવાજનાર આ સાચા સાધુને અમારા પણ નમન. અમારી બોલવાની ઢબ આપને ગમી એ આનંદની વાત છે.પણ 'મેન ઓફ ધ મેચ' તો ગીરીબાપુ જ છે. આભાર.

  • @rajansonara4102
    @rajansonara4102 3 ปีที่แล้ว +5

    बापु स्टार बनी गया 🙏🚩.🕉️जय हरहर महा देव🕉️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સ્ટાર તો ઠીક. લોકોનો પ્રેમ સંપાદન કરી શકીએ એ અમારું લક્ષ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. હર હર મહાદેવ

  • @jeetugiri1173
    @jeetugiri1173 3 ปีที่แล้ว +2

    જય જય ગરવી ગુજરાત

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જય જય ગરવી ગુજરાત

  • @jeetugiri1173
    @jeetugiri1173 3 ปีที่แล้ว +2

    જય શ્રી મહાકાલ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જય શ્રી મહાકાલ

  • @kuldipdarbar7368
    @kuldipdarbar7368 3 ปีที่แล้ว +5

    ઘણા વર્ષો પછી આ કોરી પડેલી આંખો માથી આહૂડા આવી ગયા હર હર મહાદેવ 🚩🚩🚩

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આપના હૃદયમાં કરુણા જન્મી એ બતાવે છે કે આપ માયાળુ માનવ છો. આભાર

  • @jigneshpanchal6344
    @jigneshpanchal6344 3 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ... જય ભોળાનાથ...

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +2

    હર હર મહાદેવ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @sureshbharvadindia613
    @sureshbharvadindia613 3 ปีที่แล้ว +1

    Har Har. Mahadev Jay bhole Jay Kashi visvanatha mahadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @jeetugiri1173
    @jeetugiri1173 3 ปีที่แล้ว +2

    હેનસમ બાવો હો

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 ปีที่แล้ว +3

    Khub khub mahadev ni krupa
    Love you from devbhumi dwarka didar bhai❣

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હર હર મહાદેવ. મુંબઈથી પ્યારભર્યા નમસ્કાર હંસરાજભાઇ. કેમ છે તબિયત પાણી ?

    • @hansrajparmar9500
      @hansrajparmar9500 3 ปีที่แล้ว +1

      @@DidarHemani હજી તા તબીયત પાણી હકળે ઠાઠ છે વાલા બસ તમારા જેવાની દયાથી ગાડી હાયલી જાય છે

  • @kidsgalaxy1911
    @kidsgalaxy1911 3 ปีที่แล้ว +1

    Har har mahadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @anilpatel1398
    @anilpatel1398 ปีที่แล้ว +1

    Very good information,thanks to Bapu. Who done very good work.

  • @jayeshpateljesadiya3770
    @jayeshpateljesadiya3770 3 ปีที่แล้ว +1

    જય સોમનાથ હર હર મહાદેવ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર. જય સોમનાથ

  • @gopalsasda3155
    @gopalsasda3155 3 ปีที่แล้ว +1

    Vaaaa su kishmat badalay gy mahadev ni krupa thy gy

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સાચી વાત છે

  • @jeetugiri1173
    @jeetugiri1173 3 ปีที่แล้ว +2

    મહાદેવ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @chetanprajapati5747
    @chetanprajapati5747 3 ปีที่แล้ว +2

    Vah.....

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @navinsolanki3257
    @navinsolanki3257 3 ปีที่แล้ว +1

    ધન્યવાદ સાધુ મહારાજ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આ સાધુ મહારાજ પરગજુ ઇન્સાન છે

  • @kru.007
    @kru.007 29 วันที่ผ่านมา +1

    Great Bapu🎉

    • @DidarHemani
      @DidarHemani  28 วันที่ผ่านมา +1

      હા ખરેખર

  • @creativejigar...kuchbhikah6007
    @creativejigar...kuchbhikah6007 3 ปีที่แล้ว +62

    આવા વિડિયો ને કોઈ unlike કરે તો એ સમજવું કે મારા માં હવે માનવતા રહી નથી....
    🙏🏼🙏🏼🙏🏼

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +15

      સૌ સૌનું પસંદગીનું ધોરણ અલગ અલગ હોઈ શકે. છતાં અમે આપની ભાવનાની કદર કરીએ છીએ. પ્રેરણા મળે એવી વાતો સ્વીકૃત થવી જોઈએ. આભાર

  • @RONAkjBhuva
    @RONAkjBhuva 3 ปีที่แล้ว +1

    🙏 🙏 HAR HAR MAHADEV 🙏 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @vipuldhalvaniya
    @vipuldhalvaniya 3 ปีที่แล้ว +4

    ખરેખર,અદભુત કાર્ય હો...બાપુને ચરણોમાં વંદન...🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      અમારા પણ વંદન

  • @zalachetansinh3244
    @zalachetansinh3244 ปีที่แล้ว +1

    Giribapu..aapne..garib..payalnesamjisakiya..garibkoidinaapanebhulinasake..jaymataji..om.namahsivay..

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @bhartithakkar8363
    @bhartithakkar8363 3 ปีที่แล้ว +1

    Har har mahdev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @princerabari8968
    @princerabari8968 3 ปีที่แล้ว +15

    Bapu baldevgiri vishe video banavo
    Jay vaninath🙏📿
    ભા અેજ ભગવાન🙇‍♂🙇‍♂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર. Jay vaninath

  • @ashishruparel
    @ashishruparel 3 ปีที่แล้ว +6

    જેટલી તમરી બોલી અદભૂત છે એટલોજ આજનો ગોતેલો વિષય , આશા છે ભવિષ્યમાં પણ આવું ज्ञान आपता रेहसो ! नमस्कार .

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      દર્શકોનો સંતોષ એ જ અમારું લક્ષ છે. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. ભલી લાગણી બદલ આભાર.

  • @rameshdevera5230
    @rameshdevera5230 3 ปีที่แล้ว +1

    jay ho maru gujarat

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @geetapatel2386
    @geetapatel2386 ปีที่แล้ว +1

    🤗🤗🤗🙂🙂🙂🙂☺️☺️☺️☺️bless to god and bless to god heaven

  • @kalpeshsomaiya9464
    @kalpeshsomaiya9464 2 ปีที่แล้ว +3

    🙏AUM NAMAH SHIVAAY 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @premilapatel3491
    @premilapatel3491 2 ปีที่แล้ว +1

    Jay BHOLE BABA 🙏 🌹 ♥️

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @dipeshbhaliya030
    @dipeshbhaliya030 3 ปีที่แล้ว +1

    Har har mahadev 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @dhameliyadharmesh6029
    @dhameliyadharmesh6029 2 ปีที่แล้ว +2

    તમારા શબ્દો ની સાંકળ રચનાઓ જોરદાર છે, કોઈ તમને વિષય નું સૂચન કરે પણ તમે વાક્ય રચનાઓથી તેને સુંદર બનાવી આપો છો.🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ઈશ્વર કૃપા અને આપના જેવા શુભચિંતકોના આશીર્વાદ. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. માયાળુ લાગણી અને સ્નેહ નીતરતા પ્રતિભાવ બદલ આભાર

  • @shreeghanshyamengworks9866
    @shreeghanshyamengworks9866 3 ปีที่แล้ว +1

    Har har mahadev
    Jay swaminarayan
    Vishal patel
    MORBI

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર. જય સ્વામિનારાયણ.

  • @Taksh791
    @Taksh791 3 ปีที่แล้ว +1

    જય મહાદેવ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @jeetugiri1173
    @jeetugiri1173 3 ปีที่แล้ว +1

    જય દશનામ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જય દશનામ

  • @Ronpeter1853
    @Ronpeter1853 3 ปีที่แล้ว +5

    God is Great
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @gosaiom6303
    @gosaiom6303 3 ปีที่แล้ว +1

    Har har mahadev 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @tandelkaran2871
    @tandelkaran2871 2 ปีที่แล้ว +1

    Om namha shivay 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @balvantvasiya7085
    @balvantvasiya7085 3 ปีที่แล้ว +1

    Har har mhadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 ปีที่แล้ว +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @ajjoshi4444
    @ajjoshi4444 3 ปีที่แล้ว +1

    Jay mahakal karam kare ane bhagvan same thi aapo jay mahkal 👃👃👃👃

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય મહાકાલ. સારા કરમના સિદ્ધાંતે જ ભવ તરી જવાય. આભાર

  • @sorthiyabharat3637
    @sorthiyabharat3637 3 ปีที่แล้ว +27

    હર હર મહાદેવ. હા એ સમયે મે લાઈવ કથા જોયેલી , ગીરી બાપુ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +5

      અરે વાહ ! તમે નસીબદાર કહેવાય. આભાર

    • @gcsolanki1313
      @gcsolanki1313 3 ปีที่แล้ว

      @@DidarHemani 😂😂

    • @prabhavatibenparmar9085
      @prabhavatibenparmar9085 2 ปีที่แล้ว

      @@DidarHemani to check

  • @sonalsolnaki8072
    @sonalsolnaki8072 ปีที่แล้ว +1

    Thanks. Bapu. Giri.

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      હા બાપુ તો બાપુ છે

  • @jivanpatel8725
    @jivanpatel8725 3 ปีที่แล้ว +5

    તમારી ચેનલ ના બધા વિડિયો સારા અને બહુ જ સારા હોય છે અને આવા જાણવા લાયક વિડિયો બનાવાતા રહેજો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જરૂર. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @rakeshthakor9629
    @rakeshthakor9629 3 ปีที่แล้ว +1

    Jay mahadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @RajivDixitAyurved
    @RajivDixitAyurved 3 ปีที่แล้ว +3

    Har Har Mahadev 🙏🏻🙏🏻
    Jay shri krishna 🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર. જય સ્વામિનારાયણ

  • @goldenkadai7615
    @goldenkadai7615 3 ปีที่แล้ว +3

    ખુબ જ સરસ વિડીયો.... કોઈ એક નું જીવન આપણા થકી સુધરે તો આપણો આખો ભવ સુધરી જાય છે....

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવા પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે. આભાર

  • @THEONEINTHEHAT
    @THEONEINTHEHAT 2 ปีที่แล้ว +1

    Giribapu 🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હમમમ ગીરીબાપુ એટલે ગીરીબાપુ

  • @soliyahepin739
    @soliyahepin739 3 ปีที่แล้ว +1

    Har Har Mahadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      મહાદેવ હર

  • @jeetugiri1173
    @jeetugiri1173 3 ปีที่แล้ว +1

    જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય માતાજી

  • @DharmeshMaisuriya
    @DharmeshMaisuriya 3 ปีที่แล้ว +1

    Om namah shivaay

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ૐ નમઃ શીવાય

  • @shirishprajapati2817
    @shirishprajapati2817 3 ปีที่แล้ว +1

    har har mahadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @apknowledge7867
    @apknowledge7867 3 ปีที่แล้ว +9

    એ પાટણ આવતા વિદેશ સાથે વાતો કરશે
    સારું લાગ્યું

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      હા પાયલનું એ સપનું પણ પૂરું થાય એવી અબ્યાર્થના

  • @desi_boy_8191
    @desi_boy_8191 3 ปีที่แล้ว +3

    Saheb sadhu 🙏🙏 mathe hath mukene to aakhu jivan sudhari jay..
    Har Har mahadev 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સાચી વાત છે. સાધુના આશીર્વાદ અનમોલ હોય છે. હર હર મહાદેવ

  • @arujnchaudhary9646
    @arujnchaudhary9646 3 ปีที่แล้ว +1

    Jay swaminarayn Rmilaben Balva

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય સ્વામી નારાયણ

  • @sureshbaria1582
    @sureshbaria1582 ปีที่แล้ว +1

    Dayalu bapu

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      હા ખુબ જ દયાળુ

  • @rajeshgonsai7159
    @rajeshgonsai7159 3 ปีที่แล้ว +3

    NASIB....GIRIBAPU....🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      નસીબ કહો કે સંયોગ. આ બધી ભોળાનાથની કૃપા છે. જેમાં ગીરીબાપુ નિમિત્ત બન્યા છે. આભાર

  • @abhai5611
    @abhai5611 3 ปีที่แล้ว +1

    MAHADEV MAHADEV

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @minapatel8627
    @minapatel8627 3 ปีที่แล้ว +2

    Har har mahadev 🙏🏾🙏🏾🙏🏾

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      મહાદેવ હર

  • @kalabhaichaudhary9284
    @kalabhaichaudhary9284 3 ปีที่แล้ว +2

    Thank you God. પરમાત્માની કૃપા. જય પરમેશ્વર.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @jashvantgamit3972
    @jashvantgamit3972 3 ปีที่แล้ว +1

    Shree Shivkrupanand Foundation

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @solankighanshyambhaipopatl8810
    @solankighanshyambhaipopatl8810 3 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ
    આ ધરતી પર આવા મહાન સંત પુરૂષ
    વિચારતા હશે ત્યા આવી પાયલ ના જીવન
    પરિવર્તન થતા રહે શે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સાચી વાત છે. ગીરીબાપુ પરોપકારી જીવ છે. એ માત્ર કથા જ નથી કરતા પણ કથાને જીવી જાણે છે. આભાર

  • @bipinkumarmaheta8553
    @bipinkumarmaheta8553 3 ปีที่แล้ว +1

    Jay somanath

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય સોમનાથ

  • @ansoyakhatri7682
    @ansoyakhatri7682 3 ปีที่แล้ว +1

    સરસ, આવા જ વિડિયો બનાવજો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જરૂર. માયાળુ લાગણી બદલ આભાર

  • @baldevbhaikarsanbhai2446
    @baldevbhaikarsanbhai2446 3 ปีที่แล้ว +7

    ધન્ય છે ગિરીબાપુ ને, જેટલા કથાકારો આવુ કામ કરે તો એમની કથા સાર્થક થયીજાય.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સાચી વાત છે. ગીરીબાપુએ અન્યને અનુસરવા જેવું કામ કર્યું છે.

  • @Dabal_Pratap_Rajpurohit
    @Dabal_Pratap_Rajpurohit 3 ปีที่แล้ว +1

    हर हर महादेव

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @Bharath7372
    @Bharath7372 3 ปีที่แล้ว +2

    જબરદસ્ત, ચમત્કાર આ જ રીતે ગરીબી દુર તેના સપનાઓ પૂરા થઈ શકે, સારા કાર્ય માં,

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @kalpeshbhojani403
    @kalpeshbhojani403 3 ปีที่แล้ว +1

    Hrhrmhadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @ashokdobariya3718
    @ashokdobariya3718 2 ปีที่แล้ว +1

    Veri good

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @kamleshnayaka6940
    @kamleshnayaka6940 3 ปีที่แล้ว +1

    ભાઈ ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ભાઈ ભાઈ મારા કમલેશભાઈ. માયાળુ લાગણી બદલ આભાર

  • @kasturlalji3965
    @kasturlalji3965 3 ปีที่แล้ว +2

    Jay shree swaminarayan giri bapu Payal Ben sukhi thay 🙏🙏🙏🙏🙏🙏🙏from London Kastur

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અમે પણ પ્રભુ પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ.જયશ્રી સ્વામિનારાયણ

  • @Abvala
    @Abvala 3 ปีที่แล้ว +3

    બાપુ ને ધન્ય છે 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા બાપુ ધર્મની સાથે પરમાર્થના કામ કરતા પરોપકારી સંત છે. તેથી તેઓ ધન્યવાદના અધિકારી છે. આભાર

  • @apkasanju8514
    @apkasanju8514 3 ปีที่แล้ว +1

    Har har majadev

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર.

  • @keshavpanchal8021
    @keshavpanchal8021 3 ปีที่แล้ว +1

    Garib Dikari Na Nasib Fari Gaya Dhanya Bapuji👌👍🌹🌹🌹🌹🌹

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા ગીરીબાપુએ એક દીકરીના જીવનને નવો વળાંક આપી દીધો. આભાર

  • @yogesh2826
    @yogesh2826 3 ปีที่แล้ว +3

    હરહર મહાદેવ બાપુ...🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @neetavarsani8163
    @neetavarsani8163 3 ปีที่แล้ว +1

    Har Har mahadev.
    Sant Param Hitkari.
    Giribapune Sat Sat Naman🙏🙏👌

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર. ગીરીબાપુને અમારા પણ નમન

  • @sargammusic711
    @sargammusic711 3 ปีที่แล้ว +3

    તમારાં બધા વીડિયો હું જોવું છું બોવ બધું જાણવા મળે છે તમારી પાસે થી બધા જ વીડિયો માં હું ક્યાંક ને ક્યાંક હસિયો છું પણ આ પેલો એવો વીડિયો છે જેને જોતા જોતા હું ભાવુક થઈ ગયો અને આંખોમાં આંસુ આવી ગયા
    આભાર 🙏🏻
    👉 વીડિયો ડિરેક્ટર રવિ પટેલ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      હા આ પ્રસંગ જ એવો છે. રેકોર્ડિંગ કરતી વખતે અમે પણ ભાવુક થયા હતા. આપ અમારા વિડિઓ જુઓ છો અને અમને પ્રોત્સાહન આપો છો એ આનંદની વાત છે. આભાર

  • @amitjadeja469
    @amitjadeja469 3 ปีที่แล้ว +2

    દુનિયામાં આવી ઘણી પાયલ છે હજુ બાપુ. એના ઉપર પણ આવા આશિર્વાદ આપો..

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      એવી પાયલોને આશીર્વાદ આપવા એ આપણા સૌનું કર્તવ્ય છે. જેની ગીરીબાપુએ પ્રેરણા આપી છે. આભાર

  • @apknowledge7867
    @apknowledge7867 3 ปีที่แล้ว +4

    વાહ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @maheshchaudhary6809
    @maheshchaudhary6809 3 ปีที่แล้ว +1

    ઍક સમયનૉ ગૃહ મંત્રી વાધેલા સાહૅબ સાથે સરકાર ઉભી કરી અનૅ મહારાષ્ટ્રમાં હોનારત સમય દરમ્યાન સાગરદાનની મદદ કરી અને અત્યારે ગણાબઘા વિખવાદ મો ફસાયેલા એને જેલ ભોગવી રહેલા અને સરકાર ની કિન્નાખોરી નો શિકાર બનેલાં એવા દૂઘ સાગર ડૅરી ભુતપૂર્વ ડિરેકટર વિપુલ ભાઈ ના જીવન ઉપર વીડિયો અપલોડ કરવો જોઈએ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @kisanlife6700
    @kisanlife6700 3 ปีที่แล้ว +2

    ધન્ય છે આવા માણસોને જે ગરીબોની મદદ કરે છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા ગીરીબાપુએ દુઃખાયાની વહારે કેમ ધાવું એની નવી કેડી કંડારી છે. તેમને દિલથી વંદન. ગરીબોને મદદ કરવી ઉપકાર નહિ પણ સુખી સમાજની ફરજ છે. ગીરીબાપુએ ચીંધેલા રસ્તા ઉપર ચાલવું એ સમાજનું દાયિત્વ છે. બાપુ માટે અહોભાવ વ્યક્ત કરવા માટે આપનો આભાર

  • @yogirajgosaichotila841
    @yogirajgosaichotila841 3 ปีที่แล้ว +1

    Om nmo narayan

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ૐ નમો નારાયણ. હર હર મહાદેવ

  • @ketandabhi3713
    @ketandabhi3713 3 ปีที่แล้ว +3

    Har Har Mahadev ❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મહાદેવ હર

  • @jayeshrughani8866
    @jayeshrughani8866 3 ปีที่แล้ว +3

    હજું થોડા દિવસ પહેલા જ WhatsApp પર આ વીડીયો ખુબજ ફેમસ થયેલો. તમે બધી માહિતી સાથે ફટાફટ અને વ્યવસ્થીત વીડીયો બનાવ્યો છે.. તમને સાંભળવા મને ખુબ ગમે હો બાપુ..😃👌👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. રંગ તો ગીરીબાપુને આપવો ઘટે જેના રુદિયામાં રામ વસે છે. અમે તો નિમિત્ત માત્ર છીએ. આપે ભાવભક્તિથી અમારો વિડિઓ જોયો એ આનંદની વાત છે. બાપુ ઈચ્છે છે એવા સમાજનું નિર્માણ થાય એવી અપેક્ષા રાખીએ. ભલી લાગણી બદલ આભાર.

  • @prakashsolanki6788
    @prakashsolanki6788 3 ปีที่แล้ว +2

    Jay somnath mahadav 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય સોમનાથ