આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના સ્થાપક પ્રવીણ તોગડીયા ભીડભજન હનુમાનજી મંદિર ની મુલાકાતે.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
  • નડિયાદ : આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના સ્થાપક પ્રવીણ તોગડીયા ભીડભજન હનુમાનજી મંદિર ની મુલાકાતે...
    નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડભજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસા ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
    નડિયાદ ની અલગ અલગ સ્કૂલ ના 500 થી વધારે બાળકો એ ભાગ લીધો હતો
    આ સ્પર્ધા માં વિજેતા બાળકો ને ત્રણ કેટગરી મોમેન્ટ આપી પ્રોત્સાહિત કર્યા તેમજ બાળકો સાથે પ્રવીણ તોગડીયાએ હનુમાન ચાલીસા ના પાઠ કર્યા
    આ સમયે શ્રી સંતરામ મંદિર સંત નિર્ગુણ દાસજી મહારાજ, સાળંગપૂર હનુમાન મંદિર ના કોઠારી વિવેક સાગર સ્વામિ,તેમજ વિશ્વ હિન્દુ પરિષદ આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયા હાજર રહ્યા.
    પ્રવીણ તોગડીયાએ હનુમાન દાદા ની આરતી ઉતારી જય શ્રી રામ ના નારા લગાવ્યા તેમજ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી

ความคิดเห็น •