વિસરાતી વાનગી પનોલા - ૮૭ વરસના દાદીમાની ગમતી વાનગી/ kalpana Naik Recipe/Gujarati Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 306

  • @jyotipatel4875
    @jyotipatel4875 2 ปีที่แล้ว +3

    Very. Nice. And. Beautiful. Vangi
    Echo. Papar usekari. Katla sh ni. Vangi
    Banavi. Sakai. Dadi ma no. Khob khob
    Abhar. And. Healthy. Life

  • @bhaveshpatil9664
    @bhaveshpatil9664 2 ปีที่แล้ว +6

    તમે તમારા સાસુ સાથે કેવા પ્રેમથી વર્તો છો. હૈયું ભરાઈ જાય છે. તમને ખૂબ આશીર્વાદ મળશે. આજની આધુનિક જમાના નાં લોકોએ ખૂબ શીખ લેવા જેવી છે કે કુટુંબ ભાવના કેવી હોવી જોઈએ અને વૃદ્ધો ને કેવા પ્રેમ ની જરૂર હોય છે.

  • @mamtamamta3274
    @mamtamamta3274 2 ปีที่แล้ว +2

    વાહ કલ્પનાબેન, તમે તો ખૂબ જ સરસ વિસરાતી જતી વાનગીની રીત સુંદર રીતે પ્રસ્તુત કરી, તમારા સાસુને જોઈને મને મારા દાદી યાદ આવે છે. આવીજ યુનિક વાનગીઓનો રસથાળ હંમેશા પીરસતા રહેજો.
    ઓડી ઇકોબેક પેપરનો ઉપયોગ હું રેગ્યુલર રસોઈમાં કરું છું, પેનમાં ઇકોબેક પેપર પાથરીને સાવ ઓછા તેલમાં ટીક્કી, કટલેસ, પરોઠા બનાવું છું. ડાયેટ કરતાં લોકોને ઓછા તેલમાં બનેલી વાનગી જમવી હોય તો આ પેપર એક વરદાન સમાન છે. ઓવનમાં નાનખટાઈ, કેક વગેરે બેક કરવા માટે પણ આ પેપર ખૂબ ઉપયોગી છે. મારી દીકરી દરરોજ ઓફીસ જાય ત્યારે ટીફીનમાં રોટલી-શાક કાંતો થેપલા અને અથાણું લઈને જાય છે, તો રોટલી અને થેપલાને wrap કરવા માટે હું રેગ્યુલર ઓડી યુનિરેપ પેપરનો ઉપયોગ કરું છું, તો તેના લીધે રોટલી-થેપલા-સેન્ડવીચ જેવી વાનગી ઘણા કલાકો સુધી સોફ્ટ અને ફ્રેશ રહે છે, બીજો એક ફાયદો એ છે કે આ બંને પેપર રિયુઝેબલ છે એટલે તેને કોરા કપડાથી લૂછીને ફરીથી ઉપયોગમાં પણ લેવાય છે એટલે દરેકનાં માટે પોકેટ ફ્રેન્ડલી પણ છે. આશા રાખું છું કે મારા તરફથી મળેલો પ્રોડક્ટ રિવ્યુ વાંચીને આપની ચેનલ સાથે જોડાયલા ઘણા વ્યુર્સ આ બંને પ્રોડક્ટ રસોઈમાં ઉપયોગમાં લેશે. આભાર 👏

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @saileshgondalia865
    @saileshgondalia865 2 ปีที่แล้ว +3

    Khub saras vangi chhe. Paper no use khub mast chhe.

  • @hinapandya1961
    @hinapandya1961 2 ปีที่แล้ว +2

    વાહ કલ્પનાબેન જુની વિસરાતી વાનગી સાથે Oddy ecobake paper નું નવલું નજરાણું ખૂબ જ ગમ્યું
    મને લાગે છે આ ecobake paper રસોડાની જરુરીયાત બનવી જ જોઈએ
    તમે બતાવ્યા પ્રમાણે સ્વાસ્થ્ય સંવર્ધક છે
    તેલની બચત આજના જમાનામાં તાતી જરુરિયાત છે
    Oddy uniwrape મુસાફરી તેમજ બાળકોને લંચબોક્ષમાં ખૂબ જ સારા પડશે
    અને હા Oddy bake paper પર ઢેબરા જરૂરથી બનાવીશ
    અને તમારી વાનગી વિસરાતી છે પણ ટેસ્ટી સાથે તેલની બચત કરનારી આધુનિક પેઢીને પણ માફક આવશે
    શાબ્બાશ 💐😋👌

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @pratibhadesai8475
    @pratibhadesai8475 2 ปีที่แล้ว +2

    કલ્પનાબેન. ખુબ સરસ નાનીફૂઈને જોઈને આનંદ થયો તમારી વાનગીઓ સરસ હોય છે પૃતિભા દેસાઈ

  • @aanalmehta1267
    @aanalmehta1267 2 ปีที่แล้ว +2

    Usefull product lasan varo Bhakro banvi sakai Bo mast iteam panola

  • @renukarana1168
    @renukarana1168 2 ปีที่แล้ว +3

    Ecopaperno idea khubj saras che .ì like your recipy.

  • @bhartiraval3604
    @bhartiraval3604 2 ปีที่แล้ว +2

    Excellent we use khadavi 😊

  • @arunashah1867
    @arunashah1867 10 หลายเดือนก่อน +2

    I loved this panola receipe . Sasuma very clever n guides u properly. I loved this wrapingcpapers n also in which steamed panola is very useful for making muthis dhoklad n alsi can steam vegetables Sister kalpana love n refmgards to y n ur family darling🎉❤

    • @kalpananaik8870
      @kalpananaik8870  9 หลายเดือนก่อน

      Thanks for your wishes and support. Also thanks for watching and appreciation

  • @sonalbavishi6658
    @sonalbavishi6658 2 ปีที่แล้ว +2

    Superb idea this item we say panki & we use keleka pan

  • @pushpapatel6404
    @pushpapatel6404 5 หลายเดือนก่อน +2

    Jay Shree Swaminarayan very nice cooking paper very useful for baking and steaming 👌👍🙏🌼🌼

  • @KhushiRajput-mj1jv
    @KhushiRajput-mj1jv 2 ปีที่แล้ว +2

    બઊ જ સરસ ઉપયોગ અને ઉતપમ આ પેપર થી કરી શકાય.

  • @surekhakothari8239
    @surekhakothari8239 2 ปีที่แล้ว +1

    Bahu Sara's Panola banaya mare vagar telna Thailand banava cha mana aa paper bahu attractive laguna l like this 👍👌🙏

  • @hemanginivaidya2614
    @hemanginivaidya2614 2 ปีที่แล้ว +2

    વાનગી ખૂબ જ ગમી આ પેપર વિષે રહેલા વાર જોયું ખૂબ સરસ આભાર તમારો

  • @daminidave3950
    @daminidave3950 2 ปีที่แล้ว +2

    Very fine easy healthy authentic item of ba. Ba is very best master chef. Hu evi panodi banavu chu. Aa pn banavis Kalpanaben thanks.

  • @swatigajre6651
    @swatigajre6651 2 ปีที่แล้ว +2

    ખરેખર જ આ એક વિસરાતી જતી વાનગી છે....આ વાનગી અને તમારા મમ્મી ને જોઈ ને મને મારા મમ્મી ની યાદ આવી ગઈ...મારા લગ્ન ના ઘણા વરસો પેલા આશરે 20 થી 25 વરસ પેલા મારા મમ્મી તમે કહ્યું તેમ ભીંડા ના પાંદડા માં બનાવતી હતી તે મને હજી યાદ છે પણ શહેર માં ભીંડા ના પાંદડા મળતા નથી અને કોઈ ને ભાવે પણ નહિ તેથી આ વાનગી બનાવી ને ખાઈ ને ઘણા વારસો વીતી ગયા...તો આ વાનગી માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻અને હા ભીંડા ના પાંદડા ના ઓપ્શન માં બહુ સરસ અને healthy option આપ્યો તમે ઓઇલ ન વાપરતા આ વાનગી Oddy eco back paper use કરીને બનાવી શકાય છે.. 👍👍👍હું જરૂર થી લઇ આવીશ અને આ વાનગી બનાવીશ..🙂
    આ નોન સ્ટિકી પેપર માં આપણે બફાવાની બધી વાનગીઓ જેવી કે:- મુઠીયા... પાત્રા..ઢોકળા ખમણ..મહારાષ્ટ્ર ના મોદક... પતોલ્યા જે સ્વીટ વાનગી હોય છે..કેક ..જેવી ઘણી વાનગીઓ બનાવી શકાય છે...so bring ..." Oddy eco back ..."one time to home and use it so many more times.. 👍👍👍 b'coz it is re-usable.. 😀❤️

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for your feedback

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @Desaiiii
    @Desaiiii 2 ปีที่แล้ว +2

    Kalpnaben kharekhar tamaro khub khub aabhar k tame aa visrati vangai dwara mari baa ni yad apavi didhi, varso pela baa na hath no swad tamara dwara batavel rit thi vangi banavu chu ane avo swad male che, ane tame aaje j panola banaviya t pela khakra na pan ma banavta hata te have oddyecoback paper no upiyog kari ne melvi sakase, hu oddy ecoback paper no upyog kari ne juvar na lot ni panki banavis ane mari chokrio ne ama pack kari ne aapis, aajni tamari vangi pan oddy ecoback paper no use kari ne banavis, kharekhar oddy ecoback paper khub j usefull che, aavi j rite oddy ecoback paper no upyog kari ne biji vangi pan batavso, Baa no pan khub khub aabhar k assal ni vangi banavta sikhvadyu

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @ninanaik4015
      @ninanaik4015 2 ปีที่แล้ว

      હા સાચે જ બા ની યાદ આવી ગઈ!
      લગભગ બધા એ જ આવી લાગણી અનુભવી હશે ☺️
      કલ્પનાબેન આપણી પરંપરા જાળવી રાખવા માટે એક સુંદર કાર્ય કરી રહ્યા છે!👍👌👌

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @renukajha8056
    @renukajha8056 11 หลายเดือนก่อน +1

    Amazing easy healthy beautifully explained

    • @kalpananaik8870
      @kalpananaik8870  11 หลายเดือนก่อน

      Thank you for watching and appreciation

  • @falguninaik3137
    @falguninaik3137 2 ปีที่แล้ว +1

    ખુબ જ સુંદર વિસરાતી જતી નવી વાનગી શીખવા મળી.અમારા ગામમાં તો મુઠીયા,પાતરા તેમજ કપુરીયા બનાવવા માટે સ્ટીમ કરવામાં પાન નો ઉપયોગ થાય છે.પણ આ પેપર વડે ખુબ જ ઓછા તેલમાં ધણી વાનગીઓ બનાવીને ખાવાથી તંદુરસ્તી પણ સારી જળવાશે.આવી સરસ વાનગી શીખવવા માટે આભાર.🙏💖

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @miradesai6447
    @miradesai6447 5 หลายเดือนก่อน +1

    Oddy ecobakc paper very nice che very useful item nice item saw 😊

  • @ranjanrohit9448
    @ranjanrohit9448 2 ปีที่แล้ว +2

    Veri phain

  • @kirtidarana4086
    @kirtidarana4086 2 ปีที่แล้ว +2

    This receipe is so nice
    I want tomake but ihave not but thanks for this receipe
    Oddywraopaper is hygienic for human being . Useof this product mp

  • @varshakotak2325
    @varshakotak2325 2 ปีที่แล้ว +1

    બહુ જ સરસ વિસરાતી જતી વાનગી બનાવી બેન ખાસ તો બા નો ઉત્સાહ જોવા મળ્યો આટલી મોટી ઉંમરે બહુ સારું ઇકો પેપર મસ્ત નોન સ્ટીક છે એમાં હું ચણા ના લોટ ના વેજીટેબલ પુડલા તેમાં કાંદા લસણ કેપ્સિકમ મરચાં કોથમીર સમારેલી પાલક અને મેથી ની ભાજી મસાલો નાખી ને બનાવી ને ટ્રાય કરીશ 👍👍👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @geetaoza8786
    @geetaoza8786 2 ปีที่แล้ว +2

    Oddy ecoback wraps I will use it surely in my kitchen

  • @swatipatel6422
    @swatipatel6422 2 ปีที่แล้ว +2

    Wah !!! Khub saras vangi..
    Oddy ecoback paper is very use full in our traditional receipe panela which is made by pumpkin.

  • @pushpabenpatel1341
    @pushpabenpatel1341 2 ปีที่แล้ว +2

    Very nice I really like it thanks 🙏

  • @nevinaadatia9488
    @nevinaadatia9488 2 ปีที่แล้ว +2

    Thanks for sharing yummy n healthy recipe.
    First time see this recipe.
    Thanks for giving good mahiti about ecobake paper n oddy wraps.
    We can use in our daily bake item. Thanks.

  • @gaurimurthy9531
    @gaurimurthy9531 7 หลายเดือนก่อน +2

    Very good recipe, this is made by kannada people and they call it cucumber akki roti

  • @bhartidave2983
    @bhartidave2983 2 ปีที่แล้ว +2

    Very nice 👌 👍 I saw first time and I like it very much

  • @Kmp-hj2xm
    @Kmp-hj2xm 5 หลายเดือนก่อน +1

    Nice, very new concept .first time aava paper joya.thanks

  • @yaminibhatt2275
    @yaminibhatt2275 2 ปีที่แล้ว +2

    Visarati vangi Panela mane kub bhave che gana vakhat thi nathi khadha yammy

  • @sadhanabhatt5798
    @sadhanabhatt5798 7 หลายเดือนก่อน +1

    Iffy eco back paper heard first time. Very nice and easy recipee.

  • @manojparmar9964
    @manojparmar9964 2 ปีที่แล้ว +1

    બો સારુ લાગ્યુ મને હુ પણ પનોલા બનાવીશ અને મારી સાસુ બા ને ખવરાવીશ

  • @deepakpatel8924
    @deepakpatel8924 2 ปีที่แล้ว +1

    નમસ્તે કલ્પના બેન
    ખુબજ સરસ મજાની રેસિપી સાથે નો જુની વિસરાતી વાનગી - પનોલા માટે નો આ વીડિયો આપવા બદલ આભાર સાથે અભિનંદન
    આ ઉપરાંત ઇકો બેક પેપર અને oddy uniwrape નો ઉપયોગ વાનગી માટે જરૂરી છે અને લંચ બોક્સ/ટિફિન માટે પણ ખૂબ જ ઉપયોગી છે
    ખુબ ખુબ ધન્યવાદ
    આવા જ સરસ મઝાના વીડિયો આપતા રહેશો..

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @kevalmehta7047
    @kevalmehta7047 2 ปีที่แล้ว +1

    oddy ecobakc peper kharekhar saras che ocha telma puda ke thepla pn bani sake ane uniwrep peper chokraone nastama pek karva upyogi thay khub saras resipi kalpnaben nayak saras good

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @raiskashah874
    @raiskashah874 2 ปีที่แล้ว +1

    મને પોતાની રીત બહુજ ગમી,ઈકો પેપર્સ પણ ગમ્યા ખૂબ આભાર

  • @purnimathakkar5949
    @purnimathakkar5949 2 ปีที่แล้ว +1

    kalpanaben, kharekhar aa video joine dil khush thai gayu. tamne ane tamara sasu ne mara pranam ane shubh dipawali, gaya varshe tamari recipe pramane mohanthal ane magas banavelo ghar ma badhane khub pasand aavelo, aa panola to mara mate ekdam nava che, diwali vacation ma jarur try karis.
    oddy ecobake ane uniwraps paper no upyog kharekhar ek gruhini mate khub j upayogi chhe. hu to parotha pan ecobake paper pan banavu chu. koine khabar j na pade k aa ocha tel ma banya chhe eva saras bane che. kyarek upvas hoy ane batata ni tikki k cultet banavi hoy to pan ecobake paper par mukine saav ocha tel ma sheki lau etle upvas na divse oil pan sharir ma ochhu jaay ane jeebh ne pan saru laage. microwave ma nankhatai banava mate pan hu butter paper na badle ecobake paper vapru chu. maro son mumbai job kare che to e jyare pan ghare aave tyare hu ghare thi thepla banavine ene uniwraps paper ma wrap karine aapu etle 4-5 divas sudhi fresh rahe ane garam karva hoy to uniwraps paper sathe j microwave ma thodivar mate muke to mast garam thai jaay che. etle aa banne products khub j useful che. aavij rite navi navi recipe batavta raho, aa ummare tame aatala active cho e joine mane khushi thaay che. stay happy and healthy, take care.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you so much

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @ryagneshpanchal4695
    @ryagneshpanchal4695 2 ปีที่แล้ว +2

    Khubj saras

  • @earnestmacwan2271
    @earnestmacwan2271 4 หลายเดือนก่อน +1

    Superb osm rotla rotli biji ghani vangi 6e jema oil use na karvu hoy to te chale

  • @padminishah8542
    @padminishah8542 2 ปีที่แล้ว +2

    Thanks for testy and new recipe I saw first time this recipe Thanks namaste 😋🙏🏻👍

  • @JyotiDesai-im8zf
    @JyotiDesai-im8zf 5 หลายเดือนก่อน +2

    Mast recipe second recipe GrlicBagru Bakri for use Eco paper

  • @nisharuparelia1045
    @nisharuparelia1045 2 ปีที่แล้ว +2

    Bahuj Sara's paper .very useful.ne best parteco friendly.

  • @kokiladesai8735
    @kokiladesai8735 2 หลายเดือนก่อน +1

    સરસ.

  • @harshadarana9784
    @harshadarana9784 2 ปีที่แล้ว +1

    દાદી તમે સ્વસ્થ રહો અમારી પ્રેરણા બની રહો નવી નવી ગુજરાતી વાનગી શીખવતા રહો મે પહેલા આ recipe જોઈ પછી ઇકોબેક papper n rape. લાવી દીધા પછી પનોલા બનાવ્યા .ખુબાસરસ useful thing છે .kitchen nu એક અનિવાર્ય અંગ મળી ગયું .મે એનાથી oats cake બનાવી છે. ખુબ જ સરસ બને છ.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @arunashah1867
    @arunashah1867 10 หลายเดือนก่อน

    Very useful papers to steam muthis n dhoklas n vegetables.i loved ur panola receipe n ur sasuma clever n guides u very well. Lots of love to u n ur family😢❤

  • @divyavashi5720
    @divyavashi5720 2 ปีที่แล้ว +1

    Hi....dear
    ખુબ જ સરસ રેસીપી અને આઈડિયા.પનોલા મે પહેલી વખત જ જોયા.એકદમ easy ane healthy આઇટમ છે.અને એમાં આ oddy ecobake paper નો તમે ઉપયોગ બતાવ્યો.ખૂબ જ ઉપયોગી વસ્તુ છે આવી રીતે કોઈપણ જાતની બેકિંગ recipe બનાવવી હોય અને આ પેપર હોય તો easily વાનગી બનાવી શકીએ.સમય ઓછો હોય અને આવા ecoback paper હોય તો વાનગી જલ્દી બની જાય.ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.realy appreciate.
    DADI ને પનોલા બનાવતા હોય ખૂબ આનંદ થયો.ખૂબ જ સરસ રેસીપી અને ecoback product.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @S_sindhi
    @S_sindhi 6 หลายเดือนก่อน +2

    Ameen pan mitha panola khadha chhemara Dadima banavta hata a recipe sauth gujrat ni famous vangi chhe

  • @vandanapatel1390
    @vandanapatel1390 2 ปีที่แล้ว +1

    I like ecobake paper. It's very simple to use for diet food n less oil. Panoramic looks very tealthy tasty recipe

  • @hemlatapatel4800
    @hemlatapatel4800 2 ปีที่แล้ว +2

    Nice resipe and paper

  • @gunvantshah6734
    @gunvantshah6734 4 หลายเดือนก่อน +2

    ખુબજ સરસ ને નવી જ વાનગી જાણવા મળી

  • @nidhibhatt7961
    @nidhibhatt7961 2 ปีที่แล้ว +2

    Panola is Looking delicious. And this oddy ecobake paper is very easy to use and i will definitely make patara, kapooriya in it.... And also i suggest my mom and friends to use it once....

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for your feedback

    • @nidhibhatt7961
      @nidhibhatt7961 2 ปีที่แล้ว

      @@kalpananaik8870 my pleasure ☺😊

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      @@nidhibhatt7961 Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @RashmiDesai-f6w
    @RashmiDesai-f6w หลายเดือนก่อน +1

    ખૂબ સરસ મેમ તમારો વડીલો સાથેનો વાર્તાલાપ

  • @rekhadesai9326
    @rekhadesai9326 2 ปีที่แล้ว +1

    Oddly Ecobake paper is really very useful I would like to use this way in my kitchen surely

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @alpashah9116
    @alpashah9116 2 ปีที่แล้ว +1

    Superb Recipe. We have never use wrapping paper for cooking. After watching your video I get many ideas for cooking with this paper such as idli, chiba Dhokla, cookies etc. Thanks for sharing such an useful things with the recipe.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @hansaart9011
    @hansaart9011 2 ปีที่แล้ว +1

    કલ્પના બેન સરસ મજાની પનોલા રેસીપી જુની વીસરાતી વાનગી માટેનો આ વીડીઓ યુ ટયૂબ પર આપવા બદલ અભિનંદન મારા ફેમીલીને પણ ગમ્યો અને ઇકો બેક પેપર તેમજ oddy uniwrape ને ઉપયોગ વાનગી માટે જરૂરી છે બાળકોને લેટ બોક્ષ માં પણ આપી શકાય આવા સરસ મજાના વીડીયો આપતા રહેશેા

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @kashmirakiritnaik7868
    @kashmirakiritnaik7868 2 ปีที่แล้ว +1

    કાકડી ના પનોલા જેવી ખૂબ જ પુરાણી આઈટમ બનાવી તે જોતા ખૂબ જ ગમી અને તે પણ અમારા સાસુ માની આઈટમ ગણાવી એ જાણી ખૂબ જ આનંદ થયો કાકડી ના પનોલામાં એક પેપર ઉપયોગ કર્યો જેના થકી આવી જૂની સરસ વાનગી માણવા અને જાણવા મળી જે ખૂબ જ સુંદર વાનગી અંગે સાંભળી પણ ન હતું તે વાત પણ ખબર પડી. તેમજ ઓડિ પેપરમાં તેને પેક કરી સાચવી શકાય, એ વાત પણ યોગ્ય અને સુંદર હતી ખૂબ જ સરસ.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for your valuable feedback

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @krupa.ketan.desai.7423
    @krupa.ketan.desai.7423 2 ปีที่แล้ว +2

    Ba ne pranam🙏.

  • @shailamistry6020
    @shailamistry6020 2 ปีที่แล้ว +2

    It`s nice,

  • @chetanpatel325
    @chetanpatel325 2 ปีที่แล้ว +1

    What a recipe panola is a higenic low calorie and low oil snack using Oddy Ecko bake paper and Oddy uniwrap paper. It's a yummy and amazing dish with a unique presentation we can make pudla handvo and many more dishes using Oddy eco bake paper and Oddy uniwrap paper. congratulations kalpnaben for showing this forgetted recipe

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for your feedback

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @darshanashah152
    @darshanashah152 2 ปีที่แล้ว +1

    Kalpana Ben naik eco back paper very useful our kitchen thanks

  • @rashmidaru9453
    @rashmidaru9453 2 ปีที่แล้ว +1

    Very nice tasty yummy recipe , new recipe, thanks. 👌👌👌👌👌

  • @kantilalpatel4408
    @kantilalpatel4408 2 ปีที่แล้ว +1

    વાહ કલ્પનાબેન વિસરાઇ જતી વાનગી ની ખુબજ સુંદર રેસીપી, અભિનંદન અને આભાર.
    Oddy ecobake paper ના ઉપયોગ થી ઓછા તેલથી અથવા તેલ વગર તમે ધણી વાનગી બનાવી શકો છો. આજના ફાસ્ટ ફૂડ ના સમય મા આનો ઉપયોગ આશીર્વાદ સમાન છે.
    Oddy Uniwrep paper નો ઉપયોગ તમે મુસાફરી દરમિયાન કરી શકો છો, બાળકો ના નાસ્તા ને તમે સરસ રીતે રેપર કરી શકો છો. થેપલાં, પરોઠા, પુરી, પુલાવ, હાડવા જેવી અનેક પ્રકારની વાનગી રેપર કરી તાજી અને સ્વાદિષ્ટ રાખી શકો છો.
    ખુબ ખુબ આભાર.

    • @yashdesai3008
      @yashdesai3008 2 ปีที่แล้ว

      yash Desa namaste kalpanaben
      junior visrati vannagi joi
      khub j gamiu juni visrati vangi joi purani vangi ni vato
      taji thi eco paper bag no upiog khub j gameu nava
      conseptjanva Male thank you very much

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @rekhapoojara1410
    @rekhapoojara1410 2 ปีที่แล้ว +1

    Karekhar Sara's che tene vej thokada ma pan use Kari sakay

  • @navkarmahamantra1044
    @navkarmahamantra1044 2 ปีที่แล้ว +1

    Panola name is very unique , definitely I will try this recipe with Oddy eco bake paper and I will try to make panki with Oddy eco bake paper.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

    • @navkarmahamantra1044
      @navkarmahamantra1044 2 ปีที่แล้ว +1

      @@kalpananaik8870 thank you very much 🥰

    • @navkarmahamantra1044
      @navkarmahamantra1044 2 ปีที่แล้ว +1

      Right now received your gift thank you to choosing me thankyou Oddy eco bake 🙏🙏🙏

  • @chumiidiots5510
    @chumiidiots5510 2 ปีที่แล้ว +1

    Oddy echo bake paper is an amazing thing and by using this bake paper we can make low oil paneer chilla pudla and many healthy recipes. congratulations Kalpna Nayak for making this mouth watering old and yummy recipe by using oddy ecobake paper and oddy uniwrap paper

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for your support and appreciation

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @daxabengoswami2604
    @daxabengoswami2604 4 หลายเดือนก่อน +1

    Very nice Testy.easy

  • @anujanaik7378
    @anujanaik7378 2 ปีที่แล้ว +4

    It was wonderful to see you and dadi creating such unique and creative videos at this stage in life. I am so proud of you mummy for starting this channel from zero and bringing it here with your hard work and talent and dedication. Very unique recipe using Oddy paperwraps. Nice product👌

    • @ninanaik4015
      @ninanaik4015 2 ปีที่แล้ว +1

      You are absolutely right Anu!

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for appreciation and valuable feedback

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for appreciation and valuable feedback

    • @RaxaDesai-rm6fm
      @RaxaDesai-rm6fm 11 หลายเดือนก่อน

      Vanagi. Khub. Gami. Kela na. Pan. Per. Thay. Keni

    • @RaxaDesai-rm6fm
      @RaxaDesai-rm6fm 11 หลายเดือนก่อน

      Tammari. Eco. Pepar. Ni. Vat. Gami. Saras. Che. Vapari. Joyis

  • @geetaoza8786
    @geetaoza8786 2 ปีที่แล้ว +1

    Wah kalpana ben mast ane unik vangi very awsome ane ava slag typena wrap visheni mahiti khub useful chhe👌mad Madame keep it up.aa vangi jarutthi banavish

    • @geetaoza8786
      @geetaoza8786 2 ปีที่แล้ว

      કલ્પના બેન કોમેન્ટ માં થોડી અનિયમિતતા છે કેમકે ચાલુ ટ્રેને લખતાં ફાવતું નહોતું તો દરગુજર કરશો

  • @alpadesai2724
    @alpadesai2724 2 ปีที่แล้ว +1

    Ba ne pranam🙏
    Aa visrati jati vangi Kalpana ben tame aekdam saral rite batvi sathe Ecobake pepar no pan upyog batavyo
    Khare khar aa uniwraps pepar pan traweling ma vangi pecking mate upyogi thi ae khub saru che
    Ame pan ecobake pepar beking ma use kariae mast heldhy and testy recipe sathe unique to khari j
    Eco bake pepar ane uniwraps pepar ni upyogi mahiti mate Kalpana ben tamaro khub khub Abhar 🙏👌👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @daxadesai8736
    @daxadesai8736 2 ปีที่แล้ว +1

    Very nice rangi 👍

  • @RajeshDesai-pb4lj
    @RajeshDesai-pb4lj 3 หลายเดือนก่อน +1

    બહુજસરસવીસરાતીવાનગીજાનવામડી

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      @@RajeshDesai-pb4lj thanks for watching

  • @tejalgoswami7290
    @tejalgoswami7290 2 ปีที่แล้ว +1

    Thank you kalpanaben for visarati vangi and thanks Baa for giving us suggestions about panola .I use ecoback paper in Baking and wrapping and also in children lunchbox it is very good

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @plates_by_priya2374
    @plates_by_priya2374 2 ปีที่แล้ว +1

    Very good recipe.. I remembered ba used to made this in my childhood...Nice initiative of making by using this oddy uniwraps...Keep motivating us by your recipe creations..

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

    • @plates_by_priya2374
      @plates_by_priya2374 2 ปีที่แล้ว +1

      Thank you so much..

  • @bhavnatrivedi2029
    @bhavnatrivedi2029 2 ปีที่แล้ว +1

    KALPANABEN KHUB SARAS PANOLA ,MARA DADIMA BANAVTA VADAMA J SHAKBHAJI N FALO THATA ETALE BANAVI SHAKAY

  • @aartibhonsle2955
    @aartibhonsle2955 ปีที่แล้ว

    Healthy recipe 👍👌

  • @livenletlive1339
    @livenletlive1339 2 ปีที่แล้ว +1

    My born and brought up at Udvada, near Vapi Gujarat
    Aa vangi amari favourite vangi chhe ,
    Ame moti kakdi aave chhe ena thi panela banavie chahiye ,
    City ma bhindi na pan nathi Malta tyare dhokla ni Jem thali ma thodu thin layer pathri ne banavie chahiye khubaj saras Bane chhe boil karva mate nichhe pan kakdi nu panij rakhvama aave chhe enathi khubaj saro taste Ane sugandh aave chhe
    Ecoback paper khubaj sunder idea chhe , je muthiya ,Patra, cake ,patudi, chhiba dhokli banavva ma upyogi bani sake chhe , fry karya Vina na dahivada banavva ma upyogi che

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @dhvanivanzwala9869
    @dhvanivanzwala9869 2 ปีที่แล้ว +1

    Vah masi..
    Mast receipe...mara mummy banavta.....tamari rite have banavish...Ane ha oddy eco paper sari product chhe...khas mummy mate ochha telnu banavase...Ane bachcha matepaper roll tiffin ma pan chale

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @savitakeshwala1657
    @savitakeshwala1657 5 หลายเดือนก่อน

    Very nice recipe 👌 😋 👍 ❤❤❤

  • @devyanishah4141
    @devyanishah4141 2 ปีที่แล้ว +2

    Good healthy recipe

  • @hemadesai9363
    @hemadesai9363 2 ปีที่แล้ว +1

    Nice Recipe
    Looks delicious 😋

  • @varthik
    @varthik 2 ปีที่แล้ว +1

    Thank you Kalpanaben bahu vakhthi aa receive shodhti hati

  • @vaishnavirana4096
    @vaishnavirana4096 2 ปีที่แล้ว +2

    Wah Kalpana Masi khub j saras ane testy dish lage che... chhokkas try karish.. oddy uni wrap paper ane eco back paper vishe janva madyu j khub easy ane hygienic lagyu... mare chhokrio ne school na tiffin ma ane ovens recipes ma khub kaam aavse..thank u for sharing..👌🏻👌🏻👌🏻

    • @pratibhadesai8475
      @pratibhadesai8475 2 ปีที่แล้ว

      ખૂબ સરસ. કલ્પનાબેન. નાનીફૂઇને મારી યાદ તબિયત સારી હશે પૃતિભાદેસાઈ

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @renukadesai1163
    @renukadesai1163 2 ปีที่แล้ว +1

    Nice I like it 👍👍👍

  • @ritashah8575
    @ritashah8575 2 ปีที่แล้ว

    મીઠા પુડલા બનાવી શકાય અમેઝિંગ છે આ પેપર વર્કિંગ વુમન માટે ખૂબ જ ઉપયોગી છે

  • @meetagandhi5977
    @meetagandhi5977 2 ปีที่แล้ว +1

    Awesome! I will make batavada with ecobake or uniwrap paper in an Airfryer. Dadima’s enthusiasm is extremely inspiring. Take a bow! May God keep your family healthy and happy always 🙏🏻

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @kalyanimakwana9171
    @kalyanimakwana9171 ปีที่แล้ว

    નમસ્કાર કલ્પના મેમ ખૂબજ વિશેષ વાનગી પનોલા ઉમદા વિડિઓ અપલોડ કર્યો છે અમે પનોલાની રેસિપી વિશે આજે જાણ્યું ખૂબજ સ્વાદ સભર અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી વિસરાતી વાનગી છે ઇકો બેગનો ઉપયોગ પનોલામાં કર્યો એમ અળવીના પાન / ચણાના લોટના પુલ્લા / હૈદરાબાદી ચિલ્લા / દૂધીના મુઠીયા એવુ કંઈ પણ બાફવા હોઈ શકે કરી શકાય

  • @suchetashah8686
    @suchetashah8686 2 ปีที่แล้ว +1

    Like IT. You can do thokala type also

  • @beenamehta3055
    @beenamehta3055 2 ปีที่แล้ว +1

    nice ilike

  • @HansaPatel-y8p
    @HansaPatel-y8p ปีที่แล้ว

    Nice recipe and nice idea

  • @geetahakani9530
    @geetahakani9530 ปีที่แล้ว

    Kub. Sara's. Vangi.

  • @kavishapatel1388
    @kavishapatel1388 2 ปีที่แล้ว +1

    આ કુકીંગ પેપર પર પતરવેલિયાંના વાટીદાળ (ચોળાની દાળ)ના પાત્રા બનાવી શકાય.

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 ปีที่แล้ว +1

    Very nice recipe didi

  • @zeenatbegum4794
    @zeenatbegum4794 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સારી વસ્તુઓ વિષે વાત કરી જે પેપરમાં તમે બતાવી યુ સરસ😎👍

  • @nayanparekh4145
    @nayanparekh4145 2 ปีที่แล้ว +1

    Thanks for sharing this recipe, I ate in my childhood in Vapi town, south Guj. They cone shape of a leaf and filled with pumpkin Khiru and steamed cooked 30 to 40 cones in a big pot.
    I use baking paper for Handva, cookies, nan khatai, tal and shingdana chiki,magas, mohanthal etc because of its nonstick quality . Thanks for bringing this recipe back!
    I would like to know recipe of Pangocha.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for your valuable feedback

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

    • @nayanparekh4145
      @nayanparekh4145 2 ปีที่แล้ว +1

      Thanks Kalpanaben for selecting my name for the contest, gave me great pleasure on New Year! As I reside in USA I understand I don’t qualify . But the pleasure is all mine! I look forward and wait for your new recipes! Thanks!

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Oho! It's ok

  • @shilpachokshi8284
    @shilpachokshi8284 2 ปีที่แล้ว +1

    Nice recipe 😋

  • @mnaharbachudasama3981
    @mnaharbachudasama3981 2 ปีที่แล้ว +1

    Very testy ben

  • @artimerai6663
    @artimerai6663 2 ปีที่แล้ว +1

    Wah kalpanaben khubj saras rete visrati vangi ne batavi,thoda tel ma Ecorapp paper use karene,aa paper no use muthiya Patra banava ma pan thai sakay👌👌👏👏👍👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Happy New Year Friend. 🎉
      CONGRATULATIONS! 🎉
      You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.

  • @3a-15harryshah9
    @3a-15harryshah9 3 หลายเดือนก่อน +1

    Aa mixed lot inda ni jem pathri ne pan kari saki
    Vapi side ane geriyo pudo key

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      Okay, નવું નામ મળ્યું. આભાર આપનો.

  • @sunitadesai761
    @sunitadesai761 2 ปีที่แล้ว +1

    Very nice Kalpnaben