ભાઈ આધાર કાર્ડ કઢાવયુ હોય તે ઓલ ઇન્ડિયા ચાલે છે મારૂ મહારાષ્ટ્રન નુ છે હું ગુજરાત મા તેર વષ થી રહુ છું હવે એમ કહે છે કે હવે નહિ ચાલે મારે મહારાષ્ટ્ર આધાર કાર્ડ ની ખૂબ જ જરૂરી છે તો મારે શું કરૂ મને જવાબ આપશો
જન્મ તારીખ એક વખત સુધારી લીધી છે અને બીજી વખત ....એ પણ ઓપરેટર ખોટી લખી છે અને જન્મ તારીખ મા એક વર્ષ નો ગેપ છે તો હવે જન્મ તારીખ સુધરવા માટે સુ કરવુ જોઈએ... સર કઈ માહિતી આપસો જી...
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાલ શરૂ છે. સરનામું ફેરફાર કરવાનું એક ફોર્મ ભરી દો. આ ફોર્મ તમારા તાલુકાની મામલતદાર કચેરી અથવા તમારા વિસ્તારના બી.એલ.ઓ. પાસે ભરાવી દો. બી.એલ.ઓ. તમારા મતદાન મથક પર બેસતા હોય છે.
Mamalatdar kacheri thi bahar online. Bharva kahyu. Computer class ma puchyu to 250 rs charge kahyu. AK district tho bija district ma transfer thsya Che
Bhai gher betha mare aadhar card adress change karvu chhai ema mobail number Rajister karvu chhai ane maare photo per Cheng karvu chhai kai rete karu saheb mari help karo ka to koi site batao
Saheb aadhar card khovay gayu hoy to fari thi aadhar card medavva pdf download karva no video banavo ane pdf ni color print kya kadhi sakay te pan mahiti aapjo.
એડ્રેસ ઓનલાઇન પણ સુધારી શકાય. તમારા ચૂંટણી કાર્ડમાં ન સુધરાવ્યું હોય તો હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે, એટલે પહેલાં એમાં સુધારો કરાવી લો. ત્યારબાદ આધાર કાર્ડ માં સુધારો કરાવી લો.
Hi komet lakhanar Mari ptni niumarno koepuravonthi and janmtarikh shudharviche to mareshu karvujoiia Janam tarikh bhulthi khoti lakhaigaishe totenamate kayAl adhikarinu janamtarikhanu sartiaapishakay tjanavsho
મારે આધાર કાર્ડ મા જન્મ તારીખ 01/01/2000 સે શાળા છોળ્યાનુ સર્ટિ માં 01/02/1998 સે એક વાર સુધારો કરાવ્યો હતો પણ રિજેક્ટ થયું સુધારો થયો નથી 🙏.........................................🙏 અટક માં સુધારો કરવો સે પણ જે મારે અટક રાખવી સે કોઈ ડોક્યુમેન્ટ માં લખ્યું નથી તો શું કરવું
Janm tarikh na dakhla ma matana nam ma bhul se to su karvu sudharo karvamate hu mantri pase gayo hato pan Aene na padi ke sudharo no thay to tame jnavo please su karvu
જન્મના દાખલામાં એફિડેવિટ દ્વારા માતાનું નામ નહિ સુધારી શકાય ભાઈશ્રી. એના માટે કોર્ટમાં જવું પડે. સામાન્ય ભૂલ હોય તો જ મંત્રી સુધારી શકશે. ઉદાહરણ તરીકે કોઈના માતાનું નામ "ગીતાબેન" હોય અને દાખલમાં "ગીતા" લખ્યું હોય તો મંત્રી "ગીતાબેન" લખી શકે. ઉપરાંત કોઈને "ભાઈ", "કુમાર" કે એ પ્રકારે કોઈ સામાન્ય ભૂલો સુધારવાની હોય તો જ મંત્રી સુધારી શકે.
વધુમાં જણાવવાનું કે જન્મના દાખલામાં માતાના નામમાં ભૂલ હોય તો અમારી જાણકારી મુજબ લગભગ કોઈ જગ્યાએ કંઈ કામ અટકતું નથી. આમ છતાં જરૂરિયાત જણાતી હોય તો કોર્ટમાં જવું પડે. કોર્ટ એ નામ સુધારાનો હુકમ કરી શકે.
સાચી વાત છે
આભાર સાહેબ
Welcome
Yes dost mere ko bhi sudhara karana hai...
આધાર કાર્ડ પત્ની ના નામ પાછળ પતિનુ નામ કેવી રીતે સુધારો કરવાનું
Kamhlaban.babulal.solanki
@@solankibabubhai20242:51
સરસ માહિતી આપી ભાઇ આભાર
Welcome
ભાઈ આધાર કાર્ડ કઢાવયુ હોય તે ઓલ ઇન્ડિયા ચાલે છે મારૂ મહારાષ્ટ્રન નુ છે હું ગુજરાત મા તેર વષ થી રહુ છું હવે એમ કહે છે કે હવે નહિ ચાલે મારે મહારાષ્ટ્ર આધાર કાર્ડ ની ખૂબ જ જરૂરી છે તો મારે શું કરૂ મને જવાબ આપશો
આધાર કાર્ડ ઓલ ઇન્ડિયામાં ચાલે છે, તમારે નવા આધાર કાર્ડની જરૂર નથી
1) Che j nai koi Xerox k photo k Kai nthi aadhr card no koi pan jat no puravo rahiyo nthi to nvu nikli jai k km?
2) sudhara krvanu chalu thu k nai?
Very good information sir
આભાર
એક વાર આધારકાર્ડ કઢાવ્યું તું અને ખોવાય ગયેલ છે આધારકાર્ડ તો એના માટે સુ કરવું ૯૭૧૨૪૨૦૧૩૨
શું થયું? નીકળી ગ્યું?
Adhar card ma addresz change karava charge ley Che? How much?
me 10 varsh pahela aadhar card karayu Tu pan mane adharcard ni Signicher yad nahi to kevi rite khabar pade ke me kevi sahi kariti aem plz reply aapjo
આધારકાર્ડમાં ક્યાં સહી કરવાની આવે છે?
30 tarith ma saru tase sisaruti nu form barvanu che te ma name ma sudaro karvano che pelse koy informesion apo
Thanks.
વેલકમ
જન્મ તારીખ એક વખત સુધારી લીધી છે અને બીજી વખત ....એ પણ ઓપરેટર ખોટી લખી છે અને જન્મ તારીખ મા એક વર્ષ નો ગેપ છે તો હવે જન્મ તારીખ સુધરવા માટે સુ કરવુ જોઈએ... સર કઈ માહિતી આપસો જી...
Name and birthday date change karava mate su Karavu?
આધાર સેન્ટર પર રૂબરૂ જવું પડશે
Aadharcard junu aadarcard cancel kari bilkul navu kadhavi shakay?
Aadharcard ma ketli vaar sudharo thao e jova su karvi?
ઓનલાઈન જોવાની કોઈ રીત ધ્યાનમાં નથી
Me 2 var name change karyu che pan bane var tya na staff vara a bhul kari che to su name change thai jay
Sarnamu sudharvu hoi to ketli var sudhari sake?
વીડિયો પૂરેપૂરો જોઈ લેવા વિનંતી
Very nice👍
આભાર
Sir online photo updated (Adhar card) ma mate... Su karvu...??
આધાર સેન્ટર પર રૂબરૂ જવું પડશે
Bhavnagar na mahuva taluka ma addarkard ni kamgiri ke di calu tase
તારીખ તો નક્કી નથી, પણ શરૂ થશે ત્યારે બધાને જાણ કરીશ.
Bhai mare Asher card kdhayu 6a pn mne ghar ayu nhi te nu shu krvanu 6a.tmaro video saras 6a
વેબસાઈટ પરથી ઓનલાઈન ડાઉનલોડ થઈ શકે
What about election card correction?
હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે, સુધારણા કરાવી લો
JJjjjj
D and C TX @@jayantibhaikukadiya8198 "t₹xx SC c" ₹mCV
Sir Aadhar card ma 10 vathat sudharo karva Aadhar card black thay gayu have unblock karva su karu
JaysukhmakyamaaDharshudhara
Aadhar card ma gujarati address khubj bhul vala speling thi chhapau 6e to su karvu?
ઓનલાઇન પણ સુધારો કરી શકાય
Sir mare school lc ma Agajibhai chhe ane marksheet ma aeklu agaji chhe to hu aadhar card kai rite sudhari sku
in my aadhar card my father name is not mentioned so what i have to do
You should go to nearest Aadhar Center and update it.
Mare helth kard ma mare aadhar kyc not mech kahe che to mare su karvu
65 Vars thi upr Na nu komoutor 20% this vadhu nathi avatu to support karvu?
જન્મ નીતારીખસુધારોએકકરતાવધારેવખતથયેલહોયતોહવેસુધારોકકરવાનીકોઈપ્રોસેશહોયતોબતાવશો
Aadharcard ma print aadhar karvu hoy to print aadhar nu kem bandh hoy che
Sir 7/12 8a ma nam sudhar va mate support karvu varas dar ma khotu chadi gayu se
જે તે સમયે જે નામ લખાવ્યું હશે એ રહેશે
Bhai wife na name pachad husband nu name mage che private job mate...
આધાર કાર્ડમાં સુધારો કર્યા પછી કેટલા દિવસે online આવી જાય
સમય મર્યાદા નક્કી થયેલ નથી
Aadhar card khovai gyu hoi to nikli jai k pasu
Election card ma district change hoy to kevi thi thay??? Pls reply
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાલ શરૂ છે. સરનામું ફેરફાર કરવાનું એક ફોર્મ ભરી દો. આ ફોર્મ તમારા તાલુકાની મામલતદાર કચેરી અથવા તમારા વિસ્તારના બી.એલ.ઓ. પાસે ભરાવી દો. બી.એલ.ઓ. તમારા મતદાન મથક પર બેસતા હોય છે.
Mamalatdar kacheri thi bahar online. Bharva kahyu. Computer class ma puchyu to 250 rs charge kahyu. AK district tho bija district ma transfer thsya Che
Mobile no. Sudhara mate aadhar center par javu pade ke online thay che?
આધાર સેન્ટર પર જવું પડશે
Bhai gher betha mare aadhar card adress change karvu chhai ema mobail number Rajister karvu chhai ane maare photo per Cheng karvu chhai kai rete karu saheb mari help karo ka to koi site batao
Sir pak sahay mate online arji karti vakhte andharcard verify kartu nathi baki badhe valid ane verify thay chhe please help
Very nice video
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
Adhar kard khovay gayel che to shu karvu sar please answer me
Mobile number nakhel hoy to potaani jaate download kari shakaay chhe
નામ ચેજ કરવા કેટલા ડોકૂમેટ જોઇએ
Saheb aadhar card khovay gayu hoy to fari thi aadhar card medavva pdf download karva no video banavo ane pdf ni color print kya kadhi sakay te pan mahiti aapjo.
Ok ભાઈ
Mare aadhar kardma janm tarik sudharvi che pan bhavnagar taluko mahuvama benkma sudhara mate arji from rijekt thayche to koi uapay batsvsho
બીજી વખત અરજી કરી દો. હવે આ વખતે પુરાવા તરીકે ફોટો આઈડી કાર્ડ હોય તો એ જ રજૂ કરજો
બાયોમેટ્રીક અપડેટ્સ એ શું?છે
BARTHDAY AND MOBAEL NUMBER ADD KARVO HOY TO RS..KETLA THAY...
Photo badlva na.. Rupiya charge le 6e....??? 🙏🙏
તો?
Aadhar card nu chalu kyare thava nu chhe ??
Ghana time thi bandh chhe badhu... Mare sudharo karava no chhe...
Koi update hoi to share karjo 🙏🏻
હજુ કંઈ નક્કી નથી ભાઈ. કોઈ અપડેટ આવશે તો શેર કરીશું
@@DigitalAllianceAllianceGroup khub khub aabhar tamaro 🙏🏻
જાતિ બદલવા માટે શું કરવું જોઈએ
આધાર સેન્ટર પર રૂબરૂ જવું પડશે
Atak badvi hoy to su krvu pde
આધાર સેન્ટરમાં રૂબરૂ જવું પડશે
Address change karne ke lite to limitations nai he na
એડ્રેસ સુધારો કરવાની કોઈ મર્યાદા નથી. મરજી પડે એટલી વાર સુધારો કરાવી શકાય છે.
હા
👍
Adhar card sudharo online thai 6 ?
Adress MA j thay
તથા ચુંટણી કાર્ડ માં પણ ભલાભાઈ નામ હતું તે હાલ નવાસુધારામાં સર્ટીફિકેટના આધારે રાજેશભાઇ થઈ ગયુ.
તો હવે તો આધાર કાર્ડમાં નામ સુધારવું આસાન છે ભાઈ. તમારા વિસ્તારમાં આધાર સેન્ટર શરૂ હોય તો સુધારો કરાવી લો
ધન્યવાદ સર.
આધાર કાર્ડ માં સુધારો કરવા ના કેટલા દિવસ લાગે કેટલા દિવસમાં સુધારો થઈ શકે
Sir mare adhar card ma juna jilla nu name panchamahal chhe
Ane have mahisagar thai gayo to
Navu name badalava su karavu
એડ્રેસ ઓનલાઇન પણ સુધારી શકાય. તમારા ચૂંટણી કાર્ડમાં ન સુધરાવ્યું હોય તો હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે, એટલે પહેલાં એમાં સુધારો કરાવી લો. ત્યારબાદ આધાર કાર્ડ માં સુધારો કરાવી લો.
Sirname ma sudharo karavo hoy spelling ma to Thai shake?
ભાઈ. મારે LC અને આધારકાર્ડ મા જન્મ તારીખ અલગ છે અને મેડીકલ માએડમીશન લેવાનું છે તો શુ કરવુ
Hii
Adhaar card nu Kam hall ni date ma chalu Che please reply
હાલમાં ચાલુ નથી, આમ છતાં તમારા વિસ્તારમાં તપાસ કરાવી લેજો
Hi komet lakhanar Mari ptni niumarno koepuravonthi and janmtarikh shudharviche to mareshu karvujoiia Janam tarikh bhulthi khoti lakhaigaishe totenamate kayAl adhikarinu janamtarikhanu sartiaapishakay tjanavsho
Aadharakad nu saranamu badalavu hoy to
આધાર આપે લિવિઞ સર્ટીફીકેટ માં તારીખ અલઞ છે તો શું કરવું જોઈએ
Thanks sir 👍
Welcome
Adhar card ma. Doghter. Badale waif thayi hoya to. Su karvu
@@DigitalAllianceAllianceGroup xccc
પુરુષ અને સ્ત્રી લખવામાં ભૂલ કરતા હોય છે આના માટે શું કરવું જોઈએ
How to correct address in adharcard
How to update photograph?
ફરજિયાત આધાર સેન્ટર પર જવું પડશે
@@DigitalAllianceAllianceGroup ok..
Limit pati Gai hoy to su karvu pade
આધારકાર્ડ જન્મ તારીખ માટે કોઈ એકજ પુરાવો ચાલશે
Kay ritey abdetkarvu આધાર કાર્ડ ભાઈ
કોઈ બીજા રાજ્યનું આધારકાર્ડ ગુજરાતમાં સુધારી શકાય તો કઈ રીતે
Aadhar card ma address change karva nu chee information aapsho
Marriage pasi wife name Kay rite sudhar vu vali name / Husband & Address married pasi
Marraige cerificate aadhare sudharo thay..
Maheshbhai, Right 👍
જન્મ તારીખ બદલાવી હોય તો પુરાવા ની જરૂર પડે કે કેમ
એડ્રેસ કેટલી વાર સુધારી શકાય
એની કોઈ લિમિટ નથી, મરજી પડે તેટલી વાર સુધારી શકાય
No limits
Finger aavati sathi aadhsrcard Managua nathi
ઉમર વધતા ફોટા માં સુધારો કેવી રીતે કરવો.
Nice video
આભાર મગનભાઈ
Now working update aadhar card?
What? I can't understand what do you what to say.
મારે આધાર કાર્ડ મા જન્મ તારીખ 01/01/2000 સે
શાળા છોળ્યાનુ સર્ટિ માં 01/02/1998 સે
એક વાર સુધારો કરાવ્યો હતો
પણ રિજેક્ટ થયું સુધારો થયો નથી
🙏.........................................🙏
અટક માં સુધારો કરવો સે પણ
જે મારે અટક રાખવી સે કોઈ ડોક્યુમેન્ટ માં લખ્યું નથી તો શું કરવું
મારે નવું આધારકાર્ડ કધાવવું હોય તો સુ સુ ડોકીયુંમેંત જોઈએ કેવું
ઓક
Ok
ભાઈ આધારકાર્ડ માં ફોટો ચેન્જ કરવો હોય તો કેવી રીતે થાય જણાવશો
આધાર કાર્ડ કેટલા દિવસ માં શુધરી જાય છે
Ama nabar adhr kad no badlayo hoy su kevu
આધાર કાર્ડ મા ભુલો એ કમાણી માટે થાય છે
??
આભાર ભાઈ
Welcome
આના વગર નામ રેશન કાર્ડમાં એડ કરી શકાય ખરું
Janm tarikh na dakhla ma matana nam ma bhul se to su karvu sudharo karvamate hu mantri pase gayo hato pan Aene na padi ke sudharo no thay to tame jnavo please su karvu
Affidavit Raju kri sako bane name ni ak j vykti che tevu. And Mantri na padta hoy yo Mamlatdar office no contact kro
@@koradiyahardik2089 thanks
જન્મના દાખલામાં એફિડેવિટ દ્વારા માતાનું નામ નહિ સુધારી શકાય ભાઈશ્રી. એના માટે કોર્ટમાં જવું પડે. સામાન્ય ભૂલ હોય તો જ મંત્રી સુધારી શકશે. ઉદાહરણ તરીકે કોઈના માતાનું નામ "ગીતાબેન" હોય અને દાખલમાં "ગીતા" લખ્યું હોય તો મંત્રી "ગીતાબેન" લખી શકે. ઉપરાંત કોઈને "ભાઈ", "કુમાર" કે એ પ્રકારે કોઈ સામાન્ય ભૂલો સુધારવાની હોય તો જ મંત્રી સુધારી શકે.
વધુમાં જણાવવાનું કે જન્મના દાખલામાં માતાના નામમાં ભૂલ હોય તો અમારી જાણકારી મુજબ લગભગ કોઈ જગ્યાએ કંઈ કામ અટકતું નથી. આમ છતાં જરૂરિયાત જણાતી હોય તો કોર્ટમાં જવું પડે. કોર્ટ એ નામ સુધારાનો હુકમ કરી શકે.
@@DigitalAllianceAllianceGroup jaysriben ne badle jayaben se to sudharekenay
Photo update kari sakay online
આધાર સેન્ટર પર રૂબરૂ જવું પડશે
આધાર કાર્ડ મા તારીખ એકજ વખત સુધરે છે?
Praivet koi jga Sudha ro thay che
મોટા ભાગના પ્રાઇવેટ સેન્ટર બંધ થઈ ગયાં છે, તમારા વિસ્તારમાં તપાસ કરો
નામમા સુધોરો કરવા માટે શુ કરવુ
Download process please show
Ok
આધાર કાર્ડ સુધારો કરવા ચાર્જ આપ્યા બાદ સુધારા રિકવેસ્ટ રિજેક્ટ થાય ત્યારે બીજી વખત ફી ભરવાની?
હા, ભરવી પડે
भाई वो रिफंडेबल होनी चाहिए इस मतलब है
@@DALICHANDPATEL તમારી વાત તો સાચી છે ભાઈ
GOVind
ભાઈ મારે પત્ની નામ પાસળ મારૃ નામ ચઢાવવું છે તો નવું કઢાવવું કે અપડેટ કરાવવું
Maro aadharcard read thejay Che
આધાર કાડમા જન્મ તારીખ કેવી રીતે ઘરે બેઠા
સુધારો થઈ શકે.
આધાર સેન્ટર પર ફરજિયાત જવું પડશે
Adharcardma janmatarino sudharo ger betha kai rite kari dhakay
ઘેર બેઠા જન્મ તારીખ નહિ સુધારી શકાય નિલેશભાઈ
આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું
રાધિકાબેન પ્રવીણભાઈ