વઘારેલી કળથી અને ઢેબરા .village cooking channelvillage lifevillage lifestylefarmer lifefarmer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 319

  • @daxashah5138
    @daxashah5138 29 วันที่ผ่านมา +1

    તમારા એપિસોડ જોવા નું બહુ ગમે છે કુદરત ના સાનિધ્યમાં રહી ને જીવન જીવવા નો આનંદ કાઈ જુદો જ છે તમારૂં જીવન વૃંદાવન છે ખુબ ખુબ આનંદ

    • @Blvadivlog
      @Blvadivlog  18 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 2 หลายเดือนก่อน +4

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન સરસ વાડી નો નજારો જોવા મળશે અને મોરલા ના ટહુકા સંભળાય છે અને એક બાજુ રસોઈ બને છે અને શું વાડીની મોજ છે ભાઈ ખુબ ધન્યવાદ ગીતાબેન

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @Govindchatrodiya-x4u
    @Govindchatrodiya-x4u 2 หลายเดือนก่อน +1

    વાહ સરસ પ્રકૃતિના દર્શન થયા હોય એવું લાગે દાદા મજા આવી ગઈ સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @anishbarot8646
    @anishbarot8646 2 หลายเดือนก่อน +1

    સીતારામ બાબુ કાકા સવાર સવારમાં વાડી નું વાતાવરણ ખુબ સરસ અને અદભુત દૃશ્યો છે ખુબ જ વીડિયો ગમ્યો

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @baljitsinghrahi5721
    @baljitsinghrahi5721 2 หลายเดือนก่อน +1

    Kalsi ni banavat thi jani ni maja avi gai. Mari ben ne khub abhinandan. ❤

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @alkapatel8404
    @alkapatel8404 2 หลายเดือนก่อน +1

    Sita ram babubhai and Gitaben bahoo Saras video hoy che tamari vato samaj va jevi hay che sita ram USA Texas thi alka 🙏🏽❤️

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @GUJRATLIVE-cl7ww
    @GUJRATLIVE-cl7ww 2 หลายเดือนก่อน +1

    પક્ષી ને જોય ને મને બોવ આનંદ થાય છે જોરદાર સેવા છે દિપકભાઈ વેરાવળ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @asgajera3462
    @asgajera3462 2 หลายเดือนก่อน +1

    Jay swaminarayan 🙏🏻🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ

  • @dakshamehta4363
    @dakshamehta4363 2 หลายเดือนก่อน +1

    Bov kaka ne sarpanch aviya e jovani bov mja avi

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 2 หลายเดือนก่อน +2

    Ram ram sitaram bapu

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @gauribengurjar5180
    @gauribengurjar5180 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ બાબુ ભાઈ અને બેન .તમને પણ સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @UrvashiBavaghela9266
    @UrvashiBavaghela9266 2 หลายเดือนก่อน +2

    સીતારામ દાદા આજ અમે પેલી વાર ટમેટા ગોવીડા નુ શાક બનાવ્યું તુ આમને બોવ ભાયવુ મજા આવી ગય જમાવટ પડી ગય હો 😊😊

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ સરસ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @manishdave4660
    @manishdave4660 2 หลายเดือนก่อน

    સીતારામ
    બાબુભાઈ
    ખૂબ સરસ અદભુત
    મનીષ દવે જુનાગઢ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 2 หลายเดือนก่อน +1

    બા તમે જે ગલકા નુ શાક બનાવ્યુ એવુ અમે પણ બનાવ્યુ બાજરી રોટલા સાથે
    સરસ બનાવ્યુ 👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ સરસ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @hareshahir1493-zc6pj
    @hareshahir1493-zc6pj 2 หลายเดือนก่อน +1

    સીતારામ બાબુભાઇ + મોટાબેન
    તમારા વીડિઓ જોઈ ને ખરેખર આવું જીવન જીવવાની ખુબ ઈચ્છા થાય છે
    તમારું આ જીવન વાનપ્રસ્થન જેવું છે અને એમાં માટી ની ભીની સુહાસ માં સ્વાદ નો સંગમ વાહ અતિ સુંદર

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.

  • @JayendrasinhChauhan-g2p
    @JayendrasinhChauhan-g2p 2 หลายเดือนก่อน +1

    હા બાબૂ ભાઈ મસ્ત વિડીયો

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @gaurangparmar100
    @gaurangparmar100 2 หลายเดือนก่อน

    સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે અને કળથી વઘારેલી જોરદાર બનાવી છે ગૌરાંગ પરમાર અમદાવાદ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 2 หลายเดือนก่อน +1

    માંડવી પણ સરસ છે

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 2 หลายเดือนก่อน +2

    વાહ સરસ કળથીઢેબરાનો નાસ્તો ખાવાનું મન થયજાય

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @krishanapatel9098
    @krishanapatel9098 2 หลายเดือนก่อน +1

    Jai shree krishna masa masi have ek gay laylyo

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      હા ટૂંક સમય માં લાવીશું

  • @Avdheshyt220
    @Avdheshyt220 2 หลายเดือนก่อน +2

    નામ- જયેશભાઈ અને હેતલ બેન ભાવનગર થી બાપા સીતારામ દાદાને અને દાદી ને

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @hareshahir1493-zc6pj
    @hareshahir1493-zc6pj 2 หลายเดือนก่อน +2

    એક દિવસ માં તમારા 16 વીડીયો જોયા ખુબ આનંદ થયો
    જીવન અને પ્રાકૃતિ ની અસલી મજા તો તમે લ્યો છો
    હંમેશા આવા વીડિયો બટનાવતા રહો અને અમને દેશી વાનગીઓ ની રેસિપી આપતા રહો
    સીતારામ 🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @dakshamehta4363
    @dakshamehta4363 2 หลายเดือนก่อน +1

    Tamara regular blog joyi chia

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @arunamakwana5730
    @arunamakwana5730 2 หลายเดือนก่อน +2

    Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne America thi meman aaviya saru lagiyu ne aapdi aya rupees ke ne America ma dolare ke aamane America ne na dolar bativiya saru lagiyu jamavat ne vaghareli kalthi ne dhebara moj ho aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 2 หลายเดือนก่อน +2

    જય બજરંગ દાસ બાપા સીતારામ બાબુભાઈ ને

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય બજરંગ દાસ બાપા
      સીતારામ

  • @rohitbhaimathukiya4179
    @rohitbhaimathukiya4179 หลายเดือนก่อน +1

    good..

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jashubhaimangrola636
    @jashubhaimangrola636 2 หลายเดือนก่อน +1

    સીતારામ દાદાદાડી જશું ભાઈ બનાસકાંથા

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ArunaRamanuj
    @ArunaRamanuj หลายเดือนก่อน +1

    જય સિયારામ બાબુ ભાઈ બેન બા ને જય સિયારામ જય સિયારામ હું ભાવનગર થી અરુણાબેન રામા નુજ ડેલી તમારો વીડીયો જોવો મને બહુ ગમે છે વિડીયો તમારો હું એક દિવસ તમને મળવા પણ આવીશ ખુબ સરસ બનાવ્યો છે તમે વિડિયો જય સિયારામ જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે

  • @bharatikhamar8693
    @bharatikhamar8693 2 หลายเดือนก่อน +1

    ભારતોબેનખમાર તરફથી ખુશખુબ ઘનવાદ્ મેહસાણા

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @pabhabhailimbadiya.chachar9183
    @pabhabhailimbadiya.chachar9183 2 หลายเดือนก่อน +1

    જય રાધે રાધે શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      રાધે રાધે જય શ્રી કૃષ્ણ
      જય દ્વારિકાધીશ

  • @komalbhatt2791
    @komalbhatt2791 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ વિડિયો જોવાની ખૂબ મજા આવે છે ...સીતા રામ...🙏

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 2 หลายเดือนก่อน +1

    બાબુભાઈ હવે વાડી સરસ થઈ ગઈ છે જમાવટ કરી હો ભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @rajdeepgadhavi3813
    @rajdeepgadhavi3813 2 หลายเดือนก่อน +1

    જય મોગલ માં

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય મોગલ માં
      સીતારામ

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT 2 หลายเดือนก่อน +1

    સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને દાદા નો વિડિયો આવે ને જોઈ બહુજ મોજ આવે મન ને બહુજ આનંદ શાંતિ મળે છે બાને સીતારામ કેજો અમારા તરફથી હો દાદા 🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @pareshsolanki9813
    @pareshsolanki9813 2 หลายเดือนก่อน +1

    રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી પરેશભાઈ સોલંકી ચિત્રા સરસ રસોઈ બનાવી છે ખાવાનું મન થાય છે

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @meenapandya2622
    @meenapandya2622 2 หลายเดือนก่อน +1

    Wow Birds mela

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kalpeshrathod4041
    @kalpeshrathod4041 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ 👌👏🙏🌱🌱🌱🌱🎉👍

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 2 หลายเดือนก่อน +1

    બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @dnsolanki4464
    @dnsolanki4464 2 หลายเดือนก่อน

    Kathi nu biju nam shu chhe
    Paheli var joyu
    Nice video sir Maja aa gaya Thank you for the video sir
    Jayshreeben Dilipkumar solanki junagadh

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      કળથી ને હોર્સ ગ્રામ કહેવાય છે
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ashapatel518
    @ashapatel518 2 หลายเดือนก่อน +1

    Very beautiful morning 🌄 both of you very hard working God bless you both and family 🙏 ashaben Patel from London

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si 2 หลายเดือนก่อน +2

    ભારતની સંસ્કૃતિમાં સેલ્ફ નોન સેલ્ફ ની વાત નહીં પણ હાયર સેલ્ફ ની વાત છે તેની મને પણ સમજણ પડતી નથી

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 2 หลายเดือนก่อน +1

    USA. Madhu ben Ram Ram shitaram

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ

  • @SmChavda-tr4yl
    @SmChavda-tr4yl 2 หลายเดือนก่อน +1

    જય માતાજી સીતારામ બાબુ દાદા ગીતાબેન સરસવાડીછે મનીષાબાચાવડા

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @VijaybhaiPatadiya-k6x
    @VijaybhaiPatadiya-k6x 2 หลายเดือนก่อน +1

    વીજય,કરદડી,થી, સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Titan-sh5wp
    @Titan-sh5wp 2 หลายเดือนก่อน

    વાહ દાદા કુદરતી વાતાવરણ માં રેહવાની મજા જ કંઈ ઓર છે !! ખૂબ આનંદ થયો તમારો વિડિયો જોઈ ને 😄
    - ભાવના બેન ભરવાડ (અમદાવાદ બોપલ)

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 2 หลายเดือนก่อน +1

    સીતારામ બા દાદા ❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kalpanapatel6964
    @kalpanapatel6964 2 หลายเดือนก่อน +1

    તમારું ધર છે ખુબ સરસ છે જગ્યા પણ તમારા ધરે કોઇ દિવસ બોલાવો

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે

  • @dakshamehta4363
    @dakshamehta4363 2 หลายเดือนก่อน +1

    Saru saru kalthi bov sari kevay

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @hansahansa8941
    @hansahansa8941 2 หลายเดือนก่อน +1

    સરસ ઢેબરા બહુ સરસ સીતા રામ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @bhartidave2983
    @bhartidave2983 2 หลายเดือนก่อน +1

    Jay mataji kem cho bhai tmaro video daily hu jovu chu bhu saras mza aave che hu bharti dave from ahmedabad Maru name lejo Sita Ram

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si 2 หลายเดือนก่อน +2

    હું કંઈ જાણતો નથી મને કંઈ સમજણ નથી જે મારી પાસે છે તે વિશ્વ પાસે નથી અને જે વિશ્વ પાસે છે તે મારી પાસે નથી મને કોઈ પશુ પક્ષી કીટક ના બનાવતા માણસ બનાવ્યો તેનું ગૌરવ સૌપ્રથમ છે બે આંખો બે હાથ બે પગ ઘણું બધું જે શરીરની કોઈ કલ્પના ના કરી શકાય તેઓ સુંદર શરીર આપ્યું માતા-પિતા નો પ્રેમ મળ્યો પત્ની મળી દીકરા દીકરીઓ મળી દીકરાની વહુ મળી જીવનમાં ઘણું બધું મળ્યું છે તે ઘણી ને વીણે વીણાય નહીં તેટલું છે આજીવન યુદ્ધ નું મેદાન છે તેમાં ક્ષણે ક્ષણે લડવું પડે છે જ્ઞાન ભક્તિ કર્મ અને શૌર્ય અને પરાક્રમથી ઘણું બધું મેળવવાનું બાકી છે ભારત વિશ્વને કુટુંબ માને છે ધરતીને માતા માને છે નદીઓને માતા માને છે સમુદ્રને દેવતા માને છે વૃક્ષોને ભગવાન માને છે ભારતની સંસ્કૃતિ પ્રકૃતિની સંસ્કૃતિ છે તેમાં ઘણું બધું છે તે મને પણ ખબર નથી પડતી ભારતના દરેક ગામડામાં અને વિશ્વના દેશોમાં ભક્તિ એટલે શું તેઓ જ્ઞાન તત્વજ્ઞાન પ્રયોગો અને કાર્ય ચાલી રહ્યું છે જેનાથી મન બુદ્ધિ શરીર સ્વસ્થ બને છે બુદ્ધિનો વિકાસ થાય છે જેવી રીતે ખેતરમાં બીજ વાવવાથી તેને ચાર મહિના સાચવવાથી પાક ઉત્પન્ન થાય છે તેવી જ રીતે વિચારોનું વાવેતર થવાથી સમાજ નિર્માણ થઈ રહ્યો છે 1954 માં જાપાનમાં વિશ્વરૂપ દર્શન થઈ ગયું છે જેમને દિવ્ય ચક્ષુ મળ્યા તેમને તે કાર્ય તે પ્રયોગો અને તે તત્વજ્ઞાન ઉપાડ્યું છે વિશ્વની સત્તા ઉપર બેઠેલા અને વિશ્વમાં જેમની પાસે સંપત્તિ છે બુદ્ધિ છે સત્તા છે તેમને બધાને ભારતની મહેમાનગતિ અને સંસ્કૃતિ વિશે માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થાઓ થવી જોઈએ ભારતની ભૂમિ ઉપર એવા એવા પ્રયોગો કાર્ય અને તત્વજ્ઞાન છે જેનાથી વિશ્વમાં શાંતિ સમૃદ્ધિ સ્વચ્છતા પવિત્રતા ઊભી થઈ શકે છે

  • @ritashah1727
    @ritashah1727 2 หลายเดือนก่อน

    Hu blog jou chu first time coment kari che

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @AshvinPatel-g7g
    @AshvinPatel-g7g 2 หลายเดือนก่อน +1

    વાહ કાકા જમાવટ વાહ સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @rasikpatel4784
    @rasikpatel4784 6 วันที่ผ่านมา

    JAY SHREE SWAMINARAYAN RASIK AND MANJU BHALEJ

  • @nitashah7331
    @nitashah7331 2 หลายเดือนก่อน +1

    જય જિનેન્દ્ર 🙏🙏 કબુતર ઘણાં આવે છે

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય જિનેન્દ્ર
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @diptijoshi5635
    @diptijoshi5635 2 หลายเดือนก่อน +1

    સરસ જોવાની મજા આવી સીતારામ દિપ્તી જોશી મુંબઈ થી

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @hansharamesh4005
    @hansharamesh4005 2 หลายเดือนก่อน

    Good afternoon dhi very nice vlog happy Friday

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @PREETLEGEND
    @PREETLEGEND 2 หลายเดือนก่อน

    Wah Babu Bhai ne Gita ben khub saru karm Karo chho Roj aatla bdha paxi na aashirvad male chhe vadi ni moj sari lyo chho ne Gita ben tamari rasoi mst bnavochho aaje me peli comment Kari chhe dikaro vahu kya gam ma rahe chhe

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      કેમ છો મજામાં
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @asgajera3462
    @asgajera3462 2 หลายเดือนก่อน +1

    Wahhhh sari vat kari ho

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @naynaksudra4434
    @naynaksudra4434 2 หลายเดือนก่อน +1

    જયશ્રી કૃષ્ણ જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      જય માતાજી

  • @geetahakani9530
    @geetahakani9530 2 หลายเดือนก่อน +1

    Sita Ram Kem. Cho

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @S.S_gaming3079
    @S.S_gaming3079 2 หลายเดือนก่อน +1

    🙏 Jay Shri radhe Krishna 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય શ્રી રાધા કૃષ્ણ

  • @P_Diu
    @P_Diu 2 หลายเดือนก่อน +1

    Bahay uk ma pan aamj ce
    Fam ma hathe todi kavanu ce ne last ma peisa aapvana

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ સરસ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @MansukhPatel-c3e
    @MansukhPatel-c3e 2 หลายเดือนก่อน +1

    Ram. Ram. Bhai

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ

  • @bharatsinh3797
    @bharatsinh3797 2 หลายเดือนก่อน

    કરથી નુ શાક શરીર માટે ખૂબ સારી છે

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      હા એક દમ સાચી વાત છે

  • @dakshamehta4363
    @dakshamehta4363 2 หลายเดือนก่อน +1

    Bov maja ave che

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jayamaa7408
    @jayamaa7408 2 หลายเดือนก่อน +1

    Kamco Bhai na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      જય માતાજી

  • @ninty6
    @ninty6 2 หลายเดือนก่อน +1

    Ame pan Boston rahiye chiye

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ સરસ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @RathodDhrmesh
    @RathodDhrmesh 2 หลายเดือนก่อน +1

    સીતારામ દાદા

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 2 หลายเดือนก่อน

    sitaram kaka ne kaki ne bahuj Saras videos. ne kaki jamvanu bahuj Saras banavocho ho to sitaram ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @dakshamehta4363
    @dakshamehta4363 2 หลายเดือนก่อน +1

    Amare avu che tamari vadi a ame roje roj Tamara balok joyi chia

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે

  • @prajapatitaruna808
    @prajapatitaruna808 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ સારી વાતો

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @GordhanbhaiDudhat-b3o
    @GordhanbhaiDudhat-b3o 2 หลายเดือนก่อน +1

    Khub saras❤

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Mogal_krupa_111
    @Mogal_krupa_111 2 หลายเดือนก่อน

    પ્રતાપભાઈ ડાંગર થાન ખુબ ખુબ અભિનંદન

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @rekhachauhan9426
    @rekhachauhan9426 2 หลายเดือนก่อน

    Hu pan aapno video roj jov chu

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @sanjaykakaniya8237
    @sanjaykakaniya8237 2 หลายเดือนก่อน

    સીતા રામ બાબુ દાદા રાજકોટ થી સંજય ભાઈ કાળથી નુ સાક એન ઢેબરા બહુ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @rajubhaimakvana1587
    @rajubhaimakvana1587 2 หลายเดือนก่อน +1

    હા મોજ હા

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @varshasoni9599
    @varshasoni9599 2 หลายเดือนก่อน

    Jai shree Krishna seetaram 🙏 baa ne bapu everyone

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @gohillavjibhaigohil7909
    @gohillavjibhaigohil7909 2 หลายเดือนก่อน

    જીંદગી ની અસલી મજા આ છે

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @SanajayGeetatj3fw
    @SanajayGeetatj3fw 2 หลายเดือนก่อน

    જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ કુહા થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @rajubhaimakvana1587
    @rajubhaimakvana1587 2 หลายเดือนก่อน +1

    જય ઞીરનારી

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય ગિરનારી

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 2 หลายเดือนก่อน

    ખુબ સરસ સવાર નુ વાતાવરણ છે વાડી નૂ વીડિયો પણ બવ સરસ છે ❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน +1

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @sonalpaida8000
    @sonalpaida8000 2 หลายเดือนก่อน +1

    બહુજસરસ વાતાવરણ છે

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 2 หลายเดือนก่อน

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય મુરલીધર
      જય દ્વારિકાધીશ
      જય સોમનાથ મહાદેવ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 หลายเดือนก่อน

    સીતારામ રાધેશ્યામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ અમેરિકાથી લાલુભાઈ સાથે મોજ vlog ❤❤..
    કાંઈ ન ઘટે વાડીનું વાતાવરણ અમેરિકાને ભૂલવી દે.ધન્યવાદ આવજો ધરમશી પટેલ મુંબઇથી.

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน +1

      સીતારામ રાધેશ્યામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @bhatimeenaben1136
    @bhatimeenaben1136 2 หลายเดือนก่อน +1

    Jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય માતાજી

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 2 หลายเดือนก่อน

    રામ રામ ને સીતારામ બાપા સીતારામ.bhavagar.

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan 2 หลายเดือนก่อน +1

    જય મહાદેવ 🎉

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય મહાદેવ

  • @hansharamesh4005
    @hansharamesh4005 2 หลายเดือนก่อน +1

    સીતા રામ કેમ છો મજા મા જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      જય સ્વામિનારાયણ
      જય શ્રી કૃષ્ણ

  • @geetaparmar5356
    @geetaparmar5356 2 หลายเดือนก่อน

    સીતારામ🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @yagnadipsinhsarvaiya-gt5zp
    @yagnadipsinhsarvaiya-gt5zp 18 วันที่ผ่านมา

    Jay mataji 😊❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  14 วันที่ผ่านมา

      જય માતાજી

  • @nitabhanderi3234
    @nitabhanderi3234 2 หลายเดือนก่อน

    Ram Ram sitaram 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ

  • @amishaghelani7007
    @amishaghelani7007 2 หลายเดือนก่อน

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ રેસિપી મજા આવી ગઈ 😊 સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @RahulRahul-i2g3b
    @RahulRahul-i2g3b 2 หลายเดือนก่อน +1

    Hu America 🇺🇸 thi 6u Hu pan Boston ma rahu6u tamara video roj jovu6u Hu 15 varas thi Boston ma rahu6u

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ સરસ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @Solanki_D_j
    @Solanki_D_j 2 หลายเดือนก่อน +1

    જીતુભાઇ સોલંકી ગામ માલણકા
    દાદા ચણ રોડ પર થાય એવું નથી લાગતું
    સીતારામ સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 2 หลายเดือนก่อน

    કાકા કાકી સીતારામ 🎉🎉🎉જય માંગલ કૃપા 🎉🎉🎉🎉 good mornig 🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય મોગલ માં
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @walajipatel3413
    @walajipatel3413 2 หลายเดือนก่อน

    સીતારામ ભાઈ શુભ સવાર

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @varshasoni9599
    @varshasoni9599 2 หลายเดือนก่อน

    1,comment Jai shree Krishna kem cho

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 2 หลายเดือนก่อน

    Sitaram Babu Bhai🙏 Chakli. Bul Bul. Ane Mor Na Tahuka Ane Bija Pankhi Na Avaj Pan Video Ma Sanbhalai Rahta Che. Vaheli Savar No Video Jovani Maja Maja Aavi. Dhanyavad🙏

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું