Sitaram... Sara's majani vadi . Pelu git bau saras kahyu Heji mara agniya puchhi ne jo koi Ave to avkaro mitho apke... Khub sundar git sathe sanskar pan bole... Abhar.....
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have tame tektar banava gaya tiya badhe ne malaviya saru lagiyu ne bajar pan leta aaviya saru lagiyu ne kantho nu shak ne totalo jamavat ne subscribe vala tamne malva aaviya saru lagiyu ne aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને કાંઈ નો ધટે તમારા વિડિયો મા અમારી પાસે કોઈ શબ્દ નથી તો જાજા કેરીને સીતારામ તમારાં બધાંજ વિડિયો જોઈ છે 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
Baa tame rasoi mast banavo kantola nu shak ne garmagaram rotla mojemoj thai .somya ne ditya kyarey avsey malva. Bahuj sars short video banavo 👌song sars muko.amey pan chakli na mala mukya khub aanand avey joi..
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. આપનો આદર આવકાર જોઈને ખૂબ આનંદ થાય છે. મહેમાનો પ્રત્યેની લાગણી ખૂબ જ છે. *** મહેમાનો આવે એટલે દી વળતો ગણાય *** નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
દાદા અને બા તમે બહુ મસ્ત રેસીપી બતાવો છો પોરબંદર
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
My fav.shaak...
Yr all vdoz r superb...👍💕🚩🌺🙏👌
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
કાકા સીતારામ અમારે પણ આવવું છે તારી વાડી જોવા મારા છોકરા ઓને આબધુ બહુજ ગમે
સીતારામ
હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે
તમે બહુ સરસ વીડીયા મોકલો છો
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય સીતારામ પુષ્પાબેન જૂનાગઢથી
અંકલ તમારા ને આંટી ના વિડીયો જોવાની બહુ મજા આવે છે ભાવનગર થી નીતા સઠીયા
કરમસદ થી બોલું છું જય સીતારામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Mast video che tamaro
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બાબુ કાકા આપની રહેણી કહેણી પ્રેરણાદાયક છે...આપને મળવાની ખુબ ઈચ્છા છે....મહાદેવ હર
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
મહાદેવ હર
હિરેન પંડ્યા અમદાવાદ થી સીતારામ
sitaram kaka ne kaki bahuj Saras ho bakalu pan taju ho. kantolanu shak bahuj Saras ho
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
જય સીતારામ જૂનાગઢથી કશ્યપ ઓઝા
ખૂબ સરસ શાક બનાવ્યું સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા ખૂબ મોજ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Jay Shree Krishna 🙏
Jay Dwarika dhis 🙏
Jay Sita Ram 🙏💚🌲🌴🦜🌳🇮🇳🥰
Bhavana patel Vadodara
જય શ્રી કૃષ્ણ
જય દ્વારિકાધીશ
સીતારામ
Sitaram.....
Ramilaben..amdavad
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram...
Sara's majani vadi .
Pelu git bau saras kahyu
Heji mara agniya puchhi ne jo koi Ave to avkaro mitho apke...
Khub sundar git sathe sanskar pan bole...
Abhar.....
ખુબ સરસ
બાપા સીતારામ 🙏👏
બાપા સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન
જય સ્વામિનારાયણ
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have tame tektar banava gaya tiya badhe ne malaviya saru lagiyu ne bajar pan leta aaviya saru lagiyu ne kantho nu shak ne totalo jamavat ne subscribe vala tamne malva aaviya saru lagiyu ne aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
સીતારામ
ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી પરેશભાઈ સોલંકી ચ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
દાદા દાદી તમે એકવાર અમારા મહેમાન બનો પરવડી ગારીયાધાર પાસે રેખાબેન
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય માતાજી સીતારામ દાદા દાદી
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બાબુભાઈ તમારૂ જીવન સંત જેવુ છે અને ખેતી પણ સારી છે ઝાડ પણ સરસ છે
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Vadi ma khub maja pade tame svrgama raho Cho nashibdar cho Jay ambe dada
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
Sita ram 🙏 to both of you God bless you both and family 🙏❤️
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
amdavad ti trunaben tamari vadi ma moj krva aaviye
સીતારામ
હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
કંટોલાનુ શાકને બાજરીના રોટલા વા ભાઈ વા મોજે મોજ મજામાં કાકા કાકી જયજીનેદ્
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય જિનેન્દ્ર
સીતારામ ખુબ મોજ પડી ગયી સુપર વિડીયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
ભલો ભલો આતોભાવ નો મેળો ખુબ ખુબ અભિનંદન ❤❤🙏🙏🙏🙏🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Mahadev her SitaRam
મહાદેવ હર
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન માતાજી ખૂબ સુખી રાખે એવી માતાજી ને પ્રાર્થના
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
Ba dada bahu saras maja aave che 👌👌👍
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Jay swaminarayan 🙏🏻
Kantola nu shak to jami jay ho
Arvind gajera Mumbai
જય સ્વામિનારાયણ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Majama Bhai .you are allrounder in every work.god bless you.
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Damrala thi bolu Jay sitaram kaka
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Vah dada 👌
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
USA madhu ben Ram Ram shitaram
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram dadadadi kantola nu shak bahu saras banavyu
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ કાકા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram babubhai & Gitaben 🙏🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય રામાપીર બોરડી
જય રામાપીર
ખૂબ સરસ બના યુ શાક. જય માતાજી બેન. હંસા બેન પરમાર અ મ દા વા દ થી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય શ્રી ગેલી અંબે માં સીતા રામ
જય શ્રી ગેલી અંબે માં
સીતારામ
જય સીતારામ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર
સીતારામ
જય સ્વામિનારાયણ
જય જિનેન્દ્ર
સીતારામ માસા માસીને ખુબજ સરસ રસોઈ કરોછો મને વાડીનુ જીવન બહુગમે એટલે તમને જોઈને રાજીથાવછુ હુ દક્ષા જોઈસર જામનગર થી
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
JAY SHREE SWAMINARAYAN RASIK AND MANJU BHALEJ
Sitaram Babu Bhai🙏 Aaje To Vadi Ni Bahar No Naharo Batavyo. Bordi Thi Janbala Road Ane Janbala Gaam Ni Dukano Khub Saras Rite Batavyu. Kantola, Dungali Nu Shak Ane Rotla Ni Jamavat Wah👌 Ranjit Bhai Mori(Budhel)
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
Jay shiyaram
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Velji moragi
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતા રામ દાદા રાજકોટ થી સંજય પટેલ જોરદાર વિડિયો હો જમવાની આવા વતાવાર ની મજા આવે હો
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
જય માતાજી
યુવરજસિંહ ગોહિલ
ગામ. તણસા
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
ખુબ સરસ શાક બનાવી યુ જમાવટ છે બાકી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બાપા સીતારામ અમે તમારા વિડિઓ જોઈએ છે રાજસ્થાન માં રહી એ છીએ જોરદાર હો એ આવજો
બાપા સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
Jay Siyaram Babubhai Ane Gita ben
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sita ram kaka kaki
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Jay mataji Bharatbhai Parmar bhadli bhankhacharni
જય માતાજી
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Jay mataji 🙏
જય માતાજી
Bov 'mast
Mast Banavyu kantola nu sag ho 😋😋😋👍
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
🙏
સીતારામ ભાઈ અને બેન રશિમબેન શાહ અમદાવાદ🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sita ram babu dada
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બાબુભાઈ આપના વીડિયો ખૂબ સરસ હોય છે.હું જાંબાળા શિક્ષક છું. ભોલાભાઈ મારા મિત્ર છે.મારી પણ ચેનલ છે,વાર્તાની.એક દિવસ તમારી મુલાકાતે આવવું છે.
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
I like video and my name is Vasant Ben good the blog
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
સીતારામ બાબુ દાદા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Ram ram bhai Tamaro aabhar Sara Kam karva badl
રામ રામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
જય માતાજી સીતારામ બાબુ દાદા ગીતાબેન સરસમનીષાબેનચાવડા
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
રામ રામ સીતારામ રાજકોટ ભાવનાબેન રાજકોટ
રામ રામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને કાંઈ નો ધટે તમારા વિડિયો મા અમારી પાસે કોઈ શબ્દ નથી તો જાજા કેરીને સીતારામ તમારાં બધાંજ વિડિયો જોઈ છે 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
જય શ્રી જલારામ બાપા
જય શ્રી જલારામ બાપા
Bapu kankoda na vela ma sap hoy e vat sachi chhe mast lagto vidio
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સરસ તમારો કાયમી જીદગી નો રૂટીગ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
કાકા કાકી સીતારામ 🎉🎉🎉🎉 જય માંગલ કૃપા 🎉🎉🎉
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય મોગલ માં
સીતા રામ❤❤
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય માતાજી
જય માતાજી
રોજ મુકો વલોગ 🙏🙏🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
amaru junu gam maliya hatina junagdh na khubhar che
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય સ્વામિનારાયણ જય સિતા રામ કેમ છો મજા મા ને બહૂ સરસ છે વલોગ જય શ્રીકૃષ્ણ
જય સ્વામિનારાયણ
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય શ્રી કૃષ્ણ
Su.babubhai.tamari.moj.
Jay.sitaram
Rasikbhai..rajkot
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
સીતારામ બાબુ કાકા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.ભાવનગર.
રામ રામ
સીતારામ
બાપ સીતારામ
હરહર મહાદેવ 🙏🌿🕉️🌹 કંટોલા તો વાડીએ થતા હશૈને
હર હર મહાદેવ
હા વાડી એ જ થાય છે
રામ રામ ને સીતારામ
રામ રામ
સીતારામ
એ રામ રામ તમારી વાડી ખુબ સરસ છે
લંડન આટો મારવા આવો
-મનીષ વોરા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
Jai shree Krishna seetaram 🙏 baa and bapu family everyone kem cho
જય શ્રી કૃષ્ણ
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
સીતારામ ...બાબુભાઈ...અમે ટીમાણાં જઈએ ત્યારે જાં
બાલા લીંબુ સોડા પી ને પછી જ જઈએ છીએ...આવજો સીતારામ....વલભીપુર થી સવિતાબહેન
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
❤❤🎉🎉
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
હા મોજ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ ભાઈ બહુજ સરસ પૈગામ હવા ભરવા ગયા હતા બહુજ સરસ પૈગામ જમાવટ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
પેલી કોમેન્ટ આપડી હો દિપકભાઈ વેરાવળ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
ખુબ સરસ વિડીયો
સીતારામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
શ્રાવણ મહિનાના જય સોમનાથ દાદા
અશોક ભાઈ
જય સોમનાથ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram bhu sareas
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Baa tame rasoi mast banavo kantola nu shak ne garmagaram rotla mojemoj thai .somya ne ditya kyarey avsey malva. Bahuj sars short video banavo 👌song sars muko.amey pan chakli na mala mukya khub aanand avey joi..
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
Har har mahadev
હર હર મહાદેવ
ૐ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
વાહ સરસ લીંબુ સોડા નીમોજ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જયમાતાજીસારુજીવનજવવાનીબધાનેઆશાહોયછેપરંતુનશીબમાહોયતોમાણસકેટલુજીવયાએમહતવનુનથીકેટલુસારુજવયાએસાછુછેખુબખુબઅભીનંદનતમારીવાણીઅનેવીવેકનેવંદનકરુછુ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી.
આપનો આદર આવકાર જોઈને ખૂબ આનંદ થાય છે. મહેમાનો પ્રત્યેની લાગણી ખૂબ જ છે.
*** મહેમાનો આવે એટલે દી વળતો ગણાય ***
નવલદાન ગઢવી
જામખંભાળિયા
દેવભૂમિ દ્વારકા
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
સીતારામ દાદા મજામાં ને
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
Jabala mara papa na mama nu gam se
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Bov mast video dada dadi
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Bhavnagar thi mayuriba na jay mataji sitaram bhai
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો