KaivalyaswarupdasjiSwami | આ બેઠા તે સંતો રતન છે | જાવા વાળા ગયા | ભક્તો બોવ હાસુ કૌવ છૂ વાળા તો ગયા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 60

  • @LaljiVavdiya-ig6on
    @LaljiVavdiya-ig6on 22 ชั่วโมงที่ผ่านมา +1

    જય શ્રી સ્વામિનારાયણ બધા ભક્તો ને ❤

  • @anadbhaikhunt2990
    @anadbhaikhunt2990 วันที่ผ่านมา +1

    🌹🙏 જયશ્રી લક્ષ્મીનારાયણદેવ 🙏🌹

  • @hiteshviradiya4416
    @hiteshviradiya4416 6 ชั่วโมงที่ผ่านมา +1

    Tamara ma rajkot gurukul na jogi swami jeva sathu kon se

  • @anadbhaikhunt2990
    @anadbhaikhunt2990 วันที่ผ่านมา +1

    🌹🙏 જયશ્રી હરિક્રુષ્ણ મહારાજ 🙏🌹

  • @mamtapatel9927
    @mamtapatel9927 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @યોગીકૃષ્ણદાસવ્રજ
    @યોગીકૃષ્ણદાસવ્રજ 2 วันที่ผ่านมา +3

    લાલજી મહારાજ ની જય

  • @bharatmehta6966
    @bharatmehta6966 3 วันที่ผ่านมา +7

    જેને પ્રભુ પાંસરો એનો વેરી આંધળો . સત્ય હશે તો સત્યનો જ વિજય થશે

  • @suketabenkalola1714
    @suketabenkalola1714 2 วันที่ผ่านมา +1

    Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 junagadh dham

  • @max_patel7796
    @max_patel7796 2 วันที่ผ่านมา

    Jay swaminarayan

  • @lakshyamusicgroup30
    @lakshyamusicgroup30 3 วันที่ผ่านมา +2

    જય શ્રી સ્વામિનારાયણ 👏🏹

  • @rajendrapatel1579
    @rajendrapatel1579 2 วันที่ผ่านมา +2

    ખુબ સરસ

  • @vipulsavaliya6589
    @vipulsavaliya6589 2 วันที่ผ่านมา

    Jai swaminarayan

  • @Vasantmalaviya2024
    @Vasantmalaviya2024 3 วันที่ผ่านมา +2

    જય સ્વામિનારાયણ 🙏

  • @bharatsangani6333
    @bharatsangani6333 3 วันที่ผ่านมา +2

    Jay shree swaminarayan 🌹🙏

  • @suketabenkalola1714
    @suketabenkalola1714 2 วันที่ผ่านมา +1

    Jay Swaminarayan junagadh satsang samaj na

  • @ushapatel7891
    @ushapatel7891 3 วันที่ผ่านมา +3

    🙏🙏🙏

  • @bharatmehta6966
    @bharatmehta6966 3 วันที่ผ่านมา +3

    સમય આવ્યે સમજાશે

  • @patelmahesh729
    @patelmahesh729 3 วันที่ผ่านมา +2

    Jay shree swaminarayan

  • @MaganbhaiSavaliya-gl6hs
    @MaganbhaiSavaliya-gl6hs 2 วันที่ผ่านมา +1

    🎉😢😢😢😢😢 જય સ્વામિનારાયણ

  • @bhanupatel2698
    @bhanupatel2698 3 วันที่ผ่านมา +1

    Jai Swami Narayan 🙏

  • @VHL-v6g
    @VHL-v6g วันที่ผ่านมา

    સંવત ૧૯૦૩ મા મહુવા વાલા સમાધિનિષ્ઠ ઝીણાભાઈ, પ્રાગજી ભક્ત અને જાગા ભક્ત વડતાલ સમૈયો કરવા ગયા હતા. એક દિવસ રાત ના ૧૨ વાગ્યે જ્યારે સર્વ સંતો હરિભક્તો કીર્તન ભજન કરીને આરામ કરી ગયા હતા અને સ. ગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની ઓરડીમાં બેઠા હતા ત્યારે ઉપર કહ્યા તે ત્રણેય ભક્તો ત્યાં ગયા, ઝીણા દીવા વડે સ. ગુરુ ગોપાળાનંદ સ્વામી ના દર્શન કરી દંડવત્ પ્રણામ કરી પગે લાગ્યા અને વિનયે યુક્ત વચને કહ્યું સ્વામી એક પ્રશ્ન પુછવો છે, આ સાંભળીને સગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા અત્યારે કેવો પ્રશ્ન? ત્યારે ઝીણા ભાઈ કહ્યું જે, સ્વામી, મા બાપ, દિવસે તો તમારી પાસે મોટા મોટા સંતો હરિભક્તો બેઠા હોય ત્યાં અમારા જેવાથી કેમ બોલાય? એવું સાંભળી સગુ ગોપાળાનંદ સ્વામી એ કહ્યું જે પુછો. તેથી ઝીણા ભાઈ બોલ્યા જે સ્વામી! આ દેહે જ શ્રીજી મહારાજ અને તમારા થી એક ક્ષણ પણ જુદુ ન રહેવાય એવો ઉપાય ક્રૃપા કરી ને કહો. એવો પ્રશ્ન સાંભળી સગુ ગોપાળાનંદ સ્વામી એ ધીમે થી પુછ્યું કે કોઈ જાગતુ તો નથી ને? ત્યારે કહ્યું કે, ના સ્વામી. એટલે સ્વામી એ ધીમા સ્વરે કહ્યું હે ભક્તરાજ! ધામ, ધામી અને મુક્ત સિવાય સર્વ કાળ નુ ભક્ષણ સમજવું, તથા શ્રીજી મહારાજ ને અનંત અવતાર ના અવતારી સર્વોપરી અક્ષરધામ ના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણવા અને પુરુષોત્તમ નારાયણ નુ ધામરૂપ અક્ષર તે રુપે અખંડ રહ્યા થકા ઉપાસના કરવી, તો શ્રીજી મહારાજ અને અમારા થી લેશ માત્ર જૂદા નહિ રહો. એ સાભળી વળી ઝીણા ભાઈ એ પુછ્યું જે, દયાળુ અમારે તો તમારો વિશ્વાસ અને આધાર છે, પણ તમે જે ધામરૂપ અક્ષર કહ્યા તે અહી દેહ ધરી ને આવ્યા છે, એવી સત્સંગ મા ઝીણી ઝીણી વાતો થાય છે, તો તે ક્રૃપા કરી ને ઓળખાવો. એટલે સગુ. ગોપાળાનંદ સ્વામી એ ધીરે રહીને કહ્યું જે એ વાત બહુ સુક્ષ્મ છે પણ તમે અમારા છો તો કહીએ છીએ (સગુ ગુણાતીતાનંદ સ્વામી ના આસન તરફ આન્ગળી ચીન્ધી ને) જે, આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ છે. એમ કહીને સ્વામી પોઢી ગયા અને ત્રણેય ભક્તો પોતાને આસને સુઈ ગયા.

    • @ramrajya
      @ramrajya 10 ชั่วโมงที่ผ่านมา

      Anu pramaan kaya shastra ma che? Te kaho. Adhyay adik.

  • @Hari-h9q
    @Hari-h9q วันที่ผ่านมา +1

    Mox tme apo cho swami ji tmne kha tu apyu cha? Swami

    • @Ahir5930
      @Ahir5930 วันที่ผ่านมา +1

      Aa swami jeni sathe jodayela che e ajendraprasadji maharaj ne mox nu khatu aapelu che

    • @Ahir5930
      @Ahir5930 วันที่ผ่านมา

      Tmare mox karvo hoy to aavi jaav raghuvir vadiye

  • @balubhaivaghasia7455
    @balubhaivaghasia7455 3 วันที่ผ่านมา +5

    ડબલ ઢોલકી કોને કહેવાય કોને સમજવી....

    • @Ahir5930
      @Ahir5930 วันที่ผ่านมา +1

      Nityaswarup ne ane rakeshprasad na chela ne

  • @ushapatel7891
    @ushapatel7891 3 วันที่ผ่านมา +2

    🙏

  • @ChandubhaiDobariya-hh1so
    @ChandubhaiDobariya-hh1so 2 วันที่ผ่านมา

    🎉

  • @kishormalviya1656
    @kishormalviya1656 3 วันที่ผ่านมา +1

    GOOD

  • @mr.jaydeepthakkar3969
    @mr.jaydeepthakkar3969 3 วันที่ผ่านมา +1

    Lalaji Maharaj nu Mahuva Mandir Mudde je Viral Thay Je E Aakhu Pravachan Mukjo athva kya malse e janavjo ❤

  • @vanrajvadaliya7264
    @vanrajvadaliya7264 3 วันที่ผ่านมา +5

    જય શ્રી ધર્મ કુળ

  • @dipkbhaidevani3561
    @dipkbhaidevani3561 2 วันที่ผ่านมา

    પરિણામ 1990 થી હું અને તમે બંને જોતા આવી છે

    • @RajuPatel-cy4jq
      @RajuPatel-cy4jq 2 วันที่ผ่านมา

      Swaminarayan bhagwan to jove che

  • @vinubhaikorat673
    @vinubhaikorat673 3 วันที่ผ่านมา +3

    ફરી ફરીને એકની એક વાત પર આવો છો પરિણામ સામે જોવા મળે છે આ માટે જ ઉત્સવ થોડા કરવાના હોય

  • @dipkbhaidevani3561
    @dipkbhaidevani3561 2 วันที่ผ่านมา +3

    અવગુણ કોઈ દી ન કરે તમે પાંચ જગ્યાએથી ફરીને આવ્યા છો

    • @rakeshharesh
      @rakeshharesh 2 วันที่ผ่านมา

      Tamne khabr Che aa swami ni? Kya na Che ? Mane khabr Che

    • @rajnidesairajnidesai3322
      @rajnidesairajnidesai3322 วันที่ผ่านมา

      એક જગ્યાએ સ્થિર રેય એને તમે સંત માનો???

    • @rakeshharesh
      @rakeshharesh 19 ชั่วโมงที่ผ่านมา

      @@rajnidesairajnidesai3322 na na evu na hoy

    • @Nayan211292
      @Nayan211292 6 ชั่วโมงที่ผ่านมา

      Aa swami ktliy jgya e thi frine avya che nd pote vadhwan vala acharya ma nd tya bnne jgya e jay che... E pla to abaji bapa ma pn anto mari avya che etle ratno bhle k e loko baki khbr j che bdhane😅

  • @vanrajvadaliya7264
    @vanrajvadaliya7264 3 วันที่ผ่านมา +3

    જય શ્રી સ્વામિનારાયણ

  • @Swa-q5r
    @Swa-q5r 2 วันที่ผ่านมา

    Pan patiprasadji mahraj ne stsnag mahasabhae acharya banayoto to pasi chyo thi sidhant pramane kehvay

    • @harmitpatel4422
      @harmitpatel4422 2 วันที่ผ่านมา +2

      E tamne samjava vala udhu bhanave chhe.
      Pati prasadji maharaj ne satsang mahasabha e nathi besadya.
      Viharilalji maharaj e swikarya Ane aaje pan pati prsadji maharaj no pachhal Emna pita na nam ma viharilalji maharaj nu nam lakhay chhe.
      Aacharay na pita aacharay j hoy.
      Vartaman ma bani besadela rajeshprsadji maharaj ni pachhla konu nam lage chhe.
      Jara vicharjo udha chasma peri na deta.

    • @Athato_Brahmajijnasa
      @Athato_Brahmajijnasa วันที่ผ่านมา

      ​@@harmitpatel4422કપાળ તારું😂 વિહારિલાલજી મહારાજ ૧૮૯૯ માં અક્ષરવાસી થઈ ગયા હતા અને શ્રીપતિપ્રસાદજી મહારાજ ૧૯૦૯ ની સાલ માં આચાર્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજ ની આજ્ઞા થી ગાદી ઉપર પધારેલા.
      હવે રાકેશપ્રસાદજી મહારાજ નો પણ અભિષેક તેજેન્દ્રપ્રસાદજી મહારાજે અને સમસ્ત સત્સંગ ના સંમતિ થી ગાદી ઉપર થયેલો છે.

    • @rajnidesairajnidesai3322
      @rajnidesairajnidesai3322 วันที่ผ่านมา

      તારો બાપ ત્યારે મહાસભા નો ડિંગો હતોજ નય તારાં બાપ ખોટીના પેટના નૌતમ એ આ તુત ઉભુ કરેલું છે એટલે માપે રેજે ખબર ના હોય તો મુંગીનું મરાય

  • @dadaff3285
    @dadaff3285 23 ชั่วโมงที่ผ่านมา +1

    Jay swaminarayan

  • @anadbhaikhunt2990
    @anadbhaikhunt2990 วันที่ผ่านมา +1

    🌹🙏🌹 જયશ્રી ધર્મકુળ 🌹🙏🌹

  • @ajayhirani3980
    @ajayhirani3980 3 วันที่ผ่านมา +3

    જય શ્રી સ્વામિનારાયણ જય હો ધર્મકુળ

  • @valjipatel652
    @valjipatel652 3 วันที่ผ่านมา +2

    Jay shree swaminarayan

  • @sanjayladhvaxyz1313
    @sanjayladhvaxyz1313 11 ชั่วโมงที่ผ่านมา +1

    Jay swaminarayan

  • @zaverbhaidhanani7947
    @zaverbhaidhanani7947 2 วันที่ผ่านมา +2

    જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @VinubhaiSorthiya-e1k
    @VinubhaiSorthiya-e1k 2 วันที่ผ่านมา +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @manishadholariya4707
    @manishadholariya4707 3 วันที่ผ่านมา +2

    Jay Swaminarayan 🙏

  • @anadbhaikhunt2990
    @anadbhaikhunt2990 วันที่ผ่านมา +1

    🌹🙏 જયશ્રી સ્વામિનારાયણ 🙏🌹