જાજી ખમ્મા આપ સૌ ને.. આટલો પ્રેમ આપવા માટે ❤️ થોડી વાર લાગી પણ આવી ગયું છે.. માતાજી ની આરાધના કરતું આ ગીત ની રાહ જેણે જેણે જોઈ છે એ સૌ નો દિલ થી આભાર. જેણે ના સાંભળ્યું હોય એને મોકલી દેજો..
ગીત સાંભળતા આંખો બંધ કરી અને આંખોમાં આંસુ આવી ગયા.. આ કળીયુગમાં મને માતાજી ના દર્શન તો થશે નહિ પણ તમારું ગીત સાંભળીને "માં" ની અનુભુતી જરૂર થઇ. હૃદયથી ખૂબ આભાર 'અઘોરી મ્યુઝીક.' 🙏🙏
☺️🚩ખમ્મા ખમ્મા Aghori Muzik ને, મારા જેવા માં ના દિકરો જે ગુજરાત થી દૂર મહારાષ્ટ્ર બેઠો છે ને પણ મા ની રૂબરૂ હાજરી મહેસુસ કરાવી દિધી. ખુબ ખુબ આભાર🙏🙏💐 જય માતાજી💐
અદ્ભુત આંખ બંધ કરતાં ને શરૂઆત માં આંખ માં હરખ્ ના ના આંસુ અને રુંવાડા ઉભુ કરી દે તેવી રચના અને સુંદર રચનાં અને મન ને એકદમ શાંત અને પ્રફુલ્લિત કરે દે તેવી છે...❤ કયારેય કેટલાય દિવસો થી આગળ ના આપના આ રચના ની રાહ જોઈ રહ્યો હતો...🙌
ખુબજ સરસ ગુજરાત નુ પ્રખ્યાત સંગીત બન્યું છે ...જે વાગે વાગે ના સૂર સાથે.. સૂર સાગર મ્યુઝિક લાવ્યું છે .. આભાર અઘોરી મ્યુઝિક જે આપણી સંસ્કૃતિ ને આગળ વધારી રહી છે... જય માતાજી 🙏
સાક્ષાત માતાજી બેઠા છે અઘોરિ વાળા ઉપર ખુબ જ સરસ સારુ થયુ આ 2024 ની નવરાત્રી માં સંપૂણઁ આરાધના થશે આ આહ્વાન થી મારી તો દિવસ ની શરુઆત જ આ આરાધના થી થાય છે .ખુબ ખુબ આભાર અઘોરી ની ટીમ ને આવા જ દુહા છંદ લાવતા રહેજો પ્રાચીન ગરબા સાથે.
હું આ આખું સોંગ સંભાળવા માંગતો હતો બહું સરસ છે સોંગ ❤ આ સોંગ જેટલી વાર સાંભળો એટલી વાર મજા આવી જાય છે આ સોંગ સાંભળી ને સાચે માં રૂંવાડા ઊભા થઈ જાય છે ❤❤❤ ખુબ સરસ thank you for this chennal
Goosebumps aape chhe aa song.. I love my gujarat and being Gujarati I’m so proud of it.. I’m in canada right now but I miss Navratri and Diwali lot.. Thank you so much for wonderful song 🙏
જાજી ખમ્મા આપ સૌ ને.. આટલો પ્રેમ આપવા માટે ❤️ થોડી વાર લાગી પણ આવી ગયું છે.. માતાજી ની આરાધના કરતું આ ગીત ની રાહ જેણે જેણે જોઈ છે એ સૌ નો દિલ થી આભાર. જેણે ના સાંભળ્યું હોય એને મોકલી દેજો..
12 Vage No Rah Jom Chu Finally Timer Aavi Gyu
Edit :- Finally Wanted ❤
Full Album Jaldi Lavjo❤
Khamma album 2 !?
@@kpopindia636 Thora Divas ma Aakhhi Album Pn Aavi Jase
@@k1noobgaming699 ohk ! It means there will be khamma 2 !
Kyare no wait kru bhai log
😢😢😢
ગીત સાંભળતા આંખો બંધ કરી અને આંખોમાં આંસુ આવી ગયા.. આ કળીયુગમાં મને માતાજી ના દર્શન તો થશે નહિ પણ તમારું ગીત સાંભળીને "માં" ની અનુભુતી જરૂર થઇ. હૃદયથી ખૂબ આભાર 'અઘોરી મ્યુઝીક.' 🙏🙏
I got same feelings and devotion❤ 😢❤
💯
🙏🏻🙏🏻 💯💯
સાવ સાચી વાત કરી ભાઈ🥹
100% True
કોને કોને ગીત સાંભળતા ધ્રુજારી આવતી હતી ❤
100% baapu ❤
Yes
હાવ હાચુ.. ભાઈ ભાઈ
आप इस गाने का हिंदी अर्थ बतायंगे क्या।
रिक्वेस्ट है आपसे 🙏🏻🥲
Goosebumps ❤❤❤
☺️🚩ખમ્મા ખમ્મા Aghori Muzik ને, મારા જેવા માં ના દિકરો જે ગુજરાત થી દૂર મહારાષ્ટ્ર બેઠો છે ને પણ મા ની રૂબરૂ હાજરી મહેસુસ કરાવી દિધી. ખુબ ખુબ આભાર🙏🙏💐 જય માતાજી💐
😅I'm also from Maharashtra
Exactly brother.. same vibes here from Pune, MH. 🕉️🚩🙏🏻❤️
I am too from maharashtra ❤
🙏🌹
અદ્ભુત આંખ બંધ કરતાં ને શરૂઆત માં આંખ માં હરખ્ ના ના આંસુ અને રુંવાડા ઉભુ કરી દે તેવી રચના અને સુંદર રચનાં અને મન ને એકદમ શાંત અને પ્રફુલ્લિત કરે દે તેવી છે...❤
કયારેય કેટલાય દિવસો થી આગળ ના આપના આ રચના ની રાહ જોઈ રહ્યો હતો...🙌
Sound 1.16 omg અતિ મનભાવન ❤
આજે જ સવારમાં 6 વાર સંભળાય છે....❤
માતાજી હરખાતા,જ્યારે અઘોરી ગાતા💝🙏🏻
આ ગીત 1 કલાક મોટું હોત તો પણ ઓછું જ લાગત એવું જાદુ છે કંઈક આમાં !!! ❤️🎉
@AghoriMuzik 🙏🏻
Je ha ghani khamma
નવરાત્રી ની ધ્રુજારી...આવી ગઈ.વાહ ભાઈ વાહ..❤🙌🏻
Jai mataji 🙏
Lots of love from Uttarakhand ❤
Waiting for full album
Outstanding aghori muzik ❤
Geet to Roowada ubha Kari de che Jane mataji j Tamara swar ma utriya hoi
Mataji bless you all teams
Bovv Saaras Che Song And Background Music Next Level 😌
દીવો લઈને ખોળવા જઈ તોય ન મળે દેવ ઈ તો બસ ખાલી સાચી શ્રદ્ધા અને વિશ્વાસ થી મળે....જય રાજરાજેશ્વરી હિંગળાજ માતા 🙏🚩
ભલે ભલે અઘોરી મ્યુઝિક ની મોજ બાપ ❤️💫
Khamma mari maa ne🐊🔱 khub saras song
Khamma het aapjo
જે પ્રમાણે વાટ જોઈ એ વસુલ થઈ ગયું, કઈક અલગ જ ઉર્જા ની અનુભૂતિ થઈ... ❤❤ખૂબજ સરસ
Ek j Dil 6e yar..... Ketli var jitso🙏🙏🙏
અદભુત ગીત ના શબ્દો અને સૂર જે આખા શરીર માં ધ્રુજારી લાવે
સુ વાત છે આપડા સાહિત્ય અને સંસ્કૃતિ ના ગીતો ની અને એમાં પણ આવા સિંગર ની ❤
આ સોંગ માં કંઇક અદભુત શક્તિ છે .સાંભળવાથી કંઇક થતું હોય એક અલગ જ ધ્રુજારી આપડા શરીર માં ઉત્પન્ન થાય છે ❤
ખુબજ સરસ
ગુજરાત નુ પ્રખ્યાત સંગીત બન્યું છે ...જે વાગે વાગે ના સૂર સાથે.. સૂર સાગર મ્યુઝિક લાવ્યું છે ..
આભાર અઘોરી મ્યુઝિક જે આપણી સંસ્કૃતિ ને આગળ વધારી રહી છે...
જય માતાજી 🙏
🎉 love from Maharashtra ❤ Aghori musik .... Jay Mataji
વાહ નવરાત્રિની ધ્રુજારી અનુભવાઈ... જય માં અંબે
જય માતાજી અઘોરી મ્યુઝિક જોરદાર રૂંવાડા ઊભા કરી દીધા ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻 ખૂબ જ સારું લાગ્યું માતાજી ની કૃપા સદાય તમારી ઉપર રે આભાર અઘોરી મ્યુઝિક
અલૌકિક.... શ્રેષ્ઠ થી ઉપર સંગીત સાથે ગાયન.... શરણાઈ વાળા ભાઈ ને ખૂબ ખુબ અભિનંદન...
ખૂબ ખૂબ સરસ રચના કરવામાં આવી છે આ ગીત ની... માતાજી સુખી રાખે તમને❤🎉
ખુબજ સુંદર અંતર આત્મા શુદ્ધ થઇ ગઇ સાંભરીને ખૂબ ખૂબ આભાર..❤️❤️❤️🙌🏼
આઈ શ્રી મા ખોડીયાર na આશીર્વાદ 🙏 ખમ્મા ખમ્મા... બધીજ મનોકામના પૂર્ણ કરી
ભાઈ રૂંવાડા ઊભા કરે એવું ગીત માં નું....❤❤❤ સુપરહિટ છે ભાઈ 🙏🏻❤️
Waited for this so long bhaiyo.. tmari kruti a mataji no saxatkar karavi didho .. namo maa bhagvati.🙏🙏
Sambhdi ne ruvata ubha thai jay big fan @AghoriMuzik❤❤
Jay ambe....aghori music khub khub abhar atlu saras bhakti song mate🙏🏻
વાહ અઘોરી મ્યુઝિક બાપ....જય હો
જય માતાજી🙏❤
Listen with headphones literally Goosebumps ❤🫡🙏🏻🙏🏻🙏🏻 Jay Mataji, jay Maa Ashapura.
વાગે વાગે નોબત તું તારા મઢડે વેલેરી આવજે મઢડા વાળી માં આવી છે તારી નવરાત્રી જય માતાજી😮😮😮
Deserves Millions of Views! Pure goosebumps 🥺🔥🔥🔥🔥🔥💯 Hats off to the masters of this song! 🙇♂️🙌🙌 Jay Mataji 🙏❤️
એ.. ખમ્મા ખમ્મા મારા વલીડા ઓ ને ❤❤❤❤
Khaub j sunder .tamari sauni khub anumodna atlu sunder geet banava mate .
Bo j saras chhe,sambhri ke goosebumps avi gaya, jai chamunda maa🙏
waiting for this song since long.. Thank you Aghori muzik
It's not just a song.. it's an emotion...🥺🙏
मन જીતી લીધું
આ ગીત સાંભળીને મારી મા સામે બેઠા હોય એવો અનુભવ થાય છે.❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
माँ हरसिद्धि सदा सहायते 🙏
ખુબ જ સરસ સંગીત.... હજુ વધારે માતાજીના નામ ઉમેરવાની જરૂર હતી..... જય હિંગલાજ મા..... જય ખોડીયાર મા..... જય મહાકાલી મા.... 🙏🙏🙏
Love it guys 🫰🏼♥️🙏🏽 this is not a song. It’s an anthem 🌹♥️🌹
Ruaada ubha Thai gya bhai maa tamne khush rakhe 🙏🙇
Wah bhai wah Dil ma lagi gayu song
Lakhi lyo jya pan lakhvyu hoy tame international jaso aapna gujrat nu gourav vadharva❤ literally goosebumps aave jyare pan sambhado tyare
Jay mataji
In divine love with this song!
Kind regards from Karnataka
ખૂબ ખૂબ વંદન તમારા સંગીતને જય માતાજી.
તમારી મનોકામના પૂરી કરે માતાજી.
આમજ તમારી ચેનલ ખૂબ પ્રગતિ કરે
Khamma ho bhai khamma .... aghori muzik ne ghani khamma
.
Loved this masterpiece ❤❤❤❤❤❤
Goosebumps ❤
સાક્ષાત માતાજી બેઠા છે અઘોરિ વાળા ઉપર ખુબ જ સરસ સારુ થયુ આ 2024 ની નવરાત્રી માં સંપૂણઁ આરાધના થશે આ આહ્વાન થી મારી તો દિવસ ની શરુઆત જ આ આરાધના થી થાય છે .ખુબ ખુબ આભાર અઘોરી ની ટીમ ને આવા જ દુહા છંદ લાવતા રહેજો પ્રાચીન ગરબા સાથે.
સાચું કીધું ભાઇ
❤❤❤❤ખમ્મા ખમ્મા અગોરી muzik ને ❤❤
❤ no words 😭 sidhu connection adishakti jagadamba sathe 🔥⭐💫🙏 aa music dwara
જય હો માં ખોડીયાર માં મારા મન ને શાંત કરી દિધો જેણે પણ ગાયું હોય એળે અમારા મન જીતી લીધા જય હો આઈ ખોડલ
Jay khodal
જય માતાજી
વાહ અઘોરી મ્યુઝિક ની મોજ ...
મજા આવી ગઈ
કંઈ કેટલાય સમયથી રાહ જોતા હતા. આખરે આતુરતાનો અંત આવ્યો...😍❤
વાહ લાંબા! ખમ્મા બાપ યશવંત!
Yes dear
ગીત સાંભળતાજ માતાજી ના રૂપ ના આભાસ થાય એવું ગીત છે ગુજરાતીઓ નુ એક પસંદ છે ખૂબ ખૂબ આભાર જય માતાજી
જય મોમાઈ માઁ 🚩🙏🏻
Jay Jay Mataji...Su Song banaviyu Chee bhai...Ghani Khamaa...👑💫👏
ગમે તેટલી વાર સાંભળું ગીત માં મજા આવે છે
અતિ સુંદર🎉🙏 જય માતાજી🙏
Jay Ma Khodal 🔱🚩
Khub Saras Song Chhe 🙏
Literally goosebumps avi gaya 🫠
ખમ્મા ખમ્મા અઘોરી મ્યુઝિક ને જાજી ખમ્મા ❤🙌🚩🔱
Goosebumps 100% 🙏🚩🙇
❤Kone gayu che yar ....jordar.....su kevu
આખો બંધ કરી સાંભળી છે ત્યારે આખી ફીલિંગ અલગ જ આવે ❤જય માતાજી❤
Finally... 1 વર્ષ થી રાહ જોતો તો...❤...
*ગુજરાત નું એક અલગ સંગીત એટલે અઘોરી સંગીત ...ભાઈ ભાઈ મજા આવી જાય* ❤❤❤
*જય માતાજી🙏*
Baap ree !! Bestest music ho bhaii❤😲🙏
Like Goosebumps 😮
વાહ વાહ શું સોંગ અને મ્યુઝિક છે 😊😊
જોરદાર જય હોં માઁ ખોડલ
ગીત અવતા જ માં નુ આગમ થયુ ધરતી ઉપર...... ખુબ ખુબ આભાર @Aghorimuzik..@sur sagar music.....maa daya rakhe tamara upar 🙌🏻❤️📿
Jay Maa Khodal❤❤
બંને આખો બંધ કરીને 🎧લગાવીને એકવાર જરૂર સાંભળજો... રુંવાટા ઉભા થઈ જશે ❤❤🙏🏻🙏🏻
હું આ આખું સોંગ સંભાળવા માંગતો હતો બહું સરસ છે સોંગ ❤ આ સોંગ જેટલી વાર સાંભળો એટલી વાર મજા આવી જાય છે આ સોંગ સાંભળી ને સાચે માં રૂંવાડા ઊભા થઈ જાય છે ❤❤❤ ખુબ સરસ thank you for this chennal
Goosebumps aape chhe aa song.. I love my gujarat and being Gujarati I’m so proud of it.. I’m in canada right now but I miss Navratri and Diwali lot..
Thank you so much for wonderful song 🙏
Jai Maa Momai🙏🚩🔱
🥰🫠🙏Jai Ambe maa,Jai Mahakali maa...1st Version sambhdelu tyare m thatu k km aatlu jld pati gayu...and hwe full version aavi gayu..superb...❤
Lucky to listen to this music n feeling love for maa ambe ❤❤❤❤❤
પ્લીઝ હજી આવિ ગીત બીજા બનાવો કેમકે તમારા અવાજમાં ગવાયેલું ગીત ખૂબ સરસ હોયછે સાક્ષાત સરસ્વતી માતા નો વાસ છે તમારા કંઠે
જય માતાજી 🙏🙏
❤❤😊😊
Loop ma che aa song n khub khub energy aape che ekdam takat vadu che maja aavi n khub maataji na aashirvad aavi gaya sakshat 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ગાજે ગાજે કાઈ ત્રાંબાળું ને ઠોર
વાગે વાગે ઢોલીડા ના ઢોલ
એવી હો હો રે હરણાયુ માડી તારા મંદિરીયે હો જી..ઉત્તર મે આઇ ખોડલ નો ખમકાર
દખ્ખણ મે આઇ હિંગળાજ કરે હાંક
એની વચમા રે ચોરાળી ચાંપલ ના બેહણા
હો જી...
એની વચમા ચાપલ તારા બેહણા હો જીઓપે આઈ નો ઉગમણો દરબાર
દીપે રૂડો જળહળતો દરબાર
એવો હુરજ ઉતારે આઈ ની આરતી હો જી
એવો ચાંદો રે ઉતારે આંઈ ની આરતી હો જી
Jay mataji
Amazing Aghori song 🙏🏻🤩
JAY MATAJI......🙏🏻
🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺
Maa na sakshaat Darshan no Anubhav karave evi Garbo che aa 🙏 Kaik alag j Sangeet alag j Dhun 🙏
Goosebumps ❤ jay Ashapura ma
❤
Without headphones got goosebumps
Khub saras song ❤. Jay maa khodiyar
જેટલી વાર સાંભળીયે મન ભરાતું જ નથી
માતાજી આપને ખુશ રાખે ને આપનો અવાજ સીધો દિલ માં ઉતરી ને રોમ રોમ ઊભા કરી દીધા છે આ સાંભળીને🙏🙏🙏
રૂવાડા ઉભા કરી દિધા...ભક્તિ લાગે છે....મા સાક્ષાત દર્શન આપ્યા છે એ લાગણી છે...... Thank you so much 🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻wahhhhh aghori
Jay mataji 🙏🏻🙏🏻🙏🏻☺️☺️☺️ thank you for this song 🙏🏻❤😊😊
❤ aakh maa aasu aavi Gaya khub aabhaar