અરુણાબેન-ભોળા ભોળા શંકર તપ કરવા ચાલ્યા જો (નીચે ડિસ્ક્રિપ્શન માં કીર્તન લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 202

  • @parthparmar1998
    @parthparmar1998 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ, સાંભળીને બહુ આનંદ થયો🙏
    આપણી કિર્તન સંસ્કૃતિમાં રાધા-કૃષ્ણ અને સિતા-રામ ના પ્રણયગીતો, દાંપત્યજીવનના પ્રસંગો ખુબ ગવાયેલા છે પણ શિવ-પાર્વતીના દાંપત્યજીવનની લીલાઓ ઓછી ગવાઇ છે.
    આશા કરું છું કે આવા કિર્તન હજું વધારે સાંભળવા મળે.🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว +1

      ઈશ્વર ની કૃપા અને પ્રેરણા માત્ર થી આ કીર્તન ભજન થઇ રહ્યા છે...
      આપનો આભાર..ધન્યવાદ..પ્રણામ..

  • @babubhairaval7979
    @babubhairaval7979 ปีที่แล้ว +2

    Ati sundar bhajan VATSALABEN ane baje o ye gayu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...બાબુ ભાઈ
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi ปีที่แล้ว +1

    વાહ વાહ

  • @reshmapatel8735
    @reshmapatel8735 8 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ

  • @gitapatel2502
    @gitapatel2502 2 ปีที่แล้ว +1

    Khubj Sara's che bhajan...🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว +1

      જય હો..
      પ્રણામ...
      આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....

  • @lalarabari7182
    @lalarabari7182 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ 😃😃

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..

  • @amaratbaldaniya793
    @amaratbaldaniya793 3 ปีที่แล้ว +1

    Khub sharash kirtan ,6 🙏🙏🙏🙏,,👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      પ્રણામ...ધન્યવાદ...

  • @hansasavani9801
    @hansasavani9801 3 ปีที่แล้ว +1

    વસંત બેન તમે ભજન લખી ને આવેછે અમે પણ વાંચી શકીયે છીયે હંસાબેન સવાણી ભાવનગર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ,
      ૐ નમઃ શિવાય...
      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @rohandave3245
    @rohandave3245 2 ปีที่แล้ว +1

    જય ભોળાનાથ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...જય ભોળાનાથ
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ...
      ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @shashikantmakwana2782
    @shashikantmakwana2782 3 ปีที่แล้ว

    Superb. Jay bholenadh jay shankar parvati. Vasant ben Aruna Ben bhu j
    Sundar ragma bhajan gau che.
    💐👌🙏👍💐🌹🌷💗

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 3 ปีที่แล้ว +5

    જય ભોળાનાથ અરુણાબેન અને વસંતબેન મસ્ત ગાયુ ભોળાનાથનો મને બહુ ગમ્યું 👌👌🙏🙏 હવે લેવો છે સંન્યાસ ભોળાનાથનો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય ભોલેનાથ..હર હર મહાદેવ...ૐ નમઃ શિવાય....
      પ્રણામ...

    • @vachaninagjibhai6183
      @vachaninagjibhai6183 3 ปีที่แล้ว

      યવેગાભૌલનાથનૂગીતગાવ

    • @thakorrameshji6974
      @thakorrameshji6974 3 ปีที่แล้ว

      Nov

    • @shardabenboghara1944
      @shardabenboghara1944 3 ปีที่แล้ว +1

      @@Vasantben.Nimavat 2

    • @vinubensoni8193
      @vinubensoni8193 2 ปีที่แล้ว

      @@Vasantben.Nimavat ત

  • @renukathakkar7353
    @renukathakkar7353 3 ปีที่แล้ว +1

    ARUNABEN KHUBJ SARAS BHAJAN GAYU SAMBHDVANI KHUBJ MAJA AAVI JAY BHOLENATH 🙏🙏🙏👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર...
      જય ભોળાનાથ જય મહાદેવ .....

  • @alkapatel3226
    @alkapatel3226 2 ปีที่แล้ว +1

    Joardar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...અલ્કા બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @jagrutichauhan8826
    @jagrutichauhan8826 3 ปีที่แล้ว +3

    ખૂબ સરસ ભજન છે. 🙏🙏 જય નારણેશ્વ મહાદેવ ઓમ્ નમઃ શિવાય

    • @pjai3419
      @pjai3419 3 ปีที่แล้ว

      In on

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર...
      જય ભોળાનાથ જય મહાદેવ .....

    • @nimapatel1995
      @nimapatel1995 2 ปีที่แล้ว

      @@pjai3419 👍👍 pp
      W
      ❤️❤️👍👍😀😂😀😀

  • @parultrivedi6183
    @parultrivedi6183 4 ปีที่แล้ว +2

    Khoob khoobj saras bhajan che dhanya 6 tamne 👌👌👌👌👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી જય મહાદેવ જય જલારામ જય સ્વામિનારાયણ
      કીર્તન દ્વારા આપણા ધર્મ ના ઇતિહાસ અવતારો પ્રસંગો લોકો સુધી પહોંચે છે
      અમને પ્રેરણા આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

    • @parultrivedi6183
      @parultrivedi6183 4 ปีที่แล้ว

      @@Vasantben.Nimavat Jay shri Krishna Jay Mahadev Jay Mataji 🙏🙏

    • @gitabenvyas1701
      @gitabenvyas1701 4 ปีที่แล้ว +2

      ખુબ સરસ ભજન છે. હરહર મહાદેવ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      @@gitabenvyas1701 હર હર મહાદેવ....

    • @vegdakajal3215
      @vegdakajal3215 4 ปีที่แล้ว

      @@Vasantben.Nimavat બોવ સરસ ભજન ગાયુ નવા ભજન મોકલો

  • @bhadrikagandhi6907
    @bhadrikagandhi6907 4 ปีที่แล้ว +2

    સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      પ્રોત્સાહન આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

  • @61sahilwadhwana22
    @61sahilwadhwana22 3 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર...
      જય ભોળાનાથ જય મહાદેવ .....

  • @sarvaiyakalyan7797
    @sarvaiyakalyan7797 3 ปีที่แล้ว +1

    अतिसुंदर

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
      પ્રણામ...આભાર...

  • @ramabensuthar8989
    @ramabensuthar8989 10 หลายเดือนก่อน

    Wah arunaben mst

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  10 หลายเดือนก่อน

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @tuljabenpambhar4859
    @tuljabenpambhar4859 4 ปีที่แล้ว +1

    ખૂબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      આભાર
      જય શ્રી કૃષ્ણ.....

  • @meenapatel2123
    @meenapatel2123 3 ปีที่แล้ว +1

    સરસ ભજન બેન,,લખાણ બદલ આભાર..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર,
      પ્રણામ,
      ઈશ્વર કૃપા

  • @kantagami1269
    @kantagami1269 3 ปีที่แล้ว +1

    Jay bhole natha 🙏🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય મહાદેવ...ૐ નમઃ શિવાય...
      ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના...
      આપનો આભાર ..શુભકામના...

  • @kakupatel8747
    @kakupatel8747 3 ปีที่แล้ว +2

    Super great

  • @alkabengurjar633
    @alkabengurjar633 ปีที่แล้ว +1

    Very nice Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...અલકા બેન
      ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...
      આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏

  • @vasantlimbad761
    @vasantlimbad761 4 ปีที่แล้ว +3

    Bahu saras

  • @madhupatelkrishnabhajanman1743
    @madhupatelkrishnabhajanman1743 4 ปีที่แล้ว +1

    Very nice bhajan.Arunaben.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      આભાર
      શુભેચ્છાઓ

  • @pannashah4361
    @pannashah4361 3 ปีที่แล้ว +1

    બહુ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ,
      ૐ નમઃ શિવાય...
      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @manibhaipatel9652
    @manibhaipatel9652 3 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ, 🙏 મણીભાઈ પટેલ ધરમપુર હાલ અમદાવાદ

  • @kusumamin5369
    @kusumamin5369 4 ปีที่แล้ว +4

    ખુબ સુદંર ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      પ્રોત્સાહન આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

  • @amaratbaldaniya793
    @amaratbaldaniya793 3 ปีที่แล้ว +1

    Jay mhadev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય ભોલેનાથ..હર હર મહાદેવ...ૐ નમઃ શિવાય....
      પ્રણામ...

  • @shashikantmakwana2782
    @shashikantmakwana2782 3 ปีที่แล้ว +1

    Bahu saras bhajan gau. Jay shankar parvati. 👌👌👌🙏🙏🙏

  • @pravingoswami3347
    @pravingoswami3347 3 ปีที่แล้ว +1

    Parvati na pitaji ne ghare Jagan chhe bhajan gai ne sambhlavo🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      અવશ્ય પ્રયાસ કરીશું..ના મૂકી શકીયે તો દુઃખ ના લગાડવા વિનંતી..
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

    • @vaishaliparmar7454
      @vaishaliparmar7454 3 ปีที่แล้ว

      Jay

  • @kodiyatarkana6962
    @kodiyatarkana6962 4 ปีที่แล้ว +2

    Khubj sars bheno

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว +2

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @jayshreepatel7379
    @jayshreepatel7379 4 ปีที่แล้ว +1

    Jayshree umreth nice Bhajan chhe 👍

  • @ranjansuba
    @ranjansuba 2 ปีที่แล้ว +1

    રાધે રાધે🙏👋🌷👌🌹👌👌👌👌👌👌👋🙏🙏🙏🙏🙏🙏👋

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 3 ปีที่แล้ว +6

    Very superb kirtan song video. This is our true and traditional bright culture. My heartly congratulations to arunaben and vasantben nimavat and my other sister for this sweet singing bholanath kirtan song. Very good presentation. I pray to god for yours bright future and bright progress. Thank you very much to all of you from soni jayantilal dhakan. God bless to all of you.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ...
      પ્રણામ...ધન્યવાદ..

    • @rekhapatel5933
      @rekhapatel5933 3 ปีที่แล้ว

      જય શ્રીકૃષ્ણ વંસતબેન

  • @bhattjahanvi8420
    @bhattjahanvi8420 3 ปีที่แล้ว +1

    Jay Shri!bhole

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય ભોલેનાથ..હર હર મહાદેવ...ૐ નમઃ શિવાય....
      પ્રણામ...

  • @darshanamistry8064
    @darshanamistry8064 2 ปีที่แล้ว +2

    Best bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ... દર્શના બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @hareshbhaisolanki1859
    @hareshbhaisolanki1859 4 ปีที่แล้ว +3

    nise sutsung

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @sandhyabrahmbhatt1777
    @sandhyabrahmbhatt1777 3 ปีที่แล้ว

    સરસ ભજન છે ખુબજ સુંદર મને આભજન ખુબજ ગમે છે લખેલું છે એટલે લખી લીધુ છે લખો છો તો સારું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ,
      ૐ નમઃ શિવાય...
      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @neelapandya6315
    @neelapandya6315 2 ปีที่แล้ว +1

    🙏🙏🌹🌹🙏🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ...નીલા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @baraiyamanisha9956
    @baraiyamanisha9956 2 ปีที่แล้ว +1

    ઓમ મહાદેવ 🙏🏼🙏🏼🐍🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...મનીષા બેન
      ઓમ મહાદેવ...
      ત્રિભુવન ના નાથ ના પ્રગટ થવા ના સ્વાગત ની તૈયારી આખી સૃષ્ટિ માં થઈ રહી છે...
      વરસાદ,પવન,જંગલ,નદી,પર્વત,પશુ પક્ષી,વૃક્ષ વનસ્પતિ અને આકાશ માં સઘળી જગ્યા એ થનગનાટ થઈ રહ્યો છે ત્યારે...
      મારા અને તમારા હૃદય મંદિર માં પણ ભગવાન નું પ્રાગટ્ય થાય,
      અજ્ઞાન રૂપી જેલ માંથી મુક્ત થઈ અને જ્ઞાન અને પ્રકાશ રૂપી ગોકુળ માં વાસ થાય...
      આનંદ અને ઉત્સાહ થી જીવન ભરાય જાય એ જ પ્રાર્થના...
      શીતળા સાતમ ની શુભકામનાઓ 🙏🌹💐🌺🙏

  • @jayushah4995
    @jayushah4995 4 ปีที่แล้ว +1

    Bahu varso pachi bhajan samblu. Mari mammy gati hati. Bahu j saras che.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว +1

      આપનો ખુબ ખુબ આભાર

  • @kamalabenchauhan2730
    @kamalabenchauhan2730 4 ปีที่แล้ว +2

    ખુબ ખુબ સરસ ગાયુ 🙏🙏💐💐👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @damyantirathod2412
    @damyantirathod2412 2 ปีที่แล้ว +1

    👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...દમયંતી બેન
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @meenapatel87
    @meenapatel87 2 ปีที่แล้ว +1

    🙏🙏jay mhadevji

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...મીના બેન
      જય મહાદેવ જી...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @ajayprajapati8268
    @ajayprajapati8268 4 ปีที่แล้ว +1

    આજે 15 વર્ષ પછી આ કિર્તન સાંભળી ને આનંદ આવી ગયો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર
      2 દિવસ પહેલા ગઈ એ
      માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...

  • @gitabenvyas1701
    @gitabenvyas1701 3 ปีที่แล้ว

    ભોળા મહાદેવ નુભજન ખુબ સરસ છે મને વારેવારે સાભળવુ ગમે છે. જયભોલે.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર...
      જય ભોળાનાથ જય મહાદેવ .....

  • @jaishreetank7782
    @jaishreetank7782 4 ปีที่แล้ว +1

    Jaishree Tank Armaji no thal mokaljo ne plz plz plz plz casatben

  • @alkashukla1390
    @alkashukla1390 2 ปีที่แล้ว +1

    Srs

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...અલ્કા બેન
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @pushpabenparmar2109
    @pushpabenparmar2109 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @dalsukhghoyal2979
    @dalsukhghoyal2979 3 ปีที่แล้ว +1

    Jay bholanath

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય મહાદેવ...
      ૐ નમઃ શિવાય....
      આભાર...પ્રણામ.....

  • @kumudsharma6195
    @kumudsharma6195 4 ปีที่แล้ว +1

    ભોળા મહાદેવનું ભજન પણ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      આભાર
      નમસ્તે
      આજે દત્ત જયંતિ છે આપ અને પરિવાર ને શુભેચ્છાઓ

  • @thakordinesh601
    @thakordinesh601 4 ปีที่แล้ว +1

    Nice bhjan

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 3 ปีที่แล้ว +1

    🙏જયશ્રી કૃષ્ણ🙏 સરસ 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว +1

      આભાર પ્રણામ,
      જય શ્રી કૃષ્ણ....

    • @jiyakarmur5037
      @jiyakarmur5037 3 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ

    • @jiyakarmur5037
      @jiyakarmur5037 3 ปีที่แล้ว

      જય માતાજી

    • @sonalvekariya3794
      @sonalvekariya3794 3 ปีที่แล้ว

      @@jiyakarmur5037 જય શ્રીકૃષ્ણ

    • @dhameliyamukeshbhai9330
      @dhameliyamukeshbhai9330 3 ปีที่แล้ว

      @@sonalvekariya3794 ઘત્ર

  • @neelamkarangiya4035
    @neelamkarangiya4035 4 ปีที่แล้ว

    Khub sundar geet

  • @manishamangroliya736
    @manishamangroliya736 3 ปีที่แล้ว +2

    Supr

  • @dharamshibhaikikani2188
    @dharamshibhaikikani2188 4 ปีที่แล้ว +2

    જય દેવાધી દેવ મહાદેવ.. હર હર મહાદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว +1

      આભાર
      હર હર મહાદેવ
      આજે દત્ત જયંતિ છે આપ અને પરિવાર ને શુભેચ્છાઓ

  • @Sneha_patel_1212
    @Sneha_patel_1212 4 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ગાયુ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર
      કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો
      ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના
      જય ભગવાન

  • @vanshimachhoya5394
    @vanshimachhoya5394 4 ปีที่แล้ว +1

    Very nice

  • @amardipsuhagiya8831
    @amardipsuhagiya8831 3 ปีที่แล้ว +1

    Aa git hu ak divas ma be var sambhlu su mane bov game che.
    Hu jayshree patel rajula

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ,
      ૐ નમઃ શિવાય...
      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @vijubensavani6839
    @vijubensavani6839 3 ปีที่แล้ว +1

    आआआआआआआआ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર...
      જય શ્રી કૃષ્ણ

  • @vijyaujayswal4516
    @vijyaujayswal4516 4 ปีที่แล้ว +1

    Sara's bhajan

  • @pathakprakash5688
    @pathakprakash5688 4 ปีที่แล้ว +1

    Very nice 👌

  • @brijeshpatel8091
    @brijeshpatel8091 4 ปีที่แล้ว

    Hare Krishna

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 4 ปีที่แล้ว +1

    Vah masi super 🌹

  • @indirabenbhatt3829
    @indirabenbhatt3829 2 ปีที่แล้ว +1

    Ghanuj saras bholanath nu bhajan gayu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...ઇન્દિરા બેન
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @gohilaaradiya3506
    @gohilaaradiya3506 4 ปีที่แล้ว +1

    રે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય સિયારામ
      આપનો ખુબ ખુબ આભાર
      બાપા સીતારામ
      જય હનુમાનજી

  • @rajubhaikondhiya8928
    @rajubhaikondhiya8928 3 ปีที่แล้ว +1

    🔱🔱🔱

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ,
      ૐ નમઃ શિવાય...
      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @induben88sheth24
    @induben88sheth24 3 ปีที่แล้ว +1

    🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ઈશ્વર કૃપા...આભાર...

  • @merbhavubhai2825
    @merbhavubhai2825 4 ปีที่แล้ว +1

    નીચે લખો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      ભોળા ભોળા શંકર તપ કરવા ચાલ્યા જો
      વનમાં જઈ તપ કરે રે .... જય મહાદેવજી
      પાર્વતીજી એ એવો હઠ લીધો જો,
      તપિયાં ના તપ તોડું રે .... જય મહાદેવજી
      કેડ માં છે સુંડલો ને હાથ માં સાવરણો
      વન વાળવા ને ચાલ્યા રે .... જય મહાદેવજી
      ઉગમણા સતી વાસિદાંવાળે જો
      આથમણા રજ ઉડી જો .... જય મહાદેવજી
      ભોળા ભોળા શંકરને આંખે રજ ઉડી જો
      વનમાં ક્યાંથી નારી રે ભોળા ભોળા શંકર તપ કરવા ચાલ્યા જો
      વનમાં જઈ તપ કરે રે .... જય મહાદેવજી
      પાર્વતીજી એ એવો હઠ લીધો જો,
      તપિયાં ના તપ તોડું રે .... જય મહાદેવજી
      કેડ માં છે સુંડલો ને હાથ માં સાવરણો
      વન વાળવા ને ચાલ્યા રે .... જય મહાદેવજી
      ઉગમણા સતી વસીનદા વાળે જો
      આથમણા રજ ઉડી જો .... જય મહાદેવજી
      કેવી છો જાત ની ને કેવી છો ભાતની
      કિયા સંજોગે અહીંયા આવી રે .....જય મહાદેવજી
      જાતની છું જોગણ ભાતની છું ભીલડી
      વન વાળવા ને આવી રે .....જય મહાદેવજી
      આવો ભીલી રાણી બેસો મારી પાસે જો
      તમને બનાવું પટરાણી રે .....જય મહાદેવજી
      તમારે મહાદેવજી ગંગા પારવતી
      ભીલડી ને શું કરશો રે .....જય મહાદેવજી
      પારવતી ને પિયરિયે વળાવું જો
      ગંગા તમારી દાસી રે .....જય મહાદેવજી
      ચાલો ભીલી રાણી કૈલાસે જઈ જો
      કૈલાસે કેમ કરી જાઈ રે .....જય મહાદેવજી
      કયો તો ભીલી રાણી વેલડિયું શણગારું જો
      વેલડીએ બેસી ને કૈલાસ જાઈ રે .....જય મહાદેવજી
      વેલડીએ ન બેસું મારા પગાડીયે નો ચાલુ જો
      ખંધોલે બેસવાના મારે નીમ રે .....જય મહાદેવજી
      કયો તો ભીલી રાણી હાથીડા શણગારું જો
      હાથીંદે બેસી ને કૈલાસ જાય રે .....જય મહાદેવજી
      હાથિદે ના બેસું મારા પગાડીયે નો ચાલુ જો
      ખંધોલે બેસવાના મારે નીમ રે .....જય મહાદેવજી
      અમારે મહાદેવજી એવા તો નીમ જો
      નાર નાચે ને નારી જુવે રે .....જય મહાદેવજી
      પગે બાંધ્યા ઘૂઘરા ને હાથમાં કરતાલુ જો
      ભોળાનાથ નાચવા ને લાગ્યા રે .....જય મહાદેવજી
      ઉઠો પારવતી દીવડીયા પ્રગટાવો જો
      તમારે માટે શોક્ય લાવ્યો રે .....જય મહાદેવજી
      જાત નથી જોગણ ભાત નથી ભીલડી
      સતી પારવતી મારુ નામ રે .....જય મહાદેવજી
      ભોળા મહાદેવજી ભોંઠા રે પડ્યા જો
      ભરમાવ્યા ભુપનાંય ભૂપ રે .....જય મહાદેવજી
      ગોવિંદ ગાય શીખે ને સાંભળે
      ભોળાનાથ ઉતારે ભવપાર રે .....જય મહાદેવજી

  • @rameshparmar1099
    @rameshparmar1099 3 ปีที่แล้ว +1

    ھہ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ...
      ૐ નમઃ શિવાય..જય ભોળાનાથ..
      ધન્યવાદ...પ્રણામ..
      ભોળાનાથ ની કૃપા રહે...

  • @gordhanvasongara6957
    @gordhanvasongara6957 3 ปีที่แล้ว +1

    Coments150

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર....
      નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...

  • @varshabensolanki9534
    @varshabensolanki9534 ปีที่แล้ว +1

    😅

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @pravinradadiya9793
    @pravinradadiya9793 3 ปีที่แล้ว

    ધન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      આભાર

    • @rekhapatel5933
      @rekhapatel5933 3 ปีที่แล้ว

      વંસતબેનજયશ્રીકિષન

  • @renukathakkar7353
    @renukathakkar7353 3 ปีที่แล้ว

    ARUNABEN BHOLANATH TRIPURARI KAST KAP TU TE BHAJAN GAJONE

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર...પ્રયાસ કરીશું..

  • @bhikhubhaijethwa8586
    @bhikhubhaijethwa8586 3 ปีที่แล้ว +2

    bhai to be a problem with your friends to get it done, and I have

  • @rashikbhaipatel9592
    @rashikbhaipatel9592 3 ปีที่แล้ว

    TV in

  • @urmilakanani8885
    @urmilakanani8885 2 ปีที่แล้ว +1

    3rdHD

  • @prakashnayak4728
    @prakashnayak4728 3 ปีที่แล้ว +1

    Tomorrow phone number mokalo

  • @rasilatank7234
    @rasilatank7234 3 ปีที่แล้ว

    Bou mast bhajn ghayu arunna ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ,
      ૐ નમઃ શિવાય...
      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @nikunjharsora07
    @nikunjharsora07 3 ปีที่แล้ว

    Khubj saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      પ્રણામ...ધન્યવાદ...

  • @dineshsolanki6669
    @dineshsolanki6669 2 ปีที่แล้ว +2

    બહુ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      જય હો..
      પ્રણામ...
      આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....

  • @veenavaishnav8636
    @veenavaishnav8636 3 ปีที่แล้ว +1

    Very good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      Thank you Very Much...
      Regards...
      Wish u and family a very happy Navratri....Jay Mataji...

  • @damyantirathod2412
    @damyantirathod2412 2 ปีที่แล้ว +1

    👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...દમયંતી બેન
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @babulalnayak8664
    @babulalnayak8664 4 ปีที่แล้ว +1

    સરસ