નમસ્તે મારી તમને એટલી વિનંતી કે હું તમને આપણા ધર્મ અને બચાવવા માટે વિનંતી કરું છું અત્યારે બોલીવુડ દ્વારા આદિ પુરુષ નામની ફિલ્મ બનાવવામાં આવી છે આ ફિલ્મ આપણા પવિત્ર ગ્રંથ રામાયણ ને વિકૃત રીતે રજૂ કરે છે તેમજ આપણી ધાર્મિક માન્યતા અને સાંસ્કૃતિક ધરોહર એવા રામાયણ ગ્રંથની સાથે બદલાવ કરી આપણા જીવનરૂપી વૃક્ષ ના મૂળ સમાન રામાયણ ને યુવાનો અને બાળકો સમક્ષ ખરાબ રીતે રજૂ કરીને ભગવાન શ્રીરામ પ્રત્યે ની શ્રદ્ધા ને તોડવાનું કામ આ ફિલ્મ કરી રહી છે જે વાત ખુદ રામાયણ મા શ્રીરામ નું પાત્ર શ્રી અરુણ ગોવીલજી એ તેમની ઓફિસિઅલ યુ ટ્યુબ ચેનલ મા કરી છે જે નો સંદર્ભ પણ લઈ શકો છો મારી આપશ્રી ને એટલી વિનંતી કે રામાયણ ને બચાવવા, આપણી ધાર્મિક માન્યતા લાગણી ને બચાવવા, આપણી સંસ્કૃતિ ને બચાવવા adipurush ફિલ્મ સિનેમા મા રજૂ ના થાય અને તેના પર સરકાર પ્રતિબંધ લગાવે તેવી રજૂઆત આપશ્રી કરો તેવી વિનંતી સાથે..... જય શ્રીરામ
હા ચારણ હા🙏🙏🙏
જય ભવાની
Jay mataji
જય માતાજી
Ha moj haa🙏👑
હા કવિ રાજ હા
6/2/2023
Jay mataji
Good 👍
Ha ha ha……mst joke mara re😊
Joke nathi ho tamane joke lagej ne karnke tame khud joker cho 😆😆😆😆 baki khatriya tho khatriya kevay ho jay rajputana
Aa etiyash joke nathi ho baki todhu samji vicharine bolvu ho Patel 😆😆😆
શું
વાહકવિરાજવાહહાસાસબદોકેવાળાહવેકોયનથી